Spoken-Tutorial-Technology/C2/Editing-using-Audacity/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 21:45, 28 May 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. Editing using Audacity પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ સમજાવશે કે એક ઓડિયો ફાઈલને કેવી રીતે એડીટ કરવી. આપણે શીખીશું કે કેવી રીતે |
00:14 | ઓડિયો ફાઈલને ઓડેસીટીમાં ખોલવી |
00:16 | સ્ટીરીઓને મોનોમાં રૂપાંતરણ કરવું. લેબલો જોડાણ કરવા. ઓડિયોને કટ, ડીલીટ, મુવ અને એમ્પલીફાય કરવું. બેકગ્રાઉન્ડ ઘોંઘાટ ફિલ્ટર કરવું. ઓડિયો ફાઈલને સંગ્રહ્વી અને એક્સપોર્ટ કરવી. |
00:27 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 10.04 આવૃત્તિ ઓપરેટીંગ સીસ્ટમ અને ઓડેસીટી આવૃત્તિ 1.3. |
00:36 | ઓડેસીટી ઘણા ઓડિયો ફોર્મેટને આધાર આપે છે જેમ કે: |
00:39 | WAV (Windows Wave format) |
00:41 | AIFF (Audio Interchange File Format) |
00:43 | Sun Au / NeXT |
00:46 | RCAM (Institut de Recherce et Coordination Acoustique / Musique) |
00:49 | MP3 (MPEG I, layer 3) (એક્સપોર્ટને જુદા એનકોડરની જરૂર પડે છે. લેમ સંસ્થાપન જુઓ) Ogg Vorbis |
00:53 | ચાલો મુખ્ય મેનુ વિષયમાંથી Applications >> Sound and Video >> Audacity મારફતે ઓડેસીટીને એક્સેસ કરીએ. |
01:04 | ઓડેસીટી મદદ બોક્સ ખુલે છે. ચાલો OK ક્લિક કરીએ. |
01:09 | To edit an audio file, we need to first import it into Audacity. To do this, go to File >> Import >> Audio. |
01:21 | When the browser window opens, browse for the audio file to be edited and click on Open. |
01:31 | The file opens in the Audacity window. |
01:36 | Save this file as an a u p file (i.e. Audacity project file) by clicking on File >> Save Project As. |
01:47 | Click OK in the box that opens. |
01:51 | Give your file a name. Here we will type 'Editing in Audacity'.. |
01:55 | Check the folder, and Click on Save. |
02:00 | Select 'Copy All Audio into Project (safer)' option. |
02:05 | This creates a folder that will contain all the audacity project data files. |
02:11 | Look at the tracks. If there is only one track, then the audio is in MONO. |
02:16 | This will also be mentioned in the Label on the left panel. |
02:21 | Now, lets open another audio file. |
02:35 | If there are 2 tracks, then the audio is in STEREO. Again, this will be mentioned in the Label on the left panel. |
02:45 | To remove a track completely, select the track, click on Tracks tab and select Remove Tracks. |
02:59 | Alternately, delete tracks by clicking on the X at the extreme left. |
03:04 | If the audio file is in stereo mode and stereo output is not required, then one can convert the mode to mono. |
03:12 | To do so, go to the Tracks tab and select Mix and Render. |
03:20 | Now click on the drop-down arrow on the panel to the left of the audio file and select Split stereo to mono. |
03:30 | Delete one track. |
03:35 | To zoom into or out of a file click the cursor where you need to zoom on the file and click the zoom in or zoom out button on the Edit panel. |
03:52 | Alternately, place the cursor over the part of the file that you need to zoom into or out of. |
04:03 | Now press the Ctrl key down and use the scroll wheel on your mouse to zoom in and out. |
04:19 | An audio file can be cut to remove unwanted parts, copied, pasted, deleted and treated with some special effects. |
04:29 | The volume of the file can also be increased or decreased. |
04:35 | Before editing, always listen to the whole audio file. You may want to label parts as you listen, for easy reference. |
04:44 | To do so, add a label track by clicking on Tracks >> add New and Label Track. |
04:56 | To add a label at a point, select the point with the cursor, go to the tracks tab, |
04:54 | and select Add label at selection. |
05:08 | You can type into the label. |
05:16 | Alternately, click at the point, |
05:24 | press Ctrl +B. |
05:28 | This opens a new Label track the first time. |
05:32 | Consecutive Ctrl+B will open new labels on the same track. |
05:47 | A label will open with the cursor at the point on the time line where the cursor is placed. |
05:53 | Place the cursor wherever required and press Ctrl+B for each new label. |
06:07 | Labels can also be moved. |
06:15 | To delete the labels, click inside the text box and press backspace till the label is deleted. |
06:27 | Another way to do this is to go to Tracks >> Edit Labels. |
06:34 | A window with all the labels listed will appear and the labels that need to be deleted can be selected and deleted by clicking on Remove button. |
06:46 | Click Ok. |
06:55 | After listening to the entire audio file once or more than once, the structure of the edit can be decided; parts of the file can be deleted or moved, as required. |
07:07 | Structure the edit based on what is appropriate for introduction, body and conclusion. |
07:15 | Remove repeats and bad sound. Effects can be used to enhance the impact of a message. |
07:21 | Unwanted sounds such as stammering and coughs that don't overlap the speech, repeats, and long silences can be removed. |
07:32 | To delete, select the Selection tool and select the part of the audio that needs to be deleted by left-click, drag and then release, press delete to delete that part of the audio. |
07:50 | To move one segment of audio to another part, select the part of the audio that needs to be moved by left-click, drag and then release, then cut that part by using the keyboard shortcut Ctrl+X. |
08:07 | We can also click on the Cut button in the Edit tools panel OR click on Edit >> Cut option. |
08:22 | Move the cursor to the place where the audio segment needs to be moved, |
08:31 | click there and paste the audio segment. |
08:33 | This can be done with either the keyboard shortcut Ctrl+V or the Paste button |
08:40 | In the Edit tools panel or Edit >> |
08:47 | Paste option. |
08:52 | To reduce loud breaths, select the breath portion in the audio stream by |
09:14 | left-clicking, dragging and releasing. |
09:17 | Go to Effect >> Amplify. Enter -5 or -7 |
09:26 | or more in the Amplification box, depending on how much you want to reduce the sound, and click Ok |
09:43 | To increase the volume of the parts that have recorded softly, select the audio go to Effect >> Amplify. |
09:56 | You will see a value already there. This value is optimal amplification for this file. You can also enter the amount you want. |
10:12 | Ok ક્લિક કરો. |
10:15 | જો Ok બટન સક્રિય ન હોય તો, Allow Clipping વિકલ્પ ચેક કરો. |
10:34 | ખલેલ પહોંચાડનારા બેકગ્રાઉન્ડ ઘોંઘાટને ફિલ્ટર કરી કાઢવા માટે, સેમ્પલ અવાજ સહીત ટ્રેક પરનાં એક ભાગને પસંદ કરો. |
10:47 | અવાજ વગરનાં ભાગને પસંદ કરવાનું યાદ રાખો. હવે ક્લિક કરો Effect >> |
10:55 | Noise Removal. |
10:59 | Get Noise Profile પર ક્લિક કરો. |
11:02 | આ ફિલ્ટર કરવાનાં અવાજ સેમ્પલની ઓળખ પાડશે. |
11:06 | હવે સમગ્ર ઓડિયો ટ્રેકને પર તેના પર ક્યાં પણ ક્લિક કરીને પસંદ કરો. |
11:11 | ફરીથી, ક્લિક કરો Effect >> |
11:16 | Noise Removal. અવાજ ઘટાડાનું સ્તર પસંદ કરો. |
11:26 | નાનામાં નાની વેલ્યુને ઉપયોગમાં લો જે અવાજને સ્વીકૃત સ્તર સુધી ઘટાડે છે. |
11:31 | ઉચ્ચ વેલ્યુ સંપૂર્ણ રીતે અવાજને રદ્દ કરશે પરંતુ ઓડિયોની વિકૃતિમાં પરિણામ આપશે જે કે રહે છે. |
11:37 | ચાલો OK ક્લિક કરીએ. |
11:44 | આગ્રહ કરીએ છીએ કે બોક્સની ભલામણ કરેલ વેલ્યુ કરતા ઓડિયોને વધારે એમ્પલીફાય ન કરો કારણ કે એમ્પલીફાય કરવાથી પણ બેકગ્રાઉન્ડ ધ્વનીમાં વધારો થાય છે. |
11:54 | એ સાથે જ ફૂફાડાનો અવાજ અને ગણગણાટ વધુ પડતો અગ્રણી બને છે. |
11:57 | પ્રોજેક્ટ ફાઈલને એકંદરે સંગ્રહતા રહો. |
12:00: | છેલ્લે, અંતિમ પ્રોજેક્ટને જોઈતા ઓડિયો ફોર્મેટમાં એક્સપોર્ટ કરો એટલે કે wav, mp3 અને અન્ય. |
12:09 | અમે આ ભાગને પહેલાથી જ પહેલાનાં ટ્યુટોરીયલમાં આવરી લીધો છે. વિગતવાર જાણકારી માટે કૃપા કરી તેનો સંદર્ભ લો. |
12:17 | આ ટ્યુટોરીયલમાં બસ આટલું જ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઓડેસીટી વાપરીને, એડીટીંગનું બેસિક્સ |
12;26 | ઓડિયો ફાઈલને કેવી રીતે ખોલવાનું, સ્ટીરીઓને મોનોમાં રૂપાંતરિત કરવાનું, ઝૂમ ઇન અને આઉટ, લેબલો જોડાણ કરવું |
12:35 | રચના અને એડીટ. ઓડિયોને કટ, ડીલીટ, મુવ કરવાનું. ઓડિયો એમ્પલીફાય કરવું. બેકગ્રાઉન્ડ ઘોંઘાટને ફિલ્ટર કરવું |
12:50 | ઉપર આપેલ ટિપ્સ વાપરીને તમે પ્રથમ ટ્યુટોરીયલમાં રેકોર્ડ કરેલ ઓડિયોને એડીટ કરો. |
12:55 | જરૂર પડતી જગ્યાએ fade out અને fade in નો ઉપયોગ કરો. |
13:01 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો (http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial) |
13:06 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
13:10 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
13:15 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપોનું આયોજન કરે છે |
13:20 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ થાય છે તેઓને પ્રમાણપત્રો આપે છે |
13:25 | વધુ વિગતમાં જાણવા માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક સાધો |
13:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક-ટુ-અ-ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
13:35 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
13:42 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-intro |
13:55 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
13:58 | આભાર. |
14:01 | IIT Bombay તરફથી હું જ્યોતી સોલંકી, વિદાય લઉં છું. |