Inkscape/C2/Overview-of-Inkscape/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:10, 15 June 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Inkscape. પરના સ્પોકન ટ્યુટોરીયલની શ્રુંખલામાં તમારું સ્વાગત છે.
00:05 આ શ્રુંખલામાં, આપણે Inkscape અને તેની વિશિષ્ટતાથી પોતે પરિચિત થવું.
00:11 આપણે શીખીશું વિવિધ પૂર્વ વ્યખ્યાઈત આકારો દોરવું અને એડિટ કરવું.
00:21 કલર વ્હીલનો ઉપયોગ.
00:26 Bezier ટૂલનો ઉપયોગ.
00:34 જરૂરીઆત પ્રમાણે ટેક્સ્ટનો ઉપયોગ કરવું તથા મેન્યુપ્લેટ કરવું.
00:37 ઉદાહરણ તરીકે . Superscript ' અને ' subscript
00:42 ટેક્સ્ટ પર ઈમેજ સુપ્રીમપોઝ કરવી.
00:47 આ શ્રુંખલામાં ,આપણે આકારોના સંયોજન વાપરીને ટાઈટલ પેટર્ન બનાવતા પણ શીખીશું.
00:54 ગ્રાફિક જેમકે ફૂલ.
00:58 બ્રોશરો અને ફ્લાયર્સ
01:02 પોસ્ટરો અને બેનરો
01:06 CD લેબલો
01:10 વીઝીટીંગ કાર્ડ્સ
01:13 લોગો અને બીજું અન્ય.
01:17 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ Ubuntu Linux 12.04 અને Windows 7 ઓસ .
01:24 Inkscape આવૃત્તિ 0.48.4
01:28 Inkscape એ ઓપન સોર્સ વેક્ટર ગ્રાફિક્સ એડિટર
01:31 તે Linux, Mac OS X અને Windows પર કામ કરે છે.
01:36 Inkscape ને તમામ પ્રકારની 2D ગ્રાફિક ડીઝાઈનો માટે વાપરી શકાય છે જેમકે
01:41 ચિત્રો / કાર્ટુન દોરવા માટે અને સમજુતી માટે.
01:46 રંગીન પેટ્રનો/ બેકગ્રાઉન્ડ બનાવવા.
01:50 વેબ પુષ્ઠ લેઆઉટ બનાવવું.
01:53 ઈમેજો ટ્રેસ કરવી.
01:56 વેબ આધારિત બટનો અને અઈકોનો બનાવવા.
02:00 વેબ માટે ઈમેજો મેન્યુપ્લેટ કરવી.
02:05 ' Ubuntu Linux પર Inkscape સીનેપટીક પેકેજ મેનેજર વાપરીને સંસ્થાપિત કરી શકાય છે.
02:11 સીનેપટીક પેકેજ મેનેજર પર વધુ જાણકારો માટે આ વેબસાઈટ પરના લીનક્સ ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
02:17 Dash home. પર જાઓ ટાઈપ કરો Inkscape.
02:20 તમે logo. પર ડબલ ક્લિક કરીને Inkscape ખોલી શકો છો.
02:23 હવે આપણે વિન્ડોઝ પર Inkscape સંસ્થાપિત કરતા શીખીશું.
02:28 તમારું બ્રાઉઝર ખોલો અને to inkscape.org પર જાઓ.
02:33 Download બટન પર ક્લિક કરો. Installer વિકલ્પ પસંદ કરો જે Windows. માટે સ્ન્દ્રભીત છે.
02:40 તમે ' Download Inkscape with this version દર્શાવતું વાક્ય મળશે. તે પર ક્લિક કરો.
02:46 દ્રશ્યમાન ડાઈલોગ બોક્સની નોંધ લો Save. પર ક્લિક કરો.
02:51 સંસ્થાપન ફાઈલ તમારી મશીન પર ડાઉનલોડ થશે .ડાઉનલોડ પર જાઓ.
02:58 'Inkscape ' સંસ્થાપિત કરવા માટે exe પર ડબલ ક્લિક કરો.
03:02 મૂળભૂત ભાષા English. છે હવે Next. પર ક્લિક કરો.
03:07 ફરીથી Next. પર ક્લિક કરો.
03:09 ફરીથી Next. પર ક્લિક કરો.
03:11 ડેસ્ટીનેશન ફોલ્ડરનું ડાઈલોગ બોક્સ દ્રસ્ય્માન થાય છે મૂળભૂત રીતે ઇન્સ્કેપ આ Programs files.' માં સંગ્રહિત થાય છે .હવે Install. પર ક્લિક કરો.
03:20 ઇન્સ્કેપ સંસ્થાપિત થયી રહ્યું છે.
03:25 Next. પર ક્લિક કરો. સંસ્થાપન પૂર્ણ કરવા માટે Finish પર ક્લિક કરો.
03:30 હવે ઇન્સ્કેપ સોફ્ટવેર આપમેળે ખુલે છે.
03:34 જો નથી તો નોંધ લો કે ડેસ્કટોપ પર શોર્ટ-કટ આઇકન બનેલ છે.તેને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
03:42 ઇન્સ્કેપ ખોલવામાં જો બન્ને મેથડો નિષ્ફળ જાય તો, તમે ક્લિક કરી શકો છો Start menu, All programs અને પછી Inkscape.
03:50 ઇન્સ્કેપ ઇન્ટરફેસ હવે ખુલશે.
03:54 હવે હું આ ડેમોનટ્રેશન પૂર્ણ કરવા માટે પાછી લીનક્સ પર જઈશ.
03:58 જયારે કે દર્શાવેલ પગલાઓ ઇન્સ્કેપમાં કોઈ પણ ઓએસ પર કામ કરશે.
04:04 મુખ્ય ચિત્રકાર વિસ્તારને canvas કહેવાય છે. અહી આપણે તમામ ગ્રાફીકો બનાવીશું.
04:10 ઇન્સ્કેપ માં વિવિધ ટૂલ વિકલ્પો તથા મેનુ વિકલ્પો છે.આ દરેક વિષે વિગતવાર આપણે આ શ્રુંખલા શીખીશું.
04:17 હવે ચાલો ઇન્સ્કેપ કેવી રીતે વાપરવું તે વિષે વિસ્તારપૂર્વક શીખીશું.
04:21 rectangle ટૂલ પસંદ કરીને આપણે લંબચોરસ આકાર બનાવીશું.
04:25 લંબચોરસ આકાર દોરવા માટે canvas પર ક્લિક કરીશું.
04:29 આ રહ્યું આપણું લંબચોરસ.
04:32 ચાલો હું આ ઇન્સ્કેપ ચિત્ર સંગ્રહું.
04:34 File menu. પર જાઓ Save. પર ક્લિક કરો.
04:38 હું તેને drawing_1.svg તરીકે નામ આપીશ અને તેને 'my documents folder ફોલ્ડર માં સંગ્રહીશ
04:45 svg આ મૂળભૂત Inkscape ફાઈલ એક્સ્ટેન્શન દર્શાવે છે.
04:49 આવનારા ટ્યુટોરીયલમાં આપણે Inkscape અને તેની ઉતેજીક ફીચરો વિષે વધારે શીખીશું.
04:55 જો પહેલા જ તમને શ્રુંખલામાં ટ્યુટોરીયલમાંથી ઝલકો દર્શાવી છે.
05:00 ચાલો સારાંશ લઈએ.
05:01 આપણે શીખ્યા વિવિધ પૂર્વ-વ્યાખ્યિત આકારો દોરવું અને એડિટ કરવું.
05:06 કલર વ્હિલનો ઉપયોગ.
05:08 Bezier ટૂલનો ઉપયોગ.
05:11 જરૂરીઆત પ્રમાણે ટેક્સ્ટ વાપરવું અને મેન્યુપ્લેટ કરવું.
05:14 ઉ.દા. Superscript અને subscript
05:18 ટેક્સ્ટ પર ઈમેજ Superimpose કરવી.
05:20 આ શ્રુંખલામાં આપણે શીખ્યા આકારોના સંયોજન વાપરીને ટાઈલ પેટર્ન બનાવવું.
05:27 ગ્રાફિક જેમકે ફૂલ
05:29 બ્રોશરો અને ફ્લાયર્સ
05:32 પોસ્ટરો અને બેનરો
05:34 CD લેબલો
05:35 વીઝીટીંગ કાર્ડ્સ.
05:37 લોગો અને બીજું અન્ય.
05:40 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.


05:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
05:52 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
05:54 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06:00 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken tutorial.org\NMEICT-Intro
06:04 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.


06:07 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki