Java/C2/Relational-Operations/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:16, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | જાવામાં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:09 | boolean ડેટા ટાઇપ, રીલેશનલ ઓપરેટર અને |
00:12 | રીલેશનલ ઓપરેટરના ઉપયોગથી ડેટા કેવી રીતે સરખાવવું. |
00:17 | આ ટ્યુટોરીયલ માટે હું,
Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00:26 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જવામાં ડેટા ટાઇપનું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:31 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. |
00:39 | રીલેશનલ ઓપરેટરો કન્ડીશન ચકાસવા માટે ઉપયોગ થાય છે. |
00:43 | તેમનું આઉટપુટ બુલિયન ડેટા ટાઇપનું વેરિયેબલ છે |
00:48 | બુલિયન ડેટા ટાઇપ 1 બીટ માપનું છે |
00:51 | તે માત્ર બે વેલ્યુઝ સંગ્રહે છે. |
00:54 | True અથવા False. |
00:56 | કન્ડીશન સાચી હોય ત્યારે True આવે છે. |
00:59 | કન્ડીશન ખોટી હોય ત્યારે False આવે છે. |
01:06 | અહીં ઉપલબ્ધ રીલેશનલ ઓપરેટરોની યાદી છે. |
01:10 | ગ્રેટર ધેન |
01:12 | લેસ ધેન , ઇકવલ ટુ |
00:14 | ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ લેસ ધેન ઓર ઇકવલ ટુ |
01:17 | નોટ ઇકવલ ટુ |
01:19 | આપણે તે દરેકને વિગતવાર જોશું. |
01:22 | એક્લીપ્સ ઉપર જાઓ. |
01:27 | અહીં આપણી પાસે Eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
01:33 | મેં BooleanDemo ક્લાસ બનાવ્યો છે અને Main મેથડ ઉમેર્યી છે. |
01:38 | હવે ચાલો કેટલાક એક્સ્પ્રેશનો ઉમેરિયે. |
01:41 | ટાઇપ કરો, boolean b ; |
01:47 | boolean કીવર્ડ b વેરિયેબલનું ડેટા ટાઇપ boolean તરીકે જાહેર કરશે. |
01:53 | આપણે આપણી કન્ડીશનનું પરિણામ b માં સંગ્રહ કરીશું. |
01:58 | આપણે weight વેરિયેબલ જાહેર કરીશું અને તે વેરિયેબલની મદદથી કન્ડીશન તપાસીશું. |
02:05 | int weight ઇકવલ ટુ 45; |
02:13 | આપણે તપાસ કરીશું કે weight ની વેલ્યુ 40 કરતાં વધારે છે કે નહી. |
02:18 | b ઇકવલ ટુ weight ગ્રેટર ધેન 40; |
02:28 | આ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ ૪૦ કરતા વધારે છે કે નહી તે ચેક કરવા માટે કહે છે અને પરિણામ b માં સંગ્રહો. |
02:37 | હવે ચાલો b ની વેલ્યુ પ્રિન્ટ કરીએ. |
02:41 | System dot out dot println(b); |
02:49 | Save અને Run કરો. |
02:59 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ True છે. |
03:02 | ચાલો જોઈએ શું થશે જો વેલ્યુ 40 કરતાં ઓછી હોય. |
03:07 | weight 30 થી બદલો. |
03:12 | સંગ્રહો અને રન કરો. |
03:20 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ અપેક્ષા પ્રમાણે False આવ્યું છે. |
03:24 | આ રીતે, greater than સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે. |
03:30 | એ જ રીતે, less than સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા નાની છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે. |
03:37 | ચાલો greater than ને less than " સિમ્બોલમાં બદલીએ. |
03:43 | તો આપણે ચકાસીએ છીએ કે weight ની વેલ્યુ 40 કરતા નાની છે કે નહી. |
03:48 | Save Run |
03:56 | આપણે જોઈ શકીએ છીએ, અપેક્ષા પ્રમાણે આઉટપુટ True છે. |
04:01 | ચાલો weight ની વેલ્યુ 45 થી બદલીએ અને આઉટપુટ જુઓ. |
04:09 | Save અને Run કરો. |
04:16 | આપણે જોઈએ છીએ કે આપણને False મળે છે કારણ કે, |
04:21 | weight લેસ ધેન 40 કન્ડીશન સાચી નથી. |
04:25 | હવે ચાલો એક વેલ્યુ બીજી વેલ્યુ સમાન છે તે કેવી રીતે ચકાસવું તે જોઈએ. |
04:31 | તે કરવા માટે, આપણે બે ઇકવલ ટુ સિમ્બોલ વાપરીશું. |
04:35 | લેસ ધેન સિમ્બોલને ડબલ ઇકવલ ટુ સિમ્બોલ માં બદલો. |
04:41 | Save અને Run કરો. |
04:48 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 બરાબર નથી. |
04:55 | હવે ચાલો weight ને 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ. |
05:01 | Save અને Run કરો. |
05:08 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ True છે. |
05:12 | આ પ્રમાણે, ડબલ ઇકવલ ટુ, સમાનતાની ચકાસણી કરવા માટે વપરાય છે. |
05:16 | કાળજી રાખો, કારણ કે ઘણી વાર લોકો સમાનતા તપાસ કરવા માટે સિંગલ ઇકવલ ટુ નો ઉપયોગ કરે છે. |
05:22 | અને આ બિનજરૂરી એરર આપે છે. |
05:26 | આગામી આપણે જોશું લેસ ધેન ઓર ઇકવલ ટુ માટે કેવી રીતે તપાસવું. |
05:30 | તે કરવા માટે, આપણે લેસ ધેન સિમ્બોલ આગળ ઇકવલ ટુ સિમ્બોલનો ઉપયોગ કરીશું. |
05:35 | ડબલ ઇકવલ ટુ ને લેસ ધેન ઇકવલ ટુ સાથે બદલો. |
05:42 | Save અને Run કરો. |
05:50 | અપેક્ષા પ્રમાણે આઉટપુટ True આવ્યું છે. |
05:53 | હવે, લેસ ધેન ચેક થાય છે કે નહી તે જોવા માટે ચાલો weight ની વેલ્યુ બદલીએ. |
05:59 | 40 ને 30 થી બદલો. |
06:04 | Save અને Run કરો. |
06:14 | આપણે જોઈએ છીએ કે weight 40 સમાન નથી તેથી આઉટપુટ True મળે છે કારણ કે તે 40 કરતાં ઓછી છે. |
06:22 | ચાલો જોઈએ શું થશે, જો weight ની કિંમત 40 કરતાં વધારે હોય. |
06:27 | ધારો કે 50 છે. Save અને Run કરો. |
06:39 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી. |
06:44 | અને તે 40 કરતા ઓછી પણ નથી. |
06:48 | એ જ રીતે આપણે, ઇકવલ ટુ સિમ્બોલ અનુસરતા ગ્રેટર ધેન સિમ્બોલને ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ચેક કરવા માટે વાપરીશું. |
06:55 | ચાલો તેનો પ્રયાસ કરીએ. |
06:57 | લેસ ધેન ઇકવલ ટુ ને ગ્રેટર ધેન ઇકવલ ટુ થી બદલો. |
07:04 | Save અને Run કરો. |
07:10 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ true છે કારણ કે weight 40 કરતાં વધારે છે. |
07:16 | ચાલો 40 કરતાં ઓછી વેલ્યુ સાથે weight બદલીએ. ધારો કે 30. |
07:25 | Save અને Run કરો. |
07:32 | આપણને false મળ્યું છે, કારણ કે weight ની વેલ્યુ 40 થી વધારે કે સમાન નથી. |
07:39 | પછી, આપણે નોટ ઇકવલ ટુ માટે કેવી રીતે ચકાસવું તે જોશું. |
07:46 | તે ઇકવલ ટુ સિમ્બોલ સાથે અનુસરતા એક્સક્લેમેશન માર્ક નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. |
07:53 | ગ્રેટર ધેન ને એક્સક્લેમેશન થી બદલો. |
07:59 | આ સ્ટેટમેન્ટ કહે છે કે weight 40 સમાન નથી અને પરિણામ b માં સંગ્રહ કરો. |
08:08 | Save અને Run કરો. |
08:16 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ true છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી. |
08:23 | ચાલો weight 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ. |
08:28 | 30 ને 40 થી બદલો. |
08:31 | Save. Run. |
08:38 | આપણને false મળે છે કારણ કે weight not equal to 40 કન્ડીશન ખોટી છે. |
08:45 | નોટ ઇકવલ ટુ કન્ડીશન ઇકવલ ટુ કન્ડીશન થી વિરોધી છે એવું ગણી શકાય છે. |
08:50 | આ રીતે આપણે જાવામાં ડેટા સરખાવવા માટે વિવિધ રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરીએ છીએ. |
08:58 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:01 | In this tutorial we have learnt, about the boolean data type આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા, બુલિયન ડેટા ટાઇપ |
09:06 | રીલેશનલ ઓપરેટર અને |
09:08 | બે વેલ્યુઝ સરખાવવા માટે રેલેશનલ ઓપરેટરો કેવી રીતે વાપરવા. |
09:13 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે, બતાવેલ બે સમીકરણો સમાન છે કે નહી તે શોધો. |
09:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
09:23 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, [1] |
09:28 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
09:31 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
09:38 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:40 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:50 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:54 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:00 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
10:05 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |