JChemPaint/C2/Introduction-to-JChemPaint/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:06, 29 April 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:00 | નમસ્તે મિત્રો JChemPaint ના પરિચય પરના ટ્યુટોરીયલમાં તમારું . |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : |
00:08 | * JChemPaint વિષે |
00:10 | * JChemPaint ને Windows Operating system પર ઇન્સ્ટોલ કરતા. |
00:13 | * JChemPaint ને Ubuntu OS 12.04 પર ઇન્સ્ટોલ કરતા. |
00:18 | આપણે આ પણ શીખીશું, |
00:20 | * JChemPaint interface ના મેનુ બાર, ટૂલ બાર અને પેનલ. |
00:25 | *Preferences વિન્ડો |
00:27 | * ટૂલો નો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરને બનાવતા અને |
00:30 | * ચિત્રને .mol એક્સટેંશન માં સગ્રહ કરતા. |
00:34 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું. , Ubuntu Linux OS આવૃત્તિ 12.04 |
00:41 | *Windows આવૃત્તિ 7 |
00:43 | *JChemPaint આવૃત્તિ 3.3-1210 |
00:48 | *FireFox Browser 31.0 |
00:52 | *Java આવૃત્તિ 7 |
00:55 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમારી પાસે ઈન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે. |
00:59 | * Synaptic Package Manager તમારા મશીન પર ઇન્સ્ટોલ હોવું જોઈએ. |
01:03 | * Ubuntu ટર્મિનલ તેમજ . |
01:06 | * વિન્ડો પર કમાંડ પ્રોમ્ટનું જ્ઞાન હોવું જરૂરી છે. |
01:10 | JChemPaint શરુ કરવા માટે તમારા સીસ્ટમ પર જવા ઇન્સ્ટોલ હોવું જોઈએ. |
01:16 | Ubuntu પર Synaptic Package Manager વાપરીને જવા ઇન્સ્ટોલ કરી શકાય છે. |
01:21 | ઉદાહરણ તરીકે: openjdk-7-jre |
01:27 | ચાલો JChemPaint વિષે શીખીએ. |
01:30 | * JChemPaint એ 2D કેમિકલ સ્ટ્રક્ચર એડિટર અને વ્યુવ્રર છે. |
01:35 | * આ એપ્લીકેશન મફત અને મુક્ત છે જે જવા પ્લેટફોર્મ વાપરીને તૈયાર કરવા માં આવ્યું છે. |
01:43 | * સાધા ટેક્સ્ટ ફોરમેટમાં SMILES, Molfile, CML અને InChi keys સ્ટ્રક્ચર ડેટામાં આયાત અને નિકાસ કરાવાય છે . |
01:56 | ચાલો Ubuntu 12.04 OS પર JChemPaint ઇન્સ્ટોલ કરીએ. |
02:02 | Firefox વેબ બ્રાઉઝર ખોલો. |
02:06 | Ubuntu. પર JChemPaint ઇન્સ્ટોલ કરવા માટે અડ્રેસ બારમાં આ http://jchempaint.github.io/ યુંઆરેલ ટાઈપ કરો. |
02:21 | તમે JChemPaint ના ડાઉનલોડ પેજ પર નિર્દેશિત થશો. |
02:26 | વેબ પેજ પર “download a recent jar file from github (current is 3.3-1210):” શોધો. |
02:37 | '" the desktop application (6.8 MB). પર ક્લિક કરો. |
02:42 | કરવા માટે ડાઈલોગ બોક્સ ખુલે છે Save File બટન પર ક્લિક કરો અને OK પર ક્લીક કરો. |
02:48 | ચાલો સંગ્રહિત ફાઈલને ડાઉનલોડ ફોલ્ડરથી ડેસ્કટોપ પર મુવ કરીએ. |
02:53 | સંગ્રહિત ફાઈલ પર જમણું ક્લીક કરો અને Move to Desktop પસંદ કરો . |
03:00 | JChemPaint વિન્ડો ને ખોલવા માટે આપણને Terminal. ની જરૂર છે. |
03:04 | CTRl+Alt અને T કી એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:10 | ટાઈપ કરો “cd space Desktop” અને Enter દબાઓ. |
03:16 | ટાઈપ કરો java space -jar space ./jchempaint-3.3-1210.jar અને Enter દબાઓ. |
03:32 | JChemPaint વિન્ડો ખુલે છે. |
03:35 | નોંધ લો કે JChemPaint ફક્ત ટર્મિનલ દ્વારાજ ખુલી શકે છે. |
03:41 | Windows installation process. ચાલો હવે વિન્ડો પર ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા જોઈએ. |
03:45 | ચાલો હવે Windows OS પર જવા ઇન્સ્ટોલ કરીએ. |
03:50 | તમારી વિન્ડો મશીન પર Firefox વેબ બ્રાઉઝર ખોલો. |
03:55 | એડ્રેસ બારમાં ટાઈપ કરો jre-7-downloads અને Enter દબાઓ. |
04:02 | એક નવું પેજ ખુલે છે. |
04:06 | Java SE Runtime Environment 7 Downloads-Oracle. આ લિંક પર ક્લિક કરો. |
04:14 | ડાઉનલોડ પેજ ખુલે છે. |
04:17 | વેબ પેજ પર License agreement સ્વીકાર કરો. |
04:22 | jre-7-windows-i586.exe લિંક પસંદ કરો. |
04:31 | Save file ડાઈલોગ બોક્સ ખુલે છે. |
04:35 | Save File બટન પર ક્લિક કરો. |
04:38 | ડાઉનલોડ ફોલ્ડરમાં ફાઈલ ડાઉનલોડ થશે. |
04:42 | ડાઉનલોડ ફાઈલ પર ક્લિક કરો. |
04:46 | Javaને ઇન્સ્ટોલ કરવા માટે આપેલ પ્રક્રિયા નું અનુસરણ કરો. |
04:51 | Close પર ક્લિક કરો. |
04:54 | Jre-7 તમારા મશીન પર ઇન્સ્ટોલ થશે. |
04:59 | ચાલો JChemPaint ઇન્સ્ટોલ કરીએ. |
05:02 | Firefox વેબ બ્રાઉઝરને તમારા વિન્ડોમશીન પર ખોલો. |
05:06 | JChemPaintને વિન્ડો પર ઇન્સ્ટોલ કરવા માટે એડ્રેસ બારમાં http://jchempaint.github.io/ URL ટાઈપ કરો. |
05:21 | તમે JChemPaint ના ડાઉનલોડ પેજ પર નિર્દેશિત થશો. |
05:26 | વેબ પેજ પર “download a recent jar file from github (current is 3.3-1210):” શોધો. |
05:39 | "the desktop application (6.8 MB) " પર ક્લિક કરો. |
05:44 | Save file ડાઈલોગ બોક્સ ખુલે છે. |
05:47 | Save File બટન પર ક્લીક કરો. |
05:51 | .jar ફાઈલ ડાઉનલોડ ફોલ્ડરમાં ડાઉનલોડ થશે. |
05:57 | ડાઉનલોડ ફોલ્ડર ખોલો અને jchempaint-3.3-1210.jar. ફાઈલ પસંદ કરો. |
06:08 | તમે ઉપલબ્ધ નવી આવૃત્તિઓ પણ ડાઉનલોડ કરી શકો છો. |
06:13 | એક્ઝેક્યુટેબલ ફાઈલ પર જમણું ક્લિક કરો. |
06:16 | JChemPaint ને ખોલવા માટે Open પર ક્લિક કરો. |
06:20 | વૈકલ્પિક રીતે તમે કમાંડ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને JChemPaint ખોલી શકો છો. |
06:26 | કમાંડ પ્રોમ્પ્ટ ખોલવા માટે Windows અને R કીને તમારા કીબોર્ડ પર એક સાથે દબાવો. |
06:34 | Run promptબોક્સ ખુલે છે. |
06:37 | Open box માં ટાઈપ કરો “cmd” અને OK પર ક્લિક કરો. |
06:43 | Command prompt ખુલે છે. |
06:46 | ચાલો ડાઉનલોડ ફોલ્ડ પર જઈએ જ્યાં આપણે આપણી .jar ફાઈલ સેવ કરી છે. |
06:54 | પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો “cd space Downloads” અને Enter દબાઓ. |
07:00 | ટાઈપ કરો java space -jar space jchempaint-3.3-1210.jar અને Enter દબાઓ. |
07:13 | JChemPaint ખુલે છે. |
07:17 | જો કમાંડ પ્રોમ્પ્ટ પર એરર આવે તો |
07:20 | * Program files પર જાઓ java ફોલ્ડર શોધીને તે પર ક્લિક કરો. |
07:27 | * bin ફોલ્ડર પર જી તે પર જમણું ક્લિક કરો. |
07:32 | * Properties પર જાઓ. |
07:35 | * C:\Program Files' કૌંસમાં (x86)\Java\jre7. આ એડ્રેસ કોપી કરો. |
07:48 | પાથ સેટ કરવા માટે આપેલ પગલાઓ અનુસરો. |
07:51 | * My Computer પર જમણું ક્લિક કરો, Propertiesવિકલ્પ પસંદ કરો. |
07:57 | * Advanced System settings પર ક્લિક કરો, અને પછી Environment Variables. પર ક્લિક કરો. |
08:04 | * System Variables માં Path વેરીએબલ શોધો. |
08:09 | * Edit પર ક્લિક કરો. |
08:11 | *Edit system Variable ડાઈલોગ બોક્સ ખુલે છે |
08:16 | * C:\Program Files કૌંસમાં (x86)\Java\jre7. આ એડ્રેસ પેસ્ટ કરો. |
08:28 | * OK પર ક્લિક કરીને બધી વિન્ડો બંદ કરો. |
08:32 | JChemPaint આવું દેખાય છે. |
08:36 | આ Menu bar છે. |
08:38 | Menu bar આપેલ આઈટમો ધરાવે છે : File, Edit, View, Atom, Bond, Tools, R-groups, Templates અને Help. |
08:54 | JChemPaint પર કાર્ય કરવા માટે જરૂરી બધા ટૂલ Tool bars ધરાવે છે. |
09:02 | JChempaint માં , |
09:04 | *Formatting tools ઉપરની તરફ |
09:07 | *Bond tools ડાબી બાજુએ |
09:09 | *Ring tools જમણી બાજુએ અને |
09:12 | *Element tools નીચેની બાજુએ છે. |
09:15 | દોરેલ સ્ટ્રક્ચર Panel પર દ્રશ્યમાન થાય છે. |
09:18 | હવે JChemPaint Preferences વિન્ડો માટે. |
09:22 | Draw a chain ટૂલ પર ક્લિક કરો. |
09:24 | Panel પર ક્લિક કરીને 6 Carbon atoms સુધી ચેનને ડ્રેગ કરો. |
09:30 | Notice that Carbon chain does not contain any atoms. |
09:35 | Go to Edit menu, navigate to Preferences and click on it. |
09:42 | Preferences window opens. |
09:45 | Preferences window has two tabs Display Preferences and Other Preferences. |
09:54 | By default Display Preferences tab is selected. |
10:00 | Notice that none of the check boxes are selected. |
10:05 | Let's click on a few check boxes and see how they are useful. |
10:12 | To show Methyl groups on the chain click on Show explicit methyl groups. |
10:18 | To show hydrogens click on Show implicit hydrogens. |
10:23 | Click on Apply and OK buttons to apply the changes. |
10:29 | As an example let's draw Phosphoric acid(H3PO4). |
10:35 | To draw, click on Phosphrous(P) tool and then click on the Panel. |
10:42 | Phosphine(PH3) will be displayed |
10:46 | Click on Oxygen(O) tool and then click on Single bond tool. |
10:51 | Place the cursor on P; a small 'blue' colored circle appears on it. |
10:57 | Click on P and drag to draw four Hydroxy bonds. |
11:02 | You will notice a red line below Phosphrous atom. |
11:07 | This indicates that valency is not complete. |
11:11 | To complete the valency let's make the top Phosphrous-hydroxy bond as a double bond. |
11:19 | Click on double bond tool. |
11:21 | Click on top Phosphrous-hydroxy bond. |
11:26 | The obtained structure is Phosphoric acid. |
11:30 | Notice that all the atoms in the structure are black colored. |
11:36 | To show Rasmol color of the element, |
11:39 | Go to Edit menu and navigate to Preferences. |
11:44 | In the window click on Color atoms by element check box. |
11:50 | It shows Rasmol color of the element. |
11:55 | Click on Apply and OK buttons to apply the changes. |
12:00 | Note that elements appear with their Rasmol colors. |
12:05 | Let's save the file. |
12:07 | Click on File menu and select Save as. |
12:12 | Save as dialog box opens. |
12:15 | Select Desktop folder to save the file on Desktop. |
12:21 | Type the file name as Phosphoric acid and click on Save button. |
12:27 | The file will be saved with .mol extension. |
12:31 | Let's summarise, |
12:33 | In this tutorial, we have learnt |
12:36 | * About JChemPaint |
12:38 | * Install JChemPaint on Windows Operating System |
12:42 | * Install JChemPaint on Ubuntu Operating system 12.04 |
12:47 | * Menu bar, Tool bars and Panel of JChemPaint interface |
12:52 | * Preferences window |
12:55 | * Draw structures using tools and |
12:58 | * Save the drawing with .mol extension |
13:02 | As an assignment |
13:04 | * Install JChemPaint. |
13:06 | * Explore various menu items. |
13:09 | This video summarises the Spoken Tutorial project |
13:12 | If you do not have good bandwidth, you can download and watch it. |
13:18 | The Spoken Tutorial Team: Conducts workshops using spoken tutorials |
13:22 | Gives certificates to those who pass an online test |
13:27 | For more details, please write to contact@spoken-tutorial.org |
13:34 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
13:39 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
13:46 | More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
13:52 | This is Madhuri Ganpathi from IIT Bombay signing off. Thank you for joining. |