Java/C2/Constructor-overloading/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 19:54, 21 February 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:03 | જાવામાં constructor overloading પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:10 | constructor overloading શું છે? |
00:13 | અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કેવી રીતે કરવું |
00:16 | અહીં આપણે વાપરી રહ્યા છીએ
ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS જાવા ડેવલપમેન્ટ કિટ 1.6 એક્લિપ્સ 3.7.0 |
00:27 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે, |
00:30 | એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. |
00:34 | જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ,
(http://www.spoken-tutorial.org) |
00:40 | કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ શું છે? |
00:43 | ક્લાસ માટે બહુવિધ કન્સ્ટ્રકટર્સ વ્યાખ્યાયિત કરો. |
00:46 | તેઓ પરિમાણો નંબર અથવા ટાઇપથી અલગ હોવા જોઈએ. |
00:50 | ચાલો હવે જોઈએ કન્સ્ટ્રક્ટર કેવી રીતે ઓવરલોડ કરવું. |
00:54 | એક્લીપ્સ માં, મારી પાસે બે વેરિયેબલ અને એક મેથડ સાથે ક્લાસ Student છે. |
01:03 | ચાલો પ્રથમ પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રક્ટર બનાવીએ. |
01:07 | તો ટાઇપ કરો, Student કૌંસ અંદર int number અલ્પવિરામ String the_name. |
01:26 | કર્લી કૌંસ અંદર, ટાઇપ કરો, roll_number is' ઇકવલ ટુ number. |
01:38 | And name is ઇકવલ ટુ the_name |
01:46 | તો આપણી પાસે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર છે. |
01:51 | ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ. |
01:53 | તો name મેથડમાં, ટાઇપ કરો, new Student કૌસ, અર્ધવિરામ |
02:03 | આપણે એરર જોઈએ છીએ, તે કહે છે, constructor Student is undefined. |
02:10 | કારણ માત્ર એ છે કે આપણે કન્સ્ટ્રક્ટર બે પેરામીટર સાથે બનાવ્યું છે. |
02:16 | અને આપણે પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર કોલ કરી રહ્યા છીએ. |
02:22 | તો આપણે આરગ્યુમેન્ટ પાસ કરવું પડશે. |
02:25 | તો કૌસ અંદર, ટાઇપ કરો 22 અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્ન અંદર Ram. |
02:33 | આપણે જોશું કે એરર ઉકેલવામાં આવેલ છે. |
02:36 | ચાલો મેથડ કોલ કરીએ. |
02:38 | તો new આગળ, ટાઇપ કરો, Student s 'ઇકવલ ટુ new student. |
02:45 | હવે ઓબ્જેક્ટ s નો ઉપયોગ કરીને studentDetail() મેથડ ફરી કોલ કરો. |
02:53 | પ્રોગ્રામ Save અને Run કરો. |
02:58 | આપણે આઉટપુટ 22 અને Ram જોઈ શકીએ છીએ. |
03:03 | હવે કોઈ પણ પેરામીટર વગર કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ. |
03:07 | તો ટાઇપ કરો, Student કૌસ, |
03:12 | કર્લી કૌસ અંદર roll_number ઇકવલ ટુ 0. |
03:21 | અને name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર હાયફ્ન, એટલે કે કોઈ નામ નહી. |
03:30 | તેથી હવે આપણે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર કોલ કરી શકીએ છીએ. |
03:35 | તો ટાઇપ કરો, Student s1 ઇકવલ ટુ new Student કૌસ અર્ધવિરામ. |
03:47 | આ સમયે આપણને કોઈ એરર મળી નથી, કારણ કે આપણે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કર્યું છે. |
03:55 | પછી s1 ડોટ studentDetail. |
04:01 | પ્રોગ્રામ સેવ અને રન કરો. |
04:04 | તો આઉટપુટમાં આપણે શૂન્ય અને ડેશ જોઈએ છીએ અને પછી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થાય છે. |
04:11 | આ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ છે. |
04:13 | આપણી પાસે અલગ પેરામીટર સાથે બે કન્સ્ટ્રક્ટર છે. |
04:17 | બંને કન્સ્ટ્રક્ટરને ચોક્કસપણે સમાન નામ હશે. |
04:20 | તો પેરામીટરની ટાઇપ અને સંખ્યા પર આધાર રાખી, 'કન્સ્ટ્રક્ટર' કોલ થાય છે. |
04:26 | ચાલો કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ ના ફાયદાઓ જોઈએ. |
04:30 | ધારો કે બે પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર કૉલ કરીએ. |
04:35 | તો ટાઇપ કરો, Student s3= new Student(); |
04:51 | હવે કૌસ અંદર, ધારો કે મેં પ્રથમ name આરગ્યુમેન્ટ અને પછી roll number આપ્યું છે. |
04:58 | ચાલો જોઈએ શું થાય છે. |
04:59 | તો ડબલ અવતરણ ચિહ્ન અંદર Raju, અલ્પવિરામ,45 |
05:08 | આપણે એક એરર જોઈએ છીએ જે કહે છે, constructor student with the parameter String comma int is undefined. |
05:18 | તો ચાલો કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ. |
05:22 | તો ટાઇપ કરો, Student કૌસ અંદર String the_name અલ્પવિરામ int r_no |
05:42 | તો અહીં પ્રથમ પેરામીટર string છે અને બીજું પેરામીટર int છે. |
05:52 | પછી કર્લી કૌસમાં, roll_number ઇકવલ ટુ r_no લખો. |
06:05 | અને name ઇકવલ ટુ the_name. |
06:15 | પ્રોગ્રામ સેવ કરો. |
06:18 | હવે આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ છે. |
06:22 | ચાલો મેથડ કોલ કરીએ. |
06:24 | તો, s3 ડોટ studentDetail. |
06:29 | પ્રોગ્રામ સેવ અને રન કરો. |
06:35 | તો આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ, 45 અને Raju |
06:40 | તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જયારે આપણે કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ, |
06:43 | આપણે પેરામીટર જે પાસ કરીએ છીએ તે વિશે ચિંતા કરવાની જરૂર નથી. |
06:47 | કારણ કે, આપણે વિવિધ પેરામીટર સાથે બહુવિધ 'કન્સ્ટ્રક્ટર' વ્યાખ્યાયિત કર્યું છે. |
06:54 | તેથી યોગ્ય કન્સ્ટ્રક્ટર ઓવરલોડ થાય છે. |
06:57 | તેથી આપણે હવે માત્ર એક પેરામીટર લેતું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીશું. |
07:02 | જે roll number છે. |
07:05 | તો ટાઇપ કરો, Student કૌસ અંદર int num. |
07:16 | કર્લી કૌસ અંદર roll_number ઇકવલ ટુ num. |
07:25 | અને name ઇકવલ ટુ no name. |
07:33 | હવે ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ. |
07:43 | તો ટાઇપ કરો, Student s4 ' ઇકવલ ટુ new Student આ વખતે આપણે માત્ર એક આરગ્યુમેન્ટ પાસ કરીશું. તો ચાલો '61 પાસ કરીએ. |
08:04 | પછી s4 ડોટ studentDetail |
08:10 | પ્રોગ્રામ સેવ અને રન કરો. |
08:14 | તો આઉટપુટમાં આપણે roll number તરીકે 61 અને name તરીકે no name જોઈએ છીએ. |
08:21 | આપણે જોઈ શકીએ છીએ, જયારે new એક્ઝીક્યુટ થાય છે ત્યારે, યોગ્ય ઓવરલોડ 'કન્સ્ટ્રક્ટર' કોલ થાય છે. |
08:27 | સ્પષ્ટ કરેલ પેરામીટર પર આધાર રાખી યોગ્ય કન્સ્ટ્રક્ટર ઓવરલોડ થાય છે. |
08:33 | આ રીતે કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ થાય છે. |
08:40 | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
08:42 | કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ વિષે, |
08:45 | કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરવું અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગનો ઉપયોગ. |
08:50 | સેલ્ફ એસેસમેન્ટ માટે, Employee ક્લાસ માટે બહુવિધ કન્સ્ટ્રકટર્સ બનાવો અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરો. |
08:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
09:00 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:06 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
09:09 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
09:15 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:17 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
09:20 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:26 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:30 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:35 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:43 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:46 | જોડાવા બદ્દલ આભાર. |
09:47 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |