Digital-India/C2/Register-on-SBI-Pay-app/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:28, 26 May 2017 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 SBI Pay app' રજીસ્ટર કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ' SBI Pay app ને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા.
00:18 એક વખતુનું રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરતા.
00:21 SBI Pay એ એક UPI એપ છે જે SBI UPI પેમેંટ સિસ્ટમ માટે ખાસ કરીને ડિસાઇન કરેલ છે.
00:32 UPI એ એટલેકે Unified Payment Interface.
00:37 SBI Pay app,નો ઉપયોગ કરીને કોઈ પણ પેમેંટ કરી શકે છે અને મેળવી શકે છે.
00:44 SBI Pay app કોઈ પણ એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન પર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો.
00:52 જે વ્યક્તિ પાસે બેંક નું ખાતું છે તે SBI Pay app નો ઉપયોગ કરી શકે છે.
00:59 SBI Pay, સાથે કોઈ પણ પ્રકરની બેંક અથવા કાર્ડ ની વિગતો જાહેર કર્યા વગર નાણાંકીય વ્યવહાર કરી શકો છો.
01:08 SBI Pay નો ઉપયોગ જે કોઈ પણ બેંક UPI facility. નો પ્રસ્તાવ આપે છે તે બેંકના ગ્રાહક કરી શકે છે.
01:16 SBI Pay અગ્રિમ નાણાં ની માંગણી નથી કરતું.
01:21 એના બદલે તમારા પૈસા તમારા જ ખાતા માં રહેશે અને તમને તેનું વ્યાજ પણ કમાશો.
01:28 ચાલો હવે એક ડેમો જોઈએ કેવી રીતે SBI Pay app. ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.
01:35 અગત્ય ની નોંધ -

જે મોબાઈલ નંમર તમારા બેંક ખાતામાં રજીસ્ટર હોય તેજ નંમર ને SBI Pay app ને અટેચ કરો.

01:45 તમારા એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન માં Google Playstore પર જાવ.
01:51 દેખાડ્યા પ્રમાણે SBI Pay માટે શોધો.
01:55 અહીં ઘણા બધા એપ દ્રશ્યમાન છે પણ કાળજીપૂર્ણ ચોક્કસ SBI Pay app ને પસંદ કરો.
02:03 વૈકલ્પિક રીતે તમે SBI Pay. ના ડાઇરેક્ટ લિંક પર પણ જઈ શકો છો.
02:08 SBI Pay ને ડાઉનલોડ કરીને તમારા એન્ડ્રોઇડ સ્માર્ફોન પર ઇન્સ્ટોલ કરો.
02:16 ઈન્ટોલેશન કર્યા બાદ તરતજ open બટન પર ક્લિક કરીને આપણે એપ ખોલી શકીએ છીએ.
02:24 પણ જો તમે એપનો ઉપયોગ પછી કરો છો તો તમે આ સ્ક્રીન પર આવશો.
02:29 ચાલો હવે આ એપને વાપરતા શીખીએ.
02:34 પ્રથમ પગલું તમારા બેંક ખાતાને રજીસ્ટર કરવાનું છે.
02:37 એપ પર Account Managementને પસંદ કરો.
02:42 પછી Add Account પસંદ કરો.
02:45 કાં તો અમુક કેસમાં તમે આ પેજમાં આ મેસજ સાથે આવશો.
02:51 તમને SMS મેસેજો મોકલવા અને જોવા માટે એપ પરવાનગી માટે પૂછે છે.
02:57 અહીં આ કહે છે 3 માં પહેલું. Allow વિકલ્પ પસંદ કરો.
03:03 આગળ, એપ તમને ફોન કોલ્સ ને કરવા અને મેનેજ કરવા માટે ની પરવાનગી માટે પૂછે છે.
03:09 અહીં આ કહે છે 3 માં બીજું. ફરીથી Allowવિકલ્પ ને પસંદ કરો.
03:16 છેલ્લે એપ તમને ડિવાઇસના લોકેશનને એક્સેસ કરવા માટેની પરવાનગી માટે પૂછે છે. Allowવિકલ્પ ને પસંદ કરો.
03:26 હવે આ કહે છે કે તમારું ડિવાઇસ એ PSP સાથે રજીસ્ટર નથી.
03:33 કૃપા કરીને નોંધ લો- SBI Pay એપનો ઉપયોગ કરવા માટે તમારો મોબાઈલPSP. સાથે રજીસ્ટર રહેવો જોઈએ.
03:41 Accept વિકલ્પ ને પસંદ કરો.
03:43 પ્રમાણભૂતતા માટે એક મેસેજ તમારા ફોન પરથી મોકલાવવામાં આવશે.
03:49 એક પુષ્ટીકરણ મેસેજ તમારા સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે જે તમારો મોબાઈલ નંબર ધરાવે છે.
03:55 તેની ચકાસણી કરો અને પછી Yes પસંદ કરો.
03:59 એપ હવે તમને UPI Registration page. પર લઇ જશે.
04:04 અહીં તમારે તમારું VPA એટલેકે . Virtual Payment Address. બનાવવાનું છે.
04:13 તો આપેલ ટેક્સ્ટ બોક્સ માં તમારા સુવિધાનું વર્ચ્યુઅલ એડ્રેસ ઉમેરો. હું lata. ઉમેરીશ.
04:21 તે પછી બધી વિગતો ભરો જેમકે First Name, Last Name અને Email fields.
04:28 પછી Secret Question અને Answer ને સુરક્ષા હેતુ માટે પસંદ કરો.
04:36 તે પછી ડ્રોપ ડાઉન યાદી માંથી તમારી બેંક પસંદ કરો.
04:41 જે બેંક માં તમારું ખાતું છે તેજ બેંક પસંદ કરવું ફરજિયાત છે.
04:47 ફક્ત SBI bank પસંદ કરવું ફરજિયાત નથી.
04:53 કેમકે મારુ બેંક નું ખાતું State Bank of India માં છે હું તેને પસંદ કરીશ.
05:00 છેલ્લે I agree ચેકબોક્સ ને પસંદ કરો.
05:05 હવે Next બટન ને પસંદ કરો.
05:09 એપ આપમેળે તમારા બેંકનું ખાતા ક્રમાંક મેળવે છે અને અહીં દેખાડે છે .
05:16 હવે Register બટન પર ક્લિક કરો
05:18 તુરંતજ એક મેસેજ દ્રશ્યમાન થાય છે.
05:21 આ કહે છે કે તમારું UPI રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થયી ગયું છે.
05:26 એનો અર્થ છે કે તમારો એક વખતનું બેંક ખાતા રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે.
05:33 હવે Ok બટન પર ક્લિક કરો.
05:35 હવે એપ તમને આગળના પેજ પર લઈ જશે.
05:40 અહીં તમને SBI Pay એપનો પાસવર્ડ સેટ કરવાનો છે.
05:45 જયારે પણ તમે SBI Pay એપનો ઉપયોગ કરો છો તમને આ પાસવર્ડ ને એન્ટર કરશો.
05:52 તમારા પસંદ નો પાસવર્ડ ઉમેરો.
05:56 અહીં હજી એક ગુપ્ત Security Question અને Answer. છે. તે કરો.
06:01 હવે Set App Password બટન પર ક્લિક કરો.
06:05 તરત જ સફળતા નો મેસેજ દ્રશ્યમાન થાય છે. OK. ને પસંદ કરો.
06:12 એપ કદાચિત તમને આ પેજ પર લઇ જશે. જોના લઇ જાય તો ચિંતા ના કરો.
06:18 આ પેજમાં એપ તમને પૂછશે કે શું તમે સેટ કરેલ પાસવર્ડ યાદ રાખવા માંગો છો.
06:25 તમે તમારી જરૂરિયાત અને પસંદ મુજબ આ વિકલ્પ માંથી કોઈ એક પસંદ કરી શકો છો.
06:31 આ પછી આપ તમને આગળની સ્ક્રીન પર લઇ જશે.
06:35 અહીં તમને આગળ બનાવેલ સમાન પાસવર્ડ માટે પૂછવામાં આવે છે.
06:41 ચાલો તે કરીએ અને પછી Submit' બટન ને પસંદ કરો.
06:47 આવયુ કરતા તમારું એક વખતનું રજીસ્ટ્રેશન પૂર્ણ થાય છે.
06:52 તમે સફળતાપૂર્વક તમારું SBI Pay એપ માટે લોગીન અને પાસવર્ડ બનાવ્યું છે.
07:00 આગળ તમે એ પેજ પર લઇ જવામાં આવે છે જ્યાં તમને UPI Pin અથવા MPIN સેટ કરવાનું છે.
07:08 SET UPI PIN વિકલ્પ ને પસંદ કરો.
07:12 એપ તમેં આ પેજ પર લઇ આવશે.
07:15 અહીં જે ખાતું ક્રમાંક તમે પહેલા ઉમેર્યું હતું તે જ સમાન પસંદ કરો.
07:22 પ્રથમ વાર ઉપયોગ કરતા માટે ફક્ત એક જ ખાતા ક્રમાંક દેખાય છે.
07:27 જો કે તમે ઉપર દેખાડેલ પ્રક્રિયાને અનુસરી ને તમારું અન્ય બેંક ખાતાને આ એપ્પમાં અટેચ કરી શકો છો.
07:35 આ ત્યારે શક્ય છે જયારે આ સમાન મોબાઈલ નંબર તમારા અન્ય બેંક ખાતા માં પણ અટેચ છે
07:44 માટે આપણે આપનો ખાતા ક્રમાંકને કાળજીપૂર્વક પસં દકરવું જોઈએ.
07:49 છેલ્લે તમારા પસંદ કરેલ બેંક ખાતાના Debit Card ના અંતિમ 6 ડડીજીટ ઉમેરો.
07:56 છેલ્લે expiry date (સમાપ્તિ તારીખ) ઉમેરો અને Submit બટન ને પસંદ કરો.
08:03 જો બફરીંગ ચિન્હ દેખાય છે તો કૃપા કરીને રાહ જુઓ.
08:07 હવે એપ તમને આ પેજ લઇ આવે છે.
08:11 અહીં તમને OTP અને MPIN ઉમેરવા માટે પૂછ્યું છે.
08:18 મને મારા ફોન પર SMS દ્વારા OTP મળી છે.
08:23 હું તેને અહીં ઉમેરીશ.
08:27 આગળ MPIN ઉમેરો જે કે પાસવર્ડ છે જે આપણે પહેલા બનાવ્યો હતો.
08:32 પછી Submit બટન પર ક્લિક કરો.
08:35 જો બફરીંગ ચિન્હ દેખાય છે તો કૃપા કરીને રાહ જુઓ.
08:39 MPIN હવે તમારા બેંક ખાતા સાથે સફળતાપૂર્વક લિંક થયું છે.
08:43 Back બટન પર ક્લિક કરો.
08:45 હવે એપઆપણે ફરીથી Main menu પર પુનઃદિશામાન કરશે.
08:50 આ પોઇન્ટ પર બધા એક વખતનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયી જાય છે.
08:55 SBI Pay એ ડિજિટલ પેમેંટ ઇકોસિસ્ટમ માટે પાસા ફરવનાર છે તેવી આશા છે.
09:02 SBI Pay એપ એ પૈસા ટ્રાન્સફર કરવાનો સૌથી સસ્તો માર્ગ છે.
09:08 SBI Pay એપદ્વારા વ્યવહારનો ખર્ચ 50 પૈસા કરતા પણ ઓછો છે.
09:15 કમી વ્યવહારના ખર્ચ ના કારણે આ નાના ખર્ચ માટે બિન-રોકડ વ્યવહાર ને સંભવિત કરે છે.
09:22 નાનું વ્યવહાર જેમ કે -તમારા નજીકના દુકાનદારને પેમેંટ કરવી.
09:28 * અથવા શાકભાજી વાળાને પેમેંટ કરવું

હવે નાના દુકાનદાર તેમજ ગ્રાહક માટે પણ શક્ય છે.

09:37 SBI Pay એપએ સામાન્ય વ્યક્તિ માટે સુરક્ષાથી સંબંધિત મુશ્કેલીઓને કમી કર્યું છે.
09:44 Virtual Payment Address તમારા બેંક ખાતા ના અંગે કોઈ પણ સંકેત નથી આપતું.
09:51 અને સાથેજ આ તમારા પોતાના સ્માર્ટફોન પર પ્રમાણભૂતતા માટે બે જુદા PIN માટે પૂછે છે .
10:00 IMPS platform પર આધારિત SBI Pay UPI એપ છે.
10:06 તો આ 24x7 કાર્ય કરે છે ; માટે ટ્રાન્સફર તરતજ થાય છે.
10:13 તમે કોઈ પણ સમયે પેમેંટ કરી શકો છો. રજા અથવા વિચિત્ર કલાક જેવો કોઈ પ્રતિબંધ નથી.
10:20 આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે.
10:24 ચાલો સારાંશ લઈએ.
10:26 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા -એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર SBI Pay એપને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા.
10:33 એક વખતનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યું.
10:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટિમ વિવિધ માહિતીઓ અને સામાન્ય જાગૃતિ વિષયો પર ઓડીઓ -વિડિઓ ટ્યુટોરીયલ બનાવે છે.
10:48 અને ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કરે છે.
10:51 પૂર્ણ યાદી વિષયો માટે આ સાઈટ ની મુલાકાત લો http://spoken-tutorial.org
10:58 વધુ વિગતો માટે અમને લખો. contact@spoken-tutorial.org
11:05 આશા કરું છું ટ્યુટોરીયલ મદદરૂપ છે .આઈ આઈ ટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાઈ લઉ છું.ધન્યવાદ.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey