Geogebra/C3/Mensuration/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:39, 11 July 2014 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 Geogebra માં Mensuration એટલે કે ક્ષેત્રમાપન પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00:09 સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવું
00:12 ગોળા અને શંકુનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવું
00:15 ગોળા અને શંકુનું ઘનફળ શોધવું
00:20 અમે ધારીએ છીએ કે તમને Geogebra સાથે કામ કરવા માટેનું બેઝીક જ્ઞાન છે.
00:24 Geogebra પર સંબંધિત ટ્યુટોરીયલ માટે,
00:27 અમારી વેબસાઇટ જુઓ
00:31 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું,
00:33 Ubuntu Linux OS આવૃત્તિ 11.10
0:38 Geogebra આવૃત્તિ 3.2.47.0
00:42 આપણે નીચેના Geogebra ટુલોનો ઉપયોગ કરીશું.
00:46 Segment between two points
00:48 Circle with center and radius
00:51 Ellipse
00:52 Polygon
00:54 New point અને
00:56 Insert text
00:57 ચાલો નવી Geogebra વિન્ડો ખોલીએ.
01:00 ડૅશ હોમ પર ક્લિક કરો, પછી મીડિયા એપ્લીકેશન્સ. Type હેઠળ, Education અને પછી Geogebra.
01:13 ચાલો સમચતુર્ભુજ નું ક્ષેત્રફળ શોધીએ.
01:15 ચાલો અગાઉના ટ્યુટોરીયલમાંથી quadrilateral.ggb ફાઈલ નો ઉપયોગ કરીએ.
01:20 File , Open પર ક્લિક કરો, quadrilateral.ggb પર ક્લિક કરો.
01:27 'Open' પર ક્લિક કરો
01:29 સમચતુર્ભુજનું ક્ષેત્રફળ = ૧/૨ * વિકર્ણોનો ગુણાકાર
01:34 તેને દર્શાવવા માટે
01:36 "Insert text" ટુલ પર ક્લિક કરો
01:39 ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો

એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે

01:44 ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો

Area of the rhombus = ડબલ અવતરણચિહ્નો બંધ કરો

કોનકેટીનેશન માટે + ટાઇપ કરો, કૌંસ ખોલો અને લખો

'1/2' space 'f' space 'g'

કૌંસ બંધ કરો

'f' અને 'g' સમચતુર્ભુજના વિકર્ણો છે

02:09 Ok પર ક્લિક કરો.
02:11 સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અહીં ડ્રોઈંગ પેડ ઉપર પ્રદર્શિત થાય છે.
02:14 આગળ, ચાલો પરિમિતિ શોધીએ
02:17 "Insert text" ટુલ પર ક્લિક કરો
02:19 ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો.

એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે.

02:22 ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો

Perimeter of the rhombus =”+(4 a)

ડબલ અવતરણચિહ્નો બંધ કરો '+' કૌંસ ખોલો

'4' space 'a' કૌંસ બંધ કરો

'a' એ સમચતુર્ભુજની બાજુ છે

02:44 Ok પર ક્લિક કરો.
02:46 સમચતુર્ભુજની પરિમિતિ અહીં ડ્રોઈંગ પેડ ઉપર પ્રદર્શિત થાય છે.
02:50 ચાલો હવે ફાઈલ સંગ્રહિયે
02:53 "File" અને "Save As" પર ક્લિક કરો.
02:55 હું ફાઈલનામ "rhombus-area-perimeter" તરીકે લખીશ
03:12 "Save" પર ક્લિક કરો.
03:17 અસાઇન્મેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે

સમલંબકનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો,

03:22 "cons-trapezium.ggb" ફાઇલના આઉટપુટનો ઉપયોગ કરો
03:27 ઓબ્જેક્ટ 'g' ને 'b' તરીકે બદલો
03:30 ક્ષેત્રફળ માટેનું સૂત્ર = (સમાંતર બાજુઓ અડધો સરવાળો) * (ઊભી ઊંચાઇ) = (a + b) / 2 * h
03:40 પરિમિતિ માટેનું સુત્ર = (બાજુઓ નો સરવાળો) = (a + b + c + + d)
03:49 અસાઈનમેન્ટ નું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
03:54 ચાલો ગોળો દોરવા માટે એક નવી ગેઓગેબ્રા વિંડો ખોલીએ.
03:58 "File", "New" ઉપર ક્લિક કરો
04:01 ટૂલબાર માંથી "Circle with center and radius" ટુલ પર ક્લિક કરો
04:06 ડ્રોઈંગ પેડ બિંદુ 'A' પર ક્લિક કરો

એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે.

04:11 ત્રિજ્યા માટે વેલ્યુ ૨ દાખલ કરો.
04:13 Ok પર ક્લિક કરો.
04:15 કેન્દ્ર 'A' અને ત્રિજ્યા '2cm '. સાથે વર્તુળ દોરવામાં આવ્યું છે.
04:19 ટુલબારમાંથી "New point" ટુલ પસંદ કરો. વર્તુળના પરિઘ પર બિંદુ 'B' માર્ક કરો
04:26 “Segment between two points” ટુલ પસંદ કરો
04:29 બિંદુઓ 'A' અને 'B' વર્તુળની ત્રિજ્યા તરીકે જોડો.
04:34 આ વર્તુળના પરિધ ને સ્પર્શ કરવા માટે, ચાલો આડી દિશામાં એક અંડાકૃતિ "CDE" દોરીએ.
04:42 "Ellipse" ટુલ પર ક્લિક કરો.
04:45 બિંદુઓ 'C' અને 'D' ને પરિઘ ઉપર એક બીજાની વિરુદ્ધ ત્રાંસા માર્ક કરો

અને ત્રીજુ બિંદુ 'E' વર્તુળની અંદર બનાઓ

04:56 અહીં એક ગોળો દોરવામાં આવે છે
04:59 ચાલો હવે ગોળા ની સપાટીનું ક્ષેત્રફળ શોધીએ
05:03 "Insert text" ટૂલ પર ક્લિક કરો
05:05 તે ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો.

એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે

05:08 ટેક્સ્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન લીસ્ટમાં વિશિષ્ટ અક્ષરો શોધો

π (PI) શોધવા માટે નીચે સ્ક્રોલ કરો

05:17 ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો

Surface area of the sphere =”

ડબલ અવતરણચિહ્નો બંધ કરો, '+', કૌંસ ખોલો '4 space'

લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો

'a' , લીસ્ટમાંથી 'square' પસંદ કરો

કૌંસ બંધ કરો.

05:45 OK ઉપર ક્લિક કરો.
05:47 ગોળાની સપાટીનું ક્ષેત્રફળ અહીં પ્રદર્શિત થયું છે.
05:52 ચાલો હું તેના પર ક્લિક કરૂ ડ્રેગ કરી નીચે મુકું
05:56 આગળ ચાલો ઘનફળ શોધીએ
05:59 'Insert Text ' ટુલ પર ક્લિક કરો
06:00 ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો

ટેક્સ્ટ બોક્સ ખુલે છે

06:03 ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો

“ Volume of the sphere =”

ડબલ અવતરણચિહ્નો બંધ કરો, '+', કૌંસ ખોલો અને ટાઇપ કરો '4/3' space

લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો, 'a'

sલીસ્ટમાંથી 'cube' પસંદ કરો

કૌંસ બંધ કરો.

06:31 OK ઉપર ક્લિક કરો.
06:34 ગોળાનું ઘનફળ અહીં પ્રદર્શિત થયું છે.
06:36 ચાલો હું તેના પર ક્લિક કરૂ ડ્રેગ કરી નીચે મુકું
06:40 આગળ ચાલો એક શંકુ દોરીએ
06:43 "Polygon" ટૂલ પર ક્લિક કરો
06:45 બિંદુ 'C', 'D' અને બાહ્ય બિંદુ 'F' પર ક્લિક કરો

અને ફરી એક વાર 'C' પર ક્લિક કરો

06:53 "Segments between two points" ટુલ પસંદ કરો

બિંદુઓ 'F' અને 'A' જોડો

06:59 આપણને શંકુની ઊંચાઇ મળી છે.
07:03 ચાલો હું ઓબ્જેક્ટ 'b' નું નામ 'h' તરીકે બદલું જે શંકુ ની ઊંચાઇ દર્શાવે છે.
07:08 ઓબ્જેક્ટ 'b' પર જમણું ક્લિક કરો.
07:09 “Rename” પર ક્લિક કરો.
07:11 'b' ને 'h' સાથે બદલો. OK પર ક્લિક કરો.
07:15 ચાલો હું

ઓબ્જેક્ટ 'c_1' ને પણ 's' તરીકે બદલું છે, જે શંકુ ની ત્રાંસી ઊંચાઇ દર્શાવે છે.

07:21 ઓબ્જેક્ટ 'c_1' પર જમણું ક્લિક કરો.
07:23 “Rename” પર ક્લિક કરો.
07:24 'c_1' ને 's' સાથે બદલો.
07:26 OK પર ક્લિક કરો.
07:28 ચાલો હવે શંકુની સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધીએ
07:33 આપણે ક્યાંતો ટુલબારમાંથી "Insert text" ટુલ અથવા ઇનપુટ બાર નો ઉપયોગ કરી શકીએ છીએ.

હું "ઇનપુટ બાર" નો ઉપયોગ કરીશ.

07:40 આ "ઇનપુટ બાર" ના ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી વિશિષ્ટ અક્ષરો શોધો
07:44 "π" શોધવા માટે નીચે સ્ક્રોલ કરો.
07:48 ઇનપુટબાર માં ટાઇપ કરો

Area = (π a s + π a²)

Surfacearea = કૌંસ ખોલો

લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો 'a' space 's'

+ લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો 'a'

લીસ્ટમાંથી 'square' પસંદ કરો, કૌંસ બંધ કરો

Enter ડબાઓ.

08:15 શંકુની સપાટીનું ક્ષેત્રફળ એલ્જેબ્રા વ્યુમાં પ્રદર્શિત થાય છે
08:20 નોંધ લો કે જ્યારે આપણે ઇનપુટ બારનો ઉપયોગ કરીએ છીએ તો જવાબ એલ્જેબ્રા વ્યુમાં દેખાય છે
08:26 ચાલો ઘનફળ શોધીએ
08:29 Volume =(1/3 π a² h)

Volume = કૌંસ ખોલો

'1/3', space, લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો, 'a'

લીસ્ટ સ્પેસમાંથી 'square' પસંદ કરો,'h', કૌંસ બંધ કરો

Enter ડબાઓ.

08:50 શંકુનું ઘનફળ એલ્જેબ્રા વ્યુમાં પ્રદર્શિત થાય છે
08:55 હવે ચાલો ફાઈલ સંગ્રહિયે. "File" "Save As " પર ક્લિક કરો.

હું ફાઇલ નામ "Sphere-cone" તરીકે લખીશ.

09:08 “Save” ઉપર ક્લિક કરો.
09:10 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
09:14 સારાંશ માટે,
09:18 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
09:20 સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવું
09:24 ગોળા અને શંકુનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવું
09:27 ગોળા અને શંકુનું ઘનફળ શોધવું
09:30 આપણે શંકુ અને ગોળા ને દોરતા પણ શીખ્યા.
09:36 અસાઇનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે સિલિન્ડર ની સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો.
09:43 એક બીજા ની નીચે સમાન કદની 2 અંડાકૃતિ દોરો
09:47 અંડાકૃતિની ધારને જોડો
09:50 "center" ટુલ વાપરો, એક અંડાકૃતિ નું કેન્દ્ર શોધો
09:54 કેન્દ્ર અને ધાર જોડો.
09:56 ઓબ્જેક્ટ 'b' ને 'h' અને 'e' ને 'r 'તરીકે બદલો.
10:01 Surface area = 2 π r(r + h)
10:07 Volume = π r^2h
10:13 એસાઈનમેન્ટ નું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
10:19 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
10:23 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે.
10:26 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
10:31 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
10:33 સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:36 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
10:40 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો,
10:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
10:52 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:59 આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
11:06 IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pratik kamble