Git/C2/Inspection-and-Comparison-of-Git/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:06, 21 February 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Inspection and comparison of Git પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમ આપને શીખીશું.
git diff git show git blame અને git help કમાંડસ. |
00:17 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું-
Ubuntu Linux 14.04 Git 2.3.2 અને gedit Text Editor. |
00:29 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ editor વાપરી શકો છો. |
00:33 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને ટર્મિનલ પર લીનક્સ કમાંડો રન કરવાનું જ્ઞાન હોવું જોઈએ. |
00:40 | જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો. |
00:46 | ચાલો git diff કમાંડ માટે શરૂઆત કરીએ. |
00:50 | આ કમાંડ ફાઈલની વર્તમાન સ્થિતિમાં થયેલ ફેરફારો દર્શાવે છે. |
00:55 | હવે હું તમને બતાવીશ કે આ કેવી રીરે કાર્ય કરે છે .ટર્મિનલ ખોલવા માટે Ctrl+Alt+T દબાવો. |
01:03 | આપણે Git repository mywebpage માં જશું જે આપણે પહેલા બનાવ્યું હતું. |
01:09 | ટાઈપ કરો : cd space mywebpage અને Enter દબાવો. |
01:15 | પ્રદશન માટે હું html ફાઈલો વાંચવાનું ચાલુ રાખું. |
01:20 | તમે તમારી પસંદગીની કોઈ પણ ફાઈલ પ્રકાર વાપરી શકો છો. |
01:24 | પહેલા હું એક history.html બનાવીશ અને તેને પ્રદશન અનુસાર commit કરીશ. |
01:32 | ટાઈપ કરો : gedit space history.html space ampersand અને એન્ટર દબાવો. |
01:41 | હું પહેલા બનાવેલ મારા રાઈટર ડોક્યુમેન્ટ માંથી અમુક કોડ આ ફાઈલમાં copy અને paste કરીશ. |
01:48 | ચાલો ફાઈલને સેવ કરીને બંદ કરો. |
01:51 | યાદ કરો ક્યારે આપણે કોઈ પણ ફાઈલને ઉમેરીએ કે રદ કરીએ ત્યારે આપણે આપણા કાર્યોને કમીટ કરવું જોઈએ. |
01:58 | ફાઈલોને staging area માં ઉમેરવા માટે ટાઈપ કરો : git space add space history.html અને એન્ટર દબાવો. |
02:08 | આપણા કાર્યોને કમીટ કરવા માટે ટાઈપ કરો : git space commit space hyphen m space within double quotes “Added history.html” અને એન્ટર દબાવો.
|
02:21 | ચાલો Git log જોઈએ તે માટે ટાઈપ કરો Git log by typing git space log અને એન્ટર દબાવો. |
02:28 | અત્યારે આપણી પાસે આપણી repository માં બે commits છે. |
02:33 | mypage.html અને history.html ફાઈલો ખોલો તે માટે ટાઈપ કરો gedit space mypage.html space history.html space ampersand |
02:47 | અહી mypage.html આ ફાઈલ એ ફાઈલ છે જે આપણે પાછલા ટ્યુટોરીયલમાં બનાવી હતી .હવે એન્ટર દબાવો. |
02:56 | ચાલો આ ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીએ અને રદ કરીએ. |
03:01 | ફાઈલને સેવ અને બંદ કરો. |
03:05 | કેટલીક પરિસ્થિતિઓ માં આપણે આપણી ફાઈલમાં કરેલ ફેરફારો ને યાદ રાખી શકતા નથી. |
03:11 | ચાલો Git status તપાસ કરીએ તે માટે ટાઈપ કરો ' git space status અને એન્ટર દબાવો. |
03:19 | આ તમને મોડીફાઇડ કરેલ ફાઈલ નામ દર્શાવે છે.પરંતુ આપણને બીજી કોઈ વિગતો મળી શકતી નથી. |
03:26 | આપણે આ ફાઈલમાં થયેલ વાસ્તવિક ફેરફારો જાણવા માટે ઈચ્છીએ છીએ ચાલો જોઈએ કે અ કેવી રીતે તપાસ કરો શકાય છે. |
03:35 | ટાઈપ કરો : git space diff અને એન્ટર દબાવો. |
03:40 | આ કમાંડ ફાઈલના વર્તમાન સ્ટેટ્સ ને નવીનતમ કમીટ સાથે તુલના કરશે. |
03:46 | અહી તમને history.html ફાઈલની બે આવૃત્તિઓ દેખાશે. |
03:51 | a slash history.html આ છેલ્લા કમીટની આવૃત્તિ છે અને તેને માઈનસ ચિન્હ દ્વારા પ્રસ્તુત કરવા માં આવે છે. |
04:00 | b slash history.html આ વર્તમાન સ્ટેટ્સની આવૃત્તિ છે.અને તેને પ્લસ ચિન્હ દ્વારા પ્રસ્તુત કરવા માં આવે છે. |
04:09 | તો અહી માઈનસ ચિન્હ સાથે આવેલ લાલ રંગની લાઈન અને જૂની આવૃત્તિ છે. |
04:15 | અને પ્લસ ચિન્હ સાથે આવેલ લીલા રંગની લાઈન એ નવી આવૃત્તિ છે. |
04:20 | વધુ જોવા માટે down arrow કી દબાવો, |
04:23 | આ લાઈનો એ આપણે નવી આવૃત્તિમાં ઉમેર કરેલ લાઈનો છે. |
04:28 | સાથે જ તમે mypage.html ફાઈલના ફેરફારો પણ જોઈ શકો છો.down arrow કી દબાવો. |
04:35 | બહાર નીકળવા માટે q કી દબાવો. |
04:38 | અહી આઉટપુત તમને રંગમાં દેખાશે. |
04:42 | જો આપણને લાઈનો રંગમાં નથી દેખાતી તો ટાઈપ કરો : git space config space hyphen hyphen global space color dot ui space true અને એન્ટર દબાવો. |
04:57 | જો તમે રંગો જોવા ઈચ્છતા નથી તો આ કમાંડ true ના બદલે false વાપરો. |
05:03 | ટાઈપ કરો git space diff અને Enter. દબાવો. હવે આઉટપુટ રંગ વગરનું દેખાય છે. |
05:13 | આગળ હું તમને બતાવીશ કે એક ચોક્કસ ફાઈલમાં ફેરફાર કેવી રીતે જોઈ શકાય છે . |
05:18 | ટાઈપ કરો : git space diff space history.html અને Enter. દબાવો. |
05:25 | અહી આપણને ફક્ત history.html ફાઈલમાં કરેલ ફેરફારો જ દેખાય છે. |
05:31 | ચાલો હવે આપણી ફાઈલો ને staging area માં ઉમેરીએ અને ટાઈપ કરો git space add space history.html space mypage.html અને એન્ટર દબાવો. |
05:44 | ચાલો ફરીથી Git diff તપાસીએ તે માટે ટાઈપ કરો git space diff અને એન્ટર દબાવો. |
05:52 | આ વખતે આપણને કોઈ પણ આઉટપુટ મળતું નથી કારણકે આપણી ફાઈલો staging area માં છે. |
05:59 | આવા કિસ્સામાં આપણે ટાઈપ નકરી શકીએ છીએ : git space diff space hyphen hyphen staged અને એન્ટર દબાવો. |
06:08 | હવે આપણે git diff કમાંડમાં મળેલ આઉટપુટ સમાનજ આઉટપુટ દેખાય છે. |
06:15 | સમાન પરિણામ મેળવવા માટે આપણે hyphen hyphen staged ના બદલે hyphen hyphen cached વાપરી શકીએ છીએ. |
06:23 | કોઈપણ પહેલા ના કમીટ સાથે આપણે વર્તમાન સ્થિતિને કેવી રીતે સરખામણી કરી શકીએ છીએ? |
06:28 | પહેલા આપણે Git log તપાસ કરીશું તે માટે ટીપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
06:38 | હવે હું Initial commit થી મારી વર્તમાન સ્થિતિની સરખામણી કરવા ઇચ્છુ છું. |
06:43 | તો ટાઈપ કરો : git space diff space, ત્યાર બાદ Initial commit ની commit hash ને કોપી અને પેસ્ટ કરો અને એન્ટર દબાવો. |
06:52 | અહી આપણે તફાવત જોઈ શકીએ છીએ . |
06:55 | આ આરીતે આપણે આપણી repository માં કોઈ પણ પાછલી કમીટ સાથે આપણું વર્તમાન સ્ટેટ સરખામણી કરી શકીએ છીએ. |
07:02 | આ રીતેgit diff કમાંડ વાપરીને આપણે ફેરફાર કરેલ ફાઈલોમાં તમામ ફેફારો જોઈ શકીએ છીએ . |
07:09 | આનાથી આપણને કમીટ કરવા પહેલા આપણે શું ફેરફાર કર્યો તે નક્કી કરવામાં મદદ મળશે. |
07:15 | ચાલો આ પોઇન્ટે આપનું કાર્ય freeze કરીએ. |
07:19 | કમીટ કરવા માટે ટાઈપ કરો : git space commit space hyphen m space double quotes માં “Added colors” અને એન્ટર દબાવો. |
07:30 | આગળ બે ક્મીટો વચ્ચે તફાવત કેવી રીતે જોવાય એ શીખીશું. |
07:35 | ચાલો Git log તપાસ કરીએ એ માટે ટાઈપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
07:44 | ટાઈપ કરો : git space diff space ત્યારબાદ “Initial commit” ની commit hash ને copy અને paste કરો અને એન્ટર દબાવો. |
07:58 | આપેલ બે ક્મીટો વચ્ચેનો તફાવત હવે જોઈ શકાય છે. |
08:03 | આગળ આપને છેલ્લા revision થી બીજી છેલ્લી revision ની સરખામણી કરીશું. |
08:08 | ટાઈપ કરો : git space diff space HEAD space HEAD tilde અને એન્ટર દબાવો. |
08:16 | HEAD છેલ્લી પુનરાવર્તન દર્શાવે છે જે “Added colors” આ કમીટ મેસેજ ધરાવે છે. |
08:22 | HEAD tilde નીજી છેલ્લી પુનરાવર્તન દર્શાવે છે જે “Added history.html”. આ કમીટ મેસેજ ધરાવે છે. |
08:30 | HEAD. હમેશા નવીનતમ પુનરાવર્તન રહે છે.છેલ્લે નવીનતમ માઈન્સ 1 પુનરાવર્તન હમેશા HEAD tilde. રહે છે. |
08:39 | એજ પ્રમાણે નવીનતમ માઈન્સ 2 એ HEAD tilde 2, છે નવીનતમ માઈન્સ 3 એ HEAD tilde 3 છે અને ક્રમશ. |
08:50 | ચાલો ર્ટમિનલ પર પાછા જઈએ. |
08:53 | ચાલો હવે git show કમાંડ વિશે શીખીએ જે આપણને સમગ્રે કમીટની વિગતો જોવા માં મદદ કરે છે. |
09:00 | ટાઈપ કરો : git space show અને એન્ટર દબાવો. |
09:04 | આ કમાંડ repository માની નવીનતમ કમીટની વિગતો દર્શાવે છે. |
09:10 | આ કમીટ વિગતો સાથે ફાઈલમાં શું ફેરફાર થયા છે તે દર્શાવે છે. |
09:16 | આપણે જયારે એકસાથે કાર્ય કરીએ છીએ ત્યારે આ ફીચર મદદ પૂર્ણ છે. |
09:20 | હવે ચાલો Git log જોઈએ તે માટે ટાઇપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
09:30 | Initial commit ની વિગતો જોવા માટે ટાઈપ કરો : git space show space ત્યારબાદ Initial commit ની હેશ કોપી અને પેસ્ટ કરો અને એન્ટર દબાવો. |
09:42 | અહી તમે Initial commit ની વિગતો જોઈ શકો છો. |
09:46 | આ પ્રમાણે આપણે આપણી repository. માની કોઈ પણ કમીટની વિગતો જોઈ શકીએ છીએ. |
09:51 | આગળ ચાલો ફાઈલની સમગ્ર હિસ્ટ્રી જોતા શીખીએ . |
09:56 | mypage.html ની સમગ્ર હિસ્ટ્રી જોવા માટે ટાઈપ કરો , : git space blame space mypage.html અને એન્ટર દબાવો. |
10:07 | અહી આપણે mypage.html ફાઈલની સમગ્ર હિસ્ટ્રી જોઈ શકીએ છીએ એટલેકે શરૂઆતના પોઈન્ટ થી વર્તમાન સ્ટેજ શુધી. |
10:17 | એજ રીતે તમે તમારી repository માની કોઈ પણ ફાઈલની પૂર્ણ વિગતો જોઈ શકો છો. |
10:22 | છેલ્લે આપણે ગિટથી મદદ કેવી રીતે મેળવીશું તે જોશું. |
10:27 | મદદ મેળવવા માટે સિન્ટેક્સ આપેલ પ્રમાણે છે-
git help <verb> અથવા git <verb> hyphen hyphen help અથવા man git <verb> |
10:40 | ઉદાહરણ તરીકે : git help show. |
10:44 | ચાલો હું આને ડેમન્સ્ટ્રેટ કરું ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો : git space help space show અને એન્ટર દબાવો. |
10:55 | અહી આપણે show command ને મેન્યુલ જોઈ શકીએ છીએ . |
10:59 | આ સાથે અહી આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:03 | ચાલો સારાંશ લઈએ. |
11:04 | આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યાં:
git diff git show git blame અને git help કમાંડસ. |
11:15 | એસાઈનમેંટ તરીકે, નીચેના કમાંડસનું અન્વેષણ:
git reflog git diff HEAD tilde HEAD git show HEAD અને man git diff. |
11:29 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, અમને લખો. |
11:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વરા ફાળો આપવામાં આવ્યો છે. |
11:55 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
12:00 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |