Inkscape/C4/Warli-art-for-Textle-design/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:43, 15 November 2016 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Inkscape વાપરીને “Warli art for Textile design” પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું. |
00:07 | આ ટ્યુટોરીયલ આપણે આપેલ બનાવતા શીખીશું
|
00:17 | આ ટ્યુઓરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.
|
00:27 | ચાલો પ્રથમ Inkscape. ખોલીએ.ચાલો વારલી પેટર્ન ડિઝાઇન કરીએ. |
00:32 | * File. પર જાવ.
|
00:42 | Select the Rectangle tool. પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો.
|
00:53 | * Ellipse tool. પર ક્લિક કરો.
|
01:02 | On the Tool controls bar, પર width અને height ને 15 કરો. |
01:08 | રંગને નારંગી કરો. બતાડ્યા પ્રમાણે તેને કનેવાસના નીચે બાજુએ મુવ કરો. |
01:15 | વર્તુળને નકલ કરવા માટે Ctrl + D દબાવો. |
01:19 | Tool controls bar પર width અને height ને 7 કરો. |
01:25 | નકલ વર્તુળ ને મૂળ વર્તુળના નીચે ડાબી બાજુએ મુવ કરો. |
01:31 | આ વારલી આકૃતિનું માથું છે. |
01:34 | આગળ ,
|
01:46 | ભૌમિતિક આકાર ની યાદી દ્રશ્યમાન થાય છે.
|
02:00 | Tool controls bar, પર width અને height ને 20 થી બદલો. |
02:07 | ત્રિકોણ નું નકલ બનાવવા માટે Ctrl + D દબાવો. ફ્લિપ કરવા માટે V દબાવો. |
02:14 | દેખાડ્યા પ્રમાણે ત્રિકોણને માથા ના નીચે ગોઠવો. |
02:21 | આ વારલી આકૃતિનું શરીર છે. |
02:24 | Rectangle tool. પસંદ કરો અને શર્રીરે અને માથા ના વચ્ચે લાઈન દોરો. |
02:30 | હવે આકૃતિની ડોક દોરાઈ ગયી છે. |
02:33 | આગળ ચાલો હાથ અને પગ દોરીએ. તે માટે આપણે Bezier tool. પસંદ કરીશું. |
02:41 | આપેલ પ્રમાણે હાથ અને પગ દોરો. |
02:47 | બંને હાથ અને પગ દોરો. Fill and Stroke, પર Picker tool ઉપયોગ કરીને વારલી આર્ટના શરીરથી નારંગી રંગ પીક કરો. |
02:59 | Stroke width ને 2 કરો. |
03:02 | તે બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે હવે બધા એલિમેન્ટ ને પસંદ કરો અને N Ctrl + G દબાવો.
|
03:09 | હવે વારલી આકૃતિ તૈયાર છે. ચાલો હવે ગોડ પેટર્ન વારલી સાથે બનાવીએ.
|
03:17 | ચાલો આગળ વધતા પહેલા હું આ આકૃતિની કોપી બનાવું અને તેને એક બાજુએ મુકું.
|
03:22 | હવે મૂળ વારલી આર્ટ ને પસંદ કરો. એંકર પોઇન્ટ ને વિઝિબલ બનાવવા માટે હવે ફરી એક વાર આકૃતિ પર ક્લિક કરો.
|
03:30 | anchor point પર ક્લિક કરો અને દેખાડ્યા પ્રમાણે તેને નીચે મુવ કરો. |
03:36 | Edit. પર જાવ Clone પર ક્લિક કરો અને પછી Create Tiled Clones. પર. |
03:42 | ડાઈલોગ માં Symmetry tab, અંતર્ગત ડ્રોપ ડાઉન મેનુમાં વિકલ્પ Simple translation. હોવું જોઈએ.
|
03:51 | પછી Shift tab. પર જાવ Per column વિકલ્પ અંતર્ગત , X વેલ્યુને -100 કરો. |
03:58 | આગળ Rotation tab. પર જાવ Per row અને Per column એંગલનું પેરામીટર 30 કરો. |
04:07 | નીચે rows ની સંખ્યા 1 છે columns ની સંખ્યા 12 થી બદલો.
|
04:14 | પછી Create બટન પર ક્લિક કરો. |
04:16 | નોંધ લો કે કેનવાસ પર ગોડ પેટર્ન બનેલ છે. |
04:21 | ચાલો આગળ અન્ય વિકલ્પ નો પ્રયાસ કરીએ. |
04:24 | Rotation tab અંતર્ગત Per row અને Per column એંગલનું પેરામીટર 10 કરો. |
04:33 | કેનવાસ પર બનેલ પેટર્ન ની નોંધ લો તેને પૂર્ણ ગોડ બનાવવા માટે Rows ની સંખ્યા 40 કરો. |
04:41 | Create. પર ક્લિક કરો અને canvas. પર થયેલ ફેફરાર ની નો નોંધ લો. |
04:46 | આજ રીતે તમે વિવિધ એંગલ માં પેટર્ન મેળવવા માટે Rotation પેરામીટર બદલી શકું છું.
|
04:53 | તે બધા ને સાથે ગ્રુપ કરવા માટે ગોડ પેટર્નને પસંદ કરો અને Ctrl + G દબાવો.
|
04:59 | હવે આપણી પાસે આપણા કેનવાસ પર સુંદર વારલી આર્ટ છે. |
05:04 | હવે આને એક બાજુએ મૂકીએ, આરીતે Let's move it to one side, like this. |
05:08 | ચાલો હવે અન્ય વિકલ્પ નો પ્રયાસ કરીએ. |
05:11 | આગળ Create Spirals ટૂલ વાપરીને દેખાડ્યા પ્રમાણે કૅન્વસ પર એકએકદમ મોટું સ્પાઇરલ ગોડ બનવો. |
05:20 | Selector tool. પર ક્લિક કરો એક વારલી આકૃતિ પસંદ કરો અને તેને સ્પાઇરલ ના માધ્ય માં મુકો આ રીતે. |
05:27 | હવે Tool Controls barપર Raise to top વિકલ્પ પર ક્લિક કરો. |
05:32 | હવે સ્પાઇરલ ને પણ પસંદ કરો. |
05:35 | Extensions menu પર ક્લિક કરો અને Generate from path વિકલ્પ પસંદ કરો. |
05:41 | જે સબ- મેનુ દેખાય છે તે Scatter પસંદ કરો. |
05:45 | એક ડાઈલોગ બોક્સ સ્ક્રીન પર ખુલે છે. અહીં Follow path orientation ચેકબોક્સ પર ચેક કરો. |
05:54 | Space between copies માં આપણે 5 રાખીશું. |
05:58 | એ વાતની ખાતરી કરો- Ensure that -
|
06:08 | Apply બટન પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંધ કરો. |
06:12 | સ્પાઇરલ પાથ જોવા માટે સ્પાઇરલ વારલી પેટર્ન ને થોડા બાજુ એ મુવ કરીએ. હવે સ્પાઇરલ પાથ પસંદ કરો અને તેને ડીલીટ કરો. |
06:21 | Inkscape માં આપણે આ પ્રકારે એક સુંદર ચક્ર વારલી પેટર્ન બનાવી શકીએ છીએ. |
06:26 | એજ પ્રમાણે આપણે અનેક સુંદર વારલી પેટર્નસબનાવી શકીએ છીએ. |
06:31 | આગળ ચાલો શીખીએ બોર્ડર કેવી રીતે બનાવવી. |
06:35 | Object menu પર જાવ અને Symbols. પર ક્લિક કરો ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને canvas પર ડ્રેગ કરો. |
06:42 | Tool controls bar, પર width અને height ને ૩૦ કરો. |
06:47 | હવે ત્રિકોણ ને કેનવાસના ડાબા ખૂણા ના ઉપર મુવ કરો. |
06:52 | મને ત્રિકોણ નો ઉપયોગ કરીને રો પેટર્ન બનાવવી છે. |
06:56 | Edit. પર જાવ Clone પર ક્લિક કરો અને પછી Create Tiled Clones. બધી પહેલાની સેટીંગો અહીં દ્રશ્યમાન છે.
|
07:06 | Rotation ટેબમાં Per Row અને Per Column નું Angle પેરામીટર ને 0 કરો. |
07:13 | Shift ટેબ માં Per column વિકલ્પ ના અંતર્ગત, X ની વેલ્યુ ને 0 કરો. |
07:19 | છેલ્લે અહીં બતાડ્યા પ્રમાણે નીચે કોલમ ને ૩૫ કરો. પછી Create બટન પર ક્લિક કરો.button. |
07:27 | કેનવાસ પર બનાવેલ રો પેટર્ન ની નોંધ લો.\ |
07:31 | બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે બધા ત્રિકોણ પસંદ કરો અને Ctrl + G દબાવો.
|
07:37 | ત્રિકોણ પેટર્ન નું નકલ કરવા માટે 'Ctrl + D દબાવો તેને ફ્લિપ કરવા માટે વ દબાવો.
|
07:43 | હવે પેટર્ન ને કેનવાસના નીચે મુવ કરો. |
07:48 | આપણી વારલી પેટર્ન તૈયાર છે. આપણે આ પેટર્ન ને બોર્ડો તરીકે વિવિધ ટેક્સટાઇલ ડિઝાઇન માં ઉપયોગ કરી શકીએ છીએ.
|
07:55 | આ રીતે આ કુર્તી પર દેખાશે. |
07:58 | આપણે આને ઓશીકે ના કવર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. |
08:02 | આને આ વારલી આર્ટ કપડાના બેગ પર પણ ખુબજ સુંદર દેખાય છે. |
08:06 | તપ તેજ રીતે આપણે વારલી આર્ટ ફોર્મ વાપરીને વવિધ ટેક્સટાઇલ પેટર્ન બનાવી શકીએ છીએ.
|
08:13 | આ અહીં આપણે આ ટ્યુટોરીઅલના અંતમાં છીએ. |
08:18 | આ ટ્યૂટોરિયલમાં આપણે શીખ્યા In this tutorial we have learnt to create
|
08:27 | અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
|
08:33 | તમારું પૂર્ણ અસાઇમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
08:37 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:43 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
08:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
09:03 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદલ આભાર. |