PERL/C3/Including-files-or-modules/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:52, 3 February 2016 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | PERL પ્રોગ્રામમાં Including files or modules પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ મેથડનો ઉપયોગ કરતા શીખીશું
|
00:16 | અહી આપણે વાપરી રહ્યા છીએ.
|
00:28 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:32 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ ની સામાન્ય જાણકરી હોવી જોઈએ. |
00:37 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:44 | 'do()' method: આ વર્તમાન સ્ક્રીપ્ટ ફાઈલમાં અન્ય ફાઈલથી સોર્સ કોડ ને સમાવેશ કરવા માટે નો સરળ માર્ગ છે. |
00:53 | ચાલો do() method ને કેવી રીતે વાપરવું તે વિશે શીખીએ. |
00:57 | તમારા ટેક્સ્ટમાં નવી ફાઈલ ખોલો અને તેને datetime dot pl નામ આપો. |
01:03 | datetime dot pl ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઇપ કરો. |
01:09 | અહી થી આગળ ટર્મિનલ પર દરેક કમાંડ પછીથી એન્ટર કી દબાવવાનું યાદ રાખો. |
01:15 | ચાલો હવે કોડ સમઝીએ. |
01:18 | વર્તમાન ડેટ અને ટાઈમ dollar datestring. વેરીએબલમાં સંગ્રહિત કરવામાં આવશે. |
01:23 | અહી મારી પાસે "msgThanks" નામક એક ફંકશન છે જે એક '“Thank you”' મેસેજ રીટર્ન કરે છે. |
01:31 | ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
01:35 | આગળ એક અન્ય પર્લ પ્રોગ્રામ જોઈએ જે આ ફાઈલ datetime dot pl. નો ઉપયોગ કરશે. |
01:43 | તમારા ટેક્સ્ટ એડિટર ઓર એક નવી ફાઈલ ખોલો અને તેને main dot pl નામ આપો. |
01:49 | main dot pl ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
01:55 | ચાલો હવે હું કોડ સમઝાવું. |
01:58 | અહી પ્રથમ લાઈન welcome મેસેજ પ્રિન્ટ કરે છે. |
02:03 | 'do()' method તે ફાઈલના નામ સાથે કોલ થાય છે જ્યાં થી આપણે કોડ ઉપયોગ કરવા ઈચ્છીએ છીએ. |
02:09 | વર્તમાન ડેટ અને ટાઈમ datetime dot pl file. ના $datestring વેરીએબલમાં સંગ્રહિત થાય છે. |
02:16 | અને અંતમાં આપણે msgThanks() ફંકશન ને તેજ ફાઈલ થી કોલ કરીએ છીએ. |
02:21 | હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
02:25 | ચાલો પ્રોગ્રામ execute કરીએ. |
02:27 | ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો perl main dot pl અને એન્ટર દબાવો. |
02:34 | ટર્મિનલ પર આઉટપુટ નું અવલોકન કરો. |
02:37 | આગળ આપણે શીખીશું require() method' અને use() method નો પર્લ માં કેવી રીતે ઉપયોગ કરવો. |
02:44 | આ મેથડસ ત્યારે ઉપયોગ થાય છે જયારે આપણી પાસે subroutines નું સંગ્રહ થાય છે જે મલ્ટીપલ પર્લ પ્રોગ્રામમાં ઉપયોગ કરવામાં આવી શકે છે. |
02:52 | use() method ફક્ત modules માટે ઉપયોગ કરવા માં આવે છે. |
02:56 | આ compilation ના સમયે ચકાશે છે. |
02:59 | ફાઈલ extension આપવા ની કોઈ જરૂરિયાત નથી. |
03:03 | require() method પર્લ પ્રોગ્રામસ અને મોડ્યુલસ બંને માટે ઉપયોગ કરાવાય છે. |
03:08 | It is verified at the run time. |
03:10 | ફાઈલ એક્સ્ટેંશન આપવાની જરૂરિયાત છે. |
03:14 | Tuse() method નું સિન્ટેક્સ છે : use module name semicolon. |
03:20 | Perl modules તે ફાઈલસ હોય છે જે .pm' extension. થી સમાપ્ત થાય છે. |
03:25 |
કોડનો ફરી ઉપયોગ modules થી અમલીકરણ થાય છે. |
03:30 | અન્ય ભાષાઓમાં આ libraries ના સમાન હોય છે. |
03:35 | હવે હું પર્લ કોડમાં મોડ્યુલને સમાવેશ સમાવેશ કરવા માટે use methodના સાથે સરળ પ્રોગ્રામને દેખાડીશ. |
03:43 | તમારા ટેક્સ્ટ એડિટર પર એક નવી ફાઈલ ખોલો અને તેને sum dot pm. નામ આપો. |
03:49 | sum dot pm ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
03:55 | અહી મારી પાસે એક સરળ પ્રોગ્રામ છે જે આપેલ નંબરસ ના સેટની ગણતરી કરશે. |
04:01 | હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
04:05 | આપણે એક અન્ય પર્લ સ્ક્રીપ્ટ લખીશું જ્યાં આપણે આ sum dot pm ફાઈલ ઉપયોગ કરીશું. |
04:11 | હવે હું સેમ્પલ પ્રોગ્રામ app dot pl ફાઈલને મેં ખોલીશ જે મેં પહેલાથી જ સેવ કરેલ છે. |
04:17 | app dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
04:22 | ચાલો હવે કોડ સમઝાવું. |
04:25 | પ્રથમ લીન મોડ્યુલ નામના સાથે use method દેખાડે છે. |
04:29 | આપણા કિસ્સા માં મોડ્યુલ નામ sum છે. |
04:33 | આપણે sum dot pm ફાઈલમાં total() ફંકશન પર ઈનપુટ પેરામીટરસ 1, 7, 5, 4,9 as પાસ કરી રહ્યા છીએ. |
04:44 | ફરી આગલી લાઈનમાં આપણે તેજ ફંકશન પર 1 થી 10 સુધી ઈનપુટ પેરામીટરસ પાસ કરી રહ્યા છીએ. |
04:52 | ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
04:56 | ચાલો પ્રોગ્રામ execute કરીએ. |
04:59 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : perl app dot pl અને એન્ટર દબાવો. |
05:06 | Observe the output displayed on the terminal. |
05:10 | Let us see few more options in use method. Switch back to sum dot pm in the text editor. |
05:18 | At the beginning of the source code, add the lines "use strict" semicolon, "use warnings" semicolon. |
05:27 | "use strict" and "use warnings" are compiler flags that instruct Perl to behave in a stricter way. |
05:35 | These are used to avoid common programming mistakes. |
05:39 | use strict forces the user to declare all the variables used in the program. |
05:45 | If there are errors, use strict will abort the execution. |
05:50 | use warnings will only provide warnings but continue with the execution. |
05:56 | Assume that we forgot to declare the variable $sum as my. |
06:02 | Let us now see how the same program is executed. |
06:06 | Press Ctrl+S to save the file. |
06:09 | Switch back to the terminal and type: perl app dot pl. |
06:15 | We can see that the program is aborted without executing the result. |
06:21 | The first set of lines displayed on the terminal are error messages generated by “use strict”. |
06:29 | The last two are the abort messages. |
06:32 | So, this is how the use method options work. |
06:36 | Next, let us see a Perl program where we use the require method. |
06:41 | Let me open the sample program commonfunctions dot pl which I have already saved. |
06:48 | Type the following code as displayed on the screen in your commonfunctions dot pl file.
Let us understand the code now. |
06:57 | Here, we can see a collection of commonly used functions. |
07:01 | The first function square(), returns the square of a number. |
07:06 | The second function, square underscore root(), returns the square root of a given number. |
07:12 | Next function random underscore number(), generates a random number. |
07:18 | The last function random underscore range(), generates a random number between a lower range and upper range of numbers. |
07:26 | Note that we need the 1 semicolon at the end of the file. |
07:31 | This is because Perl needs the last expression in the file to return a true value. |
07:37 | Now, press Ctrl+S to save the file. |
07:41 | Next, we will write a Perl program in which we’ll call these subroutines using require method. |
07:48 | Let me open the sample program callprogram dot pl which I have already saved. |
07:54 | Type the following code as displayed on the screen in your file. Let me explain the code now. |
08:02 | require reads the commonfunctions dot pl file containing Perl code and compiles it. |
08:09 | This program gives 4 options to the user. The user has to choose one option at a time. |
08:17 | 1: (one) is to find the square of a number. |
08:20 | 2: Two is for square root of a number. |
08:23 | 3: Three is for a random number in the given range. 4: Four is to quit the program. |
08:29 | If option 1 (one) is typed, it will ask the user to enter a number. |
08:34 | The value is stored in $number. The value is passed to the function square() in commonfunctions dot pl file. |
08:44 | The function returns the square of a number. |
08:47 | The print statement prints the square of a number as output. |
08:52 | If option 2 (two) is typed, the square root of a number is displayed as output. |
08:58 | The execution is followed as explained in the previous function square(). |
09:03 | If option 3 (three) is typed, a random number is displayed as output in the given range. |
09:09 | Else, if option is 4 (four), the program exits. If any option other than the ones specified is given, the print statement says “Incorrect option”. |
09:20 | Note that in this program, we have called only three functions out of four from commonfunctions dot pl. |
09:28 | Now, press Ctrl+S to save the file. |
09:31 | Let us execute the program. |
09:34 | Switch back to the terminal and type: perl callprogram dot pl. |
09:41 | Observe the output. |
09:44 | I'll execute the program once again with a different option. |
09:49 | Type: perl callprogram dot pl. |
09:53 | Now, enter the option as 3. |
09:56 | Enter a lower range as 50. |
09:59 | Enter a upper range as 99. |
10:02 | We can see the random number is generated in the given range of numbers. |
10:08 | Try other options on your own. |
10:11 | This brings us to the end of this tutorial. Let us summarize. |
10:16 | In this tutorial, we learnt to use:
|
10:24 | Note: "use" module is recommended over "require" module, because it determines module availability at compile time. |
10:33 | Here is an assignment for you. Write a Perl program reminder.pl where you will write a letter to the participants. |
10:41 | Prompt the user to enter To and From name. |
10:45 | Call the subroutines from Letter dot pm using ‘use’ method. |
10:50 | Write the below functions in Letter dot pm file. |
10:54 | LetterDate() function returns the current date and time. |
10:58 | To() function returns the name of the participants. |
11:02 | From() function returns the sender's name. |
11:05 | Lettermsg() function returns the contents of the letter. |
11:09 | Thanksmsg() function returns "thanks" and "regards". |
11:13 | The output should be displayed as shown here. |
11:20 | The video at the following link summarizes the spoken tutotial project. Please download and watch it. |
11:27 | The Spoken Tutorial Project team:
|
11:36 | For more details, please write to us. |
11:40 | Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
More information on this mission is available at this link. |
11:51 | This is Nirmala Venkat from IIT Bombay, signing off. Thanks for watching. |