Geogebra/C3/Mensuration/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:00, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 Geogebra માં Mensuration એટલે કે ક્ષેત્રમાપન પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
0:09 સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવું
0:12 ગોળા અને શંકુનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવું
0:15 ગોળા અને શંકુનું ઘનફળ શોધવું
0:20 અમે ધારીએ છીએ કે તમને Geogebra સાથે કામ કરવા માટેનું બેઝીક જ્ઞાન છે.
0:24 Geogebra પર સંબંધિત ટ્યુટોરીયલ માટે,
0:27 અમારી વેબસાઇટ જુઓ
0:31 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું,
0:33 Ubuntu Linux OS આવૃત્તિ 11.10
0:38 Geogebra આવૃત્તિ 3.2.47.0
0:42 આપણે નીચેના Geogebra ટુલોનો ઉપયોગ કરીશું.
0:46 Segment between two points
0:48 Circle with center and radius
0:51 Ellipse
0:52 Polygon
0:54 New point અને
0:56 Insert text
0:57 ચાલો નવી Geogebra વિન્ડો ખોલીએ.
1:00 ડૅશ હોમ પર ક્લિક કરો, પછી મીડિયા એપ્લીકેશન્સ. Type હેઠળ, Education અને પછી Geogebra.
1:13 ચાલો સમચતુર્ભુજ નું ક્ષેત્રફળ શોધીએ.
1:15 ચાલો અગાઉના ટ્યુટોરીયલમાંથી quadrilateral.ggb ફાઈલ નો ઉપયોગ કરીએ.
1:20 File , Open પર ક્લિક કરો, quadrilateral.ggb પર ક્લિક કરો.
1:27 'Open' પર ક્લિક કરો
1:29 સમચતુર્ભુજનું ક્ષેત્રફળ = ૧/૨ * વિકર્ણોનો ગુણાકાર
1:34 તેને દર્શાવવા માટે
1:36 "Insert text" ટુલ પર ક્લિક કરો
1:39 ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો

એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે

1:44 ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો

Area of the rhombus = ડબલ અવતરણચિહ્નો બંધ કરો

કોનકેટીનેશન માટે + ટાઇપ કરો, કૌંસ ખોલો અને લખો

'1/2' space 'f' space 'g'

કૌંસ બંધ કરો

'f' અને 'g' સમચતુર્ભુજના વિકર્ણો છે

2:09 Ok પર ક્લિક કરો.
2:11 સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અહીં ડ્રોઈંગ પેડ ઉપર પ્રદર્શિત થાય છે.
2:14 આગળ, ચાલો પરિમિતિ શોધીએ
2:17 "Insert text" ટુલ પર ક્લિક કરો
2:19 ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો.

એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે.

2:22 ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો

Perimeter of the rhombus =”+(4 a)

ડબલ અવતરણચિહ્નો બંધ કરો '+' કૌંસ ખોલો

'4' space 'a' કૌંસ બંધ કરો

'a' એ સમચતુર્ભુજની બાજુ છે

2:44 Ok પર ક્લિક કરો.
2:46 સમચતુર્ભુજની પરિમિતિ અહીં ડ્રોઈંગ પેડ ઉપર પ્રદર્શિત થાય છે.
2:50 ચાલો હવે ફાઈલ સંગ્રહિયે
2:53 "File" અને "Save As" પર ક્લિક કરો.
2:55 હું ફાઈલનામ "rhombus-area-perimeter" તરીકે લખીશ
3:12 "Save" પર ક્લિક કરો.
3:17 અસાઇન્મેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે

સમલંબકનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો,

3:22 "cons-trapezium.ggb" ફાઇલના આઉટપુટનો ઉપયોગ કરો
3:27 ઓબ્જેક્ટ 'g' ને 'b' તરીકે બદલો
3:30 ક્ષેત્રફળ માટેનું સૂત્ર = (સમાંતર બાજુઓ અડધો સરવાળો) * (ઊભી ઊંચાઇ) = (a + b) / 2 * h
3:40 પરિમિતિ માટેનું સુત્ર = (બાજુઓ નો સરવાળો) = (a + b + c + + d)
3:49 અસાઈનમેન્ટ નું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
3:54 ચાલો ગોળો દોરવા માટે એક નવી ગેઓગેબ્રા વિંડો ખોલીએ.
3:58 "File", "New" ઉપર ક્લિક કરો
4:01 ટૂલબાર માંથી "Circle with center and radius" ટુલ પર ક્લિક કરો
4:06 ડ્રોઈંગ પેડ બિંદુ 'A' પર ક્લિક કરો

એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે.

4:11 ત્રિજ્યા માટે વેલ્યુ ૨ દાખલ કરો.
4:13 Ok પર ક્લિક કરો.
4:15 કેન્દ્ર 'A' અને ત્રિજ્યા '2cm '. સાથે વર્તુળ દોરવામાં આવ્યું છે.
4:19 ટુલબારમાંથી "New point" ટુલ પસંદ કરો. વર્તુળના પરિઘ પર બિંદુ 'B' માર્ક કરો
4:26 “Segment between two points” ટુલ પસંદ કરો
4:29 બિંદુઓ 'A' અને 'B' વર્તુળની ત્રિજ્યા તરીકે જોડો.
4:34 આ વર્તુળના પરિધ ને સ્પર્શ કરવા માટે, ચાલો આડી દિશામાં એક અંડાકૃતિ "CDE" દોરીએ.
4:42 "Ellipse" ટુલ પર ક્લિક કરો.
4:45 બિંદુઓ 'C' અને 'D' ને પરિઘ ઉપર એક બીજાની વિરુદ્ધ ત્રાંસા માર્ક કરો

અને ત્રીજુ બિંદુ 'E' વર્તુળની અંદર બનાઓ

4:56 અહીં એક ગોળો દોરવામાં આવે છે
4:59 ચાલો હવે ગોળા ની સપાટીનું ક્ષેત્રફળ શોધીએ
5:03 "Insert text" ટૂલ પર ક્લિક કરો
5:05 તે ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો.

એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે

5:08 ટેક્સ્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન લીસ્ટમાં વિશિષ્ટ અક્ષરો શોધો

π (PI) શોધવા માટે નીચે સ્ક્રોલ કરો

5:17 ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો

Surface area of the sphere =”

ડબલ અવતરણચિહ્નો બંધ કરો, '+', કૌંસ ખોલો '4 space'

લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો

'a' , લીસ્ટમાંથી 'square' પસંદ કરો

કૌંસ બંધ કરો.

5:45 OK ઉપર ક્લિક કરો.
5:47 ગોળાની સપાટીનું ક્ષેત્રફળ અહીં પ્રદર્શિત થયું છે.
5:52 ચાલો હું તેના પર ક્લિક કરૂ ડ્રેગ કરી નીચે મુકું
5:56 આગળ ચાલો ઘનફળ શોધીએ
5:59 'Insert Text ' ટુલ પર ક્લિક કરો
6:00 ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો

ટેક્સ્ટ બોક્સ ખુલે છે

6:03 ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો

“ Volume of the sphere =”

ડબલ અવતરણચિહ્નો બંધ કરો, '+', કૌંસ ખોલો અને ટાઇપ કરો '4/3' space

લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો, 'a'

sલીસ્ટમાંથી 'cube' પસંદ કરો

કૌંસ બંધ કરો.

6:31 OK ઉપર ક્લિક કરો.
6:34 ગોળાનું ઘનફળ અહીં પ્રદર્શિત થયું છે.
6:36 ચાલો હું તેના પર ક્લિક કરૂ ડ્રેગ કરી નીચે મુકું
6:40 આગળ ચાલો એક શંકુ દોરીએ
6:43 "Polygon" ટૂલ પર ક્લિક કરો
6:45 બિંદુ 'C', 'D' અને બાહ્ય બિંદુ 'F' પર ક્લિક કરો

અને ફરી એક વાર 'C' પર ક્લિક કરો

6:53 "Segments between two points" ટુલ પસંદ કરો

બિંદુઓ 'F' અને 'A' જોડો

6:59 આપણને શંકુની ઊંચાઇ મળી છે.
7:03 ચાલો હું ઓબ્જેક્ટ 'b' નું નામ 'h' તરીકે બદલું જે શંકુ ની ઊંચાઇ દર્શાવે છે.
7:08 ઓબ્જેક્ટ 'b' પર જમણું ક્લિક કરો.
7:09 “Rename” પર ક્લિક કરો.
7:11 'b' ને 'h' સાથે બદલો. OK પર ક્લિક કરો.
7:15 ચાલો હું

ઓબ્જેક્ટ 'c_1' ને પણ 's' તરીકે બદલું છે, જે શંકુ ની ત્રાંસી ઊંચાઇ દર્શાવે છે.

7:21 ઓબ્જેક્ટ 'c_1' પર જમણું ક્લિક કરો.
7:23 “Rename” પર ક્લિક કરો.
7:24 'c_1' ને 's' સાથે બદલો.
7:26 OK પર ક્લિક કરો.
7:28 ચાલો હવે શંકુની સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધીએ
7:33 આપણે ક્યાંતો ટુલબારમાંથી "Insert text" ટુલ અથવા ઇનપુટ બાર નો ઉપયોગ કરી શકીએ છીએ.

હું "ઇનપુટ બાર" નો ઉપયોગ કરીશ.

7:40 આ "ઇનપુટ બાર" ના ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી વિશિષ્ટ અક્ષરો શોધો
7:44 "π" શોધવા માટે નીચે સ્ક્રોલ કરો.
7:48 ઇનપુટબાર માં ટાઇપ કરો

Area = (π a s + π a²)

Surfacearea = કૌંસ ખોલો

લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો 'a' space 's'

+ લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો 'a'

લીસ્ટમાંથી 'square' પસંદ કરો, કૌંસ બંધ કરો

Enter ડબાઓ.

8:15 શંકુની સપાટીનું ક્ષેત્રફળ એલ્જેબ્રા વ્યુમાં પ્રદર્શિત થાય છે
8:20 નોંધ લો કે જ્યારે આપણે ઇનપુટ બારનો ઉપયોગ કરીએ છીએ તો જવાબ એલ્જેબ્રા વ્યુમાં દેખાય છે
8:26 ચાલો ઘનફળ શોધીએ
8:29 Volume =(1/3 π a² h)

Volume = કૌંસ ખોલો

'1/3', space, લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો, 'a'

લીસ્ટ સ્પેસમાંથી 'square' પસંદ કરો,'h', કૌંસ બંધ કરો

Enter ડબાઓ.

8:50 શંકુનું ઘનફળ એલ્જેબ્રા વ્યુમાં પ્રદર્શિત થાય છે
8:55 હવે ચાલો ફાઈલ સંગ્રહિયે. "File" "Save As " પર ક્લિક કરો.

હું ફાઇલ નામ "Sphere-cone" તરીકે લખીશ.

9:08 “Save” ઉપર ક્લિક કરો.
9:10 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
9:14 સારાંશ માટે,
9:18 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
9:20 સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવું
9:24 ગોળા અને શંકુનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવું
9:27 ગોળા અને શંકુનું ઘનફળ શોધવું
9:30 આપણે શંકુ અને ગોળા ને દોરતા પણ શીખ્યા.
9:36 અસાઇનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે સિલિન્ડર ની સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો.
9:43 એક બીજા ની નીચે સમાન કદની 2 અંડાકૃતિ દોરો
9:47 અંડાકૃતિની ધારને જોડો
9:50 "center" ટુલ વાપરો, એક અંડાકૃતિ નું કેન્દ્ર શોધો
9:54 કેન્દ્ર અને ધાર જોડો.
9:56 ઓબ્જેક્ટ 'b' ને 'h' અને 'e' ને 'r 'તરીકે બદલો.
10:01 Surface area = 2 π r(r + h)
10:07 Volume = π r^2h
10:13 એસાઈનમેન્ટ નું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
10:19 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
10:23 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે.
10:26 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
10:31 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
10:33 સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:36 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
10:40 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો,
10:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
10:52 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:59 આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
11:06 IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pratik kamble