Scilab/C2/Conditional-Branching/Gujarati
From Script | Spoken-Tutorial
Time' | Narration |
00.01 | સાઈલેબમાં કન્ડીશનલ બ્રન્ચિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.05 | આ ટ્યુટોરીયલ પ્રેક્ટિસ કરવા માટે તમારા કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલો. |
00.10 | આપણે સાઈલેબમાં બે પ્રકારના કન્ડીશનલ કન્સટ્રક વિષે ચર્ચા કરીશું, જે "if-then-else" કન્સટ્રક અને "select-case conditional" કન્સટ્રક છે. |
00.19 | if સ્ટેટમેન્ટ આપેલ શરત સંતુષ્ટ હોય તો સ્ટેટમેન્ટના જૂથને એક્ઝીક્યુટ કરવા માટેની પરવાનગી આપે છે. |
00.25 | ચાલો હું એક ઉદાહરણ આપું: |
00.27 | n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 , if કન્સટ્રકનો અંત. |
00.37 | અહીં 'ઇસ ઇકવલ ટુ' અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે 42 ને n વેરિયેબલમાં અસાઇન કરે છે અને, 'ઇકવલ ટુ ઇકવલ ટુ' એ ઇક્વાલીટી ઓપરેટર છે |
00.47 | જે જમણી બાજુના અને ડાબી બાજુના ઓપરેન્ડ વચ્ચે સમાનતા માટે ચકાસે છે. |
00.51 | આ કિસ્સામાં n અને 42 અને તે Boolean માં પરિણામ આપશે. |
00.57 | અહીં પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ વૈકલ્પિક છે, then કીવર્ડ પણ વૈકલ્પિક છે. |
01.04 | તે અલ્પવિરામ અથવા કેરેજ રીટર્ન દ્વારા બદલી શકાય છે. |
01.09 | end કીવર્ડ if કન્સટ્રકનો અંત કરે છે. |
01.12 | સ્ક્રિપ્ટ એકઝીક્યુશન પર, આપણે આઉટપુટ નીચે પ્રમાણે જોશું. |
01.20 | અત્યાર સુધી આપણે જોયું કે જો કન્ડીશન સાચી હોય તો સ્ટેટમેન્ટનો સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. |
01.27 | હવે આપણે જોશું કે કન્ડીશન ખોટી હોય અથવા આપણે કેટલીક અન્ય કન્ડીશન સાચી થઇ છે કે નહી તે તપાસવા ઇચ્છતા હોય તો સ્ટેટમેન્ટોનો અન્ય સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. |
01.36 | આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ. તે કેવી રીતે કરવું તે અહીં દર્શાવેલ છે, |
01.42 | In this example, 54 is assigned to a variable n and checked for both true condition using 'if' and false condition using 'else' as described: |
01.56 | I will cut this paste in the scilab console hit enter |
02.03 | You see the output. |
02.05 | If you notice, the examples shown above are on multiple lines. |
02.10 | They can also be written in a single line with proper semicolons and commas. |
02.19 | I will cut this and paste in the scilab to execute. hit enter |
02.27 | The select statement allows to combine several branches in a clear and simple way. |
02.32 | Depending on the value of a variable, it allows to perform the statement corresponding to the case keyword. |
02.38 | There can be as many branches as required. |
02.41 | Let us try with an example. |
02.45 | We will assign 100 to a variable 'n' and check the cases 42, 54 and a default case represented by else. cut paste hit enter |
03.07 | Here we see the output . |
03.09 | This brings us to the end of this spoken tutorial on Conditional Branching using Scilab. |
03.15 | In this tutorial we have learnt the if - elseif - else statement and the select statement. |
03.21 | There are many other functions in Scilab which will be covered in other spoken tutorials. |
03.25 | Keep watching the Scilab links. |
03.27 | Spoken Tutorials are part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT. |
03.35 | More information on the same is available on the following link http://spoken-tutorial.org/NMEICT-Intro. |
03.38 | Thanks for joining good bye. |