PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:57, 20 October 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો લીનક્સ પર XAMPP [ઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
  • Linux પર XAMPP કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
  • php ફાઈલને કેવીરીતે બનાવવી અને રન કરવી.
00:18 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Linux OS 14.04
  • FireFox વેબ બ્રાઉઝર અને
  • Gedit ટેક્સ્ટ એડિટર
00:32 XAMPP,ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે -
  • કાર્ય કરતું Internet કનેક્શન અને
  • તમારા કમ્પ્યુટરનું Admin એક્સેસ .
00:41 તમને લીનક્સ કમાંડ નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ ,માટે અમારી વેબ સાઈટ નો સંદર્ભ લો.
00:52 XAMPP એક મફત અને Open sourceવેબ સર્વર પેકેજ છે.
00:58 XAMPPસમાવેછે :
  • Apache HTTP Server
  • MySQL database
  • PHP અને Perl માં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો સમાવે છે.
01:12 XAMPP ઇન્સ્ટોલ કરવા માટે કરવા માટે સરળ છે. GNU/Linux, Mac, Windows અને Solaris ઓપેરેટીંગ સીસ્ટમ માટે ઉપલબ્ધ છે.
01:23 ચાલો લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરીએ.
01:27 તમારા મશીન પર વેબ બ્રાઉઝર ખોલો.
01:31 Address bar માં ટાઈપ કરો : https://www.apachefriends.org/download.html અને Enter દબાવો.
01:44 પેજ ને નીચે સ્ક્રોલ કરો.
01:47 અહી XAMPP બધા ઓપરેટીંગ સીસ્ટમ માટે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ છે.
01:53 XAMPP for Linux વિભાગ પર જાવ તમે . તમે વિભાગXampp નું હમણાં નું વર્જન જોઈ શકો છો. Y
02:01 મારું સીસ્ટમ 64bit OS છે. તો 5.5.19 / PHP 5.5.19 વર્જન અંતર્ગત,
02:11 હું Download (64 bit) પસંદ કરીશ.
02:15 ડાઉનલોડ શરુ થાય છે.
02:18 મેં આને પહેલાથી જ મારા Downloads ફોલ્ડરમાં સેવ કરેલ છે.
02:24 તો હું આ ડાઉનલોડના પગલા ને સ્કીપ કરું છું.
02:28 હવે terminal ખોલો.
02:31 ટર્મિનલ પર કમાંડ ટાઈપ કરો cd space Downloads અને Enter દબાવો.
02:40 આ વર્તમાન ડિરેક્ટરીને Downloads માં બદલશે.
02:46 હવે કમાંડ ટાઈપ કરો ls અને Enter દબાવો.
02:51 Downloads ફોલ્ડરનું કન્ટેન્ટ દ્રશ્યમાન કરશે.
02:56 અહી આપણી XAMPP ઈંસ્ટોલેશન ફાઈલ છે.
03:00 ચાલો ફાઈલને એક્ઝેક્યુટેબલ પરવાનગી આપીએ
03:04 જેથી આપણે ફાઈલ રન કરી શકીએ ટાઈપ કરો chmod space +x space filename અને Enter દબાવો.
03:18 હવે ફાઈલને રન કરવા માટે ટાઈપ કરો ,sudo' space dot slash (./) filename અને Enter દબાવો.
03:29 આવશ્યક હોય admin password ઉમેરો.
03:34 Setup wizard ડાઈલોગ બોક્સ .
03:38 જ્યાં જરૂરી છે ત્યાં Next બટન પર ક્લિક કરો અને બતાવ્યા પ્રમાણે ઈંસ્ટોલેશન ના પગલા અનુસરો.
03:46 Learn more about Bitnami for XAMPP ચેક બોક્સને અન ચેક કરો.
03:52 Next પર ક્લિક કરો.
03:54 એક વખત જો ઈંસ્ટોલેશન થયી જાય તો Launch XAMPP ચેક બોક્સને અન ચેક કરો. અને Finish પર ક્લિક કરો.
04:04 આ ઈંસ્ટોલેશન સીસ્ટમના opt ફોલ્ડરમાં એક lampp ફોલ્ડર બનાવશે.
04:12 ચાલો ત્યાં જઈને તેને જોઈએ.
04:15 ડાબી બાજુના launcher થી Files ફોલ્ડર આઇકન પર ક્લિક કરો.
04:21 ડાબા પેનલ પર Devices સેક્શન અંતર્ગત Computer પર ક્લિક કરો.
04:29 તમે સીસ્ટમ ફાઈલસ જોઈ શકો છો opt ફોલ્ડર ને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
04:38 અહી lampp ફોલ્ડર છે તેને ખોલો.
04:44 અહી આપણે ઘણા બધા સબ-ફોલ્ડર જોઈ શકીએ છીએ.
04:48 htdocs નામક ફોલ્ડર ને પસંદ કરો .
04:53 આ આપણી Web server Appache's root directory છે.
04:58 આપણી PHP કોડ ફાઈલને રન કરવા માટે આપણને તેને આના અંદર સેવ કરવું પડશે.
05:05 Apache's root directory
  • /opt/lampp/htdocs અથવા
  • /var/www, આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે.
05:24 To make htdocs ફોલ્ડર ને રાઈટેબલ બનાવવા માટે આપણને પરમીશન બદલવી પડશે.
05:30 તો ટર્મિનલ પર ટાઈપ કરો: sudo chmod 777 -R /opt/lampp/htdocs અને Enter દબાવો.
05:56 admin password જો આવશ્યક હોય તો આપો.
06:00 ચાલો હવે જોઈએ Xampp રન થાય છે કે નહી.
06:04 વેબ બ્રાઉઝર ખોલો એડ્રેસ બારમાં ટાઈપ કરો localhost અને એન્ટર દબાવો.
06:15 “Unable to connect” આવો મેસેજ આ દેખાડશે .
06:20 એવું લાગે છે કે Xampp સર્વિસ રન નથી થયી રહી.
06:23 સર્વિસ શરુ કરવા માટે ટાઈપ કરો: sudo /opt/lampp/lampp start અને એન્ટર દબાવો.
06:40 admin password જો આવશ્યક હોય તો આપો.
06:44 Xampp services ને શરુ કરશે.
06:47 વેબ બ્રાઉઝર પર પાછા જાવ અને પેજ ને રીફ્રેશ કરો.
06:52 આ અહી છે ! Xampp ની વેલકમ સ્ક્રીન.
06:56 It will ask us to choose the default language. I will select English.
07:03 Xampp is running perfectly now.
07:06 Let's write a sample php code and run it.
07:11 In htdocs, let's create a folder named phpacademy.
07:16 In future, I will save all my php files in this folder.
07:23 This is to ensure that my files don't get over-written by someone else.
07:30 Open the phpacademy folder. Let us create a php file.
07:37 Right-click and select New Document and Empty document. Name it as demo.php.
07:48 Open the demo.php in Gedit text editor.
07:53 You can use any editor of your choice.
07:59 Type: less than question mark php enter echo space in double quotes "Hello India” semicolon enter question mark greater than
08:20 To save the file, press Ctrl and S keys simultaneously.
08:27 Go back to the web browser.
08:29 In the address bar, type: localhost/phpacademy and press Enter.
08:40 This will display the list of files inside the phpacademy folder.
08:47 Here is our file demo.php; click on it.
08:53 Message Hello India is displayed.
08:57 To stop Xampp services, type on the terminal: sudo /opt/lampp/lampp stop and press Enter.
09:13 Enter the admin password if required.
09:17 XAMPP services will stop running. Whenever you wish to run Xampp again in future, remember to start it first.
09:27 Let us summarize. In this tutorial, we have learnt-
  • How to install, start and stop XAMPP services.
  • How to create and run a PHP file.
09:45 This video summarizes the Spoken Tutorial project. If you do not have good bandwidth, you can download and watch it.
09:55 The Spoken Tutorial Project Team conducts workshops and gives certificates. For details, please write to us.
10:06 Spoken Tutorial Project is funded by NMEICT, MHRD, Government of India.
10:13 More information on this mission is available at the link shown.
10:19 This is Kavita Kharad from IIT Bombay, signing off. Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya