PERL/C3/Access-Modifiers-in-PERL/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:34, 18 January 2016 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Spoken Tutorial on Access Modifiers in PERL પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
|
00:19 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
|
00:32 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:36 | તમને Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ. |
00:40 | જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ. |
00:47 | ચાલો scope of variables. ના પરિચય સાથે શરૂઆત કરીએ. |
00:51 | વેરીએબલ નું સ્કોપ કોડ નું એ શેત્ર છે. જેમાં વેરીએબલ ને એક્સેસ કરવામાં આવી શકે છે . |
00:58 | બીજા શબ્દ માં , આ વેરીએબલસ ની પ્રત્યક્ષતાને દેખાડે છે. |
01:03 | પ્રથમ આપણે Perl. માં my, local અને our modifiers ના વિષે ચર્ચા કરીશું. |
01:10 | my એટલેકે Private variables, |
01:13 | local એટલેકે Dynamically scoped variables, |
01:17 | our એટલેકે Global variables'. |
01:20 | વેરીએબલસ જે my કીવર્ડના સાથે ડીકલેર થયા છે બ્લોકના બહાર સ્કોપ સ્કોપ ને ગુમાવી દેશે જેમાં તે ડીકલેર થયા છે. |
01:28 | તમે આપેલ પ્રકારની વેલ્યુ આપ્યા વગર એક વેરીએબલ ડીકલેર કરી શકો છો.
my $fvalue semicolon |
01:37 | તમે આને એક વેલ્યુ અસાઇન કરીને એક વેરીએબલ પણ ડીકલેર કરી શકો છો. |
01:43 | my $fValue = 1 semicolon |
01:48 | my $fname = ડબલ કોટ માં Rahul semicolon |
01:55 | તેજ my સ્ટેટમેંટ ના અસ્થે અનેક વેરીએબલસ ને ડીકલેર કરવા માટે સિન્ટેક્સ આપેલ આપેલ પ્રકાર છે. |
02:02 | my ખુલો કૌંસ $fname comma $lname comma $age બંદ કૌંસ |
02:12 | હવે એક સેમ્પલ પ્રોગ્રામનો ઉપયોગ કરીને private વેરીએબલસ ને સમઝીએ. |
02:17 | મારી પાસે પહેલાથી એક સેમ્પલ પ્રોગ્રામ છે. હું આને 'gedit Text editor માં ખોલીશ. |
02:24 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો : gedit scope hyphen my dot pl ampersand અને Enter દબાવો. |
02:34 | Scope-my dot pl ફાઈલ હવે જી એડિટમાં ખુલે છે. |
02:39 | સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમજાવું. |
02:46 | અહી મેં 'my' કીવર્ડ સાથે એક private વેરીએબલ $fname ને ડીકલેર કર્યું છે. |
02:52 | અને તેને "Raghu" વેલ્યુ અસાઇન કરી છે. |
02:56 | આ બ્લોકમાં print સ્ટેટમેંટ fname વેરીએબલ જેકે "Raghu" છે તેમાં વેલ્યુ પ્રિન્ટ કરે છે. |
03:04 | આગલા બ્લોકમાં હું તેજ private' વેરીએબલ $fname. ને '"Other"' વેલ્યુ અસાઇન કરી છે. |
03:11 | તો, પ્રિન્ટ સ્ટેટમેંટ આ વિશેષ બોલ્કમાં "Other" પ્રિન્ટ કરશે. |
03:17 | આ પ્રોગ્રામમાં છેલ્લે પ્રિન્ટ સ્ટેટમેંટ કોઈ આઉટપુટ પ્રિન્ટ નહી કરશે. |
03:23 | આવું એટલા માટે છે કેમકે પહેલા વ્યાખ્યાયિત બ્લોકસ ના સ્કોપના બહાર fname એ આના પર કોઈ વેલ્યુ અસાઇન નથી કરી. |
03:32 | હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
03:37 | ચાલો હવે પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
03:40 | ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો perl scope hyphen my dot pl અને Enter દબાવો. |
03:49 | આઉટપુટ આપેલ ની જેમ દેખાય છે:
"Block 1: Raghu" "Block 2: Other" "Outside Block: " માં કોઈ પણ આઉટપુટ નથી. |
03:59 | તો 'my' variable નું સ્કોપ ફક્ત કોડ ના એક વિશેષ બ્લોકમાં એક્સેસ થાય છે. |
04:06 | હવે વર્તમાન પ્રોગ્રામને થોડું બદલીએ. |
04:10 | હવે છેલ્લા પ્રિન્ટ સ્ટેટમેંટ પહેલા બ્લોકસના ભાર ઉમેરીએ my $fname = ડબલ કોટસમાં John semicolon |
04:23 | ટર્મિનલ પર પાછા જાવ અને પહેલાની જેમ એક્ઝીક્યુટ કરો. |
04:28 | દ્રશ્યમાન આઉટપુટ નું અવલોકન કરો. |
04:32 | આશા છે તમે 'my' વેરીએબલ ઉપયોગ કરીને બ્લોક માં અને બ્લોકથી બહાર સ્કોપને સમઝવા માટે સક્ષમ છો. |
04:41 | આગળ આપણે Perl માં dynamically scoped variable ના વિષે જોશું. |
04:47 | લોકલ કીવર્ડ global વેરીએબલને એક અસ્થાયી સ્કોપ આપે છે. |
04:52 | તે વેરીએબલ અસલ બ્લોકથી કોલ થયેલ કોઈ પણ ફંકશન પર દ્રશ્યમાન થાય છે. |
04:58 | તમે આપેલની જેમ local વેરીએબલને ડીકલેર કરી શકો છો:
local $fValue = 100 semicolon local $fname” = double quotes માં Rakesh semicolon |
05:13 | હવે એક સેમ્પલ પ્રોગ્રામનો ઉપયોગ કરીને આને સમઝાવીએ. |
05:17 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit scope hyphen local dot pl ampersand અને Enter દબાવો. |
05:27 | આ gedit માં scope hyphen local dot pl ફાઈલને ખોલશે. |
05:33 | સ્ક્રીન પર પ્રદશિતની જેમ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમઝાવું. |
05:40 | અહી પહેલી લાઈન માં આપણે એક વેરીએબલ $fname ને ડીકલેર કર્યું છે અને આને ઈનીશીલાઈઝ કર્યું છે. |
05:47 | ફંકશન Welcome() માં આપણે તેજ નામ $fname. થી એક local વેરીએબલને ડીકલેર કર્યું છે. |
05:54 | વેરીએબલના નામના આગળ local કીવર્ડ પર ધ્યાન આપો. |
05:59 | અને આપણે આ વેરીએબલને વેલ્યુ '"Rakesh"' અસાઇન કરી છે. |
06:03 | તો; મૂળભૂત ફંકશન Welcome(),માં $fname એક અસ્થાયી લોકલ વેરીએબલની જેમ સુધારિત થાય છે.
Then, the function પછી ફંકશન Hello() કોલ કરવા માં આવે છે. |
06:15 | અહી Hello() નું ફંકશન ડેફીનેશન છે. |
06:18 | પ્રોગ્રામના અંતમાં આપણે બંને ફંકશનસ Welcome() અને Hello() ને કોલ કરી રહ્યા છીએ. |
06:25 | હવે પ્રોગ્રામને સેવ કરવા માટે Ctrl + S દબાવો. |
06:29 | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
06:31 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો; perl scope hyphen local.pl અને Enter દબાવો. |
06:41 | આઉટપુટ આપેલની જેમ દેખાય છે:
"Hello, Rakesh"! "Hello, Welcome to Spoken tutorials!" |
06:48 | ચાલો આઉટપુટ ને સમઝીએ. |
06:51 | જયારે ફંકશન Welcome() કોલ થાય છે તો તેના અંદર ફંકશન Hello() local વેરીબ્લ એક્સેસ કરે છે. |
06:59 | Within Welcome(), $fname has the value "Rakesh". |
07:04 | After this, the function Hello() accesses the variable $fname once again. |
07:11 | But this time, it is the variable $fname which was initialized to "Welcome to spoken tutorials". |
07:19 | It does not access the local variable $fname within the function Welcome(). |
07:25 | Which means that, the local variable restores the scope, after leaving the block Welcome(). |
07:32 | Next, we will see about global variables in Perl. |
07:38 | A global variable can be accessed anywhere in the program. |
07:43 | Global variables are declared with 'our' keyword. |
07:47 | Here are some examples.
our $fvalue = 100 semicolon </nowiki> our $fname =within double quotes Priya semicolon |
08:01 | Now, let us look at a working example of global variables. |
08:06 | Switch back to the terminal and type: gedit scope hyphen our dot pl ampersand and press Enter. |
08:16 | This will open the file scope hyphen our.pl in gedit. |
08:22 | Let me explain the sample program which I have written. |
08:27 | I have declared package main and a global variable as our $i and I have initialized it to 100. |
08:37 | Notice the package First declaration. |
08:40 | A package is a collection of code which has its own namespace. |
08:46 | Namespace prevents variable name collisions between packages. |
08:51 | We will see more about package and namespace in future tutorials. |
08:56 | Within package First, the global variable "i" holds the value 10. |
09:02 | In package Second, the global variable "i" is assigned the value 20. |
09:08 | The main package uses both package First variable and the package Second variable. |
09:15 | In my program, I have declared the same variable "i" in all the packages. |
09:21 | The package variable is referred by package name colon colon variable name. |
09:29 | In our example, it is $First colon colon i, $Second colon colon i. |
09:39 | We have multiple packages within one file and the global variable will be accessed by all the packages. |
09:47 | Now, save the file and execute the program. |
09:51 | So, switch to terminal and type: perl scope hyphen our dot pl and press Enter. |
09:59 | The output is as displayed on the terminal. |
10:03 | Analyze the output by yourself to understand how the assignment to the variable i was done. |
10:11 | This brings us to the end of this tutorial. Let us summarize. |
10:16 | In this tutorial, we learnt:
|
10:29 | It is preferred to use 'my' than local, as the compilation is faster. |
10:35 | Here is an assignment for you. |
10:37 | Write the code for the following assignment and execute it. |
10:42 | Declare a package as FirstModule. |
10:46 | Declare a variable $age as our and assign the value 42. |
10:52 | Declare another package as SecondModule. |
10:56 | Declare a variable $ageword as our and assign the value within double quotes "Forty-Two". |
11:05 | Declare a subroutine First(). |
11:08 | Inside the subroutine, declare two variables with local and my keyword as below: |
11:16 | local $age = 52 semicolon |
11:20 | my $ageword = within double quotes Fifty-two semicolon |
11:27 | Call another subroutine as Result(). |
11:31 | Print the values of $age and $ageword inside this function. |
11:37 | End the subroutine. |
11:39 | Declare the subroutine Result(). |
11:42 | Again print the values of $age and $ageword. |
11:47 | End the subroutine. |
11:49 | Call the function First(). |
11:51 | Print the Package First and Package Second as below: |
11:57 | The video at the following link summarizes the Spoken Tutorial project.
Please download and watch it. |
12:05 | The Spoken Tutorial project team conducts workshops and gives certificates for those who pass an online test.
For more details, please write to us. |
12:18 | Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
More information on this mission is available at this link. |
12:31 | This is Nirmala Venkat from IIT Bombay, signing off. Thanks for watching. |