GChemPaint/C2/Editing-molecules/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:02, 4 September 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search

Title of the tutorial: Editing molecules

Author: Madhuri Ganapathi

Key words: Video tutorial, GChemPaint tools- Add an electron pair to an atom, Add or modify an atom, Add a bond or change the multiplicity of the existing one, Add a six membered cycle, Increment the charge of an atom

Time Narration
00:01 નમસ્તે મિત્રો,
00:02 GChemPaint મા Editing Molecules પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આપણે આપેલ વિશે શીખીશું,
00:09 * મુક્ત ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા
00:12 * કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા.
00:16 * પરમાણુ ના ગ્રુપ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા
00:21 આપને આ પણ શીખીશું,
00:23 * પરમાણુ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા
00:26 * સાઈકલીક અણુ ઉમેરતા
00:29 * મોનો-સાઈકલીક અણુ ને બાઈ-સાઈકલીક અણુ થી બદલાતા
00:34 અહી હું વાપરી રહ્યી છું
00:35 Ubuntu Linux OS આવૃત્તિ. 12.04
00:39 GChemPaint આવૃત્તિ 0.12.10
00:46 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ ,
00:50 GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર.
00:53 જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:58 મેં નવું GChemPaint એપ્લીકેશન ખોલ્યું છે.
01:02 ચાલો પહેલા Ammonia' (અમોનિયા) સ્ટ્રક્ચર બનાવો.
01:06 Current element ડ્રોપ ડાઉન બટન પર ક્લિક કરો.
01:09 યાદી માંથી N પસંદ કરો.
01:11 ટૂલ બોક્સ માંથી N ની નોંધ લો.
01:15 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
01:18 પછી ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.
01:21 ડિસ્પ્લે એરિયા પર NH3 દેખાય છે.
01:24 કેપિટલ H દબાઓ,સૂબ મેનુ જે કેપિટલ H સાથે શરુ થાય છે તેની યાદી દેખાય છે.
01:30 યાદી માંથી H પસંદ કરો.
01:33 Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો.
01:38 નાઇટ્રોજન પરમાણુમા ત્રણ બોન્ડ બનવવા માટે
01:41 નાઇટ્રોજન પરમાણુ બોન્ડ્સ પર ત્રણ વાર ક્લિક અને ડ્રેગ કરો.
01:46 Pyramid જેવા સ્ટ્રક્ચર બનાવવા માટે બોન્ડ નું સ્થાન નિર્ધારિત કરો.
01:51 ચાલો નાઇટ્રોજન પરમાણુ પર મુક્ત ઈલેક્ટ્રોન્સની જોડી ઉમેરો.
01:56 Add an electron pair to an atom ટૂલ પર ક્લિક કરો.
02:01 પછી અમોનિયા ના નાઇટ્રોજન પરમાણુ પર ક્લિક કરો.
02:05 ફેરફારો નું અવલોન કરો.
02:07 નોંધ લો કે અમોનિયા નું નાઇટ્રોજન હવે ઈલેક્ટ્રોન્સની જોડી ધરાવે છે.
02:12 આ જોડી બોન્ડીંગ હિસ્સો નથી લેતી.
02:16 ઈલેક્ટ્રોન્સની આ જોડી ને lone pair (લોન પેર) ખે છે.
02:20 અસાઇનમેન્ટ તરીકે,
02:21 * ફોસ્ફરસ ટ્રાઈક્લોરાઈડ નું સ્ટ્રક્ચર બનાવો.
02:24 * ફોસ્ફરસ પરમાણુ પર મુક્ત ઈલેક્ટ્રોન્સ ની એક જોડી ઉમેરો.
02:29 ચાલો હવે 'Carbonic acid(H2CO3) કાર્બોનિક એસિડ અને Sulphuric acid(H2SO4) સલ્ફ્યુરિક એસિડ નું સ્ટ્રક્ચર બનાવીએ.
02:34 અહી કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર ની સ્લાઈડ છે.
02:40 પહેલા અમોનિયા સ્ટ્રક્ચરને ખસેડો.
02:44 આ કરવા માટે Select one or more objects ટૂલ પર ક્લિક કરો.
02:48 અને પછી અમોનિયા સ્ટ્રક્ચર પર ક્લિક કરો અને એક બાજુએ ખસેડો.
02:53 ચાલો હવે Carbonic acid (કાર્બોનિક એસિડ) સ્ટ્રક્ચર બનાવો.
02:56 Current element ડ્રોપ -ડાઉન એરો બટન પર ક્લિક કરો.
03:00 યાદી માંથી C પસંદ કરો.
03:02 Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો.
03:07 Display area પર ક્લિક કરો .
03:09 ત્રણ બોન્ડ ને એવી રીતે ગોઠવો કે તે ઊંધો Y દેખાય.
03:15 ચોથા બોન્ડને કોઈ પણ બોન્ડ પર બનાવો કે ડબલ બોન્ડ બને.
03:21 Current element ડ્રોપ -ડાઉન એરો બટન પર ક્લિક કરો.
03:25 O પસંદ કરો.
03:26 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
03:30 બોન્ડ પાસે કર્સર મુકો .
03:33 બોન્ડ ના ત્રણે સ્થાન પર ક્લિક કરો.
03:37 Carbonic acid(H2CO3) (કાર્બોનિક એસિડ) સ્ટ્રક્ચર બન્યું છે.
03:40 ચાલો હવે Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર બનાવીએ.
03:44 Current element ડ્રોપ -ડાઉન એરો બટન પર ક્લિક કરો.
03:47 S પસંદ કરો.
03:48 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
03:52 પછી Display area પર ક્લિક કરો.
03:55 H2S (h2s) નું નોંધ લો.
03:57 હવે ડીસ્લ્પે એરિયા પર કોઈ પણ જગ્યાએ કેપિટલ O મુકો .
04:01 સબ મેનુ O અને Os બે વિકલ્પો સાથે ખુલે છે.
04:06 O પસંદ કરો.
04:08 Add or modify an atom ટૂલ પર ક્લીક કરો.
04:11 પછી Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લીક કરો.


04:17 Property મેનુ માં Bond length ની વેલ્યુને '200 ' અથવા તેથી વધુ વધાવો.
04:23 OH પર S ના ત્રણ બોન્ડ બનવા માટે H2S (h2s) પર ક્લિક કરો.
04:29 S' ના પાસે સકારાત્મક ચાર્જની નોંધ લો.
04:32 આ એટલા માટે દેખાય છે કે Sulphur' (સલ્ફર) ને 6 વેલ્ન્સી સંતુષ્ટ કરવી છે.
04:39 ચોથા બોન્ડ માટે,પહેલા S પર ક્લિક કરો.
04:43 હવે બોન્ડ ને એક બાજુ એ માઉસને છોડ્યા વગર ડ્રેગ કરો.
04:47 Now let us convert the opposite bonds into double bonds.
04:52 Click on Add a bond or change the multiplicity of the existing one tool.
04:58 Then click on the opposite existing bonds of the structure.
05:03 Note that the positive charge is no longer visible.
05:08 Sulphuric acid structure is complete.
05:12 Next let us add a local charge on the Carbonic acid and Sulphuric acid structures.
05:18 To show local charge, Click on Decrement the charge of an atom tool.
05:24 Click on the two O-H groups of the Carbonic acid structure.
05:30 Observe that Carbonate ion CO32- is formed.
05:36 To show the local charge on Sulphuric acid structure.
05:41 Click on Decrement the charge of an atom tool.
05:44 Click on the two opposite O-H groups of Sulphuric acid.
05:49 Observe that Sulphate ion SO42- is formed.
05:56 As an assignment,
05:57 * Draw Nitric acid (HNO3) structure
05:59 * Show the local charge on the Nitrate ion(NO3-)
06:02 Your completed assignment should look like this.
06:07 Let me quickly demonstrate how to add a local charge on an atom.
06:12 Anywhere on the Display area, press capital N.
06:16 A Submenu opens in which we will select Na.
06:21 Click on Add or modify an atom tool
06:24 Then click on the Display area.
06:27 Sodium atom appears on the Display area.
06:30 Click on Increment the charge of an atom tool.
06:35 Then Click on Na.
06:37 Observe a positive charge on the Sodium atom.
06:41 In a similar way, we can add a negative charge to an atom.
06:46 This can be done by choosing Decrement the charge of an atom tool.
06:51 Now let us learn to draw Cyclic molecules.
06:54 For this, we will open a new GChemPaint window.
06:59 Click on Create a new file icon on the toolbar.
07:03 Ensure that C that is Carbon is selected as element.
07:09 Also, ensure that Bond length is 200 or above.
07:14 The Fourth toolbar in the tool box is the Cycle tool
07:19 There are various tools here that we can use.
07:22 For eg -
07:24 * Add a three membered cycle
07:26 * Add a four membered cycle
07:29 * And some more cycle tools
07:32 and then * Add a cycle tool.
07:35 We will use Add a four membered cycle.
07:40 So, click on it.
07:42 Then click on the Display area.
07:44 Let us add atoms to the cycle at the corners.
07:49 Right click on any one of the corners.
07:52 A Submenu opens. Select Atom and then click on Display symbol.
07:58 Likewise let us add atoms on all the corners.
08:03 Obtained structure is Cyclobutane.
08:07 Now let us convert a mono-cyclic compound to bi-cyclic compound.
08:12 Click on Add a six membered cycle tool.
08:16 Then click on Display area.
08:19 Place the cursor on the cycle's bond and click again.
08:24 Observe the Bi-cyclic compound.
08:27 To save the file, Click on Save the current file icon on the toolbar.
08:32 Save as dialogue box opens.
08:35 Enter the file name as Editing Molecules
08:38 Click on Save button.
08:41 Let's summarize.
08:43 In this tutorial, we have learnt to,
08:45 * Add unbound electrons on an atom
08:48 * Draw Carbonic acid and Sulphuric acid structures.
08:53 * Add and modify a local charge on a group of atoms
08:58 We have also learnt to,
09:00 * Add and modify a local charge on an atom
09:04 * Add cyclic molecules
09:06 * Convert mono-cyclic molecules to bi-cyclic molecules.
09:11 As an assignment
09:13 * Add a seven membered cycle to the Display area
09:16 * Change it to a tricyclic compound.
09:20 Watch the video available at this URL. http://spoken-tutorial.org/ What_is_a_Spoken_Tutorial
09:24 It summarises the Spoken Tutorial project.
09:27 If you do not have good bandwidth, you can download and watch it.
09:32 The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials
09:36 Gives certificates to those who pass an online test
09:40 For more details, please write to contact@spoken-tutorial.org
09:46 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
09:50 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
09:57 More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro
10:03 This is Madhuri Ganapathi from IIT Bombay signing off. Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya