Netbeans/C2/Netbeans-Debugger/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:21, 16 June 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration
|
00.01 | નમસ્કાર. |
00.02 | Netbeans Debugger. પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા 'Spoken Tutorialની વેબ સાઈટ જુઓ. |
00.14 | આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v12.04, |
00.21 | અને Netbeans (નેટબીન્સ) IDE v7.1.1 |
00.26 | આપણે બધા જાણીએ છીએ કે debugging પ્રોગ્રામ એ કાળજીપૂર્વક કરવો પડે છે. |
00.31 | તેથીdebugging' ટૂલ જાણીને અને તેના ફીચરો સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી શકો છો. |
00.39 | આ શક્તિશાળીdebugging ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે, |
00.42 | ખાસ કરીને જ્યારે તમે મોટા પ્રોગ્રામ્સને કોડ કકરવા અથવા ચકાસતા હોવ. |
00.46 | આ ટ્યુટોરીયલ આપણે 'NetBeans ડિબગર' પૂરી પાડેલ કેટલાક ફીચરો શીખીશું. |
00.53 | આ ટ્યુટોરીયલ સાથે પરિચિત થવું પડશે. |
00.55 | debugging વિન્ડો
|
00.58 | બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા |
01.00 | સમીકરણો ઉકેલવા અથવા વોચ સુયોજિત કરવી.
|
01.04 | તમારા પ્રોગ્રામના અમલીક્ર્ણ માટે ટ્રેસીંગ વિકલ્પો.
|
01.17 | અને ' debugger' ને કોન્ફીગર કરવા માટેના વિકલ્પો
|
01.12 | હવે ચાલો શરુ કરીએ અને સેમ્પલ કોડ debug કરીએ. |
01.17 | Netbeans IDEપર જાઉં છુ.
|
01.20 | મેં ડેમોનસ્ટરેશન કરવા માટે IDE માં પહેલેથી જ sampleDebug જાવા એપ્લીકેશન બનાવ્યું છે. |
01.27 | આ નાનો પ્રોગ્રામ છે જે a, b, અને c ત્રણ ઇનટીજર વેલ્યુઓને ઇનશીલાઈઝ કરશે.
|
01.35 | પછી તે 'Hello World!' અને 'a'. ની વેલ્યુ પ્રિન્ટ કરે છે. |
01.40 | તે 'SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે. |
01.52 | ', પછી તે ' 'b' ની વેલ્યુ કાઢશે. |
01.55 | અને c,ની વેલ્યુ કાઢવા માટે ફંક્શન કોલ કરશે.
|
02.00 | અને 'b' અને 'c'.ની વેલ્યુ પ્રિન્ટ કરશે.
|
02.05 | 'debuggingની શરૂઆત breakpoint (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ.
|
02.09 | બ્રેક પોઈન્ટની સેટ કરવા માટે લાઈન નંબર પર કિલક કરો. |
02.13 | હું Hello World! પ્રિન્ટ કરનાર લાઈન પર સેટ કરીશ.
|
02.18 | બ્રેક પોઈન્ટ સેટ કરેલ લાઈન નો રંગ ગુલાબી થયો છે.અને લાઈન ના નંબરને નાના ચોરસ થી માર્ક કર્યું છે. |
02.28 | debuggingમોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો, |
02.31 | , ટૂલ બારમાં ' Debug Projectબટન પર ક્લિક કરીને, |
02.35 | breakpointવાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે. |
02.41 | હજુ સુધી 'a'ની વેલ્યુ સેટ કરી છે. |
02.45 | વેલ્યુ તપાસવા માટે તેના પર જાવ.
|
02.49 | અહી વેલ્યુ 10બતાવે છે.
|
02.52 | તમે જોઈ શકો છો વર્કસ્પેસ હેઠળ હજુ એક વિન્ડો છે. |
02.59 | ત્યાં 'Variablesવિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે.
|
03.07 | હજુ સુધી ફક્ત 'aવેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે.
|
03.11 | આપણે સેમ્પલ 'debug આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ.
|
03.17 | ત્યાં હજુ આઉટપુટ નથી.
|
03.19 | 'Debugger Console' ' (ડિબગર કન્સોલ) બતાવે છે કે પ્રોગ્રામ 29 લાઈન પર બ્રેકપોઈન્ટ થોભ્યું છે.
|
03.28 | ત્યાં 'Breakpoints' વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે.
|
03.36 | આગળ વધતા પહેલા, ચાલો વોચ કેવી રીતે ઉમેરવી તે જુઓ.
|
03.40 | ઉદાહરણ તરીકે મને ' 'aSample'પર મને વોચ જોઈએ છે.
|
03.48 | વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં Enter new Watchવિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ 'aSample.value' મન આપો.
|
04.02 | OK. પર ક્લિક કરો.
|
04.06 | હજુ શુધી 'aSample' બન્યું ન હોવાથી તેને વેલ્યુ વિશે ખબર નથી.
|
04.12 | એક વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે.
|
04.16 | એ જ રીતે તમે પણ સમીકરણો જોઈ અને મૂલ્યાંકન કરી શકો છો.
|
04.21 | અહી હું b=a+10.માટે તાપસીસ
|
04.25 | a-4 કેટલા છે તે મને જાણવું હોય તો ?
|
04.29 | તે માટે મેનુ બાર પર Debug મેનુ માં જઈ Evaluate expression' વિકલ્પ પસંદ કરો. |
04.37 | વર્કસ્પેસમા 'Evaluate Code' વિન્ડો દ્રશ્યમાન થશે. |
04.41 | અહીં હું સમીકરણ 'a-4'. 'દાખલ કરીશ. |
04.45 | અહી Evaluate Expression buttonબટન પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં 'a-4' ની વેલ્યુ 6 બતાવે છે. |
04.56 | ચાલો હવે આગળ વધો અને કોડના એક લાઇનમાં એક્ઝેક્યુટ કરીએ. |
05.00 | તે કરવા માટે ટુલબાર માંથી Step-Over પસંદ કરો.
|
05.06 | તે ફક્ત “Hello World”. પ્રિન્ટ કરનાર એક લાઈનના કોડ ને એક્ઝેક્યુટ કરશે. |
05.12 | આઉટપુટ જોવા માટે આઉટપુટ વિન્ડો પર જઈ sampleDebug' આઉટપુટ પર જાઓ.
|
05.17 | Hello World! a is 10. આ આઉટપુટ દેખાય છે.
|
05.22 | હવે પ્રોગ્રામ SampleClass ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે. |
05.28 | હવે SampleClass.ના કંસ્ટ્રક્ટરમાં જવું છે.
|
05.32 | તે માટે હું ટુલ બાર પરથી Step Into વિકલ્પ પસંદ કરીશ.
|
05.41 | પછી હું Step Over પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે. |
05.51 | તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો. |
05.55 | ફરીથી જયારે હું Step Over પર જઈશ તો આપને જોશું કે this.variable' પણ 10 પર સેટ છે.
|
06.03 | આ ફન્કશન માંથી બહાર જવા માટે હું 'Continue,' Step Over અથવા Step Outપસંદ કરીશ.
|
06.11 | મેથડ માંથી બાર આવવા માટે Step-Out પસંદ કરો. |
06.14 | અને હવે હું જ્યાંથી ફંક્શન કોલ કર્યું હતું ત્યાં પાછી આવી છુ. |
06.19 | ફરી Step-Over કરવાથી aSample.valueહવે 10 પર સેટ થયેલું દેખાશે. |
06.27 | જેના માટે આપણે માટે જોઈ રહ્યા છે. |
06.30 | Breakpointsઅને StepOversઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે.
|
06.38 | ઉદાહરણ તરીકે અહી ફંક્શન માં જઈ d=b-5; લખેલ લાઈન પર કર્સર સેટ કરો.
|
06.49 | હવે ટુલબાર પરથી Run To Cursor વિકલ્પ પસંદ કરો. |
06.54 | પ્રોગ્રામ એક્ઝેક્યુશન કરવા માટે આ ફંક્શન જશે અને કર્સર જ્યાં છે ત્યાં પ્રોગ્રામ ઉભું દેખાશે. |
07.05 | તમે જોઈ શકો છો કે b ની વેલ્યુ 20 અપાઈ છે. |
07.10 | અને વેરીએબલ વિન્ડો માં b થી 20 સેટ થઇ છે. |
07.14 | હવે હું ફરી Step Overપસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15 થશે. |
07.23 | હવે હું return'પસંદ કરી શકું છુ અથવા પ્રોગ્રામને પૂર્ણપણે એક્ઝેક્યુશન કરી શકું છુ. |
07.29 | ચાલો હું Step Out પસંદ કરું અને ફંક્શન કોલ પર પછી આવું.
|
07.36 | 'getC() ફંક્શન પર કર્સર લેવાથી ફંક્શન એ રીટર્ન કરેલી વેલ્યુ એ 15 દેખાશે. |
07.43 | વેરીએબલ c ને હજુ વેલ્યુ સોંપવામાં આવી નથી. |
07.47 | તો જયારે આપણે Step Over કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો cને 15 વેલ્યુ મળશે. |
07.55 | હવે આપણે વેરીએબલ વિન્ડોમાં અથવા વેરીએબલ પર જઈ c ની વેલ્યુ તપાસી શકીએ છે. |
08.03 | હવે જો તમને debugging' સત્ર બંધ કરવું હોય,ટુલબાર પરથી તમે Finish Debugger Session વિકલ્પ પસંદ કરી શકો છો . |
08.12 | જો તમેને આગળના બ્રેક પોઈન્ટ શુધી એક્ઝેક્યુશન કરવું હોય તો તમે Continue વિકલ્પ પસંદ કરી શકો છો. |
08.19 | આ પૂર્ણ થતાની સાથે જ તમે બાકી બચેલ નું એક્ઝેક્યુશન કરવા માટે 'Continue વિકલ્પ પસંદ કરી શકો છો. |
08.25 | ચાલો હું અહી Continue પસંદ કરું. |
08.27 | આઉટ પુટ વિન્ડો માં બતાડે છે કે : b એ 20 અને c is 15 છે. |
08.34 | હવે, આ 'NetBeans પર debugging 'ના વિકલ્પોની ઝડપી ઝાંખી હતી.
|
08.39 | જો તમને એડવાન્સ ફ્યુચર સેટિંગ જોઈતી હોય તો-
|
08.42 | Tools મેનુ પર જાવ , Options,પર કિલ કરો Miscellaneous વિકલ્પ પર જાઓ, Java Debugger ટેબ પર ક્લિક કરો.
|
08.53 | અહી multi-threadedપ્રોગ્રામ માટે બ્રેકપોઈન્ટ સેટિંગ વિકલ્પ બદલી શકાવાય છે. |
08.59 | અથવા ક્યાં મેથડમાં step inકરવું છે તે નક્કી કરવા માટે ફિલટ્રસ કરી શકો છો.
|
09.07 | અસાઇનમેન્ટ તરીકે. |
09.09 | અસાઇનમેન્ટ માટે તમારો કોઈ પણ પ્રોગ્રામ લો,પહેલા થી જો એરર હશે તો વધુ સારું. |
09.16 | જો ના હોય તો લોજિક અથવા અલ્ગોરીથમ એરર દાખલ કરો. |
09.20 | કોડમાં બ્રેકપોઈન્ટ સેટ કરો જે ફંક્શન માં એરર ની શક્યતા છે તે કોલ કરવાની જગ્યા એ એકાએક બ્રેક સેટ કરે છે. |
09.29 | ફંક્શન માં જવા માટે Step-Intoવાપરો. |
09.32 | લાઈન એક્ઝેક્યુશન કરવા માટે Step-Oversવાપરો અને વેરીએબલ વિન્ડો માં તેની વેલ્યુ તપાસી તેની ખાતરી કરો.
|
09.41 | એરર સુધારિત કરવા માટે અને ઓળખવા માટે watchesને સમાવિષ્ઠ કરો.
|
09.45 | મેથડમાંથી Step-Outકરો . |
09.48 | Continue till you reach the next breakpoint. |
09.51 | અને છેવટે the debuggerસત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો. |
09.57 | આ ટ્યુટોરીયલમાંઆપણે ''NetBeans ડીબગર સાથે પરિચિત થયા. |
10.02 | આપણે જોયું કેવી રીતે બ્રેક પોઈન્ટ અને વોચેસ સેટ કરવા. |
10.06 | કોડ જયારે ચાલતો હોય ત્યારે આપણે જોઈતી પદાવલી ને ઉકેલવા હેતુ ઉમેરો. |
10.11 | પ્રોગ્રામનું કાર્ય ટ્રેસ કરવા માટે Step-Into, Step-Over, Step-Out અને Run-to-Cursor વિકલ્પ પસંદ કરો. |
10.19 | એડવાન્સ 'debuggingમાટે debugger કેવી રીતે કોન્ફીગ્રર કરવું તે પણ જોયું. |
10.24 | મને આશા છે કે debugging અને ચકાસણી માટે આ ટ્યુટોરીયલએ તમારો ઘણો સમય બચાવ્યો હશે.
|
10.30 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10.33 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10.36 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10.41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
|
10.46 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10.49 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
10.55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
10.59 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11.05 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે . |
11.14 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
|
11.18 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |