Linux-Old/C2/Desktop-Customization-14.04/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:30, 17 December 2015 by PoojaMoolya (Talk | contribs)
Title of script: Desktop Customization
'Author: Jyoti Solanki
Keywords:
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો ઉબ્નટુ લીનક્સમાં Desktop Customization પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું
|
00.27 | આ માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux OS 14.10 |
00.34 | ચાલો Launcher. સાથે શરૂઆત કરીએ. |
00.36 | Launcher એ ઉબુન્ટુ લીનક્સ ડેસ્કટોપના ડાબી બાજુના ડીફોલ્ટ પેનલ છે જે મૂળભૂત એપ્લીકેશન ધરાવે છે. |
00.44 | વારે ઘડીએ વપરાતા એપ્લીકેશન માટે Launcher તેને સરળ બનાવે છે. |
00.49 | તો આપણે ફક્ત "desktop shortcut" ના Launcher પર ક્લિક કરીને પ્રોગ્રામને લોન્ચ કરી શકીએ છીએ. |
00.56 | Launcher મૂળભૂત રીતે અમુક એપ્લીકેશનો ધરાવે છે. |
01.00 | ચાલો જરૂરિયાત અનુસાર Launcher ને કસ્ટમાઇઝ કરીએ. |
01.06 | મારા નિયમિત કામ તરીકે મારી જરૂરિયાત એપ્લીકેશન છે Terminal, LibreOffice Writer, Gedit અને બીજા ઘણા . |
01.15 | ચાલો આ એપ્લીકેશનો Launcher. પર ઉમેરીએ. |
01.19 | આ કરવા પહેલા મને જે અમુક એપ્લીકેશનો નથી જોતા તેને કાઢી નાખું. |
01.25 | હું VLC એપ્લીકેશન ને કાઢવા ઈચ્છું છું |
01.30 | VLC એપ્લીકેશન પર જમણું ક્લિક કરો અને Unlock from Launcher. પસંદ કરો. |
01.37 | તમે જોઈ શકો છો કે VLC એપ્લીકેશન આઇકન હવે લોન્ચરથી નીકળી છે. |
01.43 | તે જ રીતે જે એપ્લીકેશન આપણે વારંવાર નથી વાપરતા તેને કાઢી શકાય છે. |
01.49 | જેવું તમે અહી જોઈ થયા છીએ મેં મારા ડેસ્કટોપના લોન્ચર થી અમુક એપ્લીકેશન કાઢી નાખી છે. |
01.55 | હવે હું લોન્ચર પર ટર્મિનલ શોર્ટક્ટ ઉમેરીશ. |
02.00 | Dash Home. પર ક્લિક કરો. |
02.02 | search bar, માં ટાઈપ કરો “terminal”. |
02.05 | Terminal આઇકન ને ખોલવા માટે તે પર ક્લિક કરો . |
02.09 | તમે Terminal આઇકન ને લોન્ચર પર જોઈ શકો છો |
02.13 | લોન્ચર પર ટર્મિનલ આઇકન ફિક્સ કરવા માટે પ્રથમ તે પર જમણું ક્લિક કરો. |
02.18 | પછી Lock to Launcher. પર ક્લિક કરો. |
02.21 | લોન્ચર પર એપ્લીકેશન શોર્ટક્ટ ફિક્સ કરવા બીજો માર્ગ છે.ડ્રેગીંગ અને ડ્રોપીંગ. હવે હું આને બતાડીશ. |
02.30 | Dash Home ખોલો અને search bar, માં ટાઈપ કરો libreOffice. |
02.37 | LibreOffice આઇકન ને Launcher. પર ડ્રેગ કરો. |
02.42 | જેમ જ આપણે આ કરીએ છીએ “Drop to Add application”. ના સાથે ટેક્સ્ટ દેખાઈ શકે છે .જો નથી દેખાતો તો પણ કોઈ ચિંતા ના કરો. |
02.51 | હવે LibreOffice આઇકન ને લોન્ચર પર ડ્રોપ કરો. |
02.55 | તમે જોઈ શકો છો કે શોર્ટ ક્ટ 'હવે લોન્ચર પર ઉમેરાયું છે. |
03.00 | આ રીતે આપણે લોન્ચર પર શોર્ટક્ટ ઉમેરી શકીએ છીએ. |
03.04 | Ubuntu Linux OS માં વધુ એક મહ્ત્વપૂર્ણ ફીચર છે multiple desktop અથવા Workspace Switcher. |
03.12 | અમુક વખતે આપણે ઘણી બધી એપ્લીકેશનો પર એક સાથે કાર્ય કરે છે. |
03.17 | અને આપણને એક એપ્લીકેશનથી બીજા પર જવા માટે કદાચ અઘરું પડે છે. |
03.22 | આને વધુ સરળ બનાવવા માટે આપણે Workspace Switcher. વાપરી શકીએ છીએ. |
03.27 | ચાલો Launcher પર પાછા જઈએ. |
03.30 | Launcher, પર સ્તિથ Workspace Switcher આઇકન છે.તે પર ક્લિક કરો . |
03.36 | આ આપણને ચાર ચોરસ ચાર ડેસ્કટોપ સાથે દેખાડે છે. |
03.40 | મૂળભૂત રીતે ઉપરનો ડાબો ભાગ પસંદિત હોય છે. |
03.44 | આ એ ડેસ્કટોપ છે જેમાં હમણાં આપને કામ કરી રહ્યા છીએ . |
03.48 | ચાલો હવે બીજા ડેસ્કટોપ પર ડબલ ક્લિક કરીને તેને પસંદ કરો. |
03.53 | હવે લોન્ચર પર સીથ ટર્મિનલ પર ક્લિક કરીને તેને ખોલો. |
03.59 | હવે ફરીથી 'Workspace Switcher પર ક્લિક કરો. |
04.02 | હવે તમને બીજા Workspace Switcher પર ટર્મિનલ અને પ્રથમ પર ડેસ્કટોપ છે. |
04.09 | આ રીતે મેં ઘણા બધા ડેસ્કટોપ પર એક સાથે કાર્ય કરી શકો છો. |
04.12 | ચાલો હવે પ્રથમ ડેસ્કટોપ પર પાછા જઈએ. |
04.15 | Launcher. પર Trash એ એક વધુ મહત્વનું ફીચર છે. |
04.19 | Trash બધી ડીલીટ કરેલ ફાઈલ અને ફોલ્ડર ધરાવે છે. |
04.23 | Trash. જો આપણાથી કોઈ ફાઈલ ભૂલ થી ડીલીટ થાય છે તો આપણે તેને Trash. થી પછી મેળવી શકીએ છીએ. |
04.28 | આને બતાડવા માટે હું મારી ડેસ્કટોપ પર સ્તિથ DIW ફાઈલ ને ડીલીટ કરું છું. |
04.33 | ફાઈલ પર જમણું ક્લિક કરો અને Move to Trash. વિકલ્પ પર ક્લિક કરો. |
04.38 | તેન પાછી મેળવવા માટે ફક્ત લોન્ચર પરથી Trash icon પર ક્લિક કરો. |
04.43 | Trash ફોલ્ડર ખુલે છે. |
04.46 | file પસંદ કરો જમણું ક્લિક કરો અને Restore અને પર ક્લિક કરો. |
04.50 | Trash વિન્ડો ને બંદ કરીને ડેસ્કટોપ પર પાછા આવો. |
04.54 | આપણે જોઈ શકીએ છીએ કે જે ફાઈલ આપણે ડીલીટ કરી હતી તે હવે પાછી દેખાય છે. |
04.59 | ફાઈલ ને હમેશ માટે તમારા સીસ્ટમ થી દીલતી કરવા માટે પ્રથમ તેને પસંદ કરો અને Shift+Delete. ને દબાવો. |
05.07 | તમને Are you sure want to permanently delete DIW તરીકે પૂછતો એક ડાયીલોગ બોક્સ દેખાશે .Delete પર ક્લિક કરો. |
05.15 | Trash આઇકન પર ફરીથી ક્લિક કરો. |
05.18 | આપણને તે ફાઈલ Trash ફોલ્ડર માં નહી મળે કેમેકે આપણે તેને આપણા સીસ્ટમ થી હમેંશ માટે ડીલીટ કરી છે. |
05.24 | હવે હું ડેસ્કટોપના ઉપરના જમના ખૂણા ની અમુક એપ્લીશેન વિષે બતાવું. |
05.31 | પ્રથમ છે Internet connectivity. |
05.34 | જયારે તમે Lan અથવા Wifi network. કનેક્ટ થાઓ છો ત્યારે કનેક્શન સ્થાપિત થાય છે. |
05.39 | તમે આને અહી જોઈ શકો છો. |
05.42 | તમને એક્સેસ કરવું છે તે network પસંદ કરો. |
05.46 | નેટવર્કને Enable/ Disable કરવા માટે , Enable Networking વિકલ્પને ચેક અથવા અન્ચેક કરો. |
05.52 | Edit Connections વિકલ્પ વાપરીને આપણે નેટવર્ક ને પણ એડિટ કરી શકીએ છીએ. |
05.57 | આગળનું વિકલ્પ છે Sound. તે પર ક્લિક કરો . |
06.00 | તમે અહી સ્લાઇડર જોઈ શકો છો. તમે તમારી ઈચ્છા અનુસાર અવાજને વધાવી અથવા ઘટાવી શકો છો. |
06.07 | આગળ આપણે Sound Settings પર ક્લિક કરીને આપણા સીસ્ટમ નું સાઉન્ડ લેવલ ને વધાવી અને ઘટવી શકીએ છીએ. |
06.14 | આ વિન્ડો માં સેન્ટીગો નું અન્વેષણ તમારી જાતે કરો. |
06.17 | આગળ નું આઇકન છેTime & Date. |
06.20 | જો આપણે આ આઇકન પર ક્લિક કરીએ છીએ તો આપણે વર્તમાન તારીખ મહિનો અને વર્ષ જોઈ શકીએ છીએ. |
06.29 | એરો બટન આપણને અન્ય મહીના અને વર્ષ પર આપણી ઈચ્છા અનુસાર જવાની પરવાનગી આપે છે. |
06.35 | Time & Date Settings પર ક્લિક કરીએ આપણે તારીખ અને સમયને એડિટ કરી શકીએ છીએ .આગળ આ વિકલ્પ નું અન્વેષણ તમે પોતે થી કરો. |
06.44 | આગળ wheel આઇકન પર ક્લિક કરો. |
06.47 | અહી આપણે અમુક શોર્ટકટ વિકલ્પો Log Out અને Shut Down વિકલ્પના સાથે જોઈ શકીએ છીએ. |
06.53 | આપણે તમારા સીસ્ટમ પર ઉપલબ્ધ બધા User accounts જોઈ શકીએ છીએ. |
06.59 | આપણે જે યુજર વિશિષ્ટ યુજર એકાઉન્ટ પર જવું છે ફક્ત તે પર ક્લિક કરીને તે યુજર એકાઉન્ટમાં સ્વીત્ચ થયી શકીએ છીએ. |
07.05 | ચાલો સારાંશ લઈએ. |
07.07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા.
|
07.26 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
07.32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07.39 | વધુ વિગતો માટે અમને લખો . |
07.42 | Spoken Tutorial Project is funded by સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમને NMEICT, MHRD ભારત સકરાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે , આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
07.53 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |