C-and-C++/C3/Loops/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:37, 2 April 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration


00.01 Loops in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00.09 for loop,
00.10 while loop અને
00.12 do…while loop.
00.13 આપણે આ અમુક ઉદાહરણો ના મદદથી કરીશું.
00.17 આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
00.21 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
00.24 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04.
00.28 'gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00.34 ચાલો loops ના પરીચય સાથે શરૂઆત કરીએ .
00.38 Loops એકંદરે સૂચનાઓના સમુહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગી છે.
00.44 હેતુ પર આધાર રાખીને તેને ત્રણ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવેલ છે:
00.48 while loop


00.49 do…..while loop અને
00.51 for loop
00.52 ચાલો પ્રથમ while loopથી શરૂઆત કરીએ.
00.56 A while loop કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે.
01.00 બંધારણ છે
01.01 while ( condition )
01.03 કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક
01.07 હવે do….while loop પર જઈએ
01.09 do..while loopકન્ડીશન વેલીડેટથયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે .
01.15 બંધારણ છે
01.17 do કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક
01.20 કૌંસ પછીથી whileકન્ડીશન
01.23 તમે જોઈ શકો છો કન્ડીશન અંતમાં પસંદ કરેલ છે.
01.27 હવે ચાલો while loop અને do...while loop પર એક ઉદાહરણ જોઈએ.
01.32 મેં એડિટર પર પહેલેથી જ કોડ ટાઈપ કર્યો છે.
01.35 ચાલો તે ખોલીએ.
01.37 નોંધ લો કે આપણી ફાઈલનું નામ while.c.છે.
01.41 આજે આપણે 'while loopના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે .
01.47 ચાલો હું કોડ સમજાવુ.
01.49 આ આપણી હેડર ફાઈલ છે.
01.51 'main function અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો x' અને y જાહેર કર્યા છે અને 0 પર ઈનીશલાઈઝ કર્યું છે.


01.59 આ આપણું while loop છે.
02.02 'while loopની કન્ડીશન છે x is less than or equal to 10.


02.06 અહી x ની વેલ્યુ yની વેલ્યુ માં ઉમેરાય છે.


02.10 ઉમેરા પછીથી પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે.
02.15 ત્યારબાદ આપણે yની વેલ્યુ ને પ્રિન્ટ કરીએ છીએ.
02.18 અહી ' x એ વધારે કરેલ છે.
02.20 એનો અર્થ એ છે કે વેરીએબલ xએ એક અંક વધારો કરેલ છે.
02.25 અને આ આપણું return statement છે.
02.27 ચાલો હવે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
02.30 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.
02.39 ટાઈપ કરો gcc space while dot c space hyphen o space while
02.45 Enter દબાવો


02.47 ટાઈપ કરો ./while (dot slash while) .Enter દબાવો


02.52 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
02.54 હવે ચાલો while loopની કામગીરી જોઈએ.
02.57 ચાલો હું વિન્ડોનું માપ બદલું.
03.00 અહી , પહેલા x અને y ની વેલ્યુ 0 છે.


03.04 આ આપણી while કન્ડીશન છે.
03.06 અહી આપણે તપાસ કરીએ છીએ કે x10 જેટલી અથવા એ કરતા ઓછી કે નહી એટલે કે x ની વેલ્યુ 0 થી 10સુધી રહેશે.


03.15 ત્યારબાદ આપણે y plus x ઉમેરીએ છીએ એટલેકે 0 plus 0 આપણે 0 મળે છે .
03.22 આપણે y ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અહી આપણને 0મળે છે.
03.27 હવે x ને વધારવા માં આવે છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ 1 રહેશે.
03.33 ત્યારબાદ આપને કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10 અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન true તો આપને વેલ્યુઓ ઉમેરીશું.
03.44 y એટલેકે 0 plus x એટલેકે 1. 0 plus 1 એ 1 છે.
03.50 આપણે વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીએ છે.
03.53 ફરીથી x ને વધારવા માં આવે છે.
03.55 હવે x ની વેલ્યુ 2 છે.
03.59 ફરથી કન્ડીશન તપાસ કરીએ છે.
04.01 210 જેટલી અથવા તે કરતા ઓછી છે, જો કન્ડીશન true હોય તો આપણે વેલ્યુંઓ ઉમેરીશું એટલેકે 1 plus 2 જે કે 3 આપશે.
04.11 આપણે વેલ્યું 3 તરીકે પ્રિન્ટ કરીએ છે.
04.13 આ રીતે તે ત્યાં સુધી જશે જ્યાં સુધી x10 જેટલી અથવા તે કરતા ઓછી ના હોય.
04.20 હવે આપણે સમાન પ્રોગ્રામ do….while loop નો ઉપયોગ કરીને જોઈએ.
04.24 અહી આપણો પ્રોગ્રામ છે.
04.26 નોંધ લો કે આપણી ફાઈલ નું નામ do hyphen while dot c છે.
04.31 પાછલા પ્રોગ્રામમાં આ ભાગ પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો.
04.35 તો ચાલો do...while loop પર જઈએ.
04.38 અહોઈ પ્રથમ loopનો બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે.
04.44 x ની વેલ્યુ y ની વેલ્યુ માં ઉમેરાય છે અને ઉમેરાય બાદ પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે.
04.52 તર્ક એ while પ્રોગ્રામ સમાન છે.
04.55 ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
04.58 ટર્મિનલ પર પાછા આવો
05.00 ટાઈપ કરો gcc space do hyphen while dot c space hyphen o space do . Enter દબાવો.
05.08 ટાઈપ કરો 'dot slash do . Enter દબાવો.
05.12 આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપના while પ્રોગ્રામ જેવું જ છે.
05.16 હવે આપણે do...while loop ની કામગીરી જોઈએ.
05.20 ચાલો વિન્ડો નું માપ બદલું.
05.22 અહી x ane y ની વેલ્યુ 0 છે.
05.25 આપણે તે વેલ્યુ ઉમીએ છીએ ત્યારબાદ આપણને 0 મળશે.
05.29 હવે y ની વેલ્યુ 0 છે.
05.31 આપણે વેલ્યુ 0 તરીકે પ્રિન્ટ કરીએ છે.
05.33 ત્યારબાદ x નો 1 થી વધારો થાય છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ એ 1 છે ,ત્યારબાદ કન્ડીશન તપાસ થશે.
05.42 તમે જોઈ શકો છો કે loopની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે.
05.45 ગમે તેમ કરીને જો કન્ડીશન false હોય તો પણ આપણને વેલ્યુ 0 મળશે.
05.52 હવે અહી આપને તપાસ કરીશું 110 જેટલો અથવા તે કરતા ઓછો છે કે નહી.


05.56 કન્ડીશન ફરીથી true છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.
06.00 હવે 0 plus 1છે.
06.02 ત્યારબાદ આપણે y ની વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીશું.


06.05 ફરીથી x એ એક અંક વધારો થશે.
06.08 હવે xની વેલ્યુ 2છે.
06.11 ત્યારબાદ આપણે તપાસ કરીએ છીએ કે 2 10જેટલો કે તેથી ઓછો છે કે નહી.
06.15 આપણે અહી પાછા જઈશું.
06.17 ત્યારબાદ આપણે વેલ્યુઓ ઉમેરીશું 1 plus 2 એ 3 છે.
06.20 આપણે yની વેલ્યુ 3તરીકે પ્રણિત કરીએ છીએ.
06.23 આ પ્રમાણે ક્ન્ડીશનો ત્યાર શુધી તપાસ થશે જ્યાં શુધી xની વેલ્યુ 10જેટલી અથવા કે તેથી ઓછી રહેશે.
06.30 અને આ આપનું રીટર્ન સ્ટેટમેંટ છે
06.33 નોંધ લો કે whileકન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે .


06.38 while loopમાં કન્ડીશન અર્ધવિરામ વડે અંત થતી નથી.
06.43 હવે ચાલો જોઈએ આ પ્રોગ્રામ ને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
06.48 C++'માં આપણું while પ્રોગ્રામ છે.
06.52 logic અને implementation એ આપણા C પ્રોગ્રામ માં હતું તેવું જ છે.
06.56 અહી અમુક ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ એ stdio.hની જગ્યા એ iostreamતરીકે છે.


07.04 અહી આપણે namespace std' વાપરીને અહી using સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છે.અને અહી આપણે printf ફંક્શનની જગ્યા એ cout ફંક્શન વાપર્યું છે.
07.16 while loop નું બંધારણ આપણા C પ્રોગ્રામમાં હતું તેવું જ છે..
07.21 ચાલો એક્ઝેક્યુટ કરીએ
07.23 ટર્મિનલ પર પાછા આવો.
07.25 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
07.28 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો g++ space while dot cpp space hyphen o space while1 . Enter દબાવો.
07.38 ટાઈપ કરો dot slash while1 .Press Enter દબાવો.


07.43 તમે જોઈ શકો છો કે આઉટપુટ અપણા C માના while પ્રોગ્રામ જેવું જ છે.
07.48 Now let us see the do... while program in C++
07.52 Come back to the Text editor
07.54 Here also there are similar changes like the header file ,the using statement and the cout function
08.03 Rest of the things are similar
08.06 Lets us execute the program.
08.08 Come back to our terminal
08.10 Type g++ space do hyphen while dot cpp space hyphen o space do1 . Press Enter
08.19 Type dot slash do1 .Press Enter
08.23 We can see that the output is similar to our do...while program in C.
08.28 Now we will see some common errors and their solutions
08.32 Come back to our text editor
08.35 Suppose here I will not increment the value of x.
08.41 Click on Save.
08.42 Let us see what happens
08.44 Come back to the terminal.
08.45 Let me clear the prompt
08.47 Lets us execute the program.
08.50 Press the uparrow key twice.
08.54 Again press the uparrow key


08.57 The output is displayed.
08.59 We can see number of zeros, this is because the loop does not have the terminating condition .
09.07 It is known as infinite loop.


09.10 Infinite loop can cause the system to become unresponsive.
09.14 It causes the program to consume all the processors time but it can be terminated
09.21 Come back to our program, let us fix the error.
09.25 Type x++ and a semicolon.
09.28 Click on Save. Let us execute again.
09.31 Come back to terminal.
09.33 Press the uparrow key
09.38 Yes, it is working
09.40 This bring us to the end of this tutorial.
09.43 We will move back to our slides.
09.45 Let us summarize


09.47 In this tutorial we learned,
09.50 while loop
09.51 example. while(x is less than or equal to 10)
09.54 do….while loop
09.56 example. do statement block and


09.59 while condition at the end
10.01 As an assignment
10.03 Write a program to print the following using for loops
10.07 0 to 9
10.10 The syntax of the for loop is
10.12 for (variable initialization; variable condition;and variable increment or decrement)
10.20 And here will be the body of the loop
10.24 Watch the video available at the link shown below
10.27 It summarizes the Spoken Tutorial project
10.30 If you do not have good bandwidth, you can download and watch it
10.33 The Spoken Tutorial Project Team
10.35 Conducts workshops using spoken tutorials
10.38 Gives certificates to those who pass an online test
10.42 For more details, please write to, contact@spoken-tutorial.org
10.47 Spoken Tutorial Project is a part of Talk to a Teacher project
10.51 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
10.58 More information on this Mission is available at the link shown below
11.02 This script as been contributed by Dhawal Goyal. This is Ashwini Patil from IIT Bombay signing off
11.08 Thank You for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble