Scilab/C2/Why-Scilab/English-timed
From Script | Spoken-Tutorial
Revision as of 14:14, 6 November 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration
|
00.01 | "Why Scilab" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં તમને જાણ થશે Scilab પેકેજની કેટલીક ક્ષમતાઓની અને Scilab માં સ્થળાંતર કરવાથી થતા લાભોની. |
00.15 | સાયલેબ એક મફત અને મુક્ત સ્ત્રોત છે, જે વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ એવું સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે જે ઈજનેરી અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે. |
00.26 | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન |
00.33 | Scilab નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે “સાય” જેમ કે સાયન્ટીફિકમાં અને “લેબ” જેમ કે લેબોરેટરીમાં. |
00.42 | જો કે સાયલેબ એ એક મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, વપરાશકર્તા આપેલને કરી શકે છે: |
00.47 | સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. |
00.49 | સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને વધુ સુધારવો. |
00.53 | સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. |
00.56 | દેખીતી રીતે આ એક સ્પષ્ટ લાભ છે ખાનગી કારખાનાઓ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે |
01.03 | સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે. |
01.10 | એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાવાય છે. |
01.17 | શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કૌશલ્ય પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. |
01.27 | વિવિધ ટૂલબોક્સોની સાથે સાયલેબ, એ પણ મફત છે, જે આપેલ ઓપરેશનો ભજવી શકે છે જેમ કે |
01.33 | મેટ્રીક્સ ઓપરેશનો |
01.35 | નિયંત્રણ સીસ્ટમ |
01.37 | ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) |
01.39 | (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ |
01.43 | (હાર્ટ ટૂલબોક્સ) નો ઉપયોગ કરી ડેટા અધિગ્રહણ સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું |
01.50 | (એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું |
01.55 | આલેખન |
01.57 | હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન |
02.02 | લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. |
02.10 | 'એકલ બોર્ડ હીટર સિસ્ટમ ઉપકરણ' ની સાથે સંયોજીત સાયલેબને નિયંત્રણ સીસ્ટમ પ્રયોગો કરવા માટે એક HIL સુયોજન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. |
02.29 | સાયલેબ માટે વાક્યરચના અત્યંત સરળ છે. |
02.32 | પરંપરાગત ભાષાઓનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાવાય છે, જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસ. |
02.44 | બીજા ઘણા જાણીતા માલિકી પેકેજોની જેમ સાયલેબ “State-of-art” લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે LAPACK. |
02.54 | અહીં એક બહુ મોટો વપરાશકર્તા સમુદાય છે જે આપેલ સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે મેઇલિંગ સૂચિઓ, |
03.03 | યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટ. |
03.08 | સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: www.scilab.org અથવા www.scilab.in |
03.20 | કેટલીક સંસ્થાઓ જે કે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે |
03.25 | CNES જે કે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, નીચે લીંક આપ્યું છે
(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis) |
03.35 | EQUALIS (http://www.equalis.com) |
03.38 | Techpassiontech (http://www.techpassiontech.com) અને |
03.40 | IIT Bombay (સંશોધન / શૈક્ષણિક હેતુઓસર). |
03.46 | આઈઆઈટી બોમ્બે ખાતે NMEICT પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે |
03.53 | લેબ સ્થળાંતર જે કે (તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું) છે. |
03.59 | વર્ચ્યુઅલ લેબ જે કે છે (એકલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs) |
04.04 | વધુમાં, FOSSEE પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે અત્યારે પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. |
04.17 | આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. |
04.21 | ભારતમાં સાયલેબનો પ્રયાસ scilab.in આ વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. |
04.27 | અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જેનાં કોડ સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણો છે. |
04.37 | લીંક પ્રોજેક્ટ વપરાશકર્તાને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો જોડાણ કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. |
04.45 | અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ |
04.48 | આપણી પાસે બે મેઇલિંગ સૂચિઓ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. |
04.54 | અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ |
04.58 | ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ |
05.01 | સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. |
05.07 | આ spoken-tutorial.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે |
05.12 | આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો એક ભાગ રચે છે. |
05.17 | આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. |
05.21 | આ માર્ગ મારફતે અમે ઘણા FOSS સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. |
05.25 | આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. |
05.29 | અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ |
05.31 | સોફ્ટવેર બદ્દલ આઉટલાઈન લખવા માટે. |
05.34 | મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. |
05.37 | સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. |
05.39 | સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. |
05.43 | સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. |
05.47 | ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. |
05.51 | આ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરવા માટે અમે તમને આવકારીએ છીએ. |
05.56 | અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન હેતુ પણ આમંત્રિત કરીએ છીએ. |
06.01 | અમે નિષ્ણાતની પણ શોધ ચલાવી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે. |
06.08 | આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. |
06.13 | આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે. |
06.20 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાવાય છે |
06.29 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06.35 | વધુ માહિતી હેતુ, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો |
06.45 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06.48 | જોડાવાબદ્દલ આભાર. |
Contributors and Content Editors
Gaurav, Jyotisolanki, Kavita salve, PoojaMoolya, Sandhya.np14, Sneha