Inkscape/C2/Create-and-Format-Text/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:08, 15 June 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Inkscape માં Create and format text પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
|
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું.
|
00:15 | અંતમાં આપણે એક સાદું ફ્લાયર પણ બનાવતા શીખીશું. |
00:19 | આ ટ્યુટોરીયલ રીકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું
|
00:29 | હું આ ટ્યુટોરીયલ મહતમ રીઝોલ્યુશનમાં રીકોર્ડ કરી રહી છું. કારણકે ડેમોનસ્ટ્રેટ થનારા બધા ટૂલો એક એક પુષ્ઠ પર સમાઈ રહે. |
00:38 | ચાલો ઇન્સ્કેપ ખોલો. |
00:40 | ટેક્સ્ટને Tool box. માંથી ટેક્સ્ટ ટૂલ વાપરીને દાખલ કરી શકાય છે. |
00:45 | આપણે ટેક્સ્ટને બે રીતે ઉમેરી શકીએ છીએ-
|
00:50 | પહેલા આપણે રેગ્યુલર ટેક્સ્ટ વિષે શીખીશું. Text tool પર ક્લિક કરો અને ત્યારબાદ canvas. પર ક્લિક કરો. |
00:57 | Spoken શબ્દ ટાઈપ કરો ટેક્સ્ટને સમાવવા માટે ટેક્સ્ટ બોક્સ મોટું થાય છે તેનું અવલોકન કરો. |
01:03 | લાઈન બ્રેક પોતેથી ઉમેરવું પડે છે તેથી આગળની લાઈન પર જવા માટે Enter દબાઓ અને ટાઈપ કરો “Tutorial” |
01:11 | શબ્દને પાછલી લાઈન પર ખસેડવા માટે, કર્સરને T આલ્ફાબેટ પહેલા રાખો. હવે backspace દબાવીને 2 શબ્દો વચ્ચે સ્પેસ ઉમેરો. |
01:22 | એજ પ્રમાણે Spoken Tutorial. ની નીચેની નવી લાઈન પર http://spoken-tutorial.org ટાઈપ કરો. |
01:33 | આગળ આપણે Flowed text. મારફતે ટેક્સ્ટ દાખલ કરવાનું શીખીશું. |
01:38 | આ વખતે હું LibreOffice Writer ફાઈલ માંથી ટેક્સ્ટ કોપી કરીશ જેને મેં પહેલા સંગ્રહિત કરી હતી. |
01:45 | સમગ્ર ટેક્સ્ટને પસંદ કરવા માટે Ctrl + A દબાઓ અને તેમને કોપી કરવા માટે Ctrl + C દબાઓ. |
01:52 | હવે Inkscape.' પર પાછા ફરીએ Text tool પસંદ કરાયું હોય તેની ખાતરી કરી લો. |
01:58 | canvas પર ક્લિક કરો અને લંબચોરસ અથવા ચોરસ બનાવવા માટે ડ્રેગ કરો. |
02:03 | માઉસ બટનને મુક્ત કરો કેનવસ પર ભૂરા લંબચોરસ બોક્સની રચના થઈ છે તેની નોંધ લો. |
02:10 | હવે ટેક્સ્ટ બોક્સની અંદર text prompt ની નોંધ લો જે કે ઉપરના ડાબા છેડે ચમકી રહ્યું છે. |
02:17 | કોપી કરેલ ટેક્સ્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V દબાઓ. |
02:22 | ટેક્સ્ટ બોક્સનો રંગ લાલ થયી જાય છે તેનું અવલોકન કરો. |
02:25 | આ એટલામાટે કારણકે દાખલ કરેલ ટેક્સ્ટ દરેક બોક્સની કિનારી બહાર નીકળી ગયી છે. |
02:31 | આપણે આ ટેક્સ્ટ બોક્સના જમણા ખૂણે આવેલ નાનું diamond handle વાપરીને સુધાર કરી શકીએ છીએ. |
02:38 | તેને ક્લિક કરીને ટેક્સ્ટબોક્સનો રંગ જ્યાં સુધી ભૂરો થતો નથી ત્યાં સુધી ડ્રેગ કરો. |
02:44 | ટેક્સ્ટનું છેલ્લું વાક્ય પાછલા વાક્ય જોડે જોડાયું છે. |
02:48 | તેને જુદું કરવા માટે છેલ્લા વાક્યની શરૂઆતમાં Enter બે વાર દબાવો. |
02:53 | આગળ ચાલો ટેક્સ્ટ માટે ઉપલબ્ધ વિવિધ ફોર્મેટિંગ વિકલ્પો શીખીએ “Spoken Tutorial” શબ્દ પર ક્લિક કરો. |
03:01 | Main menu. પર જાઓ Text પર ક્લિક કરો અને પછી Text and Font વિકલ્પ પર. |
03:09 | Font and Text'. આ બે વિકલ્પો ધરાવતું ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. Font ટેબમાં ઘણા બધા વિકલ્પો છે. |
03:17 | Font family તમામ ઉપલબ્ધ ફોન્ટોની યાદી દર્શાવે છે. તમે તમારા પસંદનું કોઈ પણ ઉપલબ્ધ ફોન્ટ પસંદ કરી શકો છો. |
03:25 | આપણે અહી પ્રિવ્યુ બોક્સમાં પસંદ કરેલ ફોન્ટ જોઈ શકીએ છીએ મારી પસંદ Bitstream Charter ફોન્ટ છે. |
03:33 | Bold. અહી ચાર Style વિકલ્પો છે Normal, Italic, Bold અને Bold Italic. તમારી જરૂર મુજબ સ્ટાઈલ પસંદ કરો.હું Bold પસંદ કરીશ. |
03:46 | ફોન્ટ માપ બદલવા માટે ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો અને માપ પસંદ કરો.જોકે આ ફોન્ટ સાઈઝ શીર્ષક છે તેથી હું મોટો ફોન્ટ પસંદ કરીશ માની લો કે 64. |
03:57 | આગળ છે Layout. |
03:59 | આ વિકલ્પ માટે પ્રિવ્યુ ઉપલબ્ધ નથી તેથી આના વિષે આપણે ટૂંક સમયમાં શીખીશું. |
04:04 | હવે Font tab. આગળ આવેલ Text tab પર ક્લિક કરો. અહી એક પ્રિવ્યુ વિન્ડો જેમાં ટેક્સ્ટ સમાવેલ દેખાશે. |
04:12 | ટેક્સ્ટમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન અહિયાં થયી શકે છે. |
04:16 | Apply પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંદ કરો ટેક્સ્ટ હવે ફોરમેટ થયી ગયું છે તેનું અવલોકન કરો. |
04:23 | નીચે આવેલ color palette વાપરીને આપણે ટેક્સ્ટનો રંગ બદલી કરી શકીએ છીએ.ચાલો હું મરુન રંગ પસંદ કરું. |
04:30 | આગળ આપણે URL એટલેકે i.e. http://spoken-tutorial.org] માટે ટેક્સ્ટ પસંદ કરો. |
04:40 | ટેક્સ્ટને ફોરમેટ કરવાના વિકલ્પો Tool controls bar, માં પણ ઉપલબ્ધ છે. |
04:44 | હું ફોન્ટ Bitstream charter, Font size 28 અને રંગ ભૂરો કરું છું. |
04:57 | હવે ચાલો ફકરાનો ટેક્સ્ટ પસંદ કરીએ. |
04:56 | ટેક્સ્ટ ટૂલ જો પહેલાથી પસંદ થયેલ હોય તો તમે ફક્ત ટેક્સ્ટ પર ક્લિક કરીને ટેક્સ્ટ બોક્સમાં દાખલ થયી શકો છો. |
05:04 | હું ટેક્સ્ટની ફોન્ટ સાઈઝ 25. કરીશ. |
05:08 | ટેક્સ્ટને કેનવાસની અંદર ખસેડવા માટે diamond handle પર ક્લિક કરીને ડ્રેગ કરો. |
05:15 | આગળ ચાલો ટેક્સ્ટને આલાઈન કરીએ. |
05:19 | Tool controls bar પર Italic icon ની આગળ આવેલ ચાર આઈકનો ટેક્સ્ટને
|
05:30 | ચોથું વિકલ્પ ટેક્સ્ટએ ટેક્સ્ટબોક્સની અંદર છે કે તે નક્કી કરશે. આગળ વધીએ એ પહેલા હું ડાબા આલાઈન પર ક્લિક કરીશ. |
05:39 | આપણે Align and distribute વિકલ્પ પર ક્લિક કરીને પણ ટેક્સ્ટ અલાઈન કરી શકીએ છીએ. |
05:43 | Main menu પર જાવ અને પછી Object menu. પર ક્લિક કરો પછી Align and Distribute વિકલ્પ પર ક્લિક કરો. |
05:51 | હવે આપણે Spoken Tutorial આ શબ્દ ને ,મધ્યમાં ખસેડીશું તો તેના પર ક્લિક કરો. |
05:57 | પહેલા તપાસ કરી લો કે Relative to પેરામીટર Page. પર સુયોજિત છે કે નથી. |
06:01 | તો, Centre on vertical axis. પર ક્લિક કરો. ટેક્સ્ટ હવે મધ્યમાં અલાઈન થયી ગયું છે તેનું અવલોકન કરો. |
06:10 | નીચે આવેલ ખાલી જગ્યામાં હજુ થોડી ટેક્સ્ટ ઉમેરીએ. |
06:13 | FOSS Categories ટાઈપ કરો હવે Centre on vertical axis. પર ક્લિક કરીને પુસ્થની મધ્યમાં અલાઈન કરો. |
06:25 | canvas પર અમુક ફોસ નામો જેમકે Linux, LaTeX, Scilab, Python વગેરે છુટી છુટી રીતે અને આડાઅવળા ક્રમમાં ટાઈપ કરો . |
06:39 | હવે ચાલો આ તમામ ટેક્સ્ટને એકલ રોમાં સમાન સ્પેસ હોય એ રીતે અલાઈન કરીએ. |
06:44 | Shift કી વાપરીને ચાર ટેક્સ્ટ પસંદ કરો. આપેલ પર ક્લિક કરો.
|
06:58 | શબ્દોની વચ્ચેનું અંતર એક સમાન નથી તેની નોંધ લો. |
07:02 | પહેલા શબ્દનો પહેલો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર સમાન અંતર ધરાવે છે પરંતુ શબ્દો પોતે સમાન અંતરે નથી. |
07:10 | આ ઉભા ટેક્સ્ટમાં પણ આજ રીતે કાર્ય કરે છે. |
07:15 | અમુક પરિસ્થિતિમાં આ વિકલ્પો કદાચિત ઉપયોગી નીવડી શકે છે. |
07:20 | આપણે શબ્દો વચ્ચેની જગ્યાને બરાબર કરીશું. |
07:23 | આવું કરવા માટે પહેલી રો માં Distribute. અંતર્ગત આવેલ ચોથા આઇકન પર ક્લિક કરો.હવે શબ્દો વચ્ચે નું અંતર બરાબર છે. |
07:32 | આગળ આપણે ફકરાની ટેક્સ્ટની લાઈનો વચ્ચેનું અંતર સંતુલિત કરતા શીખીશું. |
07:38 | ટેક્સ્ટબોક્સમાં દાખલ થવા માટે ફકરાના ટેક્સ્ટ પર બમણું ક્લિક કરો. |
07:44 | Tool controls bar પર આવેલ Spacing between lines આઇકન લાઈનો વચ્ચેનું અંતર ઘટાડવા કે વધારવા માં મદદ કરે છે. |
07:50 | જયારે હું વચ્ચેનું અંતર વધાવું છું ત્યારે શું થાય છે,તેનું અવલોકન કરો. |
07:55 | ચાલો હું લાઈન વચ્ચેનું અંતર 1.50 રાખું. |
07:59 | આગળનું આઇકન અક્ષરો વચ્ચેનું અંતર સંતુલિત કરવામાં મદદ કરે છે. ફરીથી અપ અને ડાઉન એરો પર ક્લિક કરો ફેરફારનું અવલોકન કરો. |
08:07 | હું સ્પેસ પેરામીટર 0. તરીકે રાખું. |
08:12 | કેનવાસના બંને ઉભા ખૂણે ખાલી જગ્યા આવેલી છે તેનું અવલોકન કરો.આપણે તેને અમુક ટેક્સ્ટ વડે ભરી શકીએ છીએ. |
08:19 | Learn Open Source Software for free આ વાક્યને કેનવાસની બહાર કોઈ પણ જગ્યાએ ટાઈપ કરો. |
08:24 | Font ને 'Ubuntu. કરો ફોન્ટ સાઈઝ 22 અને તેને Bold. બનાવો. |
08:34 | હવે છેલ્લા આઇકન પર ક્લિક કરો એટલેકે Tool controls bar. પર Vertical text . |
08:39 | ટેક્સ્ટ હવે ઉભી દિશામાં અલાઈન થયી છે તેની નોધ લો. |
08:43 | Selector tool વાપરીને ટેક્સ્ટ પર ક્લિક કરો અને તેને કેનવાસના ડાબા ખૂણે ખસેડો. |
08:49 | તેમની નકલ કરવા માટે Ctrl + D દબાવો અને Ctrl key. વાપરીને તેની કોપી પુષ્ઠના બીજા ખૂણે ખસેડો. |
08:59 | હવે આપણે ફકરામાં આવેલ ટેક્સ્ટને બુલેટ પોઈન્ટો ઉમેરીશું. |
09:03 | Inkscape ટેક્સ્ટમાં બુલેટ અથવા ક્રમાંકોની યાદી પ્રદાન નથી કરતી. આમ આપણે બુલેટ પોઈન્ટો જાતેથી બનાવવા પડે છે. |
09:11 | ellipse tool. પર ક્લિક કરો લાલ રંગનું એક નાનું વર્તુળ દોરો. |
09:17 | હવે આ બુલેટને ફકરાની પહેલી લાઈન પર ખસેડો તેની નકલ બનાવીને તેની કોપી આગળના વાક્ય પર ખસેડો. |
09:27 | આ પ્રક્રિયા તમામ વાક્યો માટે દોહરાવો. |
09:32 | હવે પાસે આપણી બધીજ ટેક્સ્ટ આપણા જરૂરિયાત પ્રમાણેની છે. |
09:36 | છેલ્લે ચાલો તે ફ્લાયર જેવું દેખાય તે માટે અમુક શુશોભીક્ર્ણ કરીએ. |
09:41 | શારાંશ લઈએ. |
09:45 | ઉપર અને નીચે મેં બોર્ડર ઉમેરી છે અને ટેક્સ્ટને વર્તુળ કિનારીવાળા લંબચોરસ અને ચોરસ આકારમાં આવરી લીધી છે. |
09:51 | તમારા ફ્લાયર માટે વિભિન્ન લેઆઉટ અને ડીઝાઇન બનાવવા માટે તમે તમારી કૌઉશ્લ્તાનો ઉપયોગ કરી શકો છો . |
09:57 | ચાલો સારાંશ લઈએ. |
09:59 | આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા
|
10:06 | સાથે જ આપને સાદું ફ્લાયર બનાવવાનું પણ શીખ્યા. |
10:09 | અહી તમારી માટે એક અસાઇનમેન્ટ છે/. |
10:11 | આ પ્રકારનું એક ફ્લાયર બનાવો
|
10:19 | 10 ખૂણા વાળો એક તારો star tool વાપરીને બનાવો.
|
10:31 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:39 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:47 | વધુ વિગતો માટે, અમને લખો .સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
10:57 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
11:01 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
11:03 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
|