Java-Business-Application/C2/Creating-a-Java-web-project/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:19, 10 November 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:00 | Creating a Java Web Project પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: |
00:09 | Java Web Project (જાવા વેબ પ્રોજેક્ટ) બનાવવું. |
00:12 | Deployment Descriptor (ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર) વિશે. |
00:15 | web.xml ફાઈલ વિશે |
00:19 | અહીં આપણે વાપરી રહ્યા છીએ |
00:20 | ઉબુન્ટુ આવૃત્તિ 12.04 |
00:23 | નેટબીન્સ IDE 7.૩ |
00:26 | JDK 1.7 |
00:28 | ફાયરફોક્સ વેબ-બ્રાઉઝર 21.0 |
00:32 | તમે તમારા પસંદ મુજબનું કોઈપણ વેબ-બ્રાઉઝર વાપરી શકો છો. |
00:35 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે |
00:39 | Netbeans IDE વાપરીને Core Java (કોર જાવા) અને |
00:42 | HTML (એચટીએમએલ) |
00:44 | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
00:50 | હવે, ચાલો શીખીએ કે Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) વાપરીને એક સાદુ Java Web Project (જાવા વેબ પ્રોજેક્ટ) કેવી રીતે બનાવવું. |
00:56 | આ માટે આપણે Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર જશું. |
01:01 | IDE નાં ટોંચે ડાબા ખૂણે, File (ફાઈલ) પર ક્લિક કરો અને New Project (ન્યુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો. |
01:08 | New Project (ન્યુ પ્રોજેક્ટ) વિન્ડો ખુલે છે. |
01:12 | categories (કેટેગરીઝ) માંથી, Java Web (જાવા વેબ) પસંદ કરો અને Projects (પ્રોજેક્ટ્સ) માંથી Web Application (વેબ એપ્લીકેશન) પસંદ કરો. |
01:18 | ત્યારબાદ Next (નેક્સ્ટ) પર ક્લિક કરો. |
01:20 | આગળ ખુલેલ વિન્ડો પર. |
01:23 | MyFirstProject તરીકે Project Name (પ્રોજેક્ટ નેમ) ટાઈપ કરો. |
01:27 | Project location (પ્રોજેક્ટ લોકેશન) અને project folder (પ્રોજેક્ટ ફોલ્ડર) ને એવું જ રહેવા દો. |
01:31 | ત્યારબાદ, Next (નેક્સ્ટ) પર ક્લિક કરો. |
01:35 | Server (સર્વર) તરીકે GlassFish server પસંદ કરો. |
01:39 | નોંધ લો અહીં Context Path (કોનટેક્સ્ટ પાથ) MyFirstProject છે, આ નામ આપણા Project નાં જેવું જ છે. |
01:47 | આપણે આ વિશે વિગતમાં શીખીશું. |
01:50 | હવે, Next (નેક્સ્ટ) પર ક્લિક કરો અને ત્યારબાદ Finish (ફીનીશ) પર ક્લિક કરો. |
01:55 | Projects (પ્રોજેક્ટ્સ) ટેબ પર ક્લિક કરો, |
01:58 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં અનેક નોડો છે અને My First Project (માય ફર્સ્ટ પ્રોજેક્ટ) નામની વેબ એપ્લીકેશન બની ગઈ છે. |
02:08 | હવે, આપણને અત્યારે આ તમામ નોડોની લાગવળગ નથી. |
02:11 | પરંતુ ચાલો હું ક્લિક કરીને તમને બતાવું કે, આ શું ધરાવે છે. |
02:16 | હવે ચાલો શીખીએ કે Deployment Descriptor (ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર) તરીકે શું ઓળખાય છે. |
02:21 | એક web application (વેબ એપ્લીકેશન) નું Deployment Descriptor (ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર) વર્ણવે છે: |
02:25 | એપ્લીકેશનનાં classes (ક્લાસો), resources (સ્ત્રોતો) અને configuration (કોન્ફિગરેશન) અને |
02:31 | web server (વેબ સર્વર) તેનો ઉપયોગ વેબ વિનંતિ બજાવવા માટે કેવી રીતે કરે છે. |
02:37 | web server (વેબ સર્વર) એપ્લીકેશન માટે એક વિનંતિ પ્રાપ્ત કરે છે. |
02:42 | વિનંતિનાં URL (યુઆરએલ) ને મેપ કરવા માટે તે deployment descriptor (ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર) નો ઉપયોગ કરે છે. |
02:48 | URL (યુઆરએલ) ને તે એ કોડથી મેપ કરે છે જેણે વિનંતિને સંભાળવી છે. |
02:52 | deployment descriptor (ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર) એ web.xml નામની એક ફાઈલ છે. |
02:57 | હવે ચાલો IDE પર પાછા આવીએ. |
03:00 | અહીં ઉપલબ્ધ નોડોમાંથી આપણે web.xml ફાઈલ શોધવામાં અસમર્થ છીએ. |
03:07 | તેનું સ્થાન નક્કી કરવા માટે, IDE નાં ટોંચે ડાબી બાજુએ, File (ફાઈલ) પર ક્લિક કરો, અને ત્યારબાદ New File (ન્યુ ફાઈલ) પર ક્લિક કરો. |
03:16 | Categories (કેટેગરીઝ) માંથી, Web (વેબ) પસંદ કરો. |
03:19 | અને File Types (ફાઈલ ટાઈપ્સ) માંથી, Standard Deployment Descriptor(web.xml) (સ્ટાનડર્ડ ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર(web.xml)) પસંદ કરો. |
03:25 | ત્યારબાદ Next (નેક્સ્ટ) પર ક્લિક કરો. |
03:27 | અને Finish (ફીનીશ) પર ક્લિક કરો. |
03:30 | IDE નાં ડાબી બાજુએ આવેલ Files ટેબ પર ક્લિક કરો. |
03:34 | Web (વેબ) નોડનાં WEB-INF ફોલ્ડર અંતર્ગત web.xml દૃશ્યમાન છે તેની નોંધ લો. |
03:42 | હવે તમે Source (સોર્સ) કોડ જોઈ શકો છો. |
03:46 | અહીં આપણી પાસે એક xml હેડર છે. |
03:50 | સાથે જ આપણી પાસે એક web-app નોડ પણ છે. |
03:53 | હવે, આપણે એપ્લીકેશનને રન કરવાનો પ્રયાસ કરીશું. |
03:57 | આમ કરવા માટે, MyFirstProject (માયફર્સ્ટપ્રોજેક્ટ) પર જમણું ક્લિક કરો. |
04:02 | Clean and Build (ક્લીન એન્ડ બીલ્ડ) પર ક્લિક કરો. |
04:04 | આનાથી પહેલા કમ્પાઈલ થયેલ કોઈપણ ફાઈલો અને બીજા અન્ય બીલ્ડ આઉટપુટો રદ્દ થશે. |
04:10 | સાથે જ તે એપ્લીકેશનને ફરીથી કમ્પાઈલ પણ કરશે. |
04:14 | ફરીથી, MyFirstProject (માયફર્સ્ટપ્રોજેક્ટ) પર જમણું ક્લિક કરો અને ત્યારબાદ Run (રન) પર ક્લિક કરો. |
04:20 | તો સર્વર અપ છે અને ચાલી રહ્યું છે અને તેણે My first Project (માય ફર્સ્ટ પ્રોજેક્ટ) ડીપ્લોય કર્યું છે. |
04:27 | એક બ્રાઉઝર વિન્ડો ખુલે છે અને Hello World (હેલો વર્લ્ડ) દર્શાવે છે. |
04:32 | આ એટલા માટે કારણ કે જ્યારે આપણે project (પ્રોજેક્ટ) રન કરીએ છીએ, ત્યારે web application (વેબ એપ્લીકેશન) જોયેલા પુષ્ઠ રજૂ કરે છે. |
04:39 | હવે, ચાલો અહીં આ URL (યુઆરએલ) તરફે જોઈએ જેણે પુષ્ઠ રજૂ કર્યું છે. |
04:44 | આ છે localhost કોલન 8080 સ્લેશ MyFirstProject |
04:49 | આમ જેમ આપણે MyFirstProject રન કરીએ છીએ ત્યારે આપણને મૂળભૂત રીતે HelloWorld! કહેતું એક JSP પુષ્ઠ મળે છે. |
04:57 | હવે, ચાલો આપણા IDE પર પાછા આવીએ. |
05:00 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં WEB-INF ફોલ્ડર અંતર્ગત index.jsp છે. |
05:07 | index.jsp પર બમણું ક્લિક કરો. |
05:10 | આપણે અહીં સોર્સ કોડ જોઈ શકીએ છીએ. |
05:12 | ફક્ત HTML tags (એચટીએમએલ ટેગો) ધરાવતું આ એક સાદુ JSP page (જેએસપી પુષ્ઠ) છે. |
05:17 | આ શીર્ષક JSP Page (જેએસપી પુષ્ઠ) ધરાવે છે અને આની પાસે મથાળું Hello World છે |
05:24 | જ્યારે આપણે વેબ એપ્લીકેશન રન કરીએ છીએ ત્યારે સર્વર મૂળભૂત રીતે index.jsp પ્રદાન કરે છે. |
05:30 | યાદ કરો આપણને પહેલા ContextPath (કોનટેક્સ્ટપાથ) નામનું કઈક મળ્યું હતું. |
05:36 | આપણે ContextPath (કોનટેક્સ્ટપાથ) ને પોતે MyFirstProject (માયફર્સ્ટપ્રોજેક્ટ) તરીકે સુયોજિત કર્યું હતું. |
05:41 | હવે, બ્રાઉઝર પર પાછા આવીએ |
05:44 | ટાઈપ કરો URL (યુઆરએલ) localhost કોલન 8080 તરીકે. અને Enter (એન્ટર) દબાવો. |
05:50 | આપણે જોઈએ છીએ કે Glassfish server (ગ્લાસફીશ સર્વર) નું હોમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે. |
05:56 | અહીં 8080 એ મૂળભૂત કોર્સ છે જ્યાં મશીન પર સર્વર રન કરે છે. |
06:01 | આ Glassfish server (ગ્લાસફીશ સર્વર) ઇનસ્ટંસ તેના પર ઘણી એપ્લીકેશનો રન કરાવી શકે છે. |
06:08 | અમુક ચોક્કસ એપ્લીકેશનને એક્સેસ કરવા માટે તે એપ્લીકેશનનું નામ URL (યુઆરએલ) માં ટાઈપ કરો. |
06:15 | આમ, આપણે એ ચોક્કસ એપ્લીકેશન ટાઈપ કરવી પડશે જે તે ઇનસ્ટંસ પર ડીપ્લોય થઇ છે. |
06:21 | તો આપણે ટાઈપ કરીશું slash MyFirstProject. |
06:26 | અને Enter દબાવીશું. |
06:27 | તો આપણને Hello World પ્રદર્શિત થયેલ દેખાય છે |
06:31 | ચાલો સારાંશ લઈએ. |
06:32 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
06:35 | સાદુ Java Web (જાવા વેબ) પ્રોજેક્ટ બનાવવું. |
06:38 | web (વેબ) પ્રોજેક્ટને એક્ઝીક્યુટ કરવું. |
06:41 | અને web.xml ફાઈલ વિશે. |
06:44 | આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે |
06:46 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
06:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:54 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
06:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:00 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:04 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:07 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
07:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:17 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:23 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07:27 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
07:34 | લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર MNC દ્વારા, તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે. |
07:44 | સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પણ ઘટકની પુષ્ટિ કરી છે. |
07:48 | IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |