BOSS-Linux/C3/More-on-grep-command/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:55, 24 July 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | More on grep પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:07 | હજી કેટલાક grep commands (ગ્રેપ કમાંડો) |
00:10 | આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું. |
00:13 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું |
00:16 | લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ અને |
00:20 | GNU BASH આવૃત્તિ 4.2.24 |
00:23 | કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:29 | પૂર્વજરૂરીયાતો તરીકે: |
00:31 | તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે. |
00:35 | તમે 'grep' થી પરિચિત હોવા જોઈએ. |
00:37 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org |
00:43 | આપણે એકથી વધારે પેટર્નો પણ મળાવી શકીએ છીએ. |
00:47 | તે માટે આપણને hyphen e વિકલ્પ વાપરવો પડશે. |
00:52 | હું 'grepdemo.txt' આ જ ફાઈલ વાપરીશ. |
00:57 | માનો કે, આપણને civil અથવા electronics માં કોણ છે તેની માહિતી શોધવી છે. |
01:04 | ટર્મિનલ પર આપણને ટાઈપ કરવું પડશે: |
01:07 | grep સ્પેસ hyphen e સ્પેસ બમણા અવતરણમાં electronics અવતરણ પછી સ્પેસ hyphen e સ્પેસ બમણા અવતરણમાં civil અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
01:22 | Enter દબાવો. |
01:24 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
01:27 | માનો કે, "choudhury" અટક ધરાવતી વ્યક્તિને શોધવી છે. |
01:32 | સમસ્યા એ છે કે, વિભિન્ન વ્યક્તિ તેમની અટકની સ્પેલિંગને જુદી જુદી રીતે લખે છે. |
01:38 | તો આનો ઉકેલ શું છે? |
01:41 | આવા કિસ્સામાં આપણે hyphen e વિકલ્પને hyphen i સાથે વાપરી શકીએ છીએ. |
01:47 | ટાઈપ કરો:
grep સ્પેસ hyphen ie સ્પેસ બમણા અવતરણમાં chaudhury અવતરણ પછી સ્પેસ hyphen ie સ્પેસ બમણા અવતરણમાં chowdhari અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
02:11 | Enter દબાવો. |
02:14 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
02:16 | પરંતુ નામો લખવાની બીજી ઘણી બધી રીતો હોઈ શકે છે. |
02:22 | hyphen e વિકલ્પો આપણે કેટલી વાર આપી શકીએ છીએ? |
02:26 | દેખીતી રીતે આ માટે આનાથી સારી રીતની જરૂર છે અને આ રીત છે Regular expressions. |
02:33 | regular expression (રેગ્યુલર એક્સપ્રેશન) ટેક્સ્ટ સ્ટ્રીંગ મળાવવા માટે એક સંક્ષિપ્ત તથા લવચીક પદ્ધતિ પ્રદાન કરે છે. |
02:41 | જેમ કે વિશિષ્ટ અક્ષરો, શબ્દો અથવા અક્ષરોની પેટર્ન. |
02:47 | રેગ્યુલર એક્સપ્રેશન અક્ષરો ઘણા બધા છે. |
02:51 | ચાલો તે બધાને એક એક કરીને જોઈએ. |
02:54 | કેરેક્ટર ક્લાસ: |
02:56 | આ આપણને ચોરસ કૌંસમાં અક્ષરોનું જૂથ પ્રદાન કરવાની પરવાનગી આપે છે. |
03:03 | આ અક્ષરોનાં જૂથમાંથી પ્રત્યેક અક્ષર મળાવવામાં આવે છે. |
03:07 | ઉદાહરણ તરીકે. [abc] નો અર્થ આ છે કે આ રેગ્યુલર એક્સપ્રેશન a અથવા b અથવા c આમાંનાં પ્રત્યેકનો મેળ કરીને જુએ છે. |
03:17 | "chaudhury" નામ મળાવવા માટે, આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરી શકીએ છીએ: |
03:22 | grep સ્પેસ hyphen i સ્પેસ બમણા અવતરણમાં ch ચોરસ કૌંસ શરુ ao ચોરસ કૌંસ બંધ ચોરસ કૌંસ શરુ uw ચોરસ કૌંસ બંધ dh ચોરસ કૌંસ શરુ ua ચોરસ કૌંસ બંધ r ચોરસ કૌંસ શરુ yi ચોરસ કૌંસ બંધ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
03:53 | Enter દબાવો. |
03:55 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
03:59 | હજી પણ બે વાર 'e' રહેલ "choudhuree" નામનો મેળ થઈ નથી રહ્યો. |
04:02 | આપણને જો મોટી રેંજ દર્શાવવી હોય તો આપણે લખવું પડશે: |
04:07 | રેંજમાનો પ્રથમ અક્ષર ડેશ છેલ્લો અક્ષર |
04:13 | ધારો કે આપણને કોઈપણ અંક મળાવવો હોય તો આપણે આ પ્રમાણે લખીશું [0-9]. |
04:20 | આ અક્ષરનાં જૂથમાંથી એક એકને મળાવીને જોવાશે. |
04:24 | Asterisk: asterisk આ તેના પહેલા આવનાર અક્ષરનો 0 કે તેથી વધુ બનાવોનો સંદર્ભ દર્શાવે છે. |
04:33 | ઉદાહરણ તરીકે ab asterisk આ a, ab, abb, abbb વગેરેને મળાવી શકે છે. |
04:43 | તો, "Mira" નામની વિદ્યાર્થીનીનાં નામને મળાવવા માટે, |
04:47 | આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ: |
04:50 | grep સ્પેસ hyphen i સ્પેસ બમણા અવતરણમાં m ચોરસ કૌંસ શરુ ei ચોરસ કૌંસ બંધ asterisk r a a asterisk અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
05:11 | Enter દબાવો. |
05:13 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
05:16 | dot રેગ્યુલર એક્સપ્રેશન કોઈપણ એક અક્ષરને મળાવી જુએ છે. |
05:21 | માનો કે, આપણને એવો કોઈ શબ્દ શોધવો છે જે 4 અક્ષર ધરાવતો હોય અને M થી શરૂ થતો હોય. |
05:27 | તે માટે આપણે ટાઈપ કરીશું: |
05:30 | grep સ્પેસ બમણા અવતરણમાં M... સ્પેસ અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
05:43 | Enter દબાવો. |
05:45 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
05:47 | અહીં, અવતરણ અંતર્ગત આવેલ સ્પેસ મહત્વની છે કારણ કે આ 5 કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દોને મળાવીને જોશે. |
05:56 | આપણે આપણી પેટર્ન શોધવા માટે લાઈનમાં કઈ જગ્યાએ શોધવું છે તે બદ્દલ ચોક્કસ હોઈ શકીએ છીએ. |
06:01 | તે લાઈનની શરૂઆતમાં હોઈ શકે છે. |
06:04 | આ માટે આપણી પાસે caret ચિન્હ છે. |
06:07 | હવે જો આપણને એવી નોંધણીઓ જોઈએ છે જેનાં રોલ ક્રમાંક A થી શરૂ થાય છે. |
06:13 | આપણે જાણીએ છીએ કે રોલ એ ફાઈલમાં આવેલ પ્રથમ ફિલ્ડ છે. |
06:18 | આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ: grep સ્પેસ બમણા અવતરણમાં caret ચિન્હ A અવતરણ પછી grepdemo.txt |
06:29 | Enter દબાવો. |
06:31 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
06:34 | એજ પ્રમાણે ફાઈલની અંતમાં પેટર્ન મળાવવા માટે, આપણી પાસે dollar ચિન્હ છે. |
06:40 | 7000 થી 8999 વચ્ચેનું સ્ટાઇપેંડ શોધવા માટે આપણને લખવું પડશે: |
06:49 | grep સ્પેસ બમણા અવતરણમાં ચોરસ કૌંસ શરુ 78 ચોરસ કૌંસ બંધ ... ડોલર ચિન્હ અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
07:05 | Enter દબાવો. |
07:07 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
07:10 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:13 | ચાલો સારાંશ લઈએ. |
07:15 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
07:17 | * એક કરતા વધુ પેટર્નોને મળાવવું. |
07:20 | * જુદી જુદી સ્પેલિંગ ધરાવતા શબ્દ તપાસવા. |
07:23 | * કેરેક્ટર ક્લાસ. |
07:24 | * asterisk નો ઉપયોગ. |
07:27 | * કોઈપણ એક અક્ષરને મળાવવા માટે dot વાપરવું. |
07:31 | * ફાઈલની શરૂઆતમાં પેટર્ન મળાવવું. |
07:35 | * ફાઈલની અંતમાં પેટર્ન મળાવવું. |
07:39 | એસાઈનમેંટ તરીકે,
5 અક્ષર લાંબી અને Y થી શરુ થતી નોંધણીઓ દર્શાવો. |
07:46 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:53 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે, |
08:04 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:08 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
08:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:19 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:26 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:32 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો અનિર્બન અને સચિન દ્વારા અપાયો છે. |
08:36 | IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |