BASH/C2/Introduction-to-BASH-Shell-Scripting/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:10, 22 December 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો BASH shell scripting પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. . |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:10 | વિવિધ પ્રકારના Shells વિષે. |
00:13 | Bash Shell script લખવું અને |
00:16 | તેને એક્ઝીક્યુટ કરતા. |
00:18 | તે માટે તમે લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ શાથે પરિચિત હોવા જોઈએ. |
00:25
જો નથી તો સંબંધિત લીનક્સ ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટ પર જાઓ જે બતાવી છે. | |
00:32 | આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું |
00:35 | * ઉબુન્ટુ લીનક્સ 12.04 OS અને |
00:39 | GNU Bash આવૃત્તિ 4.1.10. |
00:43 | નોધ લો કે અભ્યાસ માટે GNU bash આવૃત્તિ 4 અથવા તે કરતા વધુનો આગ્રહ કરવામાં આવે છે . |
00:50 | ચાલો પરિચય સાથે શરૂ કરો. |
00:53 | આપણે જોશું કે Bash Shell શું છે. |
00:56 | * Bash Shell એ કમાંડ લેન્ગવેજ ઇન્ટરપીટર છે જે કમાંડ એક્ઝીક્યુટ કરે છે. |
01:02 | * આ કમાંડને સ્ટાન્ડર્ડ ઈનપુટ ડીવાઈસ માંથી વાચવામાં આવે છે. |
01:07 | * આ ડીવાઈસ આપેલ હોઈ શકે છે. |
01:09 | * તમારું keyboard |
01:11 | * અથવા સામન્ય text file. |
01:14 | હું તમને બતાવું કે Bash Shell શું છે. |
01:16 | તમારા કીબોર્ડ પર એક સાથે Ctrl+Alt+T દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:24 | આ Gnome terminal ખોલશે. |
01:27 | એ તપાસવા માટે કે ક્યાં પ્રકારના શેલ આપણે વાપરી રહ્યા છે ટાઈપ કરો echo સ્પેસ dollar ચિન્હ મોટા અક્ષરોમાં SHELL |
01:38 | Enter દબાઓ. |
01:40 | તમે જોશો આઉટપુટ અગામી લાઈન પર આઉટપુટ slash bin slash bash તરીકે પ્રિન્ટ થયેલ છે |
01:47 | આ બતાવે છે કે આપણે Bash Shell વાપરી રહ્યા છે. |
01:51 | ચાલો હવે ઉપલબ્ધ Shells ને સમજીએ. |
01:56 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ 'Bourne (બોર્ન) શેલ |
02:00 | * આ ' Stephen Bourne.' (સ્ટીફેન બોર્ન) દ્વારા લખાયેલ મૂળભૂત 'UNIX ' શેલ છે. |
02:06 | * આ મોડેલ શેલ્સ દ્વારા પુરા પાડેલ ઇન્ટરેક્ટિવિટીને કમી કરે છે. |
02:11 | C શેલ |
02:12 | આ Bourne Shell માં અનુપસ્થિત ફીચર પ્રદાન કરે છે. |
02:16 | K શેલ |
02:17 | આ David Korn ' (ડેવિડ કોર્ન) દ્વારા બનાવેલ છે. |
02:20 | આ B શેલ અને C શેલના બંને ફીચરો ધરાવે છે ,સાથે અમુક વધારાના પણ ફીચરો ધરાવે છે. |
02:27 | Bash Shell (બેશ શેલ) |
02:30 | * ઠે બેશ શેલ એ GNU Project દ્વારા વિકસિત કરાવાયું છે. |
02:32 | * ભાષા . આ B Shell પર આધારિત છે. |
02:35 | * C અને K . શેલ ના ફીચર ધરાવે છે. |
02:40 | TC શેલ |
02:41 | * આ FreeBSD અને તેના વારસાના મૂળભૂત શેલ છે.
|
02:46 | Z શેલ |
02:49 | * આ ઇન્ટરેક્ટિવ ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરેલ શેલ છે. |
02:52 | * આ ksh,બેશ અને tcsh. ની ઘણા ઉપયોગી ફીચરો ધરાવે છે. |
02:58 | ચાલો હવે જોઈએ Bash Shell script શું છે.
|
03:02 | બેશ શેલ સ્ક્રીપ્ટ સમતલ ટેક્સ્ટ ફાઈલમા બેશ કમાંડની શ્રેણી રાખે છે. |
03:08 | * આ કમાંડ ટાઈપ કરવાના બદલે શેલ થી આ ટેક્સ્ટ ફાઈલને એક્ઝીક્યુટ કરવા માટે કહે છે. |
03:15 | ચાલો હવે જોઈએ કેવી રીતે સાદી Bash script. લખવી. |
03:20 | આપણે echo ને ટેસ્ટ કરીશું જે ટર્મિનલ પર Hello World પ્રિન્ટ કરશે. |
03:25 | ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. |
03:29 | ટાઈપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નોમાં Hello world |
03:35 | અને Enter દબાઓ. |
03:37 | આ ટર્મિનલ પર Hello World પ્રિન્ટ કરે છે. |
03:40 | અપેક્ષિત રીતેજ કમાંડ એ કાર્ય કર્યું છે. |
03:43 | હવે શું થશે જો આપણને આ કમાંડને ફાઈલમાં વાપરવા ઇચ્છતા હોય. |
03:47 | ફક્ત આ કમાંડ ને ફાઈલમાં મુકો અને તે ફાઈલને એક્ઝીક્યુટ કરો. |
03:52 | હું આ હેતુસર gedit ટેક્સ્ટ એડિટર વાપરી રહી છુ. |
03:57 | તમે તમારી પસંદગી અનુસાર ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
04:00 | મને મારી ફાઈલને ડેસ્કટોપ પર બનાવવી છે. |
04:03 | તો ટાઈપ કરો cd સ્પેસ Desktop |
04:07 | Enter. દબાઓ |
04:09 | હવે ટાઈપ કરો gedit spes hello underscore world dot sh space &'(ampersand sign) |
04:20 | 'Gedit ' એ ટેક્સ્ટ એડિટર છે .''''' Hello underscore world dot sh ' એ ફાઈલ નામ છે. |
04:27 | આપણે એમ્પરસેન્ડ પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે વાપરીએ છીએ. |
04:32 | હવે Enter. દબાઓ |
04:33 | આપણે gedit. નો ઉપયોગ કરીને hello_world.sh નામની ફાઈલ ખોલી છે. |
04:40 | હવે ટાઈપ કરો, hash exclamation mark front slash bin front slash bash |
04:47 | આ બધી જ બેશ સ્ક્રીપ્ટની પ્રથમ લાઈન હોય છે. |
04:51 | આને shebang (શીબેંગ) અથવા bang (બેંગ) લાઈન કહેવાય છે. |
04:55 | Enter દબાઓ. |
04:57 | હવે આપેલ ટાઈપ કરીને ફાઈલમાં કમેન્ટ ઉમેરીશું |
05:00 | hash space my first Bash script |
05:06 | નોંધ લો કે હેશ પછી ની કોઈ પણ લાઈનને કમેન્ટ તરીકે ગણવામા આવે છે. |
05:11 | અને બેશ ઈન્ટરપ્રીટર દ્વારા કમેન્ટસને અવગણવામાં આવે છે. |
05:15 | હવે જે કમેન્ટ આપણે પહેલા વાપર્યું હતું તેને ઉપયોગ કરી શકીએ છીએ. |
05:19 | એન્ટર દબાઓ. |
05:20 | અને ટાઈપ કરો echo સ્પેસ બે અવતરણમા Hello world |
05:27 | એન્ટર દબાઓ. |
05:28 | ટાઈપ કરો echo space dollar sign SHELL મોટા અક્ષરોમા |
05:34 | એન્ટર દબાઓ. |
05:35 | ટાઈપ કરો echo space backtick date backtick |
05:41 | backtick (બેકટીક) ચિન્હ કીબોર્ડ પર tilde (ટીલડે) કેરેકટર પાસે હાજર છે. |
05:47 | હવે ફાઈલ સેવ કરવા માટે Save પર ક્લિક કરો. |
05:50 | ચાલો એક્ઝીક્યુટ કરીએ ટર્મિનલ પર પાછા આવો. |
05:55 | પ્રથમ આપણને ફાઈલને એક્ઝીક્યુટ કરવાના યોગ્ય બનવું પડશે. |
05:58 | આ માટે ટાઈપ કરો chmod space plus x space hello underscore world dot sh |
06:09 | અને એન્ટર દબાઓ. |
06:12 | હવે ટાઈપ કરો. |
06:14 | dot slash hello underscore world dot sh |
06:19 | એન્ટર દબાઓ. |
06:22 | તમે જોઈ શકો છો ટર્મિનલ પર Hello World દેખાય છે. |
06:27 | શેલનો પ્રકાર આપણને આગળની લાઈન મા દેખાય છે. એટલેકે slash bin slash bash |
06:32 | અને દિવસ, મહિનો, સમય, ટાઇમ ઝોન અને વર્ષ દેખાડ્યા છે. |
06:38 | આઉટપુટ સીસ્ટમ પર આધારિત અલગ અલગ હોઈ શકે છે. |
06:43 | આપણી સ્લાઈડ પર પાછા જઈએ અને સારાંશ લઈએ. |
06:46 | આ ટ્યુટોરીયલમા આપણે શીખ્યા, |
06:48 | * Shells ના વિવિધ પ્રકાર |
06:50 | * Bash Shell (બેશ શેલ) |
06:51 | *Bash Shell script (બેશ શેલ સ્ક્રીપ્ટ) |
06:52 | સદા Shell script ને લખતા અને તેને એક્ઝીક્યુટ કરતા. |
06:57 | - અસાઇનમેન્ટ તરીકે * “'Welcome to Bash learning” દેખાડવા માટે સાદી script લખો. |
07:03 | * અને જુદી લાઈનો પર “***************” ઍસ્ટરિસ્કસ (asterisks) . |
07:06 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:13 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:17 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:20 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:22 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:26 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
07:34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:39 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:45 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken tutorial.org\NMEICT-Intro |
07:51 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
07:56 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |