Drupal/C3/Modifying-the-Page-Layout/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:49, 7 October 2016 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Spoken tutorial on Modifying the Page Layout. પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:

Layouts Block Configuration અને Permissions અને Removing and Re-ordering blocks ને કાઢવા અને પુનઃક્રમાંકન કરવા.

00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું: :

Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર.

00:26 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:30 પ્રથમ t layout વિશે શીખીએ.
00:33 અહીં આપણે Themes અને Blocks નો પરિચય આપીશું
00:37 Themes આપણને સામાન્ય લેઆઉટ આપે છે ,આપણી સાઈટ પર જુઓ.


00:42 હું તમને Themes વિશે થોડી વાર માં બતાવીશ.
00:47 હમણાં માટે સમજીએ કે Theme ને કંટેટ બદલાય વિના Drupal siteપર લાગુ કરી શકાય છે.
00:54 અને આ બોલકસ નું કલર સ્કીમ, લોકેશન અને ટેક્સ્ટ અને ઇમેજ ના માટે બધા ફોર્મેટ દર્શવે છે.


01:03 આના પહેલા આપણે શીખ્યા કે બોલ્કસ ઈન્ફોર્મેશસન છે જેને સાઈટ ના વિવિધ એરિયા માં રાખી શકાય છે.


01:10 Blocks બ્લોક રિજનસ માં જાય છે અને બ્લોક રિજનસ થીમ દ્વારા નિર્ધારિત છે.


01:15 ડિજાઇન એરિયા માં ,

આપણી પાસે Blocks છે, આપણી પાસે Themes છે અને આપણી પાસે Menus છે .

01:23 નોંધ લો કે આના પહેલા આપણે થીમ્સ ના વિશે અથવા લાગુ કરવાના વિશે બતાવ્યું નથી.
01:29 આને હકીકત ને હાઈલાઈટ કરવા માટે કરવામાં આવ્યું હતું ,આપણે કોઈ પણ જગ્યા પર Theme લાગુ કરી શકીએ છીએ જયારે સાઈટ નું નિર્માણ થાય છે.
01:36 હજુ સુધી રાહ જોવાનું કારણ ફક્ત આ છે કે આપણે થીમ ને લાગુ કરવા માટે છેલ્લે સુધી રાહ જોઈ શકીએ છીએ.
01:42 પણ હું હંમેશા જેમ જ આ તૈયાર થાય છે પોતાની થીમ લાગુ કરવાનું પસંદ કરીશ .
01:49 ચાલો આપણી વેબસાઈટ ખોલીએ જે આપણે પહેલેથી બનાવેલી છે.
01:52 Blocks અને Block regions. સાથે layout દેખાય છે .
01:58 Blocks આપણને આપણી સાઈટ પર ક્યાં પણ જણકારી રાખવા માટે શક્ષમ કરે છે.
02:03 Structure પર જાવ અને Block layout.
02:06 બધા blocks જે આપણા વર્તમાન થીમ થી ઉપલબ્ધ છે તે અહીં છે.
02:11 ઉદાહરણ તરીકે : Header, Primary Menu, Secondary Menu અને અન્ય
02:18 આપણે વાસ્તવ માં તેમાંથી અમુક ને પહેલા રાખ્યા છીએ.
02:22 યાદ કરો આપણે sidebar. માં "Welcome To Drupalville" custom block' રાખ્યું છે.
02:28 આ વિશેષ થીમ પર જમણી બાજુમા દેખાય છે.
02:33 આપણે આપણા જમણા સાઈડ બાર માં "Recent Events Added" view ત ને પણ ઉમેર્યું છે.
02:39 હવે આપણે શીખીએ કે આપણા બ્લોક્સ ને કોન્ફીગર કેવી રીતે કરીએ અને પરમિશન કેવી રીતે આપીએ.
02:44 સૌ પ્રથમ આપણને આ જાણવાની જરૂરિયાત છે કે ક્યાં Block Regions શું કરે છે.
02:48 ઉપર અહીં Demonstrate Block Regions. છે.
02:52 તે પર ક્લિક કરો.
02:53 ડ્રૂપલ માં દરેક theme આપણને આ પ્રકાર ના પિક્ચર આપે છે જ્યાં Block Regions છે.
03:00 Block Regions themes પર આધારિત છે.
03:04 Bartik માં આપણી પાસે વિકલ્પ છે.
03:07 Secondary Menu, Header,
03:09 Primary Menu, Highlighted, Featured top, Breadcrumb, Sidebar first, Content
03:16 Sidebar second.
03:18 આપણે કોઈ પણ બ્લોક ના કોઈ પણ region માં રાખી શકીએ છીએ.
03:21 જમ કે Content block Content region. ના ડાબી બાજુએ થવું જોઈએ
03:27 ચાલો Exit. પર ક્લિક કરો.
03:30 Leave the Breadcrumbs બ્લોક ને Breadcrumb region. માં જ છોડીએ.
03:34 પણ ત્યાં હજુ કઈ વસ્તુ પણ છે જેને આપણે મુવ કરી શકીએ છીએ.
03:38 Search block ક્લિકિંગ અને ડ્રેગિંગ દ્વારા મુવ કરો અથવા
03:43 ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને આને Header મુકો. અને આ ઉપર આવી ગયું છે.
03:49 આ રીતે e "Welcome to Drupalville" ને Sidebar first ના પ્રથમ સ્થાન પર મુકો.
03:55 ફેરફાર ને બદલવા માટે Save બટન પર ક્લિક કરો.
03:59 હવે ફરેફાર ને જોવા માટે Homepage પર જાવ.
04:03 અહીં header ના ઉપર આપણું search bar છે.
04:06 અને આપણું "Welcome to Drupalville" બ્લોક હવે સૌથી ઉપર છે.
04:11 તો આરીતે બ્લોક પોજીશન અને ઓડર માં રાખીએ.


04:15 હવે આપણે બ્લોક ના configurations અને permissionsપર જઈએ.
04:20 Structure અને Block layout. પર જાવ.
04:24 અને આપણા Recent Events Added બ્લોક ને શોધો.
04:27 અત્યાર પૂરતું આ Sidebar first માં છે અને આ દરેક પેજ પર દેખાશે.


04:33 Configure પર ક્લિક કરો.
04:35 અત્યાર પૂરતું , Recent Events Added બ્લોક દરેક જગ્યા એ દેખાઈ રહ્યું છે.
04:40 પણ આપણે આને ફક્ત એક event page. પર જોવા ઈચ્છે છીએ.
04:44 Events પર ચેક માર્ક મુકો અને Save Block પર ક્લિક કરો.
04:49 ફરી નીચે સ્ક્રોલ કરો અને Save Block બટન પર ક્લિક કરો.
04:54 Back to site પર ક્લિક કરો.
04:56 હેવ Recent Events Added બ્લોક ત્યાં ક્યાં પણ નથી.
05:00 પણ જો આપણે event પર જઈએ છીએ તો આપણે Recent Events Added. જોઈ શકીએ છીએ.
05:05 હવે અહીં ઉપર "Welcome to Drupalville" block માં આપણે વેલકમ મેસેજ જોઈએ છીએ એક વાર લોગીન કરવા પર આ આવશ્યક નહિ દેખાશે.
05:15 ચાલો આને હાઇડ કરીએ.
05:17 અહીં નાની pencil પર ક્લિક કરો અને Configure block. પસંદ કરો
05:22 ડ્રૂપલ ના વિષે એક મહત્વ ની વાત એ છે કે એપેન્સિલ અથવા gear નો ઉપયયોગ કરીને front end એડિટ કરી શકીએ છીએ.
05:29 Content type દ્વારા સીમિત થવાની બદલે આ વ્યક્તિગત પેજ સુધી સીમિત કરો.
05:35 અહીં જુઓ , ’Specify pages by using their paths..’.
05:40 ફ્રન્ટ પેજ પર કાંઈ દેખાડવા કે છુપાવવા માટે angle bracket- front- angle bracket નો ઉપયોગ કરો.
05:47 Copy અને paste કરો. "Show for the listed page". પસંદ કરો.
05:52 Homepage. પર ફક્ત આપણું welcome block હશે.
05:58 એક સ્ટેપ આગળ વધો.
06:00 Roles પર ક્લિક કરો અને Anonymous user. પર ચેક માર્ક મુકો.
06:05 અને Save block. પર ક્લિક કરો.
06:07 અને હવે આ ફક્ત ત્યારે દેખાશે જયારે આપણે લોગીન ના હોય.


06:12 આપણે આ મેસેજ ને જોઈ નથી શકતા કેમકે આપણે હમણાં લોગીન નથી.
06:16 ચાલો લોગઆઉટ કરો અને આપણું 'Welcome to Drupalville' block ફિરથી દેખાય છે.
06:21 પણ જયારે આપણે લોગીન કરીએ છીએ Home પર ક્લિક કરો , આ હવે અહીં નથી.
06:27 તો બ્લોક માં configuring, moving, અને permissions આપવું ખુબ સરળ છે.
06:34 એનો હજી અભ્યાસ કરો.
06:36 Structure પર ક્લિક કરો અને પછી Blocks પર.
06:40 આપણી પાસે Primary menu બ્લોક માં Main navigation છે.
06:44 જો આપણે તેને નુવ કરીએ છીએ તો આપણા Main navigation પૂર્ણરીતે જુદા સ્થાન પર હશે.
06:51 અહીં નીચે આપણી પાસે : Featured bottom first, second અને third
06:58 Footer first, second, third, fourth અને fifth છે
07:03 Powered by Drupal અને Footer મેનુ Footer fifth સ્થાન માં છે.
07:08 હજુ સુધી અહીં કોઈ પણ અક્ષમ બ્લોક નથી.
07:12 આપણા એક મેનુ ને Footer first બ્લોક રિજન માં મુકો.
07:17 પાછું ઉપર સ્ક્રોલ કરો.
07:19 આપણું User account menu શોધો અને તેને Footer first. માં રાખો.
07:25 આ નીચે તરતજ નીચે મુવ થાય છે.
07:28 હવે Save blocks પર ક્લિક કરો.
07:31 site. પર પાછાં જાવ
07:33 નીચે સ્ક્રોલ કરો અને જુઓ કે user account ઉપર ની બદલે નીચે footer માં આવી ગયું છે.
07:40 તો કોઈ પણ બ્લોકને કોઈ પણ ઉદેશ માટે ક્યારે પણ રાખી શકે છે.
07:45 Structure અને Block layout પર પાછાં જાવ.
07:49 ચાલો હવે block ને કાઢીએ.
07:52 ચાલો Powered by Drupal ને Footer fifth block. થી કાઢો.
07:57 ફક્ત ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને None પસંદ કરો અને પછી Save blocks. પર ક્લિક કરો.
08:04 હવે નીચે સ્ક્રોલ કરો
08:06 આપણે જોઈ શકીએ છીએ કે Powered by Drupal block હવે disabled block region. માં છે.
08:12 આ પૂર્ણ રીતે નીકળી ગયું છે Back to site પર ક્લિક કરો.
08:16 આ સાથે આપણે અહીં ટ્યુટોરીઅલ ના અંત માં છીએ
08:19 ચાલો સારાંશ લઇએ .
08:21 આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા :

Layouts Block Configuration અને Permissions અને Removing and re-ordering blocks.

08:42 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે.
08:50 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
08:56 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
09:04 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India દ્વારા ફાળો અપાયેલ છે.
09:15 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya