Git/C2/Stashing-and-Cleaning/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:18, 21 February 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | ગિટમાં stashing and cleaning પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | stashing. ટ્યુટોરીયલ માં આપણે 'stashing. વિષે શીખીશું. |
00:11 | આપણે શીખીશું કેવી રીતે:
stash બનાવવું stash લાગુ કરવું અને stash ને સાફ કરવું. |
00:19 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરીરહી છું:
Ubuntu Linux 14.04 Git 2.3.2 અને gedit Text Editor |
00:32 | તમે તમારી પસંદગીનું કોઈ પણ એડિટર વાપરી શકો છો. |
00:36 | તમેન આ ટ્યુટોરીયલના અનુસરણ માટે ગિટ કમાંડ અને ગિટમાં બ્રન્ચિંગ નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:43 | જો ના થી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો. |
00:48 | ચાલો stashing વિષે શીખીએ . |
00:51 | બ્રાંચના અસ્થાયી ફેરફારને સેવ કરવા માટે Stashing નો ઉપયોગ થાય છે. |
00:57 | બ્રન્ચીસ સ્વીચ કરતા સમયે આ કાર્યને કમીટ કર્યા વગર વર્તમાન કાર્યને પોસ કરવા માં મદદ કરે છે. |
01:04 | Stash નું અસ્થાયી ફેરફાર ક્યારે પણ રદ થયી શકે છે. |
01:08 | આ શ્રેણીના ટ્યુટોરીયલ પહેલા આપણે stash ટર્મ સાથે પરિચિત થયા હતા તે ધ્યાનમાં લો, |
01:16 | ચાલો તેને વિગતમાં શીખીએ. |
01:20 | ટર્મિનલ ખોલીને તેની શરૂઆત કરીએ. |
01:25 | આપણે પહેલા બનાવેલી Git repository mywebpage આપણે ખોલીશું. |
01:30 | ટાઇપ કરો: cd space mywebpage અને એન્ટર દબાવો. |
01:35 | હું પ્રદશન માટે html ફાઈલ વાપરવાનું ચાલુ રાખીશ તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ફાઈલ પ્રકાર વાપરી શકો છો |
01:44 | અહીંથી હવે ટર્મિનલ પર પ્રત્યેક કમાંડ ટાઈપ કર્યા પછીથી Enter key દબાવો. |
01:52 | પ્રથમ હું branch list તપાસવા માટે ટાઈપ કરીશ git space branch. |
01:58 | મેં પહેલાથીજ chapter-three. નામક બ્રાંચ બનાવ્યું છે. |
02:03 | પ્રદશન ના હેતુથી મેં તે અંદર કમીટ કર્યું છે. |
02:08 | એ વાતની નોંધ લો કે તને એક નવું બ્રાંચ બનાવ્યું છે અને તે અંદર કમીટ કર્યું છે. |
02:15 | branch chapter-three માં જવા માટે આપણે ટાઈપ કરીશું git space checkout space chapter-three . |
02:23 | ચાલો ગિટ લોગ તપાસ કરીને. |
02:26 | આ કમીટ મેં chapter-three માં પ્રદશન માટે બનાવી છે. |
02:31 | ફોલ્ડરની વિષયવસ્તુ તપાસવા માટે ટાઈપ કરો "ls". |
02:35 | જો તમે Windows ઓપરેટીંગ સીસ્ટમ પર કાર્ય કરી રહ્યા છો તો "ls" કમાંડ ની જગ્યા એ "dir" કમાંડ વાપરો. |
02:43 | નોંધ લો કે અહી આપની પાસે ત્રણ html ફાઈલો છે. |
02:47 | હવે આપણે mypage.html ફાઈલ માં થાળું ફેરફાર કરીશું. |
02:53 | mypage.html ફાઈલને ખોલવા માટે ટાઈપ કરો gedit space mypage.html space ampersand. |
03:03 | મારા પહેલાથી સેવ કરેલ રાઈટર ડોક્યુમેન્ટ માંથી હું અમુક લાઈનો ને copy અને paste કરીશ. |
03:11 | પછી ફાઈલને સેવ કરીને બંદ કરો. |
03:14 | Git status, તપાસવા માટે ટાઈપ કરો : git space status |
03:19 | આપણને સમજાશે કે આપણા ફેરફાર હજી સુધી staged થયા નથી. |
03:24 | જયારે આપણે મોટા પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા હોય આપણને branches પર વારે ઘડીએ સ્વીચ કરવું પડે છે. |
03:30 | ચાલો માનીએ કે આપણને અમુક બીજું કઈ કાર્ય કરવા માટે માસ્ટર બ્રાંચ પર પાછુ જવું છે. |
03:37 | ટાઈપ કરો : git space checkout space master. |
03:41 | આ એરર બતાડે છે કે ફેરફાર ને કમીટ કર્યા વગર તમે બીજા બ્રાંચ પર સ્વીચ થયી શકતા નથી. |
03:48 | મને હમણાં મારું કાર્ય કમીટ કરવું નથી કારણકે આ ફક્ત અડધુજ થયું છે. |
03:55 | જયારે hyphen hyphen force ફ્લેગને વાપરીને જબરજસ્તી થી બહાર આવીએ છીએ ત્યારે કરેલ ફેરફાર રદ થાય છે. |
04:04 | પણ જો આપણને આ અસ્થાયી ફેરફાર સેવ કરવા હોય તો શું? આ આપણે Stashing નો ઉપયોગ કરીને કરી શકાય છે. |
04:11 | આપણે અસ્થાયી ફેરફાર ને સેવ કરવા માટે ટાઈપ કરીશુંgit space stash space save space within double quotes “Stashed mypage.html”. |
04:24 | અહી “Stashed mypage.html” આ stash નું નામ છે .તમે તમારી પસંદગી નું આપી શકો છો. |
04:34 | ટર્મિનલ પર stash નું નામ અને જ્યાં આપણે stash બનાવ્યું તે બ્રાંચ નું નામ દેખાય છે. |
04:42 | Git સ્ટેટ્સ તપાસવા માટે ટાઈપ કરો git space status આપણે “nothing to commit” આવો મેસેજ જોઈ શકીએ છીએ. |
04:51 | તો હવે આપણે બીજા બ્રાંચમાં જઈ શકીએ છે. |
04:55 | હવે માસ્ટર બેચમાં જવા માટે ટાઈપ કરો git space checkout space master. |
05:03 | stashing પછીથી આપણે બીજા બ્રાંચમાં જઈ શકીએ છીએ. |
05:07 | ચાલો stashing નો અન્ય માર્ગ જોઈએ. |
05:11 | તો આ માટે હું ફરથી chapter-three બ્રાંચ માં જવા માટે ટાઈપ કરીશ git space checkout space chapter-three. |
05:20 | હવે હું history.html ફાઈલ ને એડિટ કરીશ. ટાઈપ કરો : gedit space history.html space ampersand. |
05:31 | હું મારા Writer ડોક્યુમેન્ટથી અમુક લાઈન ઉમેરીશ. |
05:35 | પછી ફાઈલને સેવ કરીને બંદ કરીશ. |
05:38 | Git status તપાસવા માટે ટાઈપ કરો git space status. |
05:44 | ઉદાહરણ તરીકે , મને stash માં ફેરફાર અન્ય પદ્ધતિ થી સેવ કરવું છે, ટાઈપ કરો : git space stash. |
05:54 | નોંધ લો કે આપણે અહી stash નામ આપ્યું નથી. |
05:58 | જો આપણે stash નામ નથી આપતા તો સ્ટેશ લાસ્ટ કમીટ નામથી સેવ થશે. |
06:04 | આગળ આપણે તપાસ કરીશું stash નામ અને લાસ્ટ કમીટ નામ સમાન છે કે. |
06:10 | ચાલો પ્રથમ Git log તપાસીએ. |
06:14 | stash તપાસવા માટે ટાઈપ કરો: git space stash space list. |
06:20 | તમે જોઈ શકો છો કે લેટેસ્ટ કમીટ અને લેટેસ્ટ stash નું નામ સમાન છે. |
06:25 | બધાથી છેલ્લું stashes આ યાદીમાં બધાથી પહેલું દેખાય છે એટલેકે stashes તેના સમયાનુક્રમિક યાદી માં દેખાય છે. |
06:35 | આ stash id છે જે પોતેથી બન્યું છે. |
06:40 | હું હજી એક stash પ્રદશનના હેતુ થી બનાવીશ. |
06:45 | તે માટે હું story.html ફાઈલને એડિટ કરીશ . ટાઈપ કરો : gedit space story.html space ampersand. |
06:55 | હું story.html ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીશ |
07:00 | પછી ફાઈલને સેવ કરીને બંદ કરો. |
07:03 | પછી હું stash' માં ફેરફારને સેવ કરીશ. |
07:07 | ટાઈપ કરો : git space stash space save space within double quotes “Stashed story.html”. |
07:17 | stash list ને તપાસવા માટે ટાઈપ કરો git space stash space list. |
07:24 | આપણે હવે જોઈ શકીએ છીએ કે chapter-three બ્રાંચમાં હવે ત્રણ સ્ટેશો છે. |
07:30 | અમુક સમયે આપણને યાદ નથી રહેતું કે ક્યાં ફેરફાર આપણે સ્ટેશીશ માં સેવ કર્યા હતા. |
07:36 | ચાલો જોઈએ કે તે કેવી રીતે તપાસવા. |
07:40 | ઉદાહરણ તરીકે મને stash@{0} ની વિગતો જોઈએ છે. |
07:45 | તો ટાઈપ કરો : git space diff space stash at the rate (@) symbol within curly brackets zero. |
07:54 | આપણેstory.html ના ફેરફાર જોઈ શકીએ છીએ. જે આપણે stash@{0} માં સેવ કર્યું હતું. |
08:01 | આગળ આપણે stashed ફાઈલ પર કાર્ય કરવાનું ચાલુ રાખીશું. |
08:06 | આ માટે પ્રથમ આપણને stashes લાગુ કરવું પડશે. |
08:10 | stash list તપાસવા માટે ટાઈપ કરો : git space stash space list. |
08:17 | ઉદાહરણ તરીકે હવે આપણે stash@{1}' લાગુ કરીશું. |
08:21 | આ કરવા માટે ટાઈપ કરો git space stash space apply space stash @ (at the rate symbol) within curly brackets one. |
08:33 | જો તમે stash id નો ઉલ્લેખ નથી કરતા તો નવું સ્ટેશ એટલેકે stash@{0} લાગુ થયી જશે. |
08:40 | તમે જોઈ શકો છો કે stash સફળતા પૂર્વક લાગુ થયું છે. |
08:44 | stash list તપાસવા માટે ટાઇપ કરો git space stash space list. |
08:51 | આપણે stash@{1}, હમણાં પણ યાદી માં જોઈ શકીએ છીએ અને આ ભવિષ્યમાં મૂંઝવણ પેદા કરી શકે છે. |
08:58 | તો સારું છે કે સ્ટેશ લાગુ કર્યા પછીથી આને ડીલીટ કરો. |
09:03 | stash@{1} ને ડીલીટ કરવા માટે ટાઈપ કરો : git space stash space drop space stash@ (at the rate symbol) within curly brackets one. |
09:16 | stash list તપાસવા માટે ટાઈપ કરો : git space stash space list. |
09:22 | આપણે જોઈ શકીએ છીએ કે stash@{1} કાઢી કાઢ્યું છે અને stash@{2} એ stash@{1} બની ગયું છે. |
09:30 | હવે આપણે અન્ય પદ્ધતિ થી stash લાગુ કરતા શીખીશું . ટાઈપ કરો: git space stash space pop. |
09:39 | આપણે જોઈ શકીએ છીએકે આપણું stash@{0} એ લાગુ થયું છે . |
09:43 | તો જો આપણે stash pop કમાંડ વાપરીને છીએ તો બધાથી નવું સ્ટેશ એટલેકે stash@{0} લાગુ થશે. |
09:52 | ફરીથી આપણે stash list તપાસ કરીશું માટે ટાઈપ કરો git space stash space list. |
09:59 | હવે આપણે જોઈ શકીએ છીએ કે stash@{0} એ કાઢી કાઢ્યું છે અને stash@{1} એ stash@{0} બન્યું છે. |
10:07 | તો stash pop કમાંડ stash@{0} લાગુ કરશે અને તે પોતેથી ડીલીટ થાય છે. |
10:15 | આગળ આપણે શીખીશું કે બધા સ્ટેશ એક સાથે કેવી રીતે કાઢવા. |
10:20 | આપણી રીપોઝીટરી થીબધા સ્ટેશ ડીલીટ કરવા માટે ટાઈપ કરો : git space stash space clear. |
10:28 | આગળ આપણે ફરીથી stash list તપાસવા માટે ટાઈપ કરીશું git space stash space list. |
10:36 | આપણે જોઈ શકીએ છીએ કે stash યાદી હવે ખાલી થયેલ છે. |
10:40 | આ સાથે અહી આ ટ્યુટોરીયલના અંત માં છીએ. |
10:44 | ચાલો સારાંશ લઈએ. |
10:46 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Stashing. વિષે. |
10:51 | આપણે stash બનાવતા
stash લાગુ કરતા અને stash કાઢતા. પણ શીખ્યા |
10:58 | અસાઇનમેન્ટ તરીકે - તમારી repository માં ત્રણ સ્ટેશીશ બનાવો. |
11:03 | git stash show કમાંડ નું અન્વેષણ કરો. |
11:07 | git stash show અને git stash show stash@{1} કમાંડ વચ્ચેનો તફાવત સમજો. |
11:14 | બધાથી લેટેસ્ટ stash લાગુ કરવા માટે '– git stash pop નો ઉપયોગ કરો . |
11:21 | રીપોઝીટરી થી બધા સ્ટેશીશ ડીલીટ કરો.
(હિંટ– git stash clear) |
11:28 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
11:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો. |
11:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
11:55 | આ મિશન પર વધુ જણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. |
12:01 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |