Java/C2/Methods/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:25, 28 August 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration


00:02 જાવામાં methods પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:08 મેથડ ને બનાવવું.
00:10 અને મેથડ ને બોલાવવું.
00:13 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00:14 ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦
00:17 જાવા ડેવલપમેંટ કીટ ૧.૬ અને
00:20 એક્લીપ્સ ૩.૭.૦'


00:24 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લીપ્સમાં સાદા જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું.


00:32 Iજો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી અમારી બતાવેલ વેબસાઈટનો સંદર્ભ લો,

(http://www.spoken-tutorial.org)

00:40 જાવા મેથડ એ સ્ટેટમેંટોનો એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ કામગીરીને પૂરી કરે છે.
00:46 ચાલો હવે એક મેથડ લખીએ.
00:50 તો, એક્લીપ્સમાં, મેં પહેલાથી જ Methods પ્રોજેક્ટ બનાવ્યું છે.
00:57 પ્રોજેક્ટમાં, મેં MethodDemo નામનો જાવા ક્લાસ બનાવ્યો છે.
01:06 ક્લાસમાં main મેથડની બહાર આપણે મેથડ લખીશું.


01:13 તો ટાઈપ કરો void મેથડનું નામ
01:19 ચાલો તેને displayMessage તરીકે નામ આપીએ કૌંસ Enter
01:29 અને છગડીયો કૌંસ.
01:32 મેથડ એક વેલ્યુને પાછી આપી શકે છે.
01:34 પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ પાછી આપે તો કીવર્ડ voidis ને વાપરવામાં આવે છે.
01:42 ઠીક છે હવે છગડીયા કૌંસની અંદર, ચાલો મેસેજ પ્રીંટ કરીએ.
01:47 તો ટાઈપ કરો System dot out dot println Hello Method.
02:06 તો આપણે મેથડ લખી દીધું છે.
02:10 હવે આપણે આ મેથડ ને કોલ કરીશું.
02:13 તો Main મેથડની અંદર, આપણે MethodDemo ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું.
02:21 તેથી MethodDemo ઓબ્જેક્ટનું નામ.
02:26 ચાલો તેને md =new MethodDemo તરીકે નામ આપીએ કૌંસ, અર્ધવિરામ.
02:37 તો આપણે New ઓપરેટરનાં મદદથી, MethodDemo ક્લાસનો ઓબ્જેક્ટ md બનાવ્યો છે.
02:48 હવે ચાલો displayMessage મેથડને બોલાવીએ.
02:51 તો ટાઈપ કરો md dot displayMessage
03:00 મેથડને બોલાવવા માટે Dot ઓપરેટરનો ઉપયોગ થાય છે.
03:06 હવે Run આઇકોન ક્લિક કરીને ચાલો આ એપ્લીકેશનને રન કરીએ.
03:14 કંસોલ પર આપણે Hello Method આઉટપુટ જોઈએ છીએ
03:20 હવે ચાલો void નાં બદલે integer ને પાછું આપીએ.
03:26 તો ટાઈપ કરો int
03:32 એ સાથે જ public મેથડ પણ બનાવો, જે કે દરેક જગ્યાએ એક્સેસ થાય છે
03:37 મૂળભૂત રીતે તે private હોય છે, જે ફક્ત એજ ક્લાસ અંતર્ગત એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલું હોય છે.
03:45 હવે મેથડની અંદર ટાઈપ કરો return seven અર્ધવિરામ.
03:55 યાદ રાખો મેથડમાં આપણે રીટર્ન સ્ટેટમેંટ બધાની અંતમાં લખીએ છીએ.
04:02 આ એટલા માટે કારણ કે રીટર્ન સ્ટેટમેંટ પછીથી કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થતા નથી.
04:08 હવે Main મેથડની અંદર અંતમાં પ્રીંટ સ્ટેટમેંટ ટાઈપ કરો.
04:15 તો ટાઈપ કરો System dot out dot println();
04:23 કૌંસમાં આપણે મેથડ બોલાવીશું.
04:28 તો md dot મેથડને કૌંસમાં મુકો અર્ધવિરામને રદ્દ કરો.
04:37 આ મેથડની રીટર્ન વેલ્યુને પ્રીંટ કરશે.
04:42 એપ્લીકેશનને રન કરો.
04:45 આપણે જોઈએ છીએ કે આઉટપુટમાં, વેલ્યુ પ્રીંટ થઇ છે.
04:51 હવે આપણે બીજું એક મેથડ લખીશું અને આ મેથડને displayMessage માં બોલાવીશું.
04:59 તો ટાઈપ કરો public void મેથડનું નામ square કૌંસમાં int a.
05:15 અહીં આપણે int a ને આપણા મેથડનાં પેરામીટર તરીકે આપીએ છીએ.
05:20 હવે છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં a ગુણ્યા a
05:37 તો આપણે square મેથડ લખી દીધું છે.
05:40 તે ઈન્ટીજરનાં વર્ગને દર્શાવશે જે પેરામીટર તરીકે અપાયું છે.
05:48 ચાલો આ મેથડને displayMessage મેથડમાં કોલ કરીએ.
05:53 તો ટાઈપ કરો square કૌંસમાં an integer 5, અર્ધવિરામ.
06:07 આ એપ્લીકેશનને રન કરો.
06:12 આપણે જોઈએ છીએ કે આઉટપુટ નાં વર્ગને દર્શાવે છે જે કે ૨૫ છે.
06:19 હવે ચાલો આપણી એપ્લીકેશનનાં પ્રવાહને સમજીએ.
06:24 શરૂઆતનું પોઈન્ટ Main મેથડ છે.
06:29 Main મેથડમાં, આપણી પાસે પ્રથમ કોલ છે displayMessage.
06:34 તેથી નિયંત્રણ displayMessage પર જાય છે.
06:40 અને displayMessage માનાં તમામ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થાય છે
06:45 પહેલું છે પ્રીંટ સ્ટેટમેંટ.
06:50 ત્યારબાદ square મેથડ વચ્ચે આવે છે.
06:54 જેથી નિયંત્રણ square મેથડ પર કુદી જાય છે.
06:57 square મેથડ ઈન્ટીજર લે છે અને વળતમાં ઈન્ટીજરનાં વર્ગને પાછું આપે છે દા.ત. ૨૫.
07:06 ત્યારબાદ નિયંત્રણ પાછું displayMessage પર જાય છે.
07:10 અને તે વેલ્યુ ૭ ને વળતમાં આપે છે.
07:14 ત્યારબાદ નિયંત્રણ પાછું મુખ્ય કંસોલ પર કુદે છે.
07:20 જો કે કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ માટે બાકી ન હોવાથી, main મેથડમાં એપ્લીકેશન રદ્દ થાય છે
07:29 ઠીક છે હવે displayMessage ને static તરીકે બનાવીએ. .
07:35 તો public પછી static ટાઈપ કરો.
07:40 આપણે જોયું કે આપણે static મેથડની અંદર વણ static મેથડને બોલાવી શકતા નથી
07:47 તેથી આપણે આ કોલને ટીપ્પણી કરીશું.
07:52 જો કે Main એ એક સ્ટેટીક મેથડ છે, તેથી આપણે સ્ટેટીક displayMessage ને આની અંદર બોલાવી શકીએ છીએ
08:02 હવે સ્ટેટીક મેથડ માટે આપણને ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી.
08:07 તો આપણે આ ઓબ્જેક્ટ નિર્માણ પર ટીપ્પણી કરીશું.
08:11 એ સાથે આપણે md ને પણ રદ્દ કરીશું.
08:18 એપ્લીકેશનને રન કરો.
08:22 We see the output Hello Method and 7.આપણે આઉટ પુટ Hello Method અને 7 જોઈએ છે.
08:27 We do not see 25 because we have commented the call to square method
08:34 We can also call method from other class.
08:38 For that I have created a class Demo.
08:45 Inside the class create a method.
08:48 So type public void show parentheses Enter
08:56 Inside curly brackets, System dot out dot println
09:07 I am from other class.


09:13 Save the file.
09:16 Go back to method MethodDemo class
09:19 Now we will call this show method inside the method MethodDemo class.
09:28 For that we need to create the object of the class Demo.
09:22 This is because the show method belongs to the class Demo.
09:38 So type Demo d=new Demo parentheses, semicolon
09:48 Then call the method show parentheses.
09:54 Lets Run this application.
09:58 We see on the console I am from other class.
10:04 This is how methods are used in java.
10:09 The method name and the parameters forms the signature of the method.
10:14 While the curly brackets and the statements forms the body of the method.
10:23 So in this tutorial, we have learnt
10:25 To create a method
10:27 To call a method
10:29 And Different signatures of methods


10:32 For self assessment, create a method which prints the cube of an integer.
10:38 To know more about the Spoken Tutorial Project
10:41 Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
10:47 It summarizes the Spoken Tutorial project
10:50 If you do not have good bandwidth, you can download and watch it


10:54 The Spoken Tutorial Project Team
10:56 Conducts workshops using spoken tutorials
10:58 Gives certificates to those who have pass an online test
11:02 For more details, please write to contact@spoken-tutorial.org


11:08 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
11:12 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
11:18 More information on this Mission is available at
http://spoken-tutorial.org/NMEICT-Intro 


11:27 We have come to the end of this tutorial.
11:29 Thanks for joining.
11:30 This is Prathamesh Salunke signing off.

Jai Hind.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble