Ruby/C2/Control-Statements/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:26, 4 August 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search


Time Narration
00:01 Ruby. મા Control Statements પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું
00:08 if statement (ઇફ સ્ટેટમેંટ)
00:09 elsif statement (ઇફએલ્સ સ્ટેટમેંટ)
00:11 else (એલ્સ)
00:12 case statements (કેસ સ્ટેટમેંટ)
00:14 અહીં આપણે વાપરી રહ્યા છે
00:15 Ubuntu આવૃત્તિ 12.04
00:18 Ruby 1.9.3
00:21 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમે 'ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોવા ખુબ જરૂરી છે.


00:24 તમને Linux ના commands, Terminal અને Text-editor. નું પણ જ્ઞાન હોવું જરૂરી છે.


00:30 જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ.
00:34 શરત કરવા પહેલા યાદ કરો કે આપણે “ttt” નામની ડિરેક્ટરી પહેલા બનાવી હતી.
00:38 Let's go to that directory. ચાલો તે ડિરેક્ટરી પર જઈએ.
00:41 પછી ruby hyphen tutorial control hyphen statements
00:47 હમણા તે ફોલ્ડર મા છીએ ચાલો આગળ વધીએ.
00:52 Ruby મા if statement માટે સિન્ટેક્સ નીચે પ્રમાણે છે:
00:56 if “condition” (ઇફ કન્ડીશન)
00:58 ruby code (રૂબી કોડ)
00:59 end (એન્ડ)


01:01 ચાલો ઉદાહરણ જોઈએ.
01:03 gedit' મા નવી ફાઈલ બનાવવી જે બસિક લેવલ ના 'Ruby tutorials મા બતાવ્યું.
01:08 if hyphen statement dot rb તેને નામ આપો
01:12 મારી પાસે if statement. ના ઉદાહરણ છે.


01:15 ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જી શકો છો.
01:19 આ ઉદાહરણ મા હું if statement ને ડીકલેર કરીશ.
01:23 પહેલા હું લોકલ વેરીએબલ my_num ડીકલેર કરીશ અને તેને વેલ્યુ 2345 આપીશ.
01:31 પછી હું if statement. ડીકલેર કરીશ.
01:34 if statement મા puts મેથડ ડીકલેર કરી છે જે આઉટપુટ આપશે.
01:39 if statement my_num ની વેલ્યુ 0 કરતા વધારે છે તે તપાસશે.
01:43 જો તે હશે તો નિર્દેશ કરાયેલ string. આઉટપુટ પ્રિન્ટ કરશે.
01:47 હવે ચાલો terminal પર પાછા જઈએ અને ટાઈપ કરો.
01:51 ruby space if hyphen statement dot rb
01:57 આઉટપુટ આ રીતે પ્રદશિત થાય છે “The value of my_num is greater than 0”.
02:02 આ આઉટપુટ if કન્ડીશન true. છે તે સાબિત કરે છે.
02:07 Ruby. મા હવે તમે પોતાના if statement લખવા માટે શમર્થ હોવા જોઈએ.
02:12 હવે આગળ if-else statement જોઈએ.
02:16 else માટે સિન્ટેક્સ વાપરીશું:


02:18 if “condition” (ઇફ કન્ડીશન)
02:19 ruby code (રૂબી કોડ)
02:20 else (એલ્સ)
02:21 ruby code (રૂબી કોડ)
02:22 end (એન્ડ)
02:24 Let us look at an example. ચાલો ઉદાહરણ જોઈએ.
02:26 Rubyના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે gedit મા નવી ફાઈલ બનાઓ.


02:30 તેને if hyphen else hyphen statement dot rb નામ આપો.
02:37 મારી પાસે if-else statement. ના ઉદાહરણ છે.
02:40 ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો.
02:44 આ ઉદાહરણમા હું if-else statement ને ડીકલેર કરીશ.
02:48 પહેલા હું લોકલ વેરીએબલ my_num ડીકલેર કરીશ અને તેને વેલ્યુ -1 આપીશ.
02:55 પછી હું 'if' statement ડીકલેર કરીશ.
02:58 if statement my_num ની વેલ્યુ 0 કરતા વધારે છે તે તપાસશે.


03:03 જો તે હશે તો નિર્દેશ કરાયેલ string. આઉટપુટ પ્રિન્ટ કરશે.


03:06 જો નથી તો તે else સ્ટેટમેંટપર જશે.
03:10 અને તે અહી નિર્દેશ કરાયેલ string પ્રિન્ટ કરશે.
03:13 હવે ચાલો terminal પર પાછા જઈએ અને ટાઈપ કરો.
03:18 ruby space if hyphen else hyphen statement dot rb


03:26 અને આઉટપુટજુઓ.
03:27 આઉટપુટ આ ઇતે દશ્યમાન થયા છે. “The value of my_num is lesser than 0”.
03:32 આ બતાવે છે કે else statement એક્ઝીક્યુટ થાય છે.
03:35 Ruby. મા હવે તમે પોતાના if-else statement લખવા માટે શમર્થ હોવા જોઈએ.
03:41 હવે આગળ if-else statement જોઈએ.
03:45 elsif માટે સિન્ટેક્સ વાપરીશું:
03:48 if “condition” ruby code (ઇફ કન્ડીશન) (રૂબી કોડ)


03:50 elsif “condition” ruby code ( એલ્સઇફ કન્ડીશન) (રૂબી કોડ)


03:52 else ruby code (એલ્સ) (રૂબી કોડ)
03:54 end (એન્ડ)
03:55 ચાલો ઉદાહરણ જોઈએ.
03:58 Rubyના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે gedit મા નવી ફાઈલ બનાઓ.


04:01 તેને નામ આપો if hyphen elsif hyphen statement dot rb


04:07 મારી પાસે if-elsif- statement ના ઉદાહરણ છે.


04:10 ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો.
04:14 આ ઉદાહરણમા હું 'if-elsif statement ને ડીકલેર કરીશ.
04:19 અહી પણ હું લોકલ વેરીએબલ my_num ડીકલેર કરીશ અને તેને વેલ્યુ -1 આપીશ.
04:25 પછી હું 'if' statement ડીકલેર કરીશ.
04:28 if statement my_num ની વેલ્યુ 0 કરતા વધારે છે તે તપાસશે.
04:32 જો તે હશે તો નિર્દેશ કરાયેલ string. આઉટપુટ પ્રિન્ટ કરશે.
04:35 જો તે true નહી હોય તો elsif સેક્શન માં જશે.
04:39 હવે આ my_num ની વેલ્યુ -1 છે કે તે તપાસસે.
04:43 જો તે true છે તો નિર્દેશ કરાયેલ string. પ્રિન્ટ કરશે
04:46 my_num ની વેલ્યુ ન તો 0 કરતા મોટી અને ન તો -1 જટલી છે તો તે else સેક્શન માં જશે.


04:54 પણ જ્યાર શુધી my_num = -1 વેલ્યુ રહેશે તે else block માં નહી જાય.
05:00 અને conditional statement. થી બહાર જશે
05:03 ચલો terminal પર પાછા જઈએ અને ટાઈપ કરો.
05:07 ruby space if hyphen elsif hyphen statement dot rb
05:15 અને આઉટપુટ જુઓ.
05:17 આઉટપુટ આ રીતે દ્રશ્યમાન થાય છે “The value of my_num is -1 and is lesser than 0”.
05:23 ચાલો આપણી ફાઈલ પર પાછા જઈએ અને my_num ની વેલ્યુ બદલીને 5 આપીએ.
05:29 ચાલો ટર્મિનલ પર કોડ સેવ અને એક્ઝીક્યુટ કરીએ.
05:35 તો હવે if condition ફૂલ્ફીલ્સ થયો છે અને નિર્દેશ કરાયેલ સ્ટ્રીંગ પ્રિન્ટ થઈ છે.
05:42 my_num ની વેલ્યુ એ 0 કરતા મોટી છે.
05:45 ચાલો આપણી ફાઈલ પર પાછા જઈએ અને my_num' ની વેલ્યુ બદલીને -5 આપીએ.
05:50 ચાલો ટર્મિનલ પર કોડ સેવ અને એક્ઝીક્યુટ કરીએ.


05:55 આ કિસ્સામા else કન્ડીશન ફૂલફિલ થાય છે અને else block મા puts સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થશે.
06:03 Ruby. મા હવે તમે પોતાના if- elsif લખવા માટે શમર્થ હોવા જોઈએ.
06:08 હવે આગળ આપણે case statement જોશું.
06:12 case statement એ વિશિષ્ઠ સિલેકશન માટે control flow statement છે.
06:17 આ સ્ટેટમેંટ સમજવા માટે case statement નું સિન્ટેક્સ જોઈએ.
06:22 case વાપરવાનો સિન્ટેક્સ છે:
06:24 case variable (કેસ વેરીએબલ)
06:26 when “value 1” (વેન વેલ્યુ 1)
06:28 ruby code (રૂબી કોડ)
06:29 when “value 2” (વેન વેલ્યુ 2)
06:30 ruby code (રૂબી કોડ)
06:31 else (એલ્સ)
06:32 ruby code (રૂબી કોડ)


06:34 end (એન્ડ)
06:35 ચાલો ઉદાહરણ જોઈએ.
06:37 Ruby ના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે gedit મા નવી ફાઈલ બનાઓ
06:41 તેને case hyphen statement dot rb નામ આપો.
06:44 મારી પાસે case statement.' ના ઉદાહરણ છે.


06:48 ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો.


06:52 આ ઉદાહરણમા હું case statement ને ડીકલેર કરીશ.
06:55 મારી પાસે print statement, છે જે ટર્મિનલ પર સવાલ પ્રિન્ટ કરશે.
07:01 પછી હું gets, ને કોલ કરશે જે standard input માં સિંગલ લાઈન ડેટા સ્વીકારશે.
07:09 પછી ઈનપુટ ડેટા મા હું new line characters વાપરીને chomp. કરીશ.
07:15 આ પરિણામને હું domain. નામના વેરીએબલમા અસાઈન કરીશ.


07:18 પછી હું કેસ સ્ટેટમેંટ ડીકલેર કરીશ.
07:22 તેમાં હું when statement ડીકલેર કરીશ.


07:25 આ અહી આપેલી સ્ટ્રીંગ અને domain. ની વેલ્યુ સરખી છે કે નહી તે તપાસે છે.
07:30 પ્રથમ domain ની વેલ્યુ “UP”. છે કે તે તપાસસે.
07:34 આવું થાય તો તે “Uttar Pradesh” પ્રિન્ટ કરશે અને કેસ સ્ટેટમેંટ થી બહાર આવશે.
07:39 domain જો “UP” ના હોય તો તેની વેલ્યુ “MP”. છે કે તે તપાસસે.
07:44 જો તે હોય તો “Madhya Pradesh” પ્રિન્ટ કરશે અને આવું ચાલુ રહેશે.
07:48 તે સતત domain ની વેલ્યુ તપાસસે જ્યાર સુધી તેનું મેળ ના મળે.
07:53 આ વખતે else statement મળે છે.
07:56 ઉપરના કોઈ પણ કન્ડીશન true ન થવા પર.
07:59 ત્યાબાદ else આપેલ ruby code એક્ઝીક્યુટ કરશે.
08:03 તે આપણા ઉદાહરણ પ્રમાણે “Unknown” પ્રિન્ટ કરશે.
08:07 હવે ફાઈલ સેવ કરો ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો.


08:11 ruby space case hyphen statement dot rb.
08:18 “Enter the state you live in:” ટર્મિનલ પર દ્રશ્યમાન થશે.
08:22 “UP” મા ટાઈપ કરો અને આઉટપુટ જુઓ.
08:25 “Uttar Pradesh”. તરીકે આઉટપુટ દ્રશ્યમાન થશે.
08:28 પહેલાની જેમ ફરી Ruby ફાઈલ એક્ઝીક્યુટ કરો.


08:31 આ વખતે પ્રોમ્ટ પર “KL”' ટાઈપ કરો અને આઉટપુટ જુઓ.
08:36 તે “Kerala”. પ્રિન્ટ કરશે.
08:38 આગળ ફરી એક વાર ફાઈલ એક્ઝીક્યુટ કરો.
08:41 આ વખતે પ્રોમ્ટ પર “TN”' ટાઈપ કરો અને આઉટપુટ જુઓ.
08:47 તે “Unknown”. પ્રિન્ટ કરશે.
08:50 આ એટલા માટે કે આમાંથી કોઈ પણ cases સંતુષ્ટ જનક ન હતા માટે મૂળભૂત else statementએક્ઝીક્યુટ થાય છે.
08:58 Ruby. મા હવે તમે પોતાના case-statements લખવા માટે શમર્થ હોવા જોઈએ.
09:03 આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે.


09:07 સારાંશ માટે
09:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,


09:10 if statement (ઇફ સ્ટેટમેંટ)
09:12 else construct (ઇફ કંસ્ટક્ટ)
09:13 if-elsif અને (ઇફ- એલ્સ)
09:15 case statements (કેસ સ્ટેટમેંટ)
09:17 અસાઇનમેન્ટ તરીકે :
09:18 Ruby પ્રોગ્રામ લખો :


09:20 જે યુઝરને નંબર એન્ટર કરવા પ્રોમ્પ્ટ કરે છે.


09:23 પછી યોગ્ય કન્ટ્રોલ સ્ટેટમેંટ વાપરીને
09:26 2 નંબર એક બહુવિધ છે તે તપાસે છે.
09:29 જો તે હોય તો “The number entered is a multiple of 2” આ પ્રિન્ટ કરો.
09:35 જો ના હોય તો 3 બહુવિધ છે તે તપાસવું જોઈએ.
09:38 જો તે હોય તો “The number entered is a multiple of 3” પ્રિન્ટ કરો.
09:43 જો ના હોય તો 4 બહુવિધ છે તે તપાસવું જોઈએ.
09:47 જો તે હોય તો “The number entered is a multiple of 4” પ્રિન્ટ કરો.
09:51 જો તે ના હોય “The number is not a multple of 2, 3 or 4” પ્રિન્ટ કરો.
09:56 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:00 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:03 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
10:09 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:13 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:16 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
10:21 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:26 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:32 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
10:41 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.


Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya