Digital-Divide/D0/Getting-to-know-computers/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:26, 2 May 2014 by Jyotisolanki (Talk | contribs)
| Visual Cue | Narration |
| 00:01 | Getting to know Computers પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
| 00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું |
| 00:09 | કમ્પ્યુટરનાં વિવિધ કમ્પોનન્ટો |
| 00:11 | આપણે વિવિધ કમ્પોનન્ટોને જોડાણ કરવાનું પણ શીખીશું. |
| 00:15 | સામાન્ય રીતે, 2 પ્રકારનાં કમ્પ્યૂટરો હોય છે- |
| 00:18 | ડેસ્કટૉપ અથવા કે પર્સનલ કોમ્પ્યુટર અને લેપટોપ |
| 00:23 | હાલનાં દિવસોમાં, ટેબ્લેટ પીસી અથવા ટૂંકમાં કહીએ તો ટૅબ્સ, પણ અત્યંત લોકપ્રિય છે. |
| 00:31 | કમ્પ્યુટરનાં કાર્યો. |
| 00.33 | કમ્પ્યુટર તેના કદને ધ્યાનમાં લીધા વગર પાંચ મુખ્ય કાર્યો કરે છે- |
| 00.40 | તે ઇનપુટનાં માર્ગે ડેટા અથવા ઇનસ્ટ્રકશનો સ્વીકારે છે. |
| 00.45 | વપરાશકર્તાનાં આવશ્યકતા અનુસાર તે ડેટા પ્રોસેસ કરે છે. |
| 00.50 | તે ડેટા સંગ્રહ કરે છે. |
| 00.52 | તે આઉટપુટ સ્વરૂપે પરિણામ આપે છે. |
| 00.56 | કમ્પ્યુટરનાં અંદર તે તમામ ઓપરેશનો નિયંત્રણ કરે છે. |
| 01:01 | કમ્પ્યુટરની સામાન્ય રચના આ બ્લોક આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે. |
| 01:08 | Input unit (ઇનપુટ યુનિટ) |
| 01:09 | Central Processing unit (સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ) |
| 01:11 | Output unit (આઉટપુટ યુનિટ) |
| 01:14 | ઇનપુટ યુનિટ મદદ કરે છે |
| 01.16 | સુવ્યવસ્થિત રીતે કમ્પ્યુટર સિસ્ટમમાં ડેટા અને પ્રોગ્રામો દાખલ કરવામાં. |
| 01.23 | કીબોર્ડ, માઉસ, કેમેરો અને સ્કેનર આ અમુક ઇનપુટ ઉપકરણો છે. |
| 01.31 | સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ એ |
| 01:33 | ગાણિતિક અને લોજિકલ ઓપરેશનો જેવી કામગીરી ભજવે છે અને |
| 01.38 | ડેટા અને ઇનસ્ટ્રકશનો સંગ્રહે છે |
| 01.41 | ખાસ કરીને, સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ અથવા કે સીપીયુ આવું દેખાય છે. |
| 01.48 | યુનિટની આગળ અને પાછળ તે ઘણી બધી પોર્ટો ધરાવે છે. |
| 01.53 | તે વિશે આપણે ટૂંકમાં જ શીખીશું. |
| 01.57 | તે ડેટા અને ઇનસ્ટ્રકશનો લે છે, તેને પ્રોસેસ કરે છે અને આઉટપુટ અથવા કે પરિણામ આપે છે. |
| 02:05 | ઓપરેશનો ભજવવાની કામગીરીને પ્રોસેસિંગ કહેવાય છે. |
| 02:11 | આઉટપુટ ત્યારબાદ ડેટા અને ઇનસ્ટ્રકશનો સાથે સ્ટોરેજ યુનિટમાં સંગ્રહીત થાય છે. |
| 02:18 | યુનિટ જે ડેટામાંથી પરિણામો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને આધાર આપે છે, તે આઉટપુટ યુનિટ છે. |
| 02.26 | મોનિટર અને પ્રીંટર આ અમુક આઉટપુટ ઉપકરણો છે. |
| 02.33 | સામાન્ય રીતે, ડેસ્કટોપ કમ્પ્યુટર 4 મુખ્ય કમ્પોનન્ટ ધરાવે છે. |
| 02.38 | Monitor (મોનિટર) |
| 02.39 | CPU (સીપીયુ) |
| 02.40 | Keyboard (કીબોર્ડ) |
| 02.41 | અને Mouse (માઉસ) |
| 02.43 | સાથે જ કમ્પ્યુટર સાથે કૅમેરા, પ્રીંટર અથવા સ્કેનરનું પણ જોડાણ કરી શકાવાય છે. |
| 02.50 | આ એક મોનિટર અથવા કે એક કમ્પ્યુટર સ્ક્રીન છે, જેવું કે આપણે તેને સંબોધીએ છીએ. |
| 02:55 | તે એક ટીવી સ્ક્રીન જેવી દેખાય છે. |
| 02.57 | તે કમ્પ્યુટરની વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ છે. |
| 03.02 | તે કમ્પ્યુટરનું યૂઝર ઇંટરફેસ દર્શાવે છે. |
| 03.05 | *કીબોર્ડ અને માઉસનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રોગ્રામો ખોલી શકીએ છીએ અને કમ્પ્યુટર સાથે સંપર્ક કરી શકીએ છીએ. |
| 03.13 | કીબોર્ડ કમ્પ્યુટરમાં લખાણ, અક્ષરો અને બીજા આદેશો દાખલ કરવા માટે રચાયેલ છે. |
| 03.21 | આ એક કમ્પ્યુટર માઉસ છે. |
| 03.24 | સામાન્ય રીતે તે 2 ક્લિક કરી શકાય એવા બટનો ધરાવે છે અને તે વચ્ચે 'સ્ક્રોલ' બટન છે. |
| 03.31 | ડાબુ માઉસ બટન દબાવવાથી, મોટા ભાગની ક્રિયાઓ સક્રિય થાય છે. |
| 03.35 | જમણું માઉસ બટન દબાવવાથી, વધારે કરીને બિન-પ્રમાણભૂત ક્રિયાઓ સક્રિય થાય છે જેમ કે શોર્ટકટ. |
| 03.43 | સ્ક્રોલ બટન ફેરવીને, માઉસ ચક્રનો ઉપયોગ ઉપર અને નીચે સ્ક્રોલ કરવામાં થાય છે. |
| 03.49 | કીબોર્ડનાં અતિરિક્ત, કમ્પ્યુટર માઉસ એ કમ્પ્યુટર સાથે સંપર્ક બનાવવાનો એક વૈકલ્પિક માર્ગ છે. |
| 03.57 | હવે, ચાલો સીપીયુનાં વિવિધ ભાગોને જોઈએ. |
| 04:02 | સીપીયુનાં આગળનાં ભાગમાં એક અગ્રણી બટન છે જે કે પાવર ઓન સ્વીચ છે. |
| 04:08 | કમ્પ્યુટર ચાલુ કરવા માટે, આપણને આ સ્વીચને દબાવવાની જરૂર છે. |
| 04.14 | અહીં રીસેટ બટન પણ છે, જે કે આપણને જો જરૂર પડે તો, કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવામાં મદદ કરે છે. |
| 04.21 | સાથે જ, આગળની બાજુએ, તમે 2 કે તેથી વધુ યુએસબી પોર્ટ અને એક ડીવીડી/સીડી-રોમ રીડર-રાઈટરની નોંધ લેશો. |
| 04.30 | યુએસબી પોર્ટનો ઉપયોગ કમ્પ્યુટરને પેન-ડ્રાઈવ જોડાણ કરવા માટે થાય છે. |
| 04.35 | અને ડીવીડી/સીડી-રોમ રીડર-રાઈટર એ સીડી અથવા ડીવીડીને રીડ કે રાઈટ કરવા માટે વપરાય છે. |
| 04.43 | હવે ચાલો કમ્પ્યુટરની પાછળની બાજુએ જોઈએ. |
| 04.48 | પાછળ આવેલ પોર્ટ, સીપીયુને કમ્પ્યુટરનાં બીજા અન્ય ઉપકરણો સાથે જોડાણ કરવા માટે ઉપયોગમાં આવે છે. |
| 04.55 | આ કેબલો વડે કરવામાં આવે છે. |
| 04.58 | સીપીયુ અંદર ઘણા બધા કમ્પોનન્ટ હોય છે. |
| 05:02 | જ્યારે કમ્પ્યુટર ઓન હોય છે ત્યારે, આ તમામ કમ્પોનન્ટ કાર્ય કરે છે અને ઉષ્ણતા ઉત્પન્ન કરે છે. |
| 05:08 | પાછળ આવેલ પંખા કમ્પોનન્ટને ઠંડુ કરવા માટે જોઈતી વાયુ પ્રવાહ પ્રદાન કરે છે. |
| 05.14 | નહિતર, અતિઉષ્ણતા સીપીયુને બગડી શકે છે, ઘણી વખત તો ડેટા નષ્ટ થઈ જાય છે. |
| 05:21 | આ કુલીંગ ફેનનો કિસ્સો છે. |
| 05:23 | જે સીપીયુનાં તાપમાનને સામાન્ય રાખે છે અને અતિઉષ્ણતાથી બચાવે છે. |
| 05:30 | પાવર સપ્લાય યુનિટ, જે કે પીએસયુ પણ કહેવાય છે, તે કમ્પ્યુટરને ઉર્જા પૂરી પાડે છે. |
| 05:37 | હવે, ચાલો શીખીએ કે સીપીયુ સાથે વિવિધ કમ્પોનન્ટ કેવી રીતે જોડાણ કરવા. |
| 05.42 | દર્શાવ્યા પ્રમાણે, તમામ કમ્પોનન્ટ ટેબલ પર મુકો. |
| 05:46 | દર્શાવ્યા પ્રમાણે, તમામ કેબલો ટેબલ પર મુકો. |
| 05:51 | પહેલા, ચાલો સીપીયુને મોનિટર જોડાણ કરીએ. |
| 05:55 | દર્શાવ્યા પ્રમાણે, મોનિટરને પાવર કેબલ જોડાણ કરીએ. |
| 06.00 | હવે, બીજા છેડાને વીજ પુરવઠા સોકેટમાં જોડાણ કરીએ. |
| 06.04 | આ સીપીયુનો પાવર કેબલ છે. |
| 06.08 | દર્શાવ્યા પ્રમાણે, તેને સીપીયુથી જોડાણ કરો. |
| 06.11 | ત્યારબાદ, તેને વીજ પુરવઠા સોકેટમાં જોડાણ કરો. |
| 06.14 | આગળ, દર્શાવ્યા પ્રમાણે, કીબોર્ડ કેબલ સીપીયુથી જોડાણ કરો. |
| 06.19 | સામાન્ય રીતે કીબોર્ડ માટે પોર્ટ રંગે “જાંબુડિ” રહે છે. |
| 06.23 | માઉસ તમે રંગે “લીલી” દેખાતી પોર્ટમાં જોડાણ કરી શકો છો. |
| 06.28 | એજ રીતે, તમે યુએસબી કીબોર્ડ અને માઉસને કોઈપણ યુએસબી પોર્ટમાં જોડાણ કરી શકો છો. |
| 06.35 | બચેલ યુએસબી પોર્ટને પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક વગેરેનાં જોડાણ માટે વાપરી શકાવાય છે. |
| 06.42 | આ લેન કેબલ છે. |
| 06.44 | અને આ લેન પોર્ટ છે. |
| 06.46 | આ એક વાયર જોડાણ છે જે કમ્પ્યુટરને નેટવર્ક પર જોડાવવાની પરવાનગી આપે છે. |
| 06.52 | લેન કેબલનો બીજો છેડો મોડેમ અથવા વાઈ-ફાય રાઉટરથી જોડવામાં આવે છે. |
| 06.58 | વાઈ-ફાય જોડાણનાં કોનફીગરેશન વિશે તમે બીજા અન્ય ટ્યુટોરીયલમાં શીખશો. |
| 07.03 | જ્યારે લેન પોર્ટ સક્રિય હોય અને રીસીવિંગ પ્રક્રિયામાં હોય, ત્યારે એલઈડી લાઈટ ઝબુકશે. |
| 07.10 | તમે નોંધ લઇ શકો છો કે અહીં સીપીયુ પર બીજા અન્ય સીરીયલ પોર્ટ છે. |
| 07.15 | આનો ઉપયોગ પીડીએ, મોડેમ અથવા અન્ય સીરીયલ ઉપકરણનાં જોડાણ માટે થાય છે. |
| 07.21 | સાથે જ તમે એ પણ નોંધ લેશો કે અહીં સીપીયુ પર કેટલાક પેરેલલ પોર્ટ છે. |
| 07.25 | જેનો ઉપયોગ પ્રીંટર, સ્કેનર વગેરે જેવા ઉપકરણોનાં જોડાણ માટે થાય છે. |
| 07.31 | હવે, ચાલો ઓડીયો જેક તરફે જોઈએ. |
| 07.34 | The port in “pink” is used for connecting a microphone. |
| 07.38 | The port in “blue” is for connecting a line in, for eg- from a radio or tape player. |
| 07.45 | The port in “green” is for connecting headphone/speaker or line out. |
| 07.51 | Now that we have connected all our devices, let's turn on the computer. |
| 07.57 | First of all, switch on the power supply buttons of the monitor and the CPU. |
| 08.03 | Now, press the POWER ON button on the monitor. |
| 08.07 | And then press the POWER ON switch, on the front of the CPU.
|
| 08.12 | Usually, you will see a string of words on a black screen, when your computer first turns on. |
| 08.18 | This is the BIOS system displaying information about |
| 08.22 | the computer's central processing unit, |
| 08.25 | information about how much memory the computer has, |
| 08.28 | and information about the hard disk drives and floppy disk drives. |
| 08.33 | BIOS is the software which gives the CPU its first instructions, when the computer is turned on. |
| 08.41 | The whole process of loading the operating system is called booting the computer. |
| 08.48 | When all the necessary checks are done, you will see the operating system's interface. |
| 08.54 | If you are an Ubuntu Linux user, you will see this screen. |
| 08.58 | And If you are a Windows user, you will see this screen. |
| 09.02 | Now, let us briefly look at a laptop. |
| 09.06 | Laptops are portable and compact computers. |
| 09.09 | A laptop is small and light enough to sit on a person's lap, while in use. |
| 09.16 | Hence, it is called a 'laptop.
|
| 09.18 | It has most of the same components as a desktop computer including |
| 09.23 | a display, |
| 09.24 | a keyboard, |
| 09.25 | a touchpad, which is the pointing and navigating device |
| 09.29 | a CD/DVD reader-writer and |
| 09.32 | mic and speakers built into a single unit.
|
| 09.36 | It also has a lan port and USB ports. |
| 09.40 | There is a video port, using which one can connect a projector to the laptop. |
| 09.46 | The audio jacks are easily identifiable, with respective icons for mic and headphones. |
| 09.53 | This is the inbuilt cooling fan in the laptop. |
| 09.57 | This helps to keep the laptop from overheating.
|
| 10.01 | A laptop is powered by electricity via an AC adapter and has a rechargeable battery. |
| 10.09 | Hence, it is portable and can be used away from a power source.
|
| 10.16 | Let us summarize. In this tutorial we have learnt |
| 10.20 | about the various components of a desktop and laptop |
| 10.23 | and how to connect the various components of a desktop
|
| 10.28 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
| 10.31 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
| 10.34 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
| 10.37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે. |
| 10.42 | અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
| 10.46 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો. |
| 10.52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે. |
| 10.56 | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે. |
| 11.01 | આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
| 11.06 | આ ટ્યુટોરીયલ માટે એનીમેશન અને 3D મોડલિંગ આરથી દ્વારા કરવામાં આવ્યું છે. |
| 11.11 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
| 11.16 | જોડાવાબદ્દલ આભાર. |