Spoken-Tutorial-Technology/C2/Dubbing-a-spoken-tutorial-using-Movie-Maker/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:39, 16 May 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:04 નમસ્તે મિત્રો,'CDEEP, IIT Bombayના વતીમાં હું આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત કરું છુ.
00:11 આ ટ્યુટોરીયલ સમજાવશેકે,કેવી રીતે પગલા દર પગલા પ્રક્રિયા મારફતે એક ભાષાથી બીજી ભાષામાં સ્પોકન ટ્યુટોરીયલ
અથવા કે એક મુવી કલીપ ડબ કરવી.
00:20 જે વસ્તુ તમને જરૂર છે તે છે એક હેડસેટ ઓડિયો ઈનપુટ સાથે અથવા એક સ્વતંત્ર માઈક્રોફોન એક સ્પીકર જે કે તમારા કમ્પુટર સાથે જોડાણ થયી શકે.
00:30 વિન્ડોઝ મુવી મેકર, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક કમ્પોનન્ટ , જે કે એક એડીટીંગ સોફ્ટવેર છે વિન્ડોઝની તમામ તાજેતરની આવૃત્તિ -જેમ કે Me, XP અથવા વિસ્ટા માટે ઉપલબ્ધ છે.
00:43 જો તમારી પાસે તે તમારા કમ્પુટર પર ન હોય તો તમે તેને www.microsoft.com/downloadsસાઈટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો.
00:56 વિન્ડોઝ મુવી મેકરને રન કરવા માટે ટી આઇકોન પર બમણું ક્લિક કરોઆનાથી તમારી સ્ક્રીન પર એક ખાલી મુવી પ્રોજેક્ટ ખુલશે.

ડાબી બાજુએ,તમને મુવી ટાસ્ક પેનલ દેખાશે.

01:11 આ પેનલમાં ઘણા બધા વિકલ્પો છે.

પ્રથમ વિકલ્પ કેપ્ચર વિડિઓ છે.આ વિકલ્પ હેઠળ, તમને ઈમ્પોર્ટ વિડિયોએ ઉપ-વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.


01:24 આ ઈમ્પોર્ટ વિડિયો ડાયલોગ બોક્સ ખોલશે.તે સ્થાન પર જાવ જ્યાં ડબ કરવાની ફાઈલ .wmv ઉપલબ્ધ છે.

ઇહું ફાઈલ પસંદ કરીશ અને Importપર ક્લિક કરીશ.

01:38 વિડિઓ વિન્ડોઝ મુવી મેકરમાં ઈમ્પોર્ટ થાય છે.

વિડીઓ હવે કલેક્શન પેનલ માં પ્રદશિત થશે.જો વિડીઓ મોટો હોય,તો વિન્ડોઝ મુવી મેકર આપમેળે વીડીઓને નાના વિકલ્પો મા વિભાજીત કરશે.

01:54 CTRL+A દાબીને તમામ ને પસંદ કરો . હવે , clipsપર જમણું ક્લિક કરો અને ADD TO TIMELINEવિકલ્પ પસંદ કરો.
વિડીઓ ક્લીપ અહી ટાઈમલાઈનમા ઉમેરાશે.
02:07 વિડીઓ આગળ આવેલ PLUSબટન પર ક્લિક કરો. હવે તમે ઓડીઓ ટાઈમલાઈન દેખવામાં સમર્થ હશો.

કલીપ પર ક્લિક કરી તેને પસંદ કરો.હવે જમણું ક્લિક કરી SELECT ALLવિકલ્પ પસંદ કરો.

02:22 તમામ ઓડીઓ વિકલ્પ પસંદ થશે. હવે મેન મેનુ પર જાવ Clip, Audio અને Mute પસંદ કરો.

વિડીઓ હવે ઓડિયો વગરનો છે .વિડીઓ આગળ આવેલ MINUS બટન પર ક્લિક કરો.

02:41 ફ્રેમ હેડની નોંધ લો જે ટાઈમ લાઈન પર વર્તમાન સ્થિતિને દર્શાવે છે.

મૂળભૂત રીતે,ફ્રેમ હેડ ટાઈમ લાઈનની શરુઆતમાં સ્થિત હોય છે .


02:51 આગળ મેન મેનુ મા Tools પર ક્લિક કરો અને Narrate Timeline sub-optionપસંદ કરો.

આ તમને ન્રેત ટાઈમ લાઈન સ્ક્રીન પર લઇ જશે.પ્રથમ તમને નરેશન માટે ઈનપુટ સ્તર પસંદ કરવું પડશે.

03:10 ઈનપુટ સ્તર પસંદ કરતી વખતે, લાલ રંગી વિસ્તારને દાખલ કર્યા વગર સ્તરને મીટરના ઉપરના ભાગ તરફ પસંદ કરો,જે કે ટોચથી બીજી લાઈન દ્વારા માર્ક થયું છે.
03:23 જો કેપ્ચરીંગ સ્તર અત્યંત ઓછા પર સુયોજિત થાય,તો કેપ્ચર થયેલ ઓડીઓ કદાચિત સંભળાઈ શકતો નથી.

એથી ઉલટ જો કેપ્ચરીંગ સ્તર અત્યંત ઉચ્ચ સુયોજિત થાય,તો કેપ્ચર થયેલ ઓડીઓ કદાચિત ઘણો ઘોઘાટમયથાય છેઅને ડીસકાર્ડ થાય છે.

03:38 હવે તમારા કમ્પુટર પર ઓડીઓ નરેશન કેપ્ચર કરવાનું ચાલુ રાખવા માટે'Start Narration' બટન પર ક્લિક કરો.

માઈક્રોફોન મા સામાન્ય પણે બોલો. ચાલો હું તમારા માટે નાનો ડેમો આપું.

03:51 હું ઈનપુટ સ્તરને આ માર્ગ પર સુયોજિત કરીશ અને ફ્રેમ હેડ આ સ્થાન પર ખસેડીશ કારણકે આ એ જગ્યા છે જ્યાંથી મૂળ વિડીઓમા નરેશન શરુ થાય છે.હવે હું 'Start Narration' પર ક્લિક કરીશ.
04:06 “दोस्तों सीडीप आईआईटी बॉम्बे की ओर से, मैं इस ट्यूटोरियल में आपका स्वागत करती हूँ,

ययह ट्यूटोरियल CamStudio का अभ्यास करने में आपकी मदद करेगा।”

04:18 હું Stop Narration buttonપર ક્લિક કરીને નરેશન કેપ્ચર કરવાનું બંદ કરીશ.

નોંધ લો કે કોઈ પણ સમયે નરેશન સ્ટોપ કરી શકીએ છે. .

04:28 મુવી મેકર નરેશન એક ઓડીઓ ફાઈલ તરીકે તમારા કમ્પુટર સંગ્રહવા માટે પૂછશે.

A dialog box will open wherein you will be prompted to specify the filename and the path that you want the recorded audio clip to be saved in.એક ડાઈલોગ બોક્સ khulshe jema તમને rekord krel ઓડીઓ viklp

04:44 I will choose this folder and give this name. Click on Save.
04:53 Once you have saved the audio file, you will find that the recorded audio appears in the Audio timeline.

You can move the audio clip to any location by clicking on it and sliding it on the timeline.

05:09 Now is a good time to talk about saving the entire work as a project.

Saving a project will allow you to continue dubbing from where you left. Press CTRL + S.

05:21 When you do it the first time, you will be prompted for a file name.

Let me save this project as this filename - Dubbed_into_Hindi.

05:32 Click on Save. All future CTRL + S will automatically save into this project file.
05:40 You can exit from Movie Maker after saving into the project file and resume dubbing at any future convenient time.
05:48 Just click on File > Open Project and choose the project you want to open.
05:55 Ensure that the frame head is positioned at the point from where you want to continue and start dubbing once again as you did before.
06:03 Remember to save the project often during the dubbing.
06:08 Once the narration for the entire spoken tutorial is complete, you should create a movie.

To do that, go to the Movie Tasks Panel.

06:18 Go to Finish Movie. Choose the first option - Save to my computer. Click on it.

This will open the Save Movie Wizard dialog box.

06:29 Enter the file name for your dubbed movie and specify the path.

I will give this filename and choose this path.

06:36 “Hindi_Dub_file.” Click on the Next button. Here you can choose the output file quality.
06:46 Let me explain this in detail.

Choosing “Best quality for playback on my computer” will give a high quality video but with a large file size.

06:55 Choosing “Best fit to file size” will give a lower quality video but with a smaller file size.
07:04 Choosing “Other settings” will display all the saving options available in which the resultant video can be saved.
07:12 So depending on how you are going to view or where you are going to upload the video, you will have to choose the appropriate quality option.
07:20 I’m going to choose Best fit for file size and 30MB.

The view dimensions will be 640*480 pixels and the frame rate will be 30fps.

07:35 As the file to be dubbed is also of this dimension and as I want the dubbed movie to have the same dimensions, I will choose this option.
07:45 If this is not a requirement, you may choose a number smaller than 30MB for eg- 25 MB.

Notice that the view dimensions have become smaller.

07:58 I will go back and change this to 30 MB and click on NEXT.

The movie will be saved on your computer.

08:16 Click on Finish. And Exit Windows Movie Maker.
08:24 So, you see, by following this procedure, you will be able to create dubbed versions of any spoken tutorial or movie clip in a few simple steps.
08:36 Hope you find this information helpful.
08:39 This is Nancy from CDEEP, IIT Bombay signing off.Thank you for watching.

Contributors and Content Editors

Jyotisolanki