Drupal/C3/Menu-and-Endpoints/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:56, 7 October 2016 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Menu and Endpoints. પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીઅલ માં આપણે URL Patterns. સેટ કરતા શીખીશું અને આપણે Menu management વિશે પણ શીખીશું. |
00:15 | આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું :
Ubuntu Linux Operating System Drupal 8 અને Firefox Web browser. તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:29 | આ ટ્યુટોરીઅલ માં આપણે યોગ્ય URL paths બનવવા ની પ્રક્રિયા ના વિશે ચર્ચા કરીશું. |
00:36 | Endpoints અને aliases
- Endpoints એ URL paths છે જે વિશેષ કંટેટ પ્રદર્શિત કરે છે. |
00:45 | મૂળભૂત રીતે Drupal, માં node નું endpoint એ node/[node:id] છે. |
00:53 | તેને સર્વર પર મોકલવા માટે નોડ નું કંટેટ પ્રદર્શિત થશે .ID ની સન્ખ્યા મનુષ્ય ને વાંચવા યોગ્ય નથી. |
01:02 | એટલા માટે આપણે સરળતાથી node/278162ના sthe વિશિષ્ટ કંટેટ નું સંગઠિત નથી કરી શકતા.એક ' alias બનાવથી મનયુષ્ય ના વાંચવા યોગ્ય endpoint ઉપલ્ભધ છે. |
01:19 | Alias તેજ કંટેટ માટે એક વૈકલ્પિક URL path છે. આપણે તેજ કંટેટ ને પ્રદર્શિત કરવા માટે કાં તો મૂળ અથવા કાં તો ' aliases માં થી પસંદ કરી શકીએ છીએ. |
01:34 | ઉદાહરણ રીતે , node/278162 અને content/drupal-camp-mumbai-2015. |
01:47 | બન્ને સમાન કંટેટ પ્રદર્શિત કરે છે .બીજું યાદ રાખવા માટે સરળ છે. |
01:54 | હવે URL પેટર્ન બનવીએ જે આપણા પસે ઉપલબ્ધ બધા કંટેટ પર લાગુ થશે. |
01:59 | URL paths સેટ કરવા માટે ત્રણ modules જોઈએ છે. |
02:04 | આ ત્રણ મોડ્યુલ્સ Pathauto, Token અને CTools છે. |
02:13 | આગળ વધો અને તમારી મશીન Pathauto ઇંસ્ટોલ કરો. |
02:18 | Pathauto પ્રોજેક્ટ પર પાછા આવો ,તમે joi શકો છો કે Pathauto ને Token અને CTools. ની જરૂરિયાત છે. |
02:27 | Token અને CTools ઇંસ્ટોલ કરો. આ મોડ્યુલસ ને ઇંસ્ટોલ કરવા પછીથી ઓન કરો. |
02:37 | આ થવા પછીથી અપને આગળ વધવા માટે તૈયાર છીએ. |
02:40 | અહીં નીચે ડાબી બાજુએ Configuration. પર ક્લિક કરો SEARCH AND METADATA સેક્શન માં તમે URL aliases જોશો. |
02:52 | મૂળભૂત રીતે કોઈ પણ URL aliases ઉપલ્ભધ નથી. |
02:58 | Patterns ટેબ પર ક્લિક કરો. Add Pathauto pattern બટન પર ક્લિક કરો. |
03:05 | Pattern type ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. |
03:09 | અહીં આપણે Forum, Content, Taxonomy term અને User ના માટે વિવિધ પેટર્ન બનાવી શકીએ છીએ. |
03:17 | ઉદાહરણ તરીકે હું Content પસંદ કરીશ. Path pattern ફિલ્ડ માં આપણને ટેમ્પ્લેટ પૂરું પાડવાનું છે. |
03:27 | ટેમ્પ્લેટ વેરિયેબલ ને tokens કહેવાય છે. તે દરેક entity માટે ઝડપથી બને છે. |
03:36 | Token module તે વેરિયેબલને ને પ્રદાન કરે છે જયારે તમે કોઈ ઇનપુટ form માં Browse available tokens ને જોઈએ છે . તો આપણે પૂર્વ વ્યાખ્યાયિત ટોકન ઉમેરી શકીએ છીએ. |
03:49 | Path pattern બોક્સ પર ક્લિક કરો જ્યાં તમે token ઉમેરવા ઇચ્છિએ છીએ. |
03:55 | ટાઈપ કરો "content/" પછી Browse available tokens લિંક પર ક્લિક કરો. |
04:02 | "Available tokens" દેખાડવા માટે એક પૉપ એ વિન્ડો ખુલે છે. |
04:07 | ધારો કે આપણને આવું પેટર્ન જોઈએ છે content/[title of the page] તો પેજ ના માટે token એ Nodes વિભાગ માં છે. |
04:18 | Nodes સેક્શન ના જમણા એરો બટન પર ક્લિક કરો. |
04:23 | token [node:title] પસંદ કરો જે પેજ ના Title દ્વારા બદલાવાયું છે. |
04:32 | આ form બોક્સ માં કર્સરના લોકેશન પર [node:title] ઉમેરાશે. |
04:38 | જો એવું ના થાય તો બોક્સ પર ક્લિક કરવાનું નિશ્ચિત કરો અને આવક્શ્યકતા અનુસાર કર્સર ને ખેંચો.token ને ફરી પસંદ કરો. |
04:49 | Content type માં આપણે entity type ને પસંદ કરી શકીએ છીએ જે પર આ પેટર્ન લાગુ થવું જોઈએ. |
04:56 | ચાલો બધા types ને પસંદ કરો કે કેમકે આ પેટર્ન તે બધા માટે એક ડિફોલ્ટ થયી જાય. |
05:04 | આ સેટિંગ વિશિષ્ટ type માટે ઓવરરાઇડ કરી શે છે. ઉદાહરણ તરીકે આપણે usergroup/[node:title] બનાવીશકે છીએ અને ફક્ત User Group. માટે લાગુ કરી શકીએ છીએ. |
05:18 | Label ફિલ્ડ માં ટાઈપ કરો "Content Title". પછી Save બટન પર ક્લિક કરો. અહીં આપણે નવું પેટર્ન તપાસી શકીએ છીએ જેને આપણે હમણાં બનાવ્યું છે. |
05:31 | આ પેટર્ન ઉમેરાયેલા બધા કંટેટસ ના માટે URL aliases બનાવવા માટે લાગુ કરવા માં આવશે.પણ આ હાલના કંટેટસ ના માટે URL aliases બનાવશે નહીં. |
05:45 | હાલના કંટેટસ માં આને લાગુ કરવા માટે Bulk generate ટેબ પર ક્લિક કરો. Content type પસંદ કરો અને Update બટન પર ક્લિક કરો. |
05:58 | URL aliases ને બનાવવા નું શરુ કરી દીધું છે.આ હાલના કંટેટની સંખ્યા ના આદ્યકર પર સમય લઇ શકે છે. |
06:08 | હવે List ટેબ પર ક્લિક કરો. આપણે આપણા કંટેટસ URL aliases ના માટે જોઈ શકીએ છીએ. |
06:15 | સાઈટ પર દરેક નોડ માં /node/nodeid નું સિસ્ટમ પાથ છે. |
06:24 | નવું URL alias અહીં પહેલા Alias કોલમ માં છે. |
06:30 | આપણે જોઈ શકયકીએ છીએ કે બધા aliases સમાન પેટર્ન નું અનુસરણ કરે છે. તમને આવું દરેક વખતે નવા Content type. બનાવતા વખતે કરવું પડશે. |
06:41 | patterns બનાવતી વખતે આપેલ નિયમ નો ઉપયોગ કરો.
લોવર કેસ શબ્દો નો ઉપયોગ કરો, શબ્દો ના વચ્ચે સ્પેસ આપશો નહીં. |
06:52 | શબ્દો ને hyphen થી જુદા કરો underscore નહિ
search engine optimization (SEO) ના માટે મનુષ્ય ના વાંચવા યોગ્ય અર્થ પૂર્ણ શબ્દો નો ઉપયોગ કરો. |
07:07 | સમય દ્વારા કંટેટ ને વર્ગીકૃત કરવા માટે date tokens નો ઉપયોગ કરો. |
07:12 | અહીં Settings ટેબમાં URL alias પેટર્ન ને કન્ટ્રોલ કરવા માટે અધિક વિકલ્પો ઉપલબ્ધ છે.અહીં આપણે ડિફોલ્ટ Separator, length વગેરે જોઈ શકીએ છીએ. |
07:26 | આ આપણે જોઈ શકીએ છીએ કે ડિફોલ્ટ રૂપથી ઘણા સામાન્ય શબ્દોને પેટર્નથી કાઢવામાં આવ્યું છે.આ endpoint ને સંક્ષિપ્ત અને અર્થપૂર્ણ બનાવી રાખે છે. |
07:38 | સારાંશમાં -
Pathauto અને Token modules આપણને કોઈ પણ વખતે URL patterns |
07:46 | delete aliases અને bulk generate aliases સેટ કરવા માટે પરવાનગી આપે છે. |
07:52 | હવે દરેક નવા નોડ આપણા દ્વારા બનાવેલ પેટર્નસ નો ઉપયોગ કરશે. |
07:59 | આપણે Menus વિષે વાત કરીશું. |
08:03 | આપણે એક રેન્ડમ ક્રમમાં આપણી સાઈટના માટે વધુ કરીને Views અને બેઝિક પેજ પર આધારિત મેનુસ ઉમેરાયા છે. |
08:10 | હવે જોઈએ કે આપણે મેનુ સિસ્ટમ કેવી રીતે બદલી શકીએ છીએ. |
08:15 | Structure પર જાવ નીચે સ્ક્રોલ કરો અને Menus. પર ક્લિક કરો. |
08:21 | આપણી પાસે અહીં ઘણા મેનુ છે. જે ડિફોલ્ટ રૂપે ડ્રૂપલ માં છે. આપણી પાસે 6 મેનુ છે. |
08:31 | આપણને Main navigation menu. માં રસ છે. તો Edit menu. પર ક્લિક કરો. |
08:38 | અહીં આપણે આપણા મેનુ લિંક્સ ને ક્લિક , ડ્રેગ અને પુનઃક્રમાંકિત કરવા માટે સક્ષમ થાશું. |
08:44 | Home અને Upcoming Events ના ઉપર ડ્રેગ કરો. |
08:49 | તમે પોતાના અંનુસાર આનું ક્રમ બદલી શકો છો .તે પછી Save. પર ક્લિક કરો. |
08:56 | હવે આપણે Events અને Upcoming Events. મેળવ્યું છે. Events ને ક્લિક કરો અને ઉપર ની તરફે ડ્રેગ કરો અને પછી Upcoming Events ને જમણી બાજુએ ડ્રેગ કરો. |
09:07 | આ sub menu બનાવશે. |
09:10 | આ ખુબ સરળ છે. Save પર ક્લિક કરો અને આપણા ફ્રન્ટ પેજ પર એક નજર નાખો. |
09:15 | નોંધ લો કે આપણને આપણા ચાર મેનુ મળી ગયા છે. |
09:19 | આપણા Event sub menu ક્યાં ગયા? |
09:23 | નોંધ લો કે ડ્રૂપલ માં બધા themes સબ-મેનુ કે ડ્રોપ ડાઉન મેનુ ને સપોર્ટ નથી કરતા. 'Bartick theme એમાં થી એક છે. |
09:32 | હમણાં માટે Structure, Menus' પર જાવ અને Main menu. ને એડિટ કરો. Upcoming Event ને ફરી થી અહીં ઉપર ડ્રેગ કરો Save. પર ક્લિક કરો. |
09:44 | શું જો આપણે આપણી સાઈટ ના વિશિષ્ટ સેક્શન ના માટે અથવા વિશિષ્ટ નોડ ના માટે લિંક જોઈએ છે? |
09:51 | ઉદાહરણ ના માટે જો મને Forums, ના માટે એક મેનુ લિંક જોઈએ છે તો મેં સાઈટ પર પછી જઈશ. |
09:58 | Forums page પર જાઓ વાસ્તવિક URL ને કોપી કરો જે ફક્ત /forum છે. |
10:05 | પછી પાછા આવો અને Edit menu અને ત્યારબાદ Add link પર ક્લિક કરો. |
10:12 | આને Forum નામક ટાઇટલ આપો અને કોપી કરેલ લિંક ને પેસ્ટ કરો. |
10:17 | જો તમે વિશિષ્ટ કંટેટ નો ભાગ જોઈ રહ્યા છો તો ' F' આથવા 'G' ટાઈપ કરો. આ અક્ષર થી શરુ થવા વાળા બધા નોડ દેખાશે. |
10:28 | ઉદાહરણ ના માટે જો આપણે 'a ટાઈપ કરીએ છીએ , તો બધા નોડ્સ જેના ટાઇટલa છે તે દેખાશે. |
10:38 | આપણે એક પસંદ કરીશું જે આપણે જોઈ રહ્યા હતા અને આ આપણને બતાવશે કે આ node id number 1 છે. |
10:46 | જો આપણને ઇન્ટરનલ પાથ જોઈએ છે,જેમકે નોડ ને ઉમેરવાની ક્ષમતા તો /node/add. રહેશે. |
10:56 | જો આપણે આને Homepage, પર લિંક કરવા માંગીએ છીએ તો તે front. રહેશે.પણ આપણે અહીં /forum ઇચ્છિએ છીએ જે કે Forum. લિંક છે. |
11:08 | Save પર ક્લિક કરો અને હે આપણી પાસે Forum નું લિંક છે. |
11:14 | Save. પર ક્લિક કરો. ફરીથી તપાસો કે આ કાર્ય કરી રહ્યું છે કે. |
11:21 | તો , આને સારી રીતે સમજવા માટે તે પર કાર્ય કરો . આપણા menu system, માં Content Type. અથવા View ના માટે Menu item બનાવવા માટે આ સરળ રહેશે. |
11:34 | આ સાથે આપણે આ ટ્યુટોરીઅલ ના અંત માં આવ્યા છીએ. |
11:38 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા:
URL Patterns સેટિંગ કરવું અને Menu management |
11:59 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
12:09 | આ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
12:17 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
12:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને
NVLI, Ministry of Culture ભારત સરકારનાં આપેલ વિભાગ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે - |
12:39 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |