STEMI-2017/C2/Introduction-to-Maestros-Device/Gujarati
|
' |
00:01 | નમસ્તે મિત્રો Maestros STEMI Kit. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીઅલમાં આપણે શીખીશું
Maestros STEMI Kit ના કમ્પોનેન્ટ(ઘટકો), અને તેના હેતુ. |
00:16 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને Maestros STEMI Kit ની જરૂરિયાત રહેશે. |
00:22 | આ કીટ નું Hospital Model આપેલ વસ્તુ ધરાવે છે.
ધાતુ કેસમાં એક એન્ડ્રોઇડ ટેબ, Maestros Device જે NIBP, ECG અને SPO2 monitor સાથે છે,તમામ એકલ ડિવાઇસમાં આવે છે. Wi-Fi Printer, Trolley (ઠેલા-ગાડી), Power Strip (ઉર્જા પેટ્ટી કે કેબલ) |
00:46 | આ કીટ નું Ambulance Model આપેલ વસ્તુ ધરાવે છે.
ધાતુ કેસમાં એક એન્ડ્રોઇડ ટેબ, જે NIBP, ECG અને SPO2 monitor, આ તમામ એકલ ડિવાઇસમાં આવે છે. અને Power Strip (ઉર્જા પટ્ટી)
|
01:05 | Ambulance Model આ Wi Fi Printer ધરાવતું નથી તથા ટ્રોલી પર જોડાયેલ નથી. |
01:13 | Ambulance Model માં ટેબના ધાતુના કેસ ને ક્લેમ્પ દ્વારા જોડવામાં આવે છે. |
01:20 | HP ટેબ્લેટ એ માહિતી નોંધવાનું ઉપકરણ છે, તે આપેલ ધરાવે છે.
ટેબ ની ઉપરની બાજુએ એ આવેલું power button . નીચે ની બાજુએ આવેલ બે micro USB ports અને HDMI port
|
01:36 | બે USB ports માહતી જે જમણી બાજુએ એ આવેલ છે તેને ટેબને ચાર્જિંગ કરવા માટે વાપરવા માં આવે છે. |
01:44 | એન્ડ્રોઇડ ટેબને આપેલ દ્વારા ચાર્જ કરવામાં આવે છે.
પ્રમાણભૂત Micro USB charger , અથવા Maestros Device. માંથી બહાર લટકતા USB cable વડે. |
01:58 | જયારે આ કેબલ ને વાપરવા માં આવે છે ત્યારે ટેબ પોતાને ચાર્જ કરવા માટે Maestros Device માંથી પાવર લે છે. |
02:06 | આ સુવિધા આપવા માં આવા છે જેથી ટેબને ચાર્જ કરવા માટે પાવર પોઇન્ટ માં નાખવું ના પડે.
|
02:15 | તેના બદલે ટેબ ચાજ કરતી વખતે ડિવાઇસને પોતાની સાથે લઇ જય શકાય છે. |
02:21 | ટેબ Maestros Device સાથે ધાતુના કેસ વડે જોડાયેલું છે. |
02:27 | ટેબ અને Maestros Device આ જુદા જુદા ડિવાઇસ છે. |
02:32 | પરંતુ તે તેમની ફરતે આવેલ ધાતુના કેસના લીધે એક એકલ યુનિટ તરીકે કામ કરે છે. |
02:39 | Maestros Device 5 પોર્ટ ધરાવે છે.
1 - Charging પોર્ટ, 2 - ECG પોર્ટ, 3 - BP પોર્ટ, 4 - SpO2 પોર્ટ અને, 5- Temp (કામ ચલાઉ) |
02:51 | આમ પાવર બટન ચાર્જિંગ પોર્ટ સાથે ડાબી બાજુએ આવેલ છે. |
02:57 | અને ECG, BP અને SpO2 પોર્ટ જમણી બાજુએ આવેલ છે. |
03:04 | સાર્થે જ Maestros Device બે લીલા પડતા પીડા સંકેત LED ઓ તેની ડાબી બાજુ એ ધરાવે છે.
એક Maestros Device જયારે સ્વિચ ઓન થાય છે ત્યારે પ્રકાશિત થાય છે અને એક, બીજું ડિવાઇસ ચાર્જિંગ અવસ્થામાં હોય ત્યારે પ્રકાશિત થાય છે. |
03:23 | હવે ચાલો Non Invasive Blood Pressure તરફે જોઈએ એટલેકે NIBP યુનિટ એકમ. |
03:32 | B.P cuff ના બે ભાગો છે B.P cuff cable અને extension cable. |
03:39 | પહેલા B.P cuff cableને extension cable. થી જોડાણ કરો. |
03:46 | ત્યારબાદ extension cable ના બીજા છેડાને B.P port થી જોડાણ કરો. |
03:52 | જેવું કે પહેલા બતાવ્યું હતું, તે Maestros Device. ના નીચેની બાજુએ ડાબી તરફ આવેલું છે. |
04:00 | તો આપણે હવે B.P. લેવા માટે તૈયાર છે. |
04:05 | આગળ આપણે SpO2 યુનિટ તરફે જોઈશું.
SpO2 cable ના બે ભાગ છે - extension cable , અને SpO2 probe |
04:18 | દર્શાવ્યા પ્રમાણે extension cableને SpO2 probe, થી જોડાણ કરો. |
04:24 | જોડાણ કરેલ કરેલ કેબલ ને શુરક્ષિત કરવા માટે પારદર્શક આવરણ ને આપેલ સ્થાને ત્વરિત કરો. |
04:31 | extension cable નો બીજો છેડો Maestros Device થી જોડાવવો જોઈએ. |
04:38 | Maestros Device. ના ડાબી બાજુએ ઉપર ની તરફ આવેલ પોર્ટમાં તેને જોડાણ કરો. |
04:45 | હવે SpO2 માપવા માટે તૈયાર છે. |
04:50 | આગળ ચાલો ECG યુનિટ તરફે જઈએ.
અહીં દર્શવયા પ્રમાણે Maestros Device ની ડાબી બાજુએ ઉપરની તરફ આવેલ ECG port માં ECG cable કેબલ જોડાણ કરો. |
05:04 | કનેક્ટરના માથા પર બંને બાજુ આવેલ પેચને કસીને જોડાણ કરો. |
05:11 | હવે અપને ECG લેવા માટે તૈયાર છે. |
05:15 | ચાલો સારાંશ લઈએ. |
05:16 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા -
Maestros STEMI Kit ના સાથે આવતા વિવિધ એકમો વિષે. અને તેમને Maestros Device સાથે જોડાણ કેવિ રીતે કરવું. |
05:29 | STEMI INDIA - સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.
મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુને ટાળવા.
|
05:44 | સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ' ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .
વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org |
06:00 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.
IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર. |