C-and-C++/C4/File-Handling-In-C/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:04, 22 May 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.01 | C માં files(ફાઈલ્સ) પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે, |
00.08 | ફાઈલ ખોલવું.
|
00.10 | ફાઈલમાંથી ડેટા કેવી રીતે વાંચવા .
|
00.12 | ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા.
|
00.15 | કેટલાક ઉદાહરણો. |
00.17 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું |
00.20 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦,
|
00.24 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧.
|
00.28 | ચાલો ફાઈલો ના પરિચય સાથે શરૂઆત કરીએ. |
00.31 | ફાઈલએ ડેટાનો સંગ્રહ છે.
|
00.34 | તે એક ડેટાબેસ,પ્રોગ્રામ ,અક્ક્ષ્રર અથવા કઈપણ હોઈ શકે છે. |
00.39 | આપણે C વાપરીને ફાઈલ બનાવી, અને ઍક્સેસ કરી શકિયે છે.
|
00.44 | હવે આપણે C માં file handling પર એક ઉદાહરણ જોઈએ.
|
00.48 | મેં એક પ્રોગ્રામ લખ્યો છે. |
00.50 | ચાલો તે જોઈએ.
|
00.51 | નોંધ લો કે ફાઈલનું નામ file.c છે. |
00.55 | આ પ્રોગ્રામ માં આપણે એક ફાઈલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું.
|
01.01 | ચાલો હું કોડ સમજાઉ. |
01.03 | આ આપણી હેડર ફાઈલ છે. |
01.05 | આ આપણું main ફંક્શન છે. |
01.07 | ફાઈલ વેરીએબલ વ્યાખ્યાયિત કરવા માટે આપણે FILE type વાપરીશું. |
01.12 | FILE variable(ફાઈલ વેરીએબલ) header stdio.h અંદર વ્યાખ્યાયિત કર્યું છે.
|
01.19 | FILE variable(ફાઈલ વેરીએબલ)'*fpતે પોઈન્ટર છે.
|
01.22 | તે file ની બધી માહિતીને સંગ્રહ કરશે.
|
01.26 | જેમ કે તેનું નામ, સ્થિતિ અને વર્તમાન માહિતી.
|
01.31 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ . |
01.33 | હવે આપણે ફાઈલ ખોલવા માટે સિન્ટેક્ષ જોઈશું. |
01.37 | અહી fopen function સ્ટ્રીમ ખોલે છે.
|
01.42 | પછી તે સ્ટ્રીમ સાથે 'ફાઇલ' જોડશે.
|
01.44 | filenameતે ફાઇલ નામ છે જે આપણે ખોલવા કે બનાવવા માંગો છો . |
01.49 | આપણે ફાઈલ નામ સાથે પાથ આપી શકીએ છે.
|
01.53 | અને આપણે એક્સટેન્શન પણ આપી શકીએ છે.
|
01.56 | અહીં આપણે ફાઈલની મોડ આપી શકીએ છે. |
01.59 | ચાલો મોડ્સ ના પ્રકારો જોઈએ : |
02.02 | W -વાંચવા અને લખવા માટે ફાઇલ બનાવે છે.
|
02.06 | r – ફાઈલ વાંચવા ખોલે છે .
|
02.09 | a – ફાઈલના અંત માં લખવા માટે છે.'
|
02.12 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો. |
02.15 | અહી આપણે write મોડ માં Sample.txt file બનાવીશું.
|
02.20 | આપણે જોઈ શકે છે પાથ આપવામાં આવ્યો છે .
|
02.23 | આપણી ફાઈલડેસ્કટૉપ' પર બનાવાશે '
|
02.27 | પછી આપણે ફાઇલ'માં સ્ટેટમેન્ટો લખીશું. |
02.30 | "Welcome to the spoken-tutorial" અને
|
02.32 | "This is an test example"
|
02.34 | fprintf આપેલ આઉટપુટ સ્ટ્રીમ પર આઉટપુટ લખે છે. |
02.39 | ' fclose 'સ્ટ્રીમ સાથે સંકળાયેલ ફાઈલ બંધ કરે છે. |
02.43 | અને આ આપણું' 'રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
02.46 | હવે Save(સેવ)પર ક્લિક કરો. |
02.48 | હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ |
02.50 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt , T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
02.59 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો |
03.00 | gcc space file dot c space hyphen o space file
|
03.06 | Enter (એન્ટર) દબાવો.
|
03.07 | એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો dot slash'file (./file)
|
03.11 | Enter '(એન્ટર) દબાવો.
|
03.13 | આપણે જોઈ શકીએ છે કે ફાઈલ એક્ઝીક્યુટ થઇ છે. |
03.15 | હવે આપણે તે તપાસીશું.
|
03.17 | ચાલો home folder.ખોલીએ. |
03.20 | 'home folderવિકલ્પ પર ક્લિક કરો.
|
03.22 | Desktop વિકલ્પ પર ક્લિક કરો.
|
03.25 | અહી આપણી sample.txt ફાઈલ છે. |
03.29 | આ બતાવે છે કે આપણી ફાઈલ સફળતાપૂર્વક બની ગયી છે.
|
03.32 | ચાલો તે ખોલીએ. |
03.34 | ફાઈલ પર બે વાર ક્લિક કરો.
|
03.36 | આપણે મેસેજ જોઈ શકીએ છે.
|
03.39 | Welcome to the Spoken Tutorial.
|
03.41 | This is an test example.
|
03.44 | આ રીતે આપણે એક ફાઈલ બનાવી અને તેમાં ડેટા લખ્યો
|
03.48 | હવે આપણે જોશું કેવી રીતે ફાઈલ માથી ડેટા વાંચવા. |
03.52 | મેં પહેલાહી જ પ્રોગ્રામ લખ્યો છે. |
03.54 | હું તે ખોલીશ.
|
03.56 | આ પ્રોગ્રામ આપણે sample.txt ફાઈલમાથી ડેટા વાંચીશું અને કન્સોલ પર ડેટા પ્રિન્ટ કરીશું.
|
04.03 | ચાલો હું કોડ સમજાઉ. |
04.05 | આ આપણી હેડર ફાઈલ છે. |
04.08 | આ આપણું main ફંક્શન છે. |
04.10 | અહી ફાઈલ વેરીએબલ અને ફાઈલ વેરીએબલ ના પોઈન્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે. |
04.15 | પછી આપણે character variable c.(કેરેક્ટર વેરીએબ C)વ્યાખ્યાયિત કર્યું છે. |
04.19 | અહી આપણેfile Sample.txt' ને read મોડમાં ખોલીશું. |
04.24 | આઉટપુટ fp.માં સંગ્રહિત થાય છે.
|
04.27 | પછી આપણે કન્ડીશન તપાસીશું. |
04.29 | જો fp is equals to NULL. હોય
|
04.32 | જો કન્ડીશન true,(ટ્રૂ)હોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરીશું:
|
04.36 | "File doesn't exist."
|
04.38 | અન્યથા તે બીજી કન્ડીશન માટે તપાસે છે.. |
04.41 | While c is not equal to EOF.
|
04.46 | અહી , EOFએટલે કે end of file.
|
04.49 | તે ઇનપુટ ના અંતને સૂચવે છે.
|
04.52 | આ એવી કન્ડીશન છે,જ્યાં ડેટા સોર્સ (source)માંથી વધારે ડેટા વાંચી શકાવાય છે.
|
04.57 | જો કન્ડીશન true,(ટ્રૂ) હોય,તો કન્સોલ પર Sample.txt ફાઈલ માંથી કેરેક્ટર દ્રશ્યમાન કરશે. |
05.06 | અહીં, 'getc' એ વિશિષ્ઠ ફાઈલ અથવા સ્ટ્રીમ માંથી 'કેરેક્ટર પાછુ આપે છે. |
05.12 | હવે આ આપણા Sample.txtમાંથી કેરેક્ટર પાછુ આપશે.
|
05.17 | 'putchar'' 'કન્સોલ પર કેરેક્ટર પ્રદર્શિત કરવા માટે ઉપયોગ થાય છે. |
05.22 | પછી તે કેરેક્ટરને વેરીએબલ C મા સંગ્રહિત કરશે.
|
05.25 | અહીં ફાઈલ બંધ કરો. |
05.28 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
05.30 | હવે Save. (સેવ)પર ક્લિક કરો. |
05.32 | હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
05.35 | ટર્મિનલ પર પાછા આવો. |
05.37 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
05.38 | gcc space readfile dot c space hyphen o space read
|
05.45 | હવે Enter (એન્ટર) દબાવો.
|
05.47 | એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો ./read |
05.52 | આઉટપુટ આ રીતે દેખાય છે: |
05.54 | Welcome to the Spoken-Tutorial.
|
05.56 | This is an test example.
|
05.59 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06.01 | આપણી સ્લાઈડો પર પાછા આવો. |
06.03 | સારાંશ માટે. |
06.04 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
|
06.06 | ફાઈલનું નિયંત્રણ.
|
06.08 | ફાઈલ માટે ડેટા લખતા. |
06.10 | ઉદાહરણ fp = fopen(“Sample.txt”, “w”);
|
06.17 | ફાઈલમાંથી ડેટા વાંચતા.
|
06.18 | ઉદાહરણ. fp = fopen(“Sample.txt”, “r”);
|
06.25 | એસાઇનમેંટ તરીકે, |
06.26 | TEST. (ટેસ્ટ)ફાઈલ તૈયાર કરવા માટે પ્રોગ્રામ લખો.
|
06.30 | TEST. ફાઇલમાં તમારું નામ અને સરનામું લખો |
06.33 | પછી C પ્રોગ્રામ વાપરીને કન્સોલ પર પ્રદર્શિત કરો. |
06.37 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
06.40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06.43 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
06.47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06.50 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
06.53 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
06.57 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07.03 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07.07 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07.14 | આ મિશન વિશે વધુ માહીતી નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
07.18 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07.22 | જોડાવા બદ્દલ આભાર. |