C-and-C++/C2/Logical-Operators/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 20:48, 9 September 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.02 Logical operators in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: લોજીકલ ઓપરેટરો જેમ કે && લોજીકલ એન્ડ ઉ.દા. expression1 && expression2
00.17 લોજીકલ ઓર

ઉ.દા. expression1 || expression2

00.21 ! લોજીકલ નોટ

ઉ.દા. !(Expression1)

00.25 આપણે આ ઉદાહરણોની મદદથી કરીશું.
00.28 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, ઓપરેટિંગ સિસ્ટમ તરીકે હું ઉબુન્ટુ 11.10,
00.34 ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4 .6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00.40 ચાલો લોજીકલ ઓપરેટરોનાં પરિચય સાથે શરૂઆત કરીએ.
00.44 C and C++ માં, true0 કરતાં અન્ય કોઈ એક વેલ્યુ છે.
00.49 શૂન્ય ન હોવાનો અર્થ true છે
00.51 Non zero = True શૂન્ય એટલે false Zero = False


00.53 એક્સપ્રેશન જે લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે true માટે 1 અને false માટે 0 return કરે છે.
00.59 હવે હું એક ઉદાહરણની મદદથી લોજીકલ ઓપરેટરો સમજાવીશ.
01.04 અહીં આ C માં લોજીકલ ઓપરેટરો માટેનું પ્રોગ્રામ છે.
01.09 main બ્લોકની અંદર
01.11 આ સ્ટેટમેંટ a,b અને c વેરીએબલોને ઇન્ટીજર તરીકે જાહેર કરે છે.
01.16 printf સ્ટેટમેંટ વપરાશકર્તાને a,b અને c ની વેલ્યુઓ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે.
01.22 scanf સ્ટેટમેંટ વપરાશકર્તા પાસેથી a,b અને c વેરીએબલો માટે ઈનપુટ લે છે.
01.28 અહીં, આપણે મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ a ની તુલના વેલ્યુ b અને c થી કરી રહ્યા છીએ.
01.33 વારાફરતી તુલના માટે, આપણે લોજીકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ.
01.38 અહીં, લોજીકલ એન્ડ true વેલ્યુ return કરે એ માટે તમામ કંડીશનોનું true હોવું જરૂરી છે.
01.44 false કંડીશન મળવા પર પદાવલી આગળ ઉકેલાશે નહી.
01.49 આમ, (a>c) પદાવલી ફક્ત ત્યારે જ ઉકેલાશે જયારે (a>b) true હોય છે.
01.57 જો ab કરતા નાનો હોય, ત્યારે પદાવલી આગળ ઉકેલાશે નહી.
02.03 જો પહેલાની કંડીશન true હોય તો આ સ્ટેટમેંટ ઉકેલાય છે.
02.07 આગળ (b>c) ઉકેલાય છે.
02.10 જો કંડીશન true હોય, તો સ્ક્રીન પર b એ મહત્તમ છે એવું દર્શાવાશે.
02.17 નહી તો સ્ક્રીન પર c એ મહત્તમ છે એવું દર્શાવાશે.
02.21 આપણે હવે લોજીકલ ઓર કામગીરી પર આવીશું.
02.24 અહીં, લોજીકલ ઓર true વેલ્યુ return કરે એ માટે કોઈપણ એક કંડીશનનું true હોવું જરૂરી છે.
02.31 અહીં, લોજીકલ ઓર true વેલ્યુ return કરે એ માટે કોઈપણ એક કંડીશનનું true હોવું જરૂરી છે.
02.36 તેથી, જો a == zero, ત્યારે બચેલી બે પદાવલી ઉકેલાશે નહી.
02.43 જો a, b કે c માંનું કોઈપણ 0 હોય તો printf સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થાય છે.
02.49 પ્રોગ્રામનાં અંતમાં આવીએ. return 0 અને બંધ છગડીયો કૌંસ.
02.54 હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો.
02.58 તેને .c એક્સ્ટેંશન સાથે સંગ્રહીત કરો.
03.00 મેં મારી ફાઈલને logical.c તરીકે સંગ્રહી છે.
03.04 Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ ખોલો.
03.09 કોડને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો gcc logical.c -o log એન્ટર દબાવો
03.23 એક્ઝીક્યુટ કરવા માટે ./log ટાઈપ કરો
03.27 એન્ટર દબાવો.
03.30 હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ,

0

34

567

03.40 આઉટપુટ આ રીતે દેખાશે,
03.43 c is greatest.
03.46 The product of a, b and c is zero.
03.50 તમને આ પ્રોગ્રામ ઇનપુટ્સના જુદા જુદા સમૂહ સાથે એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવું જોઈએ.
03.55 હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં લખીએ.
03.59 હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં લખીએ.
04.03 C++ માંનાં કોડ અહીં આ રહ્યા.
04.07 હવે C++ માં સમાન પ્રોગ્રામ બનાવવા માટે, આપણે અમુક ફેરફારો કરીએ છીએ.
04.12 અહીં હેડર ફાઈલમાં ફેરફાર છે.
04.15 Using સ્ટેટમેંટ વપરાયું છે.
04.18 એ સાથે જ આઉટપુટ અને ઈનપુટ સ્ટેટમેંટોમાં પણ તફાવત છે.
04.22 ઓપરેટરો સમાન રીતે વર્તન કરશે જેમ તેમણે C માં કર્યું હતું.
04.26 Save પર ક્લિક કરો.
04.27 Make sure the file is saved with extension .cpp
04.31 Open the terminal by pressing Ctrl, Alt and T keys simulataneously.
04.37 To compile the program type g++ logical.cpp -o log1
04.49 to execute type ./log1
04.54 press Enter.


04.56 I will enter the values as

0

34

567

05.02 So We see the output is similar to the C program.
05.05 You should try executing the program with different sets of inputs too.
05.10 Now let us see an error which we can come across.
05.13 Let's switch to the editor.
05.16 Suppose here we forgot the brackets.
05.20 Delete this and this.
05.26 Let see what will happen, Save the program.
05.31 Come back to the terminal
05.33 Compile and execute as before
05.38 We see the error:
05.41 Expected identifier before '(' token.
05.46 This is because we have two different expressions here
05.49 We have to evaluate them as one expression using AND operator.
05.53 Now let us go back to our program and fix the error
05.58 Let us insert the brackets here and here.
06.04 Click on Save
06.07 Come back to the terminal.
06.09 Let us compile and execute as before
06.14 So it is working now.
06.22 Let us now summarize the tutorial.
06.24 In this tutorial we learnt about && Logical AND eg. ((a > b) && (a > c))


06.32 Logical OR

eg. (a == 0 || b == 0 || c == 0)


06.40 Assignment
06.41 Write a program that takes two numbers as input from the user.
06.45 Check whether the two numbers are equal or not using NOT operator. Hint: (a != b)
06.54 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
06.57 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06.59 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07.03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ * સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
07.08 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
07.11 વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો.
07.18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
07.21 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07.27 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે:
07.30 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
07.37 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble