Firefox/C4/Add-ons/Gujarati
From Script | Spoken-Tutorial
Visual Cue | Narration |
00.01 | મોઝીલા ફાયરફોક્સની અદ્યતન સુવિધાઓ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00.08 | આ ટ્યુટોરીયલ માં, આપણે અદ્યતન ફાયરફોક્સની સુવિધાઓ વિશે જાણીશું.
*Quick find link *Firefox Sync *Plug-ins |
00.19 | અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00.26 | ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ. |
00.29 | મૂળભૂત રીતે 'yahoo' હોમ પેજ ખુલે છે. |
00.33 | હવે ફાયરફોક્સમાં લિંક્સ શોધવા વિશે જાણીશું. |
00.37 | ફાયરફોક્સ તમને બાર શોધવા અને વેબ પેજમાં લિંક્સ શોધવા માટેની પરવાનગી આપે છે |
00.43 | અડ્રેસ બારમાં WWW. Google.co.in ટાઇપ કરી Enter કી દબાવો. |
00.51 | નોંધ લો કે કર્સર હવે Google સર્ચ બારની અંદર મૂકવામાં આવેલ છે. |
00.58 | આગળ, સર્ચ બાર બહાર પેજ ઉપર કોઇપણ જગ્યા એ કર્સર ક્લિક કરો. |
01.04 | હવે કીબોર્ડ ઉપર apostrophe કી દબાવો. |
01.09 | સર્ચ બોક્સ પર ક્વિક ફાઇન્ડ લિંક્સ વિન્ડોના તળિયે ડાબે ખૂણે દેખાય છે. |
01.16 | આ બોક્સમાં ચાલો Bengali ટાઇપ કરીએ. નોંધ લો કે Bengali પ્રકાશિત થયેલ છે. |
01.25 | હવે તમે વેબ પેજમાં લિંક માટે ઝડપથી અને સરળતાથી શોધી શકો છો |
01.31 | ધારો કે તમે બીજા કમ્પ્યુટર અથવા કોઈપણ ઉપકરણ જેવા કે મોબાઇલ ફોન દ્વારા setting and preferences સાથે ફાયરફોકસ બ્રાઉઝર ઍક્સેસ કરવા માંગો છો! |
01.43 | ફાયરફોકસ સિંક સુવિધાઓ, બધા બ્રાઉઝર ડેટા જેવા કે 'બુકમાર્ક્સ, હિસ્ટ્રી અને ઇન્સ્ટોલ કરેલા એક્સટેન્શન્સ' સુરક્ષિત રીતે મોઝીલા સર્વર પર સંગ્રહ કરે છે. |
01.55 | તમે કમ્પ્યુટર્સને આ સર્વર સાથે સિંક (સમન્વિત) કરી શકો છો અને તેથી તમે તમારા બ્રાઉઝરમાં ડેટા ઍક્સેસ કરી શકો છો |
02.02 | હવે ચાલો સિંક સુવિધાઓ સક્રિય કરીએ. |
02.06 | મેનુ બારમાંથી tools પર ક્લિક કરો અને sync સુયોજિત કરો. ફાયરફોક્સ સિંક સેટ અપ સંવાદ બોક્સ દેખાય છે |
02.15 | આપણે પ્રથમ વખત સિંક વાપરી રહ્યા હોવાથી. create a new account પર ક્લિક કરો. |
02.21 | એકાઉન્ટ ડીટેઈલ્સ સંવાદ બોક્સ દેખાય છે. |
02.24 | આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે પહેલેથી જ જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે. |
02.30 | ST.USERFF@gmail.com. ઇમેઇલ અડ્રેસ ફિલ્ડમાં ST.USERFF @ gmail.com દાખલ કરો. |
02.42 | choose a password ફિલ્ડમાં, પાસવર્ડ દાખલ કરીશું |
02.47 | confirm password ફિલ્ડમાં, પાસવર્ડ ફરીથી દાખલ કરો, |
02.52 | મૂળભૂત રીતે સર્વર, Firefox sync સર્વર પસંદ થયેલ છે. |
02.58 | આપણે સુયોજનો બદલીશું નહી. “terms of service” અને “privacy policy” બૉક્સ ચેક કરો. |
03.08 | “next” પર ક્લિક કરો. ફાયરફોક્સ સિંક કી દર્શાવે છે. |
03.11 | મશીન માંથી સિંક એક્સેસ કરવા માટે તમારા સિસ્ટમમાં આ કી દાખલ કરવી જરૂરી છે. |
03.18 | “save” બટન પર ક્લિક કરો. સેવ સિંક કી સંવાદ બૉક્સમાં જે દેખાય છે, |
03.24 | ડેસ્કટોપ બ્રાઉઝ કરો. “save” ઉપર ક્લિક કરો. |
03.28 | firefox sync key.html ફાઈલ ડેસ્કટોપ ઉપર HTML ફાઇલ તરીકે સેવ કરવામાં આવેલ છે. |
03.35 | આ કી ની એક નોટ બનાઓ અને નંબરને તમે સરળતાથી ઍક્સેસ કરી શકો છો તે પ્રમાણે સંગ્રહો. |
03.41 | તમે આ કી દાખલ કર્યા વિના અન્ય કમ્પ્યુટરથી તમારું સિંક એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે સમર્થ ન હશો. |
03.48 | Next પર ક્લિક કરો. confirm you are not a Robot સંવાદ બોક્સમાં, |
03.53 | બોક્સમાં પ્રદર્શિત શબ્દો દાખલ કરો. સેટ અપ સમાપ્ત થયું. |
03.59 | “firefox sync” સેટઅપ સંવાદ બોક્સની ડાબી બાજુ પર “sync” વિકલ્પ બટન પર ક્લિક કરો. |
04.06 | તમે અહીં સિંક વિકલ્પ સુયોજિત કરી શકો છો. |
04.09 | આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત વિકલ્પ ન બદલીશું. “done” ઉપર ક્લિક કરો. |
04.17 | Next પર ક્લિક કરો, ફાયરફોકસ કન્ટેન્ટ ખાતરી કરે છે. પછી Finish બટન દર્શાવવામાં આવે છે, "Finish" પર ક્લિક કરો. |
04.25 | You have setup firefox sync on your computer |
04.29 | And now how do you access your browser data from another computer. |
04.35 | You need sync to other computer or device tool.
|
04.40 | For the purpose of this tutorial. we shall list these instructions in slides. |
04.46 | You can follow these instructions to sync your other computer or device. |
04.52 | Open the firefox browser in the other computer or device. |
04.57 | From the menu bar click tools and setup firefox sync, |
05.03 | Click , I have a firefox sync account. Enter your email id and password. |
05.10 | Enter your sync key . Click finish. |
05.15 | The other computer is also sync now. You can access your browser data from the other computer tools. |
05.23 | You can also save new bookmark and change your preferences here. |
05.28 | This changes will be automatically updated in the sync manager. |
05.34 | Finally, lets learn how to sync an original computer with the updated data in the sync manager |
05.42 | Now from the menu bar , Click tools |
05.46 | Notice that the sync option now display as sync now. |
05.51 | You can click on it to sync your data with the sync manager. |
05.55 | You may also want to delete your firefox sync account or clear your sync data. |
06.02 | How do you do this? This is simple too. |
06.06 | Open a new browser. In the address bar type;https://account.services.mozilla.com. Press Enter. |
06.21 | In the username enter ST.USERFF@gmail.com |
06.28 | Now enter the password. Click login. |
06.33 | The firefox sync webpage opens. |
06.36 | You can now modify the firefox settings and data. |
06.40 | Lets log out of this page now. |
06.43 | Now lets learn about plug-ins.What is a Plug-ins? |
06.49 | A plug-in is a software program that, adds a specific functionality to the firefox browser |
06.57 | However, plug-ins different from extensions. |
07.00 | plug-ins are program created by other companies. |
07.04 | Plug-ins integrate third party programs into the firefox browser. |
07.10 | Plug-ins let you play videos,' view multi-media content' 'perform virus scans' and 'power animation in firefox' |
07.21 | For e.g: Flash is a plug-in you installed to view videos in the firefox browser |
07.28 | Lets view the plug-ins that are installed in firefox |
07.33 | From menu bar ,select tools and addons |
07.38 | The addon manager tab opens.From the left panel click plug-ins |
07.45 | The right panel now displays the plug-ins that are installed on your computer |
07.50 | And how do you install plug-ins? |
07.53 | Each plug-in has to be downloaded from the relevant website and then install on your computer. |
08.01 | The installation procedure may be different for each plug-ins. |
8.05 | To learn more about plug-ins available for mozilla firefox and instructions on how to install them please visit the mozilla website. |
08.16 | Lets close this browser. |
08.19 | To disable the plug-ins simply click the disable button |
08.24 | This brings us to the end of this tutorial. |
08.27 | In this tutorial, we learnt about;
*Quick find link * Firefox Sync and Plug-ins |
08.36 | Here is an assignment for you ; |
08.38 | Download and install 3 plug-ins for firefox |
08.43 | Create a firefox sync account. Access your firefox browser from another computer. |
08.50 | Watch the video available at the following link. It summarizes the Spoken Tutorial project. |
08.56 | If you do not have good bandwidth, you can download and watch it. |
09.01 | The Spoken Tutorial Team :conduct workshops using spoken tutorials. |
09.06 | Give certificates for those who pass an online test. |
09.10 | * For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
09.16 | *Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
09.21 | * It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
09.28 | *More information on this Mission is available at |
09.31 | * spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
09.36 | *This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd. Thanks for joining |