Avogadro/C4/File-Extensions/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:41, 12 December 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | File Extensions પરના આ ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે computational chemistry પ્રોગ્રામ્સ માટે ઈનપુટ ફાઈલો તૈયાર કરવી શીખીશું,જેમ કે : GAMESS, Gaussian, MOPAC, NWChemવગેરે. |
00:18 | અને GAMESS અને Gaussian સૉફ્ટવેરમાંથી પેદા થતી આઉટપુટ ફાઇલોનો ઉપયોગ કરીને Molecular orbitals અને calculated IR spectrum જોઈશું. |
00:28 | અહીં હું ઉપયોગ કરી રહ્યો Ubuntu Linux OS version. 14.04
Avogadro version 1.1.1. |
00:38 | આ ટ્યુટોરીયલને અનુસરવા માટે, તમે Avogadro ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ. |
00:43 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:49 | આ ટ્યુટોરીયલ માટે જરૂરી ઉદાહરણ ફાઈલો કોડ ફાઇલો તરીકે આપવામાં આવે છે. |
00:55 | કૃપા કરીને ડાઉનલોડ કરો અને તેને ડેસ્કટૉપ પર ફોલ્ડરમાં સાચવો. |
01:00 | અહીં મેં Avogadro વિન્ડો ખોલી છે. |
01:04 | Insert fragment લાઇબ્રેરીનો ઉપયોગ કરીને Build મેનૂમાંથી બેન્ઝીન અણુ લોડ કરો. |
01:12 | ટૂલ બારમાંથી Auto-optimization tool નો ઉપયોગ કરીને જિયોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરો. |
01:20 |
Extensions મેનૂ પર ક્લિક કરો |
01:23 | Avogadro નો ઉપયોગ કરીને આપણે લોકપ્રિય ક્વોન્ટમ કોડ્સ માટે ઇનપુટ ફાઇલો તૈયાર કરી શકીએ છીએ, જેમ કે:
GAMESS Gaussian MOLPRO MOPAC Q-CHEM વગેરે. |
01:36 | Gaussian વિકલ્પ પર ક્લિક કરો. એક ગ્રાફિકલ ડેટા ઇનપુટ ડાયલોગ બોક્સ ખુલે છે. |
01:43 | ચાલો હું Gaussian પ્રોગ્રામ માટે ઈનપુટ ફાઈલ કેવી રીતે બનાવવી તે દર્શાવું. |
01:49 | આપણને ડાયલોગ બોક્સમાં બતાવેલ આવશ્યક સુવિધાઓ ભરવાનું રહેશે. |
01:55 | Avogadro પોતે જ molecular orbitals ની ગણતરી કરી શકતા નથી. |
01:59 | તો ચાલો આપણે benzene અણુના molecular orbitals ને જોવા માટે ઇનપુટ ફાઇલ બનાવીએ. |
02:05 | Gaussian ઇનપુટ ડાયલોગ બોક્સમાં, Benzene hyphen MO તરીકે શીર્ષક લખો. |
02:11 | Calculation ડ્રોપ ડાઉનમાંથી Frequencies' પસંદ કરો.
Processors તરીકે 1. Theory તરીકે B3LYP. 6-31G(d) તરીકે Basis set. Charge zero. Multiplicity 1. Output તરીકે Standard. Format તરીકે cartesian checkpoint check box. ને તપાસો. |
02:40 | તમે ડાયલોગ બૉક્સના તળિયે ઇનપુટ ફાઇલનું પૂર્વાવલોકન જોઈ શકો છો. |
02:45 | તમે વિકલ્પો બદલી રહ્યા છો તે અપડેટ થશે. |
02:49 | Generate બટન પર ક્લિક કરો. |
02:52 | Save input Deck ડાયલોગ બોક્સ ખુલે છે. |
02:56 | ઉત્ત્પન્ન થયેલ Gaussian input ફાઈલ dot com એક્સ્ટેંશન સાથે સાચવવામાં આવશે. |
03:02 | ફાઇલ નામ Benzene. તરીકે લખો. સ્થાન તરીકે Desktop પસંદ કરો. Save બટન પર ક્લિક કરો. |
03:10 | ફાઇલ ડેસ્કટોપ પર Benzene.com તરીકે સંગ્રહિત થશે. 'Gedit' સાથે ફાઇલ ખોલો |
03:18 | હવે આ ફાઇલ Gaussian સોફ્ટવેર પ્રોગ્રામ માટે ઇનપુટ ફાઇલ તરીકે ઉપયોગ કરી શકાય છે. |
03: 24 | Gaussian સૉફ્ટવેર વિશે. |
03:28 | Gaussian એ computational chemistry માટે કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. |
03:32 | તે Gaussian Inc. દ્વારા વિકસિત અને લાઇસેન્સ ધરાવતી વ્યવસાયિક સોફ્ટવેર છે.
વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. http://www.gaussian.com/ |
03:41 | Avogadro વિંડો પર પાછા ફરો ડાયલોગ બોક્સ બંધ કરો. |
03:46 | હવે ચાલો જોઈએ કે 'GAMESS' 'પ્રોગ્રામ માટે ઇનપુટ ફાઇલ કેવી રીતે તૈયાર કરવી. |
03:51 | નવી વિન્ડો ખોલો. Tools મેનૂમાંથી “New પર ક્લિક કરો. |
03:56 | Draw tool નો ઉપયોગ કરીને પાણીનો અણુ બનાવો. તત્વને Oxygenમાં બદલો. |
04:01 | પેનલ પર ક્લિક કરો. auto-optimization tool નો ઉપયોગ કરીને જોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરો. |
04:08 | Extensions મેનૂ પર ક્લિક કરો સબમેનૂમાંથી GAMESS, Input generator પસંદ કરો. |
04:16 | GAMESS ઇનપુટ ડાયલોગ બોક્સ ખુલે છે. ત્યાં બે ટૅબ્સ છે. Basic setup અને Advanced setup. |
04:24 | આપણે Gaussian ઇનપુટ ફાઇલ સાથે કર્યું છે, તે પ્રમાણે આવશ્યક માહિતી ભરો. |
04:29 | Basic Setup અંતર્ગત, આપણે Calculate અંતર્ગત, Equilibrium Geometry ને પસંદ કરીશું. |
04:36 | wave function.ના નિર્ધારણ માટે, RHF, Restricted Hartee Fock એ approximation ની પદ્ધતિ છે. |
04:44 | પાણી એક નાનો અણુ છે, તેથી આપણે 6-31G(d,p) તરીકે Basis set. પસંદ કરીશું. |
04:52 | gas સ્વરૂપમાં, singlet , કારણ કે તમામ ઇલેક્ટ્રોન જોડીમાં છે. |
04:58 | પાણી એક ન્યુટ્રલ અણુ છે, તેથી charge' neutral હશે. |
05:02 | ઑપ્ટિમાઇઝેશનને નિયંત્રિત કરવા માટે કેટલાક વધુ પરિમાણો ઉમેરવા માટે Advanced Setup પર ક્લિક કરો. |
05:08 | જો તમે કાર્યોનો સમૂહ બદલવા માંગતા હોવ તો Basis પર ક્લિક કરો. |
05:12 | Data.પર ક્લિક કરો. |
05:14 | Title ને water-MO તરીકે ટાઇપ કરો. |
05:18 | Point Group ને CnV માં બદલો. |
05:21 | Order of Principal Axis ને 2 માં. |
05:24 | અત્યારે આપણે મૂળભૂત પરિમાણોને એવાજ રાખીશું. |
05:29 | Generate પર ક્લિક કરો. Save Input deck ખુલે છે. |
05:34 | મૂળભૂત રૂપે,ફાઇલ એક્સ્ટેંશન 'dot inp' છે. |
05:38 | ફાઇલ નામ Water તરીકે ટાઇપ કરો. |
05:42 | ફાઇલ સ્થાન તરીકે Desktop પસંદ કરો. Save button. પર ક્લિક કરો |
05:48 | GAMESS ઇનપુટ ફાઇલ Desktop પર Water.inp તરીકે સચવાઈ છે. |
05:55 | GAMESS વિષે. |
05:57 | GAMESS એ General Atomic and Molecular Electronic Structure System માટે વપરાય છે. (GAMESS) તે એક સામાન્ય અણુ ક્વોન્ટમ રસાયણશાસ્ત્ર પેકેજ છે. |
06:08 | તે શૈક્ષણિક અને ઔદ્યોગિક વપરાશકારો બંને માટે વિના મુલ્યે ઉપલબ્ધ છે. |
06:14 | ઈન્સ્ટોલેશન (સ્થાપન ) અને ડાઉનલોડ વિશેની માહિતી નીચે આપેલી લિંક પર આપવામાં આવી છે. http://www.msg.ameslab.gov/gamess/download.html |
06:20 | હવે આપણે GAMESS અને Gaussian પ્રોગ્રામ્સ માટે ઇનપુટ ફાઇલો બનાવી છે. |
06:26 | આ ઇનપુટ ફાઇલો સંબંધિત કાર્યક્રમોમાં લોડ થવા માટે તૈયાર છે. |
06:31 | દર્શકો મહેરબાની કરીને નોંધ કરો: Gaussian વ્યવસાયિક સૉફ્ટવેર છે. તેથી હું ઇનપુટ ફાઇલને લોડ કરવા માટે ઇન્ટરફેસને બતાવવા માટે સક્ષમ નહીં રહીશ. |
06:41 | અગાઉ ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે GAMESS મુફ્ત સોફ્ટવેર છે. |
06:45 | જેને રુચિ હોય તે આપેલ લિંક પરથી GAMESS સૉફ્ટવેર ડાઉનલોડ કરી શકે છે. અને આઉટપુટ ફાઈલ બનાવવા માટે ઇનપુટ ફાઇલ લોડ કરો. http://www.msg.ameslab.gov/gamess/download.htm |
06:53 | મારી પાસે ડેસ્કટોપ પર કેટલીક Gaussian and GAMESS આઉટપુટ ફાઇલો છે. |
06:58 | મેં આ ફાઇલોને આ ટ્યુટોરીયલ સાથે કોડ ફાઇલો તરીકે પ્રદાન કરી છે. |
07:03 | ચાલો આ આઉટપુટ ફાઇલોને avogadro માં જોઈએ. |
07:07 | એક નવું એવોંગાર્ડો વિન્ડો ખોલો. |
07:10 | ટૂલ બારમાં open આઇકોન પર ક્લિક કરો. |
07:13 | ફાઇલ સ્થાનની દિશામાં જાઓ અને Benzene.log પસંદ કરો. |
07:18 | ફાઇલ ખુલે છે, આપણે પેનલ પર Benzene' નું સ્ટ્રક્ટચર જોઈ શકીએ છીએ. |
07:24 | Benzene.log Gaussian નો ઉપયોગ કરીને ઉત્ત્પન થયું હતું. |
07:28 | આમાં molecular orbitals અને C-C અને C-H બોન્ડ સ્ટ્રેચિંગ વિશેની માહિતી છે. |
07:36 | કેટલીકવાર લોગ ફાઇલ ઓર્બીટલ માહિતી બતાવી શકતી નથી. |
07:40 | આવા કિસ્સામાં કોડફાઇલમાં આપેલ '.fchk' ફાઇલને કોડફાઇલમાં ખોલો. |
07:47 | orbitals જોવા માટે, લિસ્ટમાં orbital પર ક્લિક કરો. |
07:54 | જો તમે orbitals ના પ્રદર્શનને બદલવા માંગતા હોય તો, ડિસ્પ્લે પ્રકારોમાં સપાટી વિકલ્પોની બાજુમાં spanner ચિન્હ પર ક્લિક કરો. |
08:02 | Surface Setting ડાયલોગ બોક્સમાં, ઓપેસિટીને બદલવા માટે slider ને ડ્રેગ કરો. પેનલનું અવલોકન કરો. |
08:10 | Renderડ્રોપ ડાઊનમાં ત્રણ વિકલ્પ છે.' fill , lines અને points . |
08:17 | મૂળભૂત રીતે orbitals એ fillતરીકે રેન્ડર કરવામાં આવે છે. |
08:21 | અહીંયા લોબસના રંગને બદલવાનો પણ વિકલ્પ છે. |
08:25 | positive અને negative વિકલ્પની બાજુમાં Color ટેબ્સ પર ક્લિક કરો. |
08:30 | Select Color ડાયલોગ બોક્સ ખુલે છે. |
08:33 | પસંદ કરવા માટે કોઈપણ રંગ પર ક્લિક કરો. OK બટન પર ક્લિક કરો. |
08:38 | પેનલનું અવલોકન કરો, ઓર્બિટલ્સના રંગો હવે બદલાયા છે. ડાયલોગ બોક્સ બંધ કરો. |
08:45 | સ્ટ્રક્ટચરમાંથી ઓર્બિટેલ્સ દૂર કરવા માટે, Display Types' માં Surfaces વિકલ્પને અન-ચેક કરો. |
08:51 | vibrational frequencies' જોવા માટ Vibrations ટૅબ પર ક્લિક કરો. |
08:56 | Vibration વિંડોમાં, સૂચિમાંથી કોઈપણ ફ્રિક્યુએન્સી પર ક્લિક કરો. |
09:01 | વિન્ડોની તળિયે હાજર Start Animation બટન પર ક્લિક કરો. |
09:06 | પેનલનું અવલોકન કરો. C-C અને C-H બોન્ડની ખેંચાણ એનિમેટેડ છે. |
09:13 | આપણે સ્ટ્રક્ટચર માટે આઇઆર સ્પેક્ટ્રમ જોઈ શકીયે છીએ. |
09:17 | Show Spectra પર ક્લિક કરો. |
09:20 | Spectra Visualization વિન્ડો ખુલે છે. તે Benzene ની ગણતરી કરેલ IR spectrum દર્શાવે છે. |
09:27 | એક નવી વિંડો ખોલો. GAMESS પ્રોગ્રામનો ઉપયોગ કરીને પાણીના અણુ માટે બનાવેલ log ફાઈલને ખોલો. |
09:35 | log ફાઇલ પાણીના સ્ટ્રક્ટચર અને મોલેક્યુલર ઓર્બિટલની માહિતી સાથે ખુલે છે. |
09:41 | લિસ્ટમાંથી orbital ના નામ પર ક્લિક કરો. ઓર્બિટલ પેનલ પર પ્રદર્શિત થાય છે. |
09:47 | ચાલો સારાંશ કરીએ. |
09:49 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા છે, computational chemistry પ્રોગ્રામ્સ માટે ઇનપુટ ફાઈલો તૈયાર કરવી . જેમ કે: GAMESS and Gaussian. |
09:58 | benzene અને water અણુ માટે Molecular orbitals જુઓ. |
10:04 | Gaussian માંથી ઉત્પન્ન થયેલ લોગ ફાઇલોનો ઉપયોગ કરીને અણુઓ માટે ગણતરી કરેલ IR spectrum જુઓ. |
10:11 | અસાઇનમેન્ટ તરીકે, benzene અણુ માટે પ્રદાન કરેલ કોડ ફાઇલોમાંથી લૉગ ફાઇલ ખોલો. |
10:18 | લિસ્ટમાંથી કોઈ પણ Molecular Orbital દર્શાવો.. |
10:22 | લોબનો પ્રદર્શન અને રંગ બદલો. 'JPEG' ફોર્મેટમાં ઇમેજ સાચવો. |
10:29 | આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે, જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
10:35 | અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ. અમારો સંપર્ક કરો. |
10:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD Government of Indiaદ્વારા ફંડ આપવામાં આવે છે. |
10:48 | હું સંદીપ સોલંકી હવે વિદાય લવું છું. જોડાવા બદલ આભાર. |