Drupal/C3/Table-of-Fields-with-Views/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Table of Fields with Views પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે fields નું એક table બનાવતા શીખીશું. |
00:12 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
|
00:23 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:27 | આપણે હવે શીખીશું કે ફિલ્ડનું Table શું છે. |
00:31 | ધારો કે, આપણે આ પ્રમાણે ભવિષ્યનાં ઇવેન્ટોની યાદીને એક table માં દર્શાવવા માંગીએ છીએ. |
00:38 | અહીં, યુઝર ઇવેન્ટોની અમુક માહિતી અને તેનાથી સંબંધિત તારીખો જોઈ શકે છે. |
00:45 | અહીં બતાવેલ ફીલ્ડો ત્યાં 'Events' Content type માં છે. |
00:50 | અહીં, આપણે અમુક ઇવેન્ટોનાં કેટલાક ફીલ્ડો જ દર્શાવીએ છીએ. |
00:55 | ખાસ કરીને, આપણે ફક્ત એ ઇવેન્ટો દર્શાવીએ છીએ જેની તારીખો વર્તમાન સમય પછીથી આવે છે. |
01:02 | બીજા પ્રોગ્રામોમાં આ પ્રકારનાં કન્ટેન્ટોની પસંદિત યાદીને Reports અથવા Query Results પણ કહેવાય છે. |
01:11 | ચાલો હવે fields નાં table માટે એક view બનાવીએ. |
01:16 | હવે, ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
01:21 | Shortcuts પર જાવ, ત્યારબાદ Views અને ક્લીક કરો Add new view. |
01:28 | આપણે આને "Upcoming Events" તરીકે નામ આપીશું. હવે Content of type ને "All" થી "Events" માં બદલો. |
01:37 | આપણે આ કોઈપણ Content type માટે કરી શકીએ છીએ – Log entries, Files, Content revisions, Taxonomy terms, Users, Custom blocks અને ક્રમશ. |
01:50 | હમણાં માટે, આપણે sorted by ને Newest first તરીકે રહેવા દઈશું. |
01:55 | Create a page પર ચેક મુકો અને Display format માં, Table of fields પસંદ કરો. |
02:03 | આપણે Items to display માં મૂળભૂત વેલ્યુ 10 જ રહેવા દઈશું. |
02:09 | આગળ, આપણે Use a pager અને Create a menu link પર ચેક મુકીશું. |
02:17 | Menu અંતર્ગત, આપણે Main navigation પસંદ કરીશું અને Link text માં Upcoming Events પસંદ કરીશું. |
02:28 | આપણા મેનુઓ અત્યારે સારી રીતે સંયોજિત નથી, પરંતુ આપણે તે જલ્દી જ કરીશું. |
02:34 | Save and edit પર ક્લીક કરો. |
02:37 | ચાલો આપણા 5 પ્રશ્નો મારફતે જઈએ.
Display એ એક પુષ્ઠ છે. |
02:42 | FORMAT એ એક table છે. |
02:45 | FIELDS અંતર્ગત, આપણી પાસે Title છે. |
02:48 | FILTER CRITERIA માં આપણને ફક્ત Upcoming events જોઈએ છે, તેથી આપણે તેને બદલવું પડશે. |
02:55 | SORT CRITERIA એ ખોટું છે કારણ કે આપણને તે Event date નાં ક્રમમાં જોઈએ છે ન કે Published date નાં ક્રમમાં. |
03:03 | શરુ કરવા માટે, ચાલો Save પર ક્લીક કરો. |
03:06 | મધ્યમાં, અહીં, આપણી પાસે આપણી PAGE SETTINGS છે. |
03:10 | આપણી પાસે Path, Menu, Access Permission છે અને હવે દરેકને ઉત્તરાયણ પુષ્ઠનું એક્સેસ રહેશે. |
03:20 | આપણે અહીં Add બટન પર ક્લીક કરીને HEADER કે FOOTER ઉમેરી શકીએ છીએ. |
03:27 | આપણે એ ઉમેરી શકીએ છીએ કે અહીં શું કરવું છે જો અહીં કોઈ પરિણામોં ન હોય. |
03:31 | page પર કેટલી આઇટમો દેખાય છે તે પણ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. |
03:36 | અને View ની નીચેની તરફ Read More link સહીત pager અહીં નીચે છે કે નહીં તે પણ. |
03:44 | ADVANCED ટેબ અંતર્ગત, અહીં બીજી કેટલીક વસ્તુઓ પણ છે જેને આપણે આ ટ્યુટોરીયલમાં આવરીશું નહીં. |
03:50 | આપણે પહેલાથી જ Events અને User Groups જોડાણ કર્યું છે. |
03:54 | તો, આપણે વાસ્તવમાં User Groups માંથી માહિતી ખેંચી શકીએ છીએ જેઓ આપણા Events ને આયોજી રહયા છે અને તેને આ View માં મુકો. |
04:03 | આ RELATIONSHIPS અને CONTEXT નાં ઉપયોગથી થાય છે જેને આપણે બનાવ્યું હતું. |
04:10 | હવે, ચાલો જઈને fields ઉમેરીએ જે આપણને આપણા table માં જોઈએ છે. |
04:15 | Add પર ક્લીક કરો અને Event Date field આવવા સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. |
04:21 | મેં Content type name વાપરીને ખુબ કાળજીપૂર્વક મારા ફીલ્ડોને લેબલ કર્યા છે. |
04:27 | જેથી, Views માં તેને હું પછીથી સરળતાથી શોધી શકું. |
04:32 | Event Date પર ચેક માર્ક કરો અને Apply ક્લીક કરો. |
04:37 | અહીં, આપણે અમુક સેટીંગો પસંદ કરીશું. |
04:41 | હમણાં માટે, Create a label અને Place a colon વિકલ્પો ચેક કરેલ છે. |
04:47 | ચાલો Date format ને અહીં મૂળભૂત જ રહેવા દઈશું; બીજા શબ્દોમાં કહીએ તો medium date. |
04:53 | અત્યારે આમાંથી કોઈની પણ ચિંતા ન કરો. |
04:57 | અને છેલ્લે, Apply all displays બટન ક્લીક કરો. |
05:02 | તો, હમણાં આપણી પાસે 2 columns છે - TITLE અને EVENT DATE. |
05:08 | ચાલો આપણું આગળનું ફિલ્ડ ઉમેરીએ. Add ક્લીક કરો અને આ વખતે Event Logo મળે ત્યાંસુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. |
05:17 | તેને પસંદ કરીને Apply ક્લીક કરો. |
05:21 | આ વખતે Create a label વિકલ્પ અનચેક કરો. |
05:25 | ચાલો Thumbnail ની Image style પસંદ કરીએ. |
05:30 | ત્યારબાદ Link image to ડ્રોપડાઉન અંતર્ગત, Content પસંદ કરો. |
05:36 | પછીના ટ્યુટોરીયલોમાં, આ layout માટે આપણે એક નવી Image style બનાવવાનું શીખીશું. પણ હમણાં માટે, આપણે Thumbnail પસંદ કરીશું. |
05:45 | Apply ક્લીક કરો. હવે, preview માં, આપણને thumbnails દેખાવા જોઈએ જે દરેક Event માટે, devel દ્વારા ઉત્પન્ન કરેલ છે. |
05:55 | ચાલો પાછા જઈને ફરીથી Add પર ક્લીક કરીએ. આ વખતે, નીચે સ્ક્રોલ કરીને એક સમયે એક કરતા વધુ field પસંદ કરીએ. |
06:04 | Event Topics અને Event Website પસંદ કરો. અને ત્યારબાદ Apply all displays બટન પર ક્લીક કરો. |
06:13 | On the next page, leave everything as it is and click Apply. |
06:18 | Notice that now we can set up 2 fields at once in Views and each one will have its own Settings screen. |
06:27 | Once again, click on Apply all displays.' |
06:32 | Now we have EVENT TOPICS and EVENT WEBSITE. |
06:37 | We have our title, date, topics and website. Let’s click on Save. |
06:45 | It’s a good habit to save your work frequently. |
06:49 | Let’s check. Our Display is a Page. |
06:53 | Our FORMAT is a Table. |
06:56 | Our FIELDS are set. |
06:59 | The FILTER CRITERIA and SORT CRITERIA are still wrong. |
07:04 | To add a FILTER CRITERIA, click Add button. |
07:08 | Scroll down till you find Event Date. Then, choose the Event Date and click Apply. |
07:17 | This screen is very important. |
07:20 | Under Operator drop-down, we will select "Is greater than or equal to". |
07:26 | Under Value type, if we put in today’s date, that would be inconvenient. |
07:32 | We would then have to put in a new date everyday. But we could choose "An offset of the current time..." |
07:40 | And, in the Value field, type the word “now”. |
07:45 | This means, only those events after the current time will be displayed. |
07:51 | The current time is not the time we are creating this. It is the time when the user is viewing it. |
07:59 | So, the user will only see the future events. |
08:03 | Click on Apply. |
08:05 | As we can see, the dummy contents generated by devel didn’t give us any future dates. |
08:13 | So, let’s manually update some of our events to make sure our View works correctly. |
08:20 | Find some events and change the Event Date to something in the future. |
08:25 | Go to Content. Filter by Events Type. |
08:31 | Choose any event and click on Edit. Then change the date to a future day. |
08:39 | Let's click on Save. |
08:42 | Pause the tutorial and update about 6 or 7 events. |
08:49 | When you’re done, come back to the tutorial. |
08:53 | Go to Shortcuts. Click on Views. Find Upcoming Events. Click on Edit. |
09:01 | We will now go back to editing the view where we left off. |
09:06 | Scroll down to see the preview. |
09:10 | We are now filtering correctly with our Event Date being greater than or equal to now. |
09:17 | Next we must check the SORT CRITERIA. |
09:22 | By default, Drupal sorts the content by the date of authoring in decreasing order. |
09:30 | For Events, it is useful to have the Event Date in ascending order. |
09:37 | To change this click on Authored on and click Remove. |
09:44 | Click Add and once again scroll down until you find Event Date. |
09:51 | Click Apply. |
09:53 | Now, under Order, select Sort ascending. That sorts our events from today onwards. |
10:03 | Click Apply. |
10:05 | Now we have updated our Events and set the Sort Criteria correctly. |
10:11 | We should be able to see a listing that looks something like this. |
10:16 | All the events that are coming up in the future, are listed in EVENT DATE order. |
10:23 | Make sure you click Save, before we move on. |
10:27 | So, there is one more thing that we are going to do with this particular View. |
10:32 | Let’s combine the TITLE and Logo columns and then let’s make the TITLE and EVENT DATE sortable. |
10:41 | When we do this, a user can click on the TITLE and it will sort by that feature. |
10:48 | Scroll back up. Locate FORMAT, Table and next to it, click on the word Settings. |
10:57 | In the Content Event Logo, change the COLUMN drop-down to Title. |
11:03 | For the SEPARATOR up here, just put a simple line break. |
11:08 | Make Title and Event Date columns SORTABLE in Ascending order and click Apply. |
11:17 | So, now our Title and logo are in the same column and both TITLE and EVENT DATE are now sortable. |
11:26 | Let’s change that word Title to Event Name. |
11:31 | Click on the word "Title" and in the Label, change the word "Title" to "Event Name".
Then click Apply. |
11:40 | Scroll down to the preview area. Our Event Name and logo and date are all set. |
11:48 | In later tutorials, we will learn to change the size of our logos to make this a little bit nicer. |
11:55 | For now, click Save and let’s test our View. |
11:59 | Click on Back to site to go to the Homepage. |
12:03 | Click on Upcoming Events. |
12:06 | You should see a table nicely laying out the events that are coming up only in the future. |
12:13 | You can also see that you can sort by Event Name and Event Date. |
12:20 | આ સાથે, આપણે આપણું પહેલું Table View પૂર્ણ કર્યું છે. |
12:24 | ચાલો સારાંશ લઈએ. |
12:26 | આ ટ્યુટોરીયલમાં, આપણે fields નાં tables બનાવવાનું શીખ્યા. |
12:41 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે. |
12:51 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
12:58 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
13:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ દ્વારા ફાળો અપાયેલ છે:
|
13:19 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |