Time
|
Narration
|
00.01
|
"Why Scilab" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
|
00.06
|
આ ટ્યુટોરીયલમાં તમને Scilab પેકેજની કેટલીક ક્ષમતાઓની અને Scilab માં સ્થળાંતર કરવાથી થતા લાભોની જાણ થશે.
|
00.15
|
સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ ,યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે.
|
00.26
|
તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન
|
00.33
|
Scilab નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે “સાય” એટલે કે સાયન્ટીફિકમાં અને “લેબ” એટલે કે લેબોરેટરીમાં.
|
00.42
|
જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે:
|
00.47
|
સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું.
|
00.49
|
સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો.
|
00.53
|
સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું.
|
00.56
|
દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે,
|
01.03
|
સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે.
|
01.10
|
એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે.
|
01.17
|
શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે.
|
01.27
|
સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે
|
01.33
|
મેટ્રીક્સ ઓપરેશનો
|
01.35
|
કન્ટ્રોલ સીસ્ટમ
|
01.37
|
ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP)
|
01.39
|
(સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ
|
01.43
|
(હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું
|
01.50
|
(એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું
|
01.55
|
આલેખન
|
01.57
|
હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન
|
02.02
|
લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે.
|
02.10
|
'સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે HIL સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
|
02.29
|
સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે.
|
02.32
|
ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે.
|
02.44
|
બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટરી પેકેજોની જેમ સાયલેબ “State-of-art” લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે LAPACK.
|
02.54
|
અહીં એક બહુ મોટો વપરાશકર્તા સમુદાય છે જે આપેલ સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે મેઇલિંગ સૂચિઓ,
|
03.03
|
યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટ.
|
03.08
|
સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: www.scilab.org અથવા www.scilab.in
|
03.20
|
કેટલીક સંસ્થાઓ જે કે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે
|
03.25
|
CNES જે કે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, નીચે લીંક આપ્યું છે
(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis)
|
03.35
|
EQUALIS (http://www.equalis.com)
|
03.38
|
Techpassiontech (http://www.techpassiontech.com) અને
|
03.40
|
IIT Bombay (સંશોધન / શૈક્ષણિક હેતુઓસર).
|
03.46
|
આઈઆઈટી બોમ્બે ખાતે NMEICT પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે
|
03.53
|
લેબ સ્થળાંતર જે કે (તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું) છે.
|
03.59
|
વર્ચ્યુઅલ લેબ જે કે છે (એકલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)
|
04.04
|
વધુમાં, FOSSEE પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે અત્યારે પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
|
04.17
|
આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે.
|
04.21
|
ભારતમાં સાયલેબનો પ્રયાસ scilab.in આ વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે.
|
04.27
|
અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જેનાં કોડ સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણો છે.
|
04.37
|
લીંક પ્રોજેક્ટ વપરાશકર્તાને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો જોડાણ કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે.
|
04.45
|
અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ
|
04.48
|
આપણી પાસે બે મેઇલિંગ સૂચિઓ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે.
|
04.54
|
અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ
|
04.58
|
ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ
|
05.01
|
સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે.
|
05.07
|
આ spoken-tutorial.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે
|
05.12
|
આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો એક ભાગ રચે છે.
|
05.17
|
આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે.
|
05.21
|
આ માર્ગ મારફતે અમે ઘણા FOSS સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ.
|
05.25
|
આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે.
|
05.29
|
અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ
|
05.31
|
સોફ્ટવેર બદ્દલ આઉટલાઈન લખવા માટે.
|
05.34
|
મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે.
|
05.37
|
સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે.
|
05.39
|
સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે.
|
05.43
|
સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે.
|
05.47
|
ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે.
|
05.51
|
આ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરવા માટે અમે તમને આવકારીએ છીએ.
|
05.56
|
અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન હેતુ પણ આમંત્રિત કરીએ છીએ.
|
06.01
|
અમે નિષ્ણાતની પણ શોધ ચલાવી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે.
|
06.08
|
આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે.
|
06.13
|
આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે.
|
06.20
|
FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાવાય છે
|
06.29
|
જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
|
06.35
|
વધુ માહિતી હેતુ, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો
|
06.45
|
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
|
06.48
|
જોડાવાબદ્દલ આભાર.
|