Python/C2/Other-types-of-plots/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:00, 17 October 2013 by Jyotisolanki (Talk | contribs)
Visual Cue | Narration | ||
---|---|---|---|
0:01 | નમસ્કાર મિત્રો Other types of plots પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
0:06 | હજુ સુધી આપણે ફક્ત એક પ્રકારનાં આલેખને દોરવાનું જોયું. | ||
0:10 | એટલા માટે આ ટ્યુટોરીયલમાં આપણે કેટલાક વધુ પ્રકારનાં આલેખો તરફ જોઈશું. | ||
0:16 | At the end of this tutorial, you will be able to
અને આ ટ્યુટોરીયલની અંતમાં, તમે આપેલ વિશે સમર્થ હશો 1. સ્કેટર આલેખ બનાવવું 2. પાઈ ચાર્ટો બનાવવા 3. બાર ચાર્ટો બનાવવા 4. લોગ-લોગ આલેખો બનાવવા 5. matplotlib મદદનો ઉપયોગ કરવો | ||
0:29 | તો ચાલો સ્કેટર આલેખથી શરૂ કરીએ | ||
0:33 | આ ટ્યુટોરીયલ શરૂ કરીએ એ પહેલા, અમે તમને "Loading data from files" અને "Plotting data" પરનાં ટ્યુટોરીયલ પૂર્ણ કરવાનું આગ્રહ કરીશું. | ||
0:42 | સ્કેટર આલેખમાં, ડેટા બિંદુઓનાં સંગ્રહ તરીકે પ્રદર્શિત થાય છે. જેમાં દરેક બિંદુ તેની સ્થિતિને અનુક્રમે આડી ધરી અને ઉભી ધરી પર નક્કી કરે છે. | ||
0:54 | આ પ્રકારનાં આલેખને સ્કેટર ચાર્ટ, સ્કેટર ડાયાગ્રામ અથવા સ્કેટર ગ્રાફ પણ કહેવાય છે. | ||
1:01 | આપણે આગળ વધીએ એ પહેલા, તમારા IPython ઇન્ટરપ્રીટરને ચાલુ કરો | ||
1:06 | તો ટાઈપ કરો ipython હાયફન pylab | ||
1:13 | કંપની A નાં નફાની ટકાવારીને વર્ષ 2000-2010 સુધી દર્શાવતો એક સ્કેટર આલેખ આલેખો. | ||
1:22 | કંપની A નાં નફાની ટકાવારીને વર્ષ 2000-2010 સુધી દર્શાવતો એક સ્કેટર આલેખ આલેખો. | ||
1:33 | ટાઈપ કરો cat સ્પેસ સ્લેશ home સ્લેશ fossee સ્લેશ other-plot સ્લેશ company-a-data.txt (એન્ટર) દબાવો | ||
1:50 | દરેક લાઈનમાં વેલ્યુઓનાં સેટ સહીત ડેટા ફાઈલ બે લાઈનો ધરાવે છે, પહેલી લાઈન વર્ષને રજુ કરે છે અને બીજી લાઈન નફા ટકાવારીને રજુ કરે છે. | ||
2:02 | સ્કેટર આલેખનાં નિર્માણ માટે, આપણને પહેલા loadtxt આદેશનાં મદદથી ફાઈલમાંથી ડેટા લોડ કરવાની જરૂર છે. | ||
2:10 | ટાઈપ કરો year,profit = loadtxt કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ other-plot સ્લેશ company-a-data.txt અલ્પવિરામ dtype=type કૌંસમાં int()બંધ કૌંસ enter દબાવો | ||
2:52 | loadtxt વેલ્યુને મૂળભૂત રીતે ફ્લોટમાં પરિવર્તિત કરે છે. | ||
2:57 | loadtxt માં આર્ગ્યુંમેંટ dtype=type કૌંસમાં int() બંધ કૌંસ વેલ્યુને ઇન્ટીજરમાં પરિવર્તિત કરે છે, કારણ કે આપણને આગળ ટ્યુટોરીયલમાં ડેટા ઇન્ટીજર તરીકે જોઈએ છે. | ||
3:11 | હવે સ્કેટર ગ્રાફને નિર્માણ કરવા માટે આપણે scatter() બંધ કૌંસ ફંક્શનનો ઉપયોગ કરીશું | 3:18 | ટાઈપ કરો scatter બંધ કૌંસમાં year અલ્પવિરામ profit અને enter દબાવો |
3:32 | નોંધ લો કે આપણે scatter() ફંક્શનમાં બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે, પહેલી X-ધરીમાં વેલ્યુ છે, વર્ષ, અને બીજી Y-ધરીમાં વેલ્યુ છે, નફો ટકાવારી. | ||
3:57 | લાલ હીરા ચિન્હો સાથે company-a-data.txt માં એજ ડેટાનો સ્કેટર આલેખ બનાવો. | ||
4:09 | અહીં વિડીઓને અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો. | ||
4:17 | હવે ચાલો બીજા પ્રકારનો આલેખ જોઈએ, એજ ડેટા માટે, એક પાઈ ચાર્ટ. | ||
4:40 | પાઈ ચાર્ટ અથવા વર્તુળ આલેખ એ વિભાગોમાં વહેંચાયેલ, પ્રમાણ દર્શાવનાર, એક વર્તુળાકાર ચાર્ટ છે. | ||
4:49 | company-a-data.txt ફાઈલમાંથી સમાન ડેટા સાથે, કંપની A ની નફા ટકાવારીને રજુ કરતો એક પાઈ ચાર્ટ આલેખો. | ||
5:00 | તો ચાલો એજ ડેટાને ફરીથી વાપરીએ જે પહેલા આપણે ફાઈલમાંથી લોડ કર્યો હતો. | ||
5:11 | pie() બંધ કૌંસ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે પાઈ ચાર્ટ આલેખી શકીએ છીએ | ||
5:15 | તો ટાઈપ કરો pie કૌંસમાં profit અલ્પવિરામ labels=year
| ||
5:29 | નોંધ લો કે આપણે ફંક્શન pie() માં બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે. | ||
5:33 | પહેલી એ વેલ્યુઓ છે અને પછીની એ પાઈ ચાર્ટમાં વાપરવામાં આવનાર લેબલોનાં સેટ છે. | ||
5:38 | સમાન ડેટા સાથે એક પાઈ ચાર્ટ આલેખો દરેક વેજીસ માટે અનુક્રમે સફેદ, લાલ, કાળો, ગુલાબી, પીળો, ભૂરો, લીલો, શીયાન, પીળો, ગુલાબી અને ભૂરો રંગ આપો. | ||
5:58 | અહીં વિડીઓને અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો. | ||
6:05 | હવે ચાલો બાર ચાર્ટ પર જઈએ. | ||
6:08 | બાર ચાર્ટ અથવા કે બાર ગ્રાફ એ લંબચોરસ સ્તંભો ધરાવતો એક ચાર્ટ છે જેમાં સ્તંભોની લંબાઈ રજુ કરવામાં આવનાર વેલ્યુઓનું પ્રમાણ દર્શાવે છે. | ||
6:19 | company-a-data.txt' ફાઈલમાંથી સમાન ડેટા સાથે કંપની A ની નફા ટકાવારીને રજુ કરતો એક બાર ચાર્ટ આલેખો. | ||
6:30 | તો ચાલો એજ ડેટાને ફરીથી વાપરીએ જે પહેલા આપણે ફાઈલમાંથી લોડ કર્યો હતો. | ||
6:34 | bar() ફંક્શનનો ઉપયોગ કરીને આપણે બાર ચાર્ટ આલેખી શકીએ છીએ અને enter દબાવો. | ||
6:44 | તો તે કૌંસની અંદર તમે મૂકી શકો છો bar કૌંસમાં year અલ્પવિરામ profit | ||
6:52 | નોંધ લો કે ફંક્શન bar() ને લગભગ બે આર્ગ્યુંમેંટો જોઈએ છે એક એ X-ધરી પરની વેલ્યુ છે અને બીજી એ Y-ધરી પરની વેલ્યુ છે જે સ્તંભોની ઉંચાઈ નક્કી કરવા માટે ઉપયોગમાં આવે છે. | ||
7:05 | એક બાર ચાર્ટ બનાવો જે ભરેલ ન હોય અને જે ઈમેજમાં બતાવ્યા પ્રમાણે ૪૫ ડીગ્રી ત્રાસી લાઈનોથી ભરાયો હોય. | ||
7:17 | ચાર્ટ માટે ડેટા company-a-data.txt ફાઈલમાંથી મેળવી શકાય છે. | ||
7:26 | ટાઈપ કરો bar કૌંસમાં year અલ્પવિરામ profit અલ્પવિરામ fill=False અલ્પવિરામ hatch= એકલ અવતરણમાં સ્લેશ enter દબાવો | ||
8:05 | હવે ચાલો લોગ-લોગ આલેખ પર જઈએ. | ||
8:10 | લોગ-લોગ ગ્રાફ અથવા કે લોગ-લોગ આલેખ એ આંકડાકીય ડેટાનો એક બે-આયામી ગ્રાફ છે જે બંને આડી અને ઉભી ધરીઓ પર લઘુગુણકીય માપપટ્ટી ઉપયોગમાં લે છે. es. | ||
8:24 | ધરીઓનાં અરૈખિક માપનનાં લીધે, y = ax^b સ્વરૂપનું ફંક્શન લોગ-લોગ આલેખ પર સીધી લાઈનનાં રૂપમાં પ્રદર્શિત થશે | ||
8:38 | x માટે 1-20 નો y=5 ગુણ્યા x3 નો લોગ-લોગ ચાર્ટ આલેખો. | ||
8:49 | એ પહેલા કે આપણે વાસ્તવમાં આલેખવાનું શરૂ કરીએ ચાલો તે માટે જોઈતા પોઈન્ટો ગણતરી કરીએ. | ||
8:54 | x = linspace કૌંસમાં 1 અલ્પવિરામ 20 અલ્પવિરામ 100
y = 5 ગુણ્યા x ગુણ્યા 3 | ||
9:23 | લોગ-લોગ ફંક્શનની વાક્યરચના આ રહ્યી. | ||
9:28 | હવે આપણે loglog() ફંક્શનનાં ઉપયોગ વડે લોગ-લોગ ચાર્ટ આલેખી શકીએ છીએ, | ||
9:34 | ટાઈપ કરો loglog કૌંસમાં x અલ્પવિરામ y enter દબાવો | ||
9:48 | સાદા આલેખ અને લોગ-લોગ આલેખ વચ્ચે તફાવત સમજવા માટે ચાલો ફંક્શન plot નાં ઉપયોગ વડે બીજો એક આલેખ બનાવીએ. | ||
9:57 | figure કૌંસમાં 2 ત્યારબાદ ટાઈપ કરો plot કૌંસમાં x અલ્પવિરામ y | ||
10:24 | તફાવત સ્પષ્ટ છે. તો આ હતો log-log() આલેખ. | ||
10:33 | હવે આપણે થોડા વધુ આલેખો જોઈશું અને એ સાથે જ જોઈશું કે ઇન્ટરનેટ પર matplotlib ની મદદ કેવી રીતે એક્સેસ કરવી. | ||
10:43 | matplotlib વિશે મદદ આપેલ વેબસાઈટથી મેળવી શકાય છે | ||
10:55 | વધુ આલેખો matplotlib.sourceforge.net સ્લેશ users સ્લેશ screenshots.html અને સાથે જ matplotlib.sourceforge.net સ્લેશ gallery.html પર પણ જોઈ શકાય છે. | ||
11:13 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, | ||
11:20 | ૧. scatter() ફંક્શનનાં ઉપયોગ વડે સ્કેટર આલેખ આલેખવો | ||
11:22 | ૨. pie() ફંક્શનનાં ઉપયોગ વડે પાઈ ચાર્ટ આલેખવો | ||
11:25 | ૩. bar() ફંક્શનનાં ઉપયોગ વડે બાર ચાર્ટ આલેખવો | ||
11:28 | ૪. loglog() ફંક્શનનાં ઉપયોગ વડે લોગ-લોગ ગ્રાફ આલેખવો | ||
11:33 | ૫. matplotlib ઓનલાઈન મદદ એક્સેસ કરવી. આભાર. | ||
11:42 | તો તમારી માટે ઉકેલવા હેતુ થોડા વધુ સ્વ:આકારણી પ્રશ્નો છે. | ||
11:46 | ૧. scatter x અલ્પવિરામ y અલ્પવિરામ color=blue marker= d અને plot x અલ્પવિરામ y અલ્પવિરામ color=b અલ્પવિરામ marker= d) આ એકસમાન છે. | ||
12:04 | આ True છે કે False? | ||
12:07 | ૨. ઉભી ત્રાસી લાઈનો સાથે બાર ચાર્ટ નિર્માણ કરવા માટે કયો સ્ટેટમેંટ રજુ કરી શકાય છે. | ||
12:15 | ૧. bar કૌંસમાં x અલ્પવિરામ y અલ્પવિરામ color=એકલ અવતરણમાં w અલ્પવિરામ hatch= એકલ અવતરણમાં સ્લેશ | ||
12:27 | ૨. bar કૌંસમાં x અલ્પવિરામ y અલ્પવિરામ fill=False અલ્પવિરામ hatch= એકલ અવતરણમાં સ્લેશ સ્લેશ | ||
12:38 | ૩. bar કૌંસમાં x અલ્પવિરામ y અલ્પવિરામ fill=False અલ્પવિરામ hatch= એકલ અવતરણમાં બાર | ||
12:52 | ૪. bar કૌંસમાં x અલ્પવિરામ y અલ્પવિરામ color= એકલ અવતરણમાં w અલ્પવિરામ hatch= એકલ અવતરણ | ||
13:02 | અને હવે જવાબો, | ||
13:06 | ૧. False. | ||
13:9 | બંને ફંક્શનો એક પ્રકારનાં આલેખને નિર્માણ કરતા નથી. | ||
13:13 | ૨. bar કૌંસમાં x અલ્પવિરામ y અલ્પવિરામ fill=False અલ્પવિરામ hatch= એકલ અવતરણમાં બાર આ ઉભી ત્રાસી લાઈનો સાથે બાર ચાર્ટનું નિર્માણ કરવા માટે યોગ્ય વિકલ્પ છે. | ||
13:31 | આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ગમ્યું અને તમને તે ઉપયોગી રહ્યું. | ||
13:34 | આભાર! |