Ruby/C2/Variables-in-Ruby/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:44, 21 July 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration
00.02 Ruby માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00.09 variable '' શું છે?
00.10 Ruby માં ગતિશીલ ટાઇપિંગ.
00.13 variable ડિક્લેર કરવું.
00.15 variable ના પ્રકારને બદલવું.
00.18 variable ના સ્કોપ શું છે?
00.20 વરીઅબ્લેસ variable ના પ્રકાર.
00.23 અહી આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3
00.32 આ ટ્યુટોરીયલ અનુસરવા તમને 'Linux માં ' ' Terminal' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ.


00.38 તમે IRB પરિચિત હોવા જોઇએ


00.41 Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ


00.47 હવે હું સમજાવીશ variable ' શું છે.
00.50 variable ' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે.
00.54 વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે.
00.58 નોંધ લો કે Ruby વેરીએબલ એ case sensitive. છે.
01.04 Variable નામો અર્થપૂર્ણ હોવું જોઈએ.
01.07 Variable નામ ફક્ત ધરાવે છે. lowercase letters, numbers, underscores. Ex : first_name
01.૨૦ ચાલોજોઈએ dynamic typing શું છે.
01.23 Rubydynamic typed ભાષા છે.
01.27 એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને datatype ડીકલેર કરવાની જરૂરત નથી.
01.34 Ruby interpreter અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે.
01.39 ચાલો હવે જોઈએ Ruby. મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું.
01.45 Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.


01.51 ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે.
01.55 હવે ટીપ કરો irb
01.57 Interactive Ruby શરૂ કરવા માટે Enter દબાઓ.
02.02 હવે ટાઈપ કરો var1 equal to 10 અને Enter દબાઓ.
02.09 અહી આપણે વેરીએબલ var1 ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 10 અસાઇન કર્યું છે.
02.15 હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી.


02.21 તો ટાઈપ કરો var1 dot kind_(underscore)of (?)question mark Integer અને Enter દબાઓ.
02.37 આપણને આઉટપુટ true. તરીકે મળે છે.
02.39 In Ruby મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો.
02.44 આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો.
02.47 ચાલો આ વેરીએબ var1. ને string વેલ્યુ અસાઇન કરીને કરીએ.
02.53 ટાઇપ કરો var1 equal to બે અવતરણચિહ્નો અંદર hello અને Enter દબાઓ.
03.02 ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો.
03.06 ટાઈપ કરો var1 dot class


03.12 Class method બતાવે છે કે આ વેરીએબલ ક્યાં class નો છે. હવે Enter દબાઓ.
03.20 આપણને આઉટપુટ string તરીકે મળે છે.
03.23 Ruby આપ મેળે વેરીએબલોને integer થી string મા બદલ્યું છે.
03.29 હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું.
03.35 ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ.
03.38 વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે.
03.45 to_i મેથડ વેરીએબલ ને integer મા બદલવા માટે ઉપયોગી છે.
03.51 to_f મેથડ વેરીએબલ ને floating point value મા બદલવા માટે ઉપયોગી છે.
03.57 to_s મેથડ વેરીએબલ ને string મા બદલવા માટે ઉપયોગી છે.


04.03 to _s મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે.
04.08 રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે.
04.12 ચાલો હવે આ methods નો પ્રયાસ કરો.
04.15 terminal પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો.
04.21 'irb કંસોલને સાફ કરવા માટે Ctrl L દબાઓ.


04.25 હવે ટાઈપ કરો y equal to 20 અને Enter દબાઓ.
04.32 અહી આપણે વેરીએબલ y ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 20 અસાઇન કરી.
04.39 to underscore f મેથડ વાપરીને આપણે હવે y ને floating point વેલ્યુમા બદીલીશું.
04.47 ટાઇપ કરો y dot to underscore f અને Enter દબાઓ.
04.55 ' આપણને વેલ્યુ float તરીકે મળે છે.
04.57 હવે ટાઇપ કરો y dot to underscore s અને Enter દબાઓ.
05.06 આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ 20 મળે છે.
05.10 વેરીએબલ y ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે to_s મેથડમા નંબર બેઝ 2 આપો.
05.18 અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો.
05.22 ટાઈપ કરો ખુલો કૌંસ 2 બંદ કૌંસ અને Enter દબાઓ.
05.29 આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે.
05.33 તેજ રીતે તમે વેરીએબલ y ને octal અથવા hexadecimal ફોર્મ મા બદલી શકો છો.
05.39 નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને.
05.44 ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ.
05.47 હવે આપણે શીખીશું variable scope શું છે.


05.51 Scope બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય.


05.56 Ruby ચાર પ્રકારના variable scope ધરાવે છે:
06.00 Local
06.01 Global
06.02 Instance અને
06.04 Class
06.06 દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે.


06.14 $ રજૂ કરે છે global વેરિયેબલ.
06.18 Lower case letters અને underscore રજૂ કરે છે local વેરિયેબલ.
06.25 @ રજૂ કરે છે instance વેરિયેબલ.
06.29 બે @@ ચિહ્નો રજૂ કરે છે class વેરિયેબલ.


06.33 Upper case letters રજૂ કરે છે constant.


06.37 આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું.
06.42 આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે,
06.48 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06.51 વેરીએબલ ડીકલેર કરતા eg var1=10
06.56 to_f, to_s methods ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું.
07.04 વિવિધ વેરિયેબલ સ્કોપ.


07.06 અસાઇનમેન્ટ તરીકે
07.08 વેરીએબલ ડીકલેર કરો અને તેને octal અને hexadecimal ફોર્મ મા બદલો.
07.14 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07.17 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07.20 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07.24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :


07.27 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07.30 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07.34 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
07.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07.45 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07.51 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
07.57 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદલ અભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya