C-and-C++/C3/Loops/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 10:43, 2 April 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration
| |
00.01 | Loops in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | |
00.09 | for loop, | |
00.10 | while loop અને | |
00.12 | do…while loop. | |
00.13 | આપણે આ અમુક ઉદાહરણો ના મદદથી કરીશું. | |
00.17 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. | |
00.21 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું | |
00.24 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04. | |
00.28 | 'gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 | |
00.34 | ચાલો loops ના પરીચય સાથે શરૂઆત કરીએ . | |
00.38 | Loops એકંદરે સૂચનાઓના સમુહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગી છે. | |
00.44 | હેતુ પર આધાર રાખીને તેને ત્રણ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવેલ છે: | |
00.48 | while loop
| |
00.49 | do…..while loop અને | |
00.51 | for loop | |
00.52 | ચાલો પ્રથમ while loopથી શરૂઆત કરીએ. | |
00.56 | A while loop કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે. | |
01.00 | બંધારણ છે | |
01.01 | while ( condition ) | |
01.03 | કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક | |
01.07 | હવે do….while loop પર જઈએ | |
01.09 | do..while loopકન્ડીશન વેલીડેટથયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે . | |
01.15 | બંધારણ છે | |
01.17 | do કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક | |
01.20 | કૌંસ પછીથી whileકન્ડીશન | |
01.23 | તમે જોઈ શકો છો કન્ડીશન અંતમાં પસંદ કરેલ છે. | |
01.27 | હવે ચાલો while loop અને do...while loop પર એક ઉદાહરણ જોઈએ. | |
01.32 | મેં એડિટર પર પહેલેથી જ કોડ ટાઈપ કર્યો છે. | |
01.35 | ચાલો તે ખોલીએ. | |
01.37 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ while.c.છે. | |
01.41 | આજે આપણે 'while loopના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે . | |
01.47 | ચાલો હું કોડ સમજાવુ. | |
01.49 | આ આપણી હેડર ફાઈલ છે. | |
01.51 | 'main function અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો x' અને y જાહેર કર્યા છે અને 0 પર ઈનીશલાઈઝ કર્યું છે.
| |
01.59 | આ આપણું while loop છે. | |
02.02 | 'while loopની કન્ડીશન છે x is less than or equal to 10.
| |
02.06 | અહી x ની વેલ્યુ yની વેલ્યુ માં ઉમેરાય છે.
| |
02.10 | ઉમેરા પછીથી પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે. | |
02.15 | ત્યારબાદ આપણે yની વેલ્યુ ને પ્રિન્ટ કરીએ છીએ. | |
02.18 | અહી ' x એ વધારે કરેલ છે. | |
02.20 | એનો અર્થ એ છે કે વેરીએબલ xએ એક અંક વધારો કરેલ છે. | |
02.25 | અને આ આપણું return statement છે. | |
02.27 | ચાલો હવે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. | |
02.30 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. | |
02.39 | ટાઈપ કરો gcc space while dot c space hyphen o space while | |
02.45 | Enter દબાવો
| |
02.47 | ટાઈપ કરો ./while (dot slash while) .Enter દબાવો
| |
02.52 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | |
02.54 | હવે ચાલો while loopની કામગીરી જોઈએ. | |
02.57 | ચાલો હું વિન્ડોનું માપ બદલું. | |
03.00 | અહી , પહેલા x અને y ની વેલ્યુ 0 છે.
| |
03.04 | આ આપણી while કન્ડીશન છે. | |
03.06 | અહી આપણે તપાસ કરીએ છીએ કે x એ 10 જેટલી અથવા એ કરતા ઓછી કે નહી એટલે કે x ની વેલ્યુ 0 થી 10સુધી રહેશે.
| |
03.15 | ત્યારબાદ આપણે y plus x ઉમેરીએ છીએ એટલેકે 0 plus 0 આપણે 0 મળે છે . | |
03.22 | આપણે y ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અહી આપણને 0મળે છે. | |
03.27 | હવે x ને વધારવા માં આવે છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ 1 રહેશે. | |
03.33 | ત્યારબાદ આપને કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10 અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન true તો આપને વેલ્યુઓ ઉમેરીશું. | |
03.44 | y એટલેકે 0 plus x એટલેકે 1. 0 plus 1 એ 1 છે. | |
03.50 | આપણે વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીએ છે. | |
03.53 | ફરીથી x ને વધારવા માં આવે છે. | |
03.55 | હવે x ની વેલ્યુ 2 છે. | |
03.59 | ફરથી કન્ડીશન તપાસ કરીએ છે. | |
04.01 | 2 એ 10 જેટલી અથવા તે કરતા ઓછી છે, જો કન્ડીશન true હોય તો આપણે વેલ્યુંઓ ઉમેરીશું એટલેકે 1 plus 2 જે કે 3 આપશે. | |
04.11 | આપણે વેલ્યું 3 તરીકે પ્રિન્ટ કરીએ છે. | |
04.13 | આ રીતે તે ત્યાં સુધી જશે જ્યાં સુધી x એ 10 જેટલી અથવા તે કરતા ઓછી ના હોય. | |
04.20 | હવે આપણે સમાન પ્રોગ્રામ do….while loop નો ઉપયોગ કરીને જોઈએ. | |
04.24 | અહી આપણો પ્રોગ્રામ છે. | |
04.26 | નોંધ લો કે આપણી ફાઈલ નું નામ do hyphen while dot c છે. | |
04.31 | પાછલા પ્રોગ્રામમાં આ ભાગ પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો. | |
04.35 | તો ચાલો do...while loop પર જઈએ. | |
04.38 | અહોઈ પ્રથમ loopનો બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે. | |
04.44 | x ની વેલ્યુ y ની વેલ્યુ માં ઉમેરાય છે અને ઉમેરાય બાદ પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે. | |
04.52 | તર્ક એ while પ્રોગ્રામ સમાન છે. | |
04.55 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. | |
04.58 | ટર્મિનલ પર પાછા આવો | |
05.00 | ટાઈપ કરો gcc space do hyphen while dot c space hyphen o space do . Enter દબાવો. | |
05.08 | ટાઈપ કરો 'dot slash do . Enter દબાવો. | |
05.12 | આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપના while પ્રોગ્રામ જેવું જ છે. | |
05.16 | હવે આપણે do...while loop ની કામગીરી જોઈએ. | |
05.20 | ચાલો વિન્ડો નું માપ બદલું. | |
05.22 | અહી x ane y ની વેલ્યુ 0 છે. | |
05.25 | આપણે તે વેલ્યુ ઉમીએ છીએ ત્યારબાદ આપણને 0 મળશે. | |
05.29 | હવે y ની વેલ્યુ 0 છે. | |
05.31 | આપણે વેલ્યુ 0 તરીકે પ્રિન્ટ કરીએ છે. | |
05.33 | Then x is incremented by 1 which means now the value of x is 1, then the condition will be checked. | |
05.42 | You can see that the body of loop is executed first. | |
05.45 | Anyhow if the condition is false then also we will get a value that is 0. | |
05.52 | Now, here we will check whether 1 is less than or equal to 10
| |
05.56 | The condition is true again we will add the values. | |
06.00 | Now 0 plus 1. | |
06.02 | Then we will print the value of y as 1
| |
06.05 | Again x will be incremented. | |
06.08 | Now the value of x is 2. | |
06.11 | Then we check 2 is less than or equal to 10 | |
06.15 | We will go back here | |
06.17 | Then we will add the values 1 plus 2 is 3 | |
06.20 | We print the value of y as 3 | |
06.23 | Like this the conditions will be checked till the value of x will be less than or equal to 10 | |
06.30 | And this is our return statement. | |
06.33 | Note that here the while condition ends with the semicolon | |
06.38 | In while loop the condition does not end with the semicolon. | |
06.43 | Now lets us see how to execute these programs in C++ | |
06.48 | This is our while program in C++ | |
06.52 | The logic and implementation are same as in our C program | |
06.56 | There are a few changes like the header file as iostream in place of stdio.h
| |
07.04 | We have included the using statement here using namespace std and here we have use the cout function in place of printf function | |
07.16 | The structure of while loop is same as in our C program. | |
07.21 | Lets us execute the program | |
07.23 | Come back to a terminal | |
07.25 | Let me clear the prompt
| |
07.28 | To execute type g++ space while dot cpp space hyphen o space while1 . Press Enter | |
07.38 | Type dot slash while1 .Press Enter | |
07.43 | You can see that the output is similar to our while program in C. | |
07.48 | Now let us see the do... while program in C++ | |
07.52 | Come back to the Text editor | |
07.54 | Here also there are similar changes like the header file ,the using statement and the cout function | |
08.03 | Rest of the things are similar | |
08.06 | Lets us execute the program. | |
08.08 | Come back to our terminal | |
08.10 | Type g++ space do hyphen while dot cpp space hyphen o space do1 . Press Enter | |
08.19 | Type dot slash do1 .Press Enter | |
08.23 | We can see that the output is similar to our do...while program in C. | |
08.28 | Now we will see some common errors and their solutions | |
08.32 | Come back to our text editor | |
08.35 | Suppose here I will not increment the value of x. | |
08.41 | Click on Save. | |
08.42 | Let us see what happens | |
08.44 | Come back to the terminal. | |
08.45 | Let me clear the prompt | |
08.47 | Lets us execute the program. | |
08.50 | Press the uparrow key twice. | |
08.54 | Again press the uparrow key
| |
08.57 | The output is displayed. | |
08.59 | We can see number of zeros, this is because the loop does not have the terminating condition . | |
09.07 | It is known as infinite loop.
| |
09.10 | Infinite loop can cause the system to become unresponsive. | |
09.14 | It causes the program to consume all the processors time but it can be terminated | |
09.21 | Come back to our program, let us fix the error. | |
09.25 | Type x++ and a semicolon. | |
09.28 | Click on Save. Let us execute again. | |
09.31 | Come back to terminal. | |
09.33 | Press the uparrow key | |
09.38 | Yes, it is working | |
09.40 | This bring us to the end of this tutorial. | |
09.43 | We will move back to our slides. | |
09.45 | Let us summarize
| |
09.47 | In this tutorial we learned, | |
09.50 | while loop | |
09.51 | example. while(x is less than or equal to 10) | |
09.54 | do….while loop | |
09.56 | example. do statement block and
| |
09.59 | while condition at the end | |
10.01 | As an assignment | |
10.03 | Write a program to print the following using for loops | |
10.07 | 0 to 9 | |
10.10 | The syntax of the for loop is | |
10.12 | for (variable initialization; variable condition;and variable increment or decrement) | |
10.20 | And here will be the body of the loop | |
10.24 | Watch the video available at the link shown below | |
10.27 | It summarizes the Spoken Tutorial project | |
10.30 | If you do not have good bandwidth, you can download and watch it | |
10.33 | The Spoken Tutorial Project Team | |
10.35 | Conducts workshops using spoken tutorials | |
10.38 | Gives certificates to those who pass an online test | |
10.42 | For more details, please write to, contact@spoken-tutorial.org | |
10.47 | Spoken Tutorial Project is a part of Talk to a Teacher project | |
10.51 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India | |
10.58 | More information on this Mission is available at the link shown below | |
11.02 | This script as been contributed by Dhawal Goyal. This is Ashwini Patil from IIT Bombay signing off | |
11.08 | Thank You for joining. |