Ruby/C3/Object-Oriented-Programming-Methods/Gujarati
|- | | 03:59 | | આગળ આપણે જોઈ શકીએ છીએ કે ક્લાસ મેથડ શું હોય છે.
|- | | 04:04 | | ક્લાસ મેથડસ ફક્ત ક્લાસના લીધે ઉપલબ્ધ મેથડ હોય છે.
|- | | 04:09 | | આ મેથડ ક્લાસના instances નમાં માટે ઉપલબ્ધ નથી.
|- | | 04:14 | | તમે વિવિધ રીતે class methods ને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ.
|- | | 04:16 | | ચાલો ઉદાહરણ ને જોઈએ.
|- | | 04:18 | | બેસિક લેવલ ના Ruby tutorials માં પ્રદશિત ની જેમ gedit માં એક નવી ફાઈલ બનાવો.
|- | | 04:24 | | class_methods.rb નામ આપો.
|- | | 04:28 | |\ મારી પાસે class methods નું એક કાર્યકરી ઉદાહરણ છે.
|- | | 04:32 | | તમે ટ્યુટોરીયલને સમઝતી વખતે વચ્ચે અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો.
|- | | 04:36 | | મેં પહેલાની જેમ Product class ને વ્યાખ્યાયિત કર્યું છે.
|- | | 04:40 | | મેં પહેલાની જેમ initializer, ને પણ કોલ કર્યું છે.
|- | | 04:44 | |જયારે કે આ વખતે મેં description નામક એક વધુ argument ઉમેર્યું છે.