Java/C2/Arithmetic-Operations/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:32, 18 July 2014 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:01 | 'જાવા માં એરિથમેટિક ઓપરેશન પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ માં, તમે વિવિધ એરિથમેટિક ઓપરેશન વિશે શીખશો જેવા કે
Addition Subtraction Multiplication Division અને તેમને કેવી રીતે ઉપયોગમાં લેવું. |
00:16 | આ ટ્યુટોરીયલ માટે આપણે
Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7 ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:24 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમારી સિસ્ટમ પર એક્લીપ્સ સ્થાપિત હોવું જોઈએ. |
00:28 | અને તમને Eclipse માં કેવી રીતે ફાઈલ બનાવવી, સંગ્રહવી અને રન કરવી તે ખબર હોવી જોઈએ. |
00:32 | જો નહી તો સંબધિત ટ્યુટોરીયલ માટે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ. |
00:42 | અહીં ઓપરેટરો અને તેઓ કરતા ગાણિતિક ઓપરેશનોની યાદી છે
|
00:54 | આપણે તે દરેકને વિગતવાર જોઈશું. |
01:05 | અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE અને બાકીના માટે કોડ જરૂરી માળખું છે. |
01:10 | આપણે Arithmetic Operations નામનો ક્લાસ બનાવ્યો છે અને main મેથડ ઉમેર્યી છે. |
01:17 | ચાલો અમુક વેરિયેબલ ઉમેરીએ. |
01:22 | int x = 5; |
01:26 | 'int y = 10;
int result
|
01:35 | x અને y ઓપરેન્ડ્સ હશે result ઓપરેશનનું આઉટપુટ સંગ્રહ કરશે. |
01:41 | ચાલો તેમને ઉમેરીએ અને આઉટપુટ પ્રિન્ટ કરીએ. Result= x+y; system. out. println ' કૌસમાં, result |
02:10 | Control S સાથે તેને સંગ્રહ કરો અને રન કરવા માટે control F11 ડબાઓ. |
02:17 | આપણે જોશું, સરવાળાનું આઉટપુટ સંગ્રહ કરવામાં આવે છે અને વેલ્યુ પ્રિન્ટ કરવામાં આવી છે. |
02:24 | હવે ચાલો વેલ્યુઝ બદલીએ. x=75,y = 15 |
02:37 | Save કરો. Run કરો. |
02:42 | આપણે જોશું કે આઉટપુટ તે અનુસાર બદલાયેલ છે. |
02:48 | હવે ચાલો નેગેટીવ વેલ્યુઝનો પ્રયાસ કરીએ. 'y = -25. |
02:57 | Save Run. |
03:02 | આપણે જોશું કે 75 પ્લસ માઈનસ 25 પ્રિન્ટ થયું છે. |
03:10 | હવે ચાલો બાદબાકી પ્રયાસ કરીએ. 'y = 5 અને x+y ને x-y થી બદલો. |
03:25 | Save કરો Run કરો. |
03:32 | આપણે જોશું કે 75-5 નું આઉટપુટ પ્રિન્ટ કરવામાં આવ્યું છે. |
03:38 | હવે ચાલો ગુણાકારનો પ્રયાસ કરીએ. minus ને asterisk સાથે બદલો. |
03:46 | Save અને Run કરો. |
03:52 | આપણે જોયું કે asterisk ના ઉપયોગ થી આપણે 75 ને 5 સાથે ગુણી શકીએ છીએ. |
03:58 | હવે ચાલો ભાગાકારનો પ્રયાસ કરીએ. asterisk રદ કરો અને સ્લેશ ટાઇપ કરો. |
04:07 | Save અને Run કરો. |
04:13 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે. |
04:18 | હવે જોઈએ શું થશે જયારે ધારેલું પરિણામ દશાંશ બિંદુ નંબર છે. |
04:24 | 5 ને 10 માં બદલીએ. |
04:28 | પરિણામ 7.5 હોવું જોઈએ. |
04:30 | ચાલો result float માં બદલીએ. |
04:43 | Save કરો Run કરો. |
04:50 | નોંધ લો કે ધારેલું પરિણામ 7.5 છે, તેમ છતાં, આપણને 7.0 તરીકે આઉટપુટ મળે છે. |
04:57 | કારણ કે આ ભાગાકારમાં સામેલ ઓપ્રેન્ડ્સ બંને ઈન્ટીજર છે. |
05:01 | ચાલો y ને float માં બદલીએ. y=10f |
05:15 | Save Run. |
05:21 | હવે આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ ધારવા પ્રમાણેનું છે.
|
05:24 | યાદ રાખો કે જયારે ધરેલ પરિણામ ફ્લોટ છે, તો ધારવા પ્રમાણેનું આઉટપુટ મેળવવા માટે કોઈ એક ઓપ્રેન્ડ્સ ફ્લોટ હોવું જરૂરી છે. |
05:32 | હવે ચાલો જોઈએ શું થાય જયારે એક કરતાં વધુ ઓપરેટર છે. બધા ઓપ્રેન્ડ્સ રદ કરો. |
05:48 | int result= 8+4-2. Save કરો ,run કરો |
06:09 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે. |
06:12 | હવે minus ને slash માં બદલો.
|
06:19 | હવે આઉટપુટ 6 હશે, જો સરવાળો ભાગાકાર પેહલા થયો હશે.
|
06:25 | અથવા તે 10 હશે જો ભાગાકાર સરવાળા પેહલા થયેલ હશે.
|
06:30 | ચાલો Run કરીએ અને આઉટપુટ જોઈએ.
|
06:38 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 10 છે અને ભાગાકાર સરવાળા પહેલાં થાય છે. કારણ કે ડીવીઝન ઓપરેટરનું પ્રેશીડેન્સ (પ્રાધાન્ય) એડીશન ઓપરેટર કરતાં વધુ છે. |
06:50 | આવી પરિસ્થિતિઓમાં, જો આપણે પ્રેશીડેન્સને ઓવરરાઈડ કરવા ઈચ્છતા હોઈએ તો , આપણે કૌંસ વાપરીએ છીએ. |
07:04 | કૌંસ ઉમેરીને, આપણે જાવાને સરવાળાને ભાગાકાર પહેલા કરવા માટે સુચવીએ છીએ. |
07:10 | ચાલો હવે ફાઈલ રન કરીએ. |
07:15 | આપણે જોઈ શકીએ છીએ, સરવાળો પહેલા થયો છે અને ધારવા પ્રમાણે આઉટપુટ 6 છે.
|
07:22 | નિયમ પ્રમાણે, જયારે ઓપરેશનનો ક્રમ સ્પષ્ટ નથી ત્યારે કૌંસ વાપરવાનું ધ્યાનમાં રાખો. |
07:36 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:40 | આપણે શીખ્યા, |
07:41 | જાવામાં મૂળભૂત ગાણિતિક ઓપરેશન કેવી રીતે કરવા. |
07:44 | ઓપરેટર પ્રેશીડેન્સ અને |
07:45 | તેને ઓવર રાઇડ કેવી રીતે કરવું. |
07:49 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે 'મોડ્યૂલો' ઓપરેટરનો અર્થ શું છે અને તે શું કરે છે તે શોધો. |
07:57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
08:02 | તે આ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:05 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:12 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:14 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:18 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:24 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:29 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:35 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
08:39 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |