Spoken-Tutorial-Technology/C2/Creation-of-a-spoken-tutorial-using-Camstudio/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:33, 8 May 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration


00.10 .નમસ્તે મિત્રો CDEEP IIT Bombay,તરફથી હું તમારું આ વ્યાખ્યાન માં સ્વાગત કરું છુ.

00.16 આ વ્યાખ્યાન તમને 'CamStudio(કેમ સ્ટુડીઓ)માં રીતસર પ્રક્રિયા બતાવશે.

00.22 એક સાથે જોવા અને સાંભળવા થી અભ્યાસ વધુ પ્રભાવિત બને છે.
00.28 શ્રવણ અને દ્રશ્ય પ્રદશન દ્રશ્યોનું ઉચ્ચ્તાથી પ્રતિપાદન કરે છે.
00.33 CamStudio(કેમ સ્ટુડીઓ)એ screen-recording સોફ્ટવેર છે જે કમ્પુટર સ્ક્રીન પર ચાલતી બધી પ્રવુતિ ની નોંધ લે છે.અને તમને ફરી પછી ચલાવાની છુટ દે છે.
00.43 અર્થાત તમે CamStudio(કેમ સ્ટુડીઓ)નો ઉપયોગ કરી શકો છો.
00.45 એક નવા સોફ્ટવેર ની લાક્ક્ષણીતાઓ પ્ર્દીષિત કરવા


00.48 શાળા અને ઉચ્ચ વિદ્યાલયોમાં શ્રવણ દ્રશ્યઓ વ્યાખ્યાન બનાવવા.


00.52 પ્રયોગ તાલીમ માટે વપરાતા ચાલક દ્રશ્યો બનવા.
00.55 એક કામ કેવી રીતે કરી શકાય તે દ્ર્સવા.
00.57 AVIફાઈલ્સ ને ફ્લેશ માં રૂપાંતરિત કરવા અને ઘણા બીજા ઉપયોગો.
01.01 આ અપ્રચલિત સોફ્ટવેરના ઘણા ઉપયોગો છે.
01.05 CamStudio Microsoft Windows 95, 98, Me, NT 4.0, 2000 or XP versions સાથે ઉપયોગ માં આવી શકે છે.
01.15 તમને જરૂરી છે એક 400 MHz processor ,64 MB of RAM અને 4 MB of hard-disk નિ જગ્યા.
01.25 Camstudio (કેમ સ્ટુડીઓ)એ એક ઓપન સોર્સ સોફ્ટ વેર છે.અને ઇન્ટરનેટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શ્કાવાય છે. www.camstudio.org. સાઈટ પર જાઓ
01.36 CamStudio(કેમ સ્ટુડીઓ)ની વેબસાઈટ ખોલશે.નીચે જઈને ડાઉનલોડ ની લીંક પર ક્લિક કરો.
01.42 દર્શાવ્યા પ્રમાણે કરો અને તમે કેમ સ્ટુડીઓ તમારા PC પર ડાઉનલોડ કરી શકશો.
01.47 એક વાર કેમ સ્ટુડીઓ ઇન્સ્ટોલ થઇ જાય તો આઇકોન પર બે વ્કર ક્લિક કરો.આ કેમ સ્ટુડીઓ ડાઈલોગ બોક્ક્ષ ખોલશે.
01.56 વિન્ડો ની ઉપર તમે જમણી બાજુએ મુખ્ય વિન્ડો પર જાઓ ફાઈલ ની નીચે તમરી પાસે Record, Stop, Pause અને Exit ના વિકલ્પો છે.
02.06 તમે લગતા બટન ડાઈલોગ બોક્ષમાં પણ જોઈ શકો છો લાલ બટન રેકોડીનગ કરવા,ગ્રે બટન પોઝ, અને બ્લ્યુ બટન રેકોડીનગ સ્ટોપ કરવા માટે છે.
02.17 સુચવા માં આવે છે કે રેકોડીંગ કરતા પહેલા તેનું સિદ્ધફળ વ્યખિત કરો.રીજન નીચે ત્રણ કેપ્ચર વિકલ્પો છે.
02.27 જો તમે રીજન પસંદ કરી રેકોડ પર ક્લિક કરશો તો તમે તમરી સ્ક્રીન પર એક લંબ ચોરસ દોરી શકશો.જેની અંદર કેપ્ચરીંગ થશે.
02.36 જો તેમ Fixed Region, પસંદ કરશો તો તમે કેપ્ચર રીજન પિક્ક્ષલ મા જણાવી શકશો.
02.45 જો તમે Full Screenસિલેક્ટ કરશો, તો આખી સ્ક્રીન કેપ્ચર થશે.


02.49 The Enable Autopanએ કેમ સ્ટુડીઓની અદ્વિત્ય લક્ષણીતાછે.


02.54 જો આ વિકલ્પ પસંદ કરશો કેપ્ચર રીજન કર્સર રેકોડીંગ સમયે જ્યાં જશે તેને અનુસરસે.
03.01 એની અસર એ છે કે કેપ્ચર રીજન સૌથી વધુ પવૃત્તિ વાળા ભાગ મા થશે.
03.08 તમે પેનીંગ ણી ગતી પણ સેટ કરી શકો છો.
03.14 નીચે તમારી પાસે છે Video Options જ્યાં તમે રેકોડીંગ પાર્ટનું કોમ્પ્રેસર સિલેક્ટ કરી શકો છો.જેથી વિડીઓ ફાઈલની સાઈઝ નાની રહે.
03.23 સાધારણ પણે કોમ્પ્રેસર એ 'Microsoft Video 1'છે.
03.27 પણ તમે અહી ડ્રોપબોક્ક્ષમા આપેલા કોઇપણ કોમ્પ્રેસર્સ અથવા કોડેકસ પસંદ કરવા મુક્તે છો.
03.33 એ સિવાય તમે તમારી જરૂરિયાત મુજબ ઈન્ટરનેટ પરથી કોડેકસ ડાઉનલોડ કરી શકો છો.
03.39 video optionsસેટિંગ મા file size, quality અને frame rates નિ પસંદગી કરી તમારી વિડીઓ રેકોડીંગ ને માંત્ર્મીઝ અસરદાર બનવાનિ છુટ આપે છે.
03.49 Key Frames, Capture Frames and the Playback Rate,નિ વેલ્યુ સેટ કરવા Auto Adjust buttonને અનચેક કરો.
03.57 હવે તમારી જરૂરિયાત પ્રમાણે વેલ્યુ સેટ કરી શકો છો.આ વ્યાખ્યાન રેકોર્ડ કરવા મેં Microsoft Video 1કોમ્પ્રેસર કી ફ્રેમ 5 ,સાથે કેપ્ચર ફ્રેમ 200 અને પ્લેબેક રેટ 5 સેટ કર્યો છે. મેં ક્વલિટી ને 50 દર ઘટવી છે.
04.16 વારંવાર પ્રયત્નો દ્વારા આઉટ પુટક્વલિટીને ફાઈલ સાઈઝ ના દ્રશ્યે આ વેલ્યુસ અનુરૂપ છે.તે મેં મારી જાતે શોધ્યું છે.
04.27 cursor optionsનિ સેટિંગ ક્યાં કર્સરને પ્રવૃત્તિ થાય છે.ક્યાં ધ્યાન કેન્દ્રિત કરે છે.
04.36 Optionsનિ નીચે Cursor Optionsપર ક્લિક કરો જ્યાં તમારી પાસે hide અથવા show ના વિકલ્પો છે.સાધારણ પણે Show Cursor હોય છે.
04.47 અહી કર્સર ના ત્રણ વિકલ્પો છે.actual cursor,custom cursorઅથવા તમે કમ્પુટર મા કર્સર ફોલ્ડર માંથી લોડ કરી શકો છો.
05.04 હવે તમે તમારા કર્સર નિ આસપાસ નો હાઈલાઈટ આ બોક્ક્ષ દ્વારા કરી શકો છો.


05.10 તમે size, shape અને colour નિ હાઈલાઈટ સેટ કરી શકો છો.OK પર ક્લિક કરો.
05.19 અને તમે તમારા કર્સર પર કઈ બદ્લાવ નઈ જુઓ પણ રેકોડેડ વિડીઓ મા હાઈલાઈટેડ કર્સર હશે.મને આ તમારી સાથે સજેશન કરવા આપો
05.38 સાધારણ પણે કેમ સ્ટુડીઓ ઓડીઓ રેકોડ નથી કરતું.તમે માઈક્રોફોન થી રેકોડ કરી શકો આ એક જબરજસ્ત લ્કક્ષણ ઓડીઓ -વિડીઓ વ્યાખ્યાન બનવા માટે,
05.50 તમારી પાસે માઈક્રોફોન સાથે જોડાયેલું એક સાઉન્ડ કાર્ડ જોઇશે.
05.55 તમે તમારા કમ્પુટર સાથે જોડાયેલા સ્પીકર વડે પણ ઓડીઓ રેકોર્ડ કરી શકશો.
06.01 બીજા વિકલ્પ જેવા કે પ્રોગ્રામ ઓપ્શન મા પેટા વિકલ્પો ઉપલબ્ધ છે.
06.07 આ વિકલ્પો નો ઉપયોગ કેમ સ્ટુડીઓને ક્સટમાઈઝ કરવા કરો.જેમકે રેકોડીંગ શરુ અથવા બંદ કરવું.
06.14 આગ્રેસરથી રેકોડીંગ શરૂઆત કરતી વખતે મીનીમાઇઝ કરવું.
06.18 તે કેમ સ્ટુડીઓનિ નીચે નિ બાજુએ મીનીમાઇઝ કરશે.
06.26 અત્યારે તમે બે કેમ સ્ટુડીઓ ના ઇકોન સીસ્ટમ ટ્રેમા જોશો.
06.31 આ એટલા માટે કારણકે હું મારી જાતે આ વ્યાખ્યાન કેમ સ્ટુડીઓ મા રેકોડીંગ કરી રહી છુ.
06.36 Record to Flash વિકલ્પ મા પેટા વિકલ્પો છે.
06.40 કીબોર્ડ શોર્ટકટ એટલે record, pause, stop અને rest ,આ HOT KEYS છે.
06.47 તમે આ બધું પસંદ કરવા મુક્ત છો.
06.50 મને આશા છે કે મેં તમને કેમ સ્ટુડીઓ શુરુ કરવા પુરતી માહિતી આપી.
06.55 આ સોફ્ટવેર નો ઉપયોગ તમે શ્રવણ -દ્રશ્યન વ્યાખ્યાન બનાવવા ને ઓનલાઈન શેક્ષણિક ચલ ચિત્ર બનાવવા કરી શકો છો.


07.02 એક વખત કેમ સ્ટુડીઓ પ્રકરણ મા પારંગત મેળવ્યા પછીથી.તમે એના પછીના ભાગનિ વીશીષ્ઠતા જોવા ઇછ્સો
07.10 ત્યાર સુધી હું CDEEP IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble