Thunderbird/C2/Address-Book/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00.00 | મોઝિલા થન્ડર બર્ડ માં અડ્રેસ બુક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00.06 | આ ટ્યુટોરીયલ માં આપણે અડ્રેસ બુકમાંથી સંપર્કોને કેવી રીતે ઉમેરવું, જોવું, સુધારવું અને રદ કરવું તે શીખીશું. |
00.14 | આપણે આ પણ શીખીશું કે કેવી રીતે: |
00.16 | નવી અડ્રેસ બુક બનાવવું. |
00.18 | હાલની અડ્રેસ બુક રદ કરવું. |
00.20 | અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરવું. |
00.24 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00.32 | અડ્રેસ બુક શું છે? |
00.34 | અડ્રેસ બુક તમારા મોબાઇલ ફોનમાં આવેલ Contacts લક્ષણ સમાન જ કામ કરે છે. |
00.39 | તમે સંપર્કો બનાવવા અને જાળવવા માટે અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો. |
00.45 | થન્ડરબર્ડમાં અડ્રેસ બુકના બે પ્રકારો છે: |
00.48 | પર્સનલ અડ્રેસ બુક નવા સંપર્કો બનાવવા માટેની પરવાનગી આપે છે. |
00.53 | કલેક્ટેડ અડ્રેસ બુક આપમેળે આઉટગોઇંગ અથવા સેન્ટ મેલ્સમાંથી ઇમેઇલ અડ્રેસ એકત્રિત કરે છે. |
00.59 | લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો. |
01.02 | Thunderbird વિન્ડો ખૂલે છે. |
01.05 | હવે, ચાલો પર્સનલ અડ્રેસ બુકમાં સંપર્કો ઉમેરતા શીખીએ. |
01.10 | મુખ્ય મેનુ માંથી, Tools અને Address Book પર ક્લિક કરો. |
01.14 | Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
01.17 | ડાબી પેનલમાં, તમે પર્સનલ અને કલેક્ટેડ અડ્રેસ બુક્સ બંને જોઈ શકો છો. |
01.23 | મૂળભૂત રીતે પર્સનલ અડ્રેસ બુક ડાબી પેનલમાં પસંદ થયેલ છે. |
01.28 | જમણી પેનલ બે ભાગમાં વિભાજિત થયેલ છે. |
01.31 | ટોચનો અડધો ભાગ સંપર્કો દર્શાવે છે. |
01.34 | તળિયેનો અડધો ભાગ ટોચના ભાગમાં પસંદ કરાયેલ સંપર્કની સંપૂર્ણ વિગતો દર્શાવે છે. |
01.40 | ચાલો એક નવો સંપર્ક બનાવીએ. |
01.44 | ટૂલબાર માં, New Contact પર ક્લિક કરો. |
01.47 | New Contact સંવાદ બોક્સ દેખાય છે. |
01.50 | Contact ટેબને ક્લિક કરો. |
01.53 | ચાલો First માટે AMyNewContact દાખલ કરીએ. |
01.57 | ઇમેઇલ USERONE at GMAIL dot COM તરીકે દાખલ કરો. |
02.02 | નોંધ લો કે Display Name ફિલ્ડ આપમેળે First Name સાથે બદલાયેલ છે. |
02.10 | Private ટેબ ઉપર ક્લિક કરો. સંપર્ક માટે સંપૂર્ણ પોસ્ટલ અડ્રેસ સંગ્રહવા માટે આ ટેબનો ઉપયોગ કરો. |
02.18 | તમે સંબંધિત માહિતી અને સંપર્કનો ફોટોગ્રાફ સંગ્રહ કરવા માટે Work, Other અને Photo ટેબો વાપરી શકો છો. |
02.26 | OK ઉપર ક્લિક કરો. |
02.29 | સંપર્ક ઉમેરાયેલ છે અને જમણી પેનલમાં પ્રદર્શિત થાય છે. |
02.34 | એ જ રીતે બે વધુ સંપર્કો ઉમેરો. VMyNewContact અને ZMyNewContact. |
02.48 | ધારો કે આપણે નામ દ્વારા સંપર્કો સૉર્ટ કરવા ઈચ્છીએ છીએ. |
02.52 | મુખ્ય મેનુ માંથી, View, Sort by અને Name પર ક્લિક કરો. |
02.58 | નોંધ લો કે, સંપર્કો મૂળભૂત રીતે, ચડતા ક્રમમાં સૉર્ટ થયા છે. |
03.04 | ચડતા ક્રમમાં સૉર્ટ કરવા માટે, મુખ્ય મેનુ માંથી, View, Sort by, અને Ascending ઉપર ક્લિક કરો. |
03.13 | વૈકલ્પિક રીતે, Address Book સંવાદ બૉક્સમાં, જમણી પેનલ માંથી, ફક્ત Name પર ક્લિક કરો. |
03.19 | નામો હવે અવરોહી ક્રમમાં સૉર્ટ થયા છે! |
03.24 | હવે, સંપર્ક માટે શોધો. |
03.27 | આપણે નેમ અથવા ઇમેઇલની મદદથી સંપર્ક માટે શોધી શકો છો. |
03.33 | ચાલો AMyNewContact નામ શોધીએ. |
03.37 | Address Book સંવાદ બોક્સ પર જાઓ. |
03.40 | સર્ચ ફિલ્ડમાં, AMyNewContact દાખલ કરો. |
03.45 | સર્ચ ફિલ્ડની નોંધ લો. |
03.47 | મેગ્નીફાઈંગ ગ્લાસ આઇકોનના બદલે, એક નાનું ક્રોસ આઇકોન પ્રદર્શિત થાય છે. |
03.54 | ફક્ત AMyNewContact સંપર્ક જમણી ટોચ પેનલ પર પ્રદર્શિત થાય છે. |
04.01 | હવે, સર્ચ ફિલ્ડમાં, ક્રોસ આઇકોન પર ક્લિક કરો. |
04.05 | બધા સંપર્કો હવે ઉપર જમણી પેનલમાં દેખાય છે. |
04.09 | ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
04.13 | Subject દ્વારા ઇમેઇલ્સ માટે શોધો. |
04.16 | ધારો કે ZMyContact સંપર્ક માટે માહિતી બદલાઈ ગયેલ છે. |
04.21 | શું આપણે આ માહિતીમાં ફેરફાર કરી શકીએ છીએ? હા, તમે કરી શકો છો! |
04.26 | જમણી પેનલમાંથી, ZMyNewContact પસંદ કરીએ. |
04.30 | હવે, કોન્ટેકક્ષ મેનુ માટે જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો. |
04.36 | Edit Contact For ZMyNewContact સંવાદ બોક્સ દેખાય છે. |
04.42 | ચાલો નેમ MMyNewContact સાથે બદલીએ. |
04..46 | હવે, ચાલો Display Name ફિલ્ડને MMyNewContact થી બદલીએ. |
04.53 | આપણે Work Title અને Department પણ ઉમેરવું પડશે. |
04.57 | Work ટેબ ઉપર ક્લિક કરો. |
04.59 | Title માં Manager દાખલ કરો અને Department માં HR દાખલ કરો. OK પર ક્લિક કરો. |
05.06 | તળિયે જમણી પેનલમાં સંપર્ક વિગતો જુઓ. તે સુધાયેલ છે. |
05.13 | હવે, થન્ડરબર્ડ માં અનિચ્છનીય સંપર્કો કેવી રીતે રદ કરવા? |
05.18 | પ્રથમ, સંપર્ક પસંદ કરો. |
05.20 | કોન્ટેકક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Delete પર ક્લિક કરો. |
05.25 | Confirmation સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. |
05.30 | સંપર્ક રદ થયેલ છે અને સંપર્ક યાદીમાં પ્રદર્શિત થતું નથી. |
05.37 | થન્ડરબર્ડ તમને તમારી પોતાની અડ્રેસ બુક બનાવવા માટેની પરવાનગી પણ આપે છે. |
05.41 | બે મૂળભૂત બુક્સ, જે પર્સનલ અડ્રેસ બુક અને કલેક્ટેડ અડ્રેસ બુક છે તેમાં આ વધારો કરશે. |
05.50 | ચાલો એક નવી અડ્રેસ બુક બનાવીએ. |
05.53 | યાદ રાખો, તમારે Address Book સંવાદ બોક્સ ખૂલેલું રાખવું પડશે. |
05.58 | મુખ્ય મેનુ માંથી, File પર જાઓ, New પર ક્લિક કરો અને Address Book પસંદ કરો. |
06.04 | New Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
06.08 | Address Book Name ફિલ્ડમાં, Office Contacts ટાઇપ કરો. OK પર ક્લિક કરો |
06.16 | આપણે બનાવેલ અડ્રેસ બુક ડાબી પેનલમાં દર્શાવવામાં આવે છે. |
06.20 | તમે મૂળભૂત અડ્રેસ બુક વાપરો છો તે જ રીતે આ અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો. |
06.28 | આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
06.31 | નવી અડ્રેસ બુક બનાવો અને તે અંદર સંપર્કો ઉમેરો. |
06.36 | આગળ, અડ્રેસ બુક રદ કવા માટે શીખીશું. |
06.41 | યાદ રાખો, જયારે તમે અડ્રેસ બુક રદ કરો છો તો તેની સાથે સંકળાયેલ બધા સંપર્કો પણ રદ થશે. |
06.50 | ડાબી પેનલમાંથી અડ્રેસ બુક Office Contacts રદ કરવા માટે તેને પસંદ કરો. |
06.56 | કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Delete પસંદ કરો. |
07.01 | ડીલીટ ક્રિયા માટે ખાતરી કરવા માટેનું એક સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. |
07.10 | અડ્રેસ બુક રદ કરવામાં આવેલ છે. |
07.14 | ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
07.17 | Additional Office Contacts નામની નવી અડ્રેસ બુક બનાવો. |
07.22 | Address Book ટૂલબાર માં Edit વિકલ્પ વાપરો. |
07.27 | આ અડ્રેસ બુક રદ કરો. |
07.30 | Address Book સંવાદ બોક્સમાં મુખ્ય મેનુ માંથી, Edit અને Search Addresses પસંદ કરો . |
07.37 | સરનામાં શોધવા માટે Advanced Search વિકલ્પનો ઉપયોગ કરો. |
07.43 | થન્ડરબર્ડ આપણને અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો આયાત કરવા માટેની પરવાનગી આપે છે. |
07.48 | આ રીતે આપણે સંપર્ક ગુમાવ્યા વગર સંપર્ક માહિતી અપડેટ કરી શકીએ છીએ. |
07.55 | ચાલો આપણા જીમેઈલ એકાઉન્ટ ના સંપર્કો ઈમ્પોર્ટ કરીએ. |
07.59 | પ્રથમ આપણે જીમેઇલ એકાઉન્ટ ખોલીશું. |
08.02 | નવું બ્રાઉઝર ખોલો અને url માં www.gmail.com ટાઇપ કરો. Enter દબાવો. |
08.12 | જીમેઇલ હોમ પેજ દેખાય છે. |
08.15 | યુઝરનેમ STUSERONE at gmail dot com તરીકે દાખલ કરો. પાસવર્ડ દાખલ કરો. |
08.24 | Sign In પર ક્લિક કરો. જીમેઇલ વિન્ડો દેખાય છે. |
08.29 | આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે જીમેઇલમાં ચાર સંપર્કો બનાવ્યા છે. |
08.35 | જીમેઇલ વિન્ડોની ઉપર ડાબી બાજુમાંથી, Gmail અને Contacts પર ક્લિક કરો. |
08.41 | Contacts ટેબ દેખાય છે. |
08.44 | More પર ક્લિક કરો અને Export પસંદ કરો. |
08.48 | Export contacts સંવાદ બોક્સ દેખાય છે. |
08.51 | Which contacts do you want to export? ફિલ્ડમાં, All contacts પસંદ કરો. |
08.58 | Which export format? ફિલ્ડમાં, Outlook CSV ફોરમેટ પસંદ કરો. Export પસંદ કરો. |
09.06 | The Opening contacts.csv dialog box appears. |
09.11 | Select Save File. Click OK. |
09.15 | The Downloads dialog box appears. |
09.18 | This is the default folder in which the document is saved. |
09.23 | The file is saved as contacts.csv in the default Downloads folder. |
09.30 | Close the Downloads dialog box. |
09.34 | From the Main menu, click Tools and select Import. |
09.39 | The Import dialog box appears. |
09.42 | Select Address Books. Click Next. |
09.47 | From the Select type of file list, click on Text file. Click Next. |
09.54 | Browse to Downloads folder. |
09.57 | Click the Select which types of files are shown button and select All Files. |
10.04 | Select contacts.csv.Click Open. |
10.10 | The Import Address Book dialog box appears. |
10.14 | Ensure that the box First record contains field names is checked. |
10.20 | In this tutorial, we shall check and match only the First Name, Last Name and Primary Email fields |
10.28 | And uncheck all the other fields from the left side |
10.33 | The First Name on the left is already aligned with the First Name on the right. |
10.39 | You must use the Move Up and Move Down buttons to match Mozilla Thunderbird Address Book fields column on the left |
10.47 | with Gmail Record data to import column on the right. |
10.52 | Let’s select Last Name field on the left and click the Move Down button. |
10.58 | Notice, that the Last Name on the Address Book fields column and the Last Name on the Record data to import column are now aligned. |
11.07 | Now, select Primary Email, and click on the Move Down button until it is aligned to E-mail Address. Click OK. |
11.17 | A message that the address book has been imported is displayed. Click Finish. |
11.24 | The Gmail Address Book is imported to Thunderbird. |
11.28 | In the left panel of the Address Book dialog box, a new folder contacts has been added. |
11.36 | Click on contacts. |
11.38 | The First Names along with the email address are displayed. |
11.43 | We have imported the Gmail address book to Thunderbird! |
11.48 | Close the Address Book by clicking on the red cross on the top left corner of the dialog box. |
11.55 | Finally, log out of Thunderbird. From the Main menu, click File and Quit. |
12.02 | This brings us to the end of this tutorial on Thunderbird. |
12.06 | In this tutorial we learnt how to add, view, modify and delete contacts from the Address Book. We also learnt how to: |
12.17 | Create a New Address Book. |
12.19 | Delete an existing Address Book. |
12.21 | Import contacts from other mail accounts. |
12.25 | Here is an assignment for you. |
12.27 | Create a new address book |
12.29 | Add and view contacts |
12.32 | Import contacts from your personal email ID to your Thunderbird account. |
12.38 | Select and match all the fields while importing the address book. |
12.43 | Watch the video available at the following link |
12.46 | It summarises the Spoken Tutorial project |
12.50 | If you do not have good bandwidth, you can download and watch it |
12.54 | The Spoken Tutorial Project Team |
12.56 | Conducts workshops using spoken tutorials. |
12.59 | Gives certificates for those who pass an online test |
13.03 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
13.10 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
13.14 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
13.22 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
13.32 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd. Thanks for joining |