Java/C2/Default-constructor/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:03, 30 August 2013 by Jyotisolanki (Talk | contribs)
Time' | Narration | ||
00:02 | Welcome to the Spoken Tutorial on default constructor in java. | ||
Time' | Narration | ||
00:01 | Creating objects પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું:
* રેફરન્સ વેરીએબલો * ઑબ્જેક્ટ્સ બનાવવા અને * ઑબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી | ||
00:13 | અહીં, આપણે
* ઉબુન્ટુ ૧૧.૧૦ * જેડીકે ૧.૬ અને * એક્લીપ્સ IDE ૩.૭.૦ વાપરી રહ્યા છીએ. | ||
00:23 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લીપ્સ નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવવું. | ||
00:29 | જો નથી તો, spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. | ||
00:38 | આપણે જાણીએ છીએ કે વેરીએબલો' અને મેથડો બંને સાથે મળીને ક્લાસનાં મેમ્બરો બનાવે છે. | ||
00:43 | ક્લાસનાં મેમ્બરોને એક્સેસ કરવા માટે, આપણને ક્લાસ માટે ઓબજેક્ટ બનાવવાની જરૂર છે. | ||
00:48 | હવે ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે. | ||
00:52 | ઓબજેક્ટ એ ક્લાસનો instance છે. | ||
00:55 | દરેક ઓબજેક્ટ state અને behavior ધરાવે છે. | ||
00:58 | human being class નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી. | ||
01:04 | ઓબજેક્ટ તેના state ને ફીલ્ડો અથવા વેરીએબલો માં સંગ્રહીત કરે છે. | ||
01:08 | તે તેના વર્તનને methods દ્વારા જાહેર કરે છે. | ||
01:11 | હવે ચાલો રેફરેન્સ વેરીએબલો વિશે શીખીએ. | ||
01:15 | આપણે જાવામા 8 પ્રીમીટીવ ડેટા ટાઈપ વિશે જાણીએ છીએ. | ||
01:19 | પ્રીમીટીવ શિવાયનાં તમામ બીજા અન્ય ટાઈપ objects ને સંદર્ભ કરે છે. | ||
01:23 | વેરીએબલો જે ઓબજેક્ટને સંદર્ભ કરે છે તે રેફરેન્સ વેરીએબલો છે. | ||
01:28 | ચાલો Student ક્લાસ પર પાછા જઈએ જે આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે. | ||
01:37 | હવે ચાલો હું આ ક્લાસ માંથી મેઈન મેથડ ને રદ્દ કરું. | ||
01:49 | હવે Control અને S કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહીત કરો. | ||
01:55 | હવે એજ પ્રોજેક્ટની અંદર TestStudent નામનો બીજો એક ક્લાસ બનાવો. | ||
02:00 | મેં તે પહેલાથી જ બનાવ્યો છે. | ||
02:03 | આ ક્લાસ માં મારી પાસે મેઈન મેથડ છે. | ||
02:06 | હવે મેઈન મેથડ ની અંદર હું Student ક્લાસ નો ઓબજેક્ટ બનાવીશ. | ||
02:11 | તે માટે મેઈન મેથડ અંદર, ટાઈપ કરો | ||
02:17 | 'Student સ્પેસ stud1 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ, અર્ધવિરામ'. | ||
02:34 | આ રીતે આપણે Student ક્લાસ નો ઓબજેક્ટ બનાવ્યો છે. | ||
02:37 | અહીં, Student એ ક્લાસ નું નામ છે જે માટે ઓબજેક્ટ બનાવવું છે. . | ||
02:47 | stud1' એ Student ક્લાસ નાં ઓબજેક્ટ ને સંદર્ભ કરતું એક રેફરેન્સ વેરીએબલ છે. | ||
02:53 | અને new કીવર્ડ નવો ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે. | ||
02:59 | નોંધ લો કે stud1 એ Student ક્લાસ નો ઓબજેક્ટ નથી. | ||
03:03 | તે ફક્ત નવાં બનાવેલ ઓબજેક્ટનું રેફરેન્સ રાખે છે. | ||
03:09 | હવે, ચાલો જોઈએ stud1 શું ધરાવે છે. | ||
03:13 | તો પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં stud1 contains સ્પેસ પ્લસ stud1 અને ત્યારબાદ અર્ધવિરામ. | ||
03:44 | હવે, TestStudent dot java ફાઈલને સેવ અને રન કરો. | ||
03:53 | આપણને આ રીતે આઉટપુટ મળે છે. | ||
03:56 | તો અહીં Student એ નવાં બનેલ ઓબજેક્ટ નાં ક્લાસ નું નામ છે. | ||
04:03 | બીજો ભાગ એ નવાં બનેલ ઓબજેક્ટ નું મેમરી એડ્રેસ' છે. | ||
04:08 | આપણે stud1 ની મદદથી Student ક્લાસ નાં ફીલ્ડો અને મેથડો ને એક્સેસ કરી શકીએ છીએ. | ||
04:15 | આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. | ||
04:18 | હવે, હું Student ક્લાસ નો હજુ એક ઓબજેક્ટ બનાવીશ. | ||
04:24 | તો, હું ટાઈપ કરીશ Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ. | ||
04:47 | હવે પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં stud2 contains સ્પેસ પ્લસ stud2 અને ત્યારબાદ અર્ધવિરામ. | ||
05:19 | હવે, આ ફાઈલને સેવ અને રન કરો. | ||
05:25 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં stud1 અને stud2 બે જુદા જુદા ઓબજેક્ટને સંદર્ભ કરે છે. | ||
05:31 | એટલે કે stud1 અને stud2 બે જુદા જુદા વિદ્યાર્થીઓને સંદર્ભ કરી રહ્યા છે. | ||
05:37 | તેઓ જુદા જુદા રોલ ક્રમાંકો અને નામો ધરાવે છે. | ||
05:44 | હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ. | ||
05:51 | અહીં ટાઈપ કરો Student stud2 ઇકવલ ટુ stud1. | ||
06:01 | હવે ફાઈલને સેવ અને રન કરો. | ||
06:06 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં stud1 અને stud2 બંને સમાન ઓબજેક્ટ ને સંદર્ભ કરે છે. | ||
06:12 | એનો અર્થ એ છે કે stud1 અને stud2 બંને સમાન ઓબજેક્ટ ને રોલ ક્રમાંક અને નામ થી સંદર્ભ કરી રહ્યા છે. | ||
06:31 | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | ||
06:34 | રેફરેન્સ વેરીએબલો | ||
06:35 | new ઓપરેટર' વાપરીને ઓબજેક્ટ બનાવવાનું | ||
06:38 | અને રેફરેન્સો આપવાનું | ||
06:41 | સ્વ:આકારણી માટે | ||
06:43 | TestEmployee નામનો બીજો એક ક્લાસ બનાવો. | ||
06:46 | emp1' ને રેફરેન્સ વેરીએબલ તરીકે લઇ Employee ક્લાસ નું ઓબજેક્ટ બનાવો. | ||
06:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. | ||
06:55 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. | ||
06:58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
07:01 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
| ||
07:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
07:07 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
07:10 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
07:14 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
| ||
07:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
07:24 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
07:31 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
http://spoken-tutorial.org/NMEICT-Intro
| ||
07:40 | આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
07:43 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
07:46 | જોડાવા બદ્દલ આભાર. | 00:07 | In this tutorial we will learn |
00:10 | About the default constructor. | ||
00:12 | And to create a constructor. | ||
00:15 | Here we are using
| ||
00:26 | To follow this tutorial you must know | ||
00:29 | how to create a class and the object of the class in java using eclipse.
| ||
00:34 | If not, for relevant tutorials please visit our website which is as shown,
(http://www.spoken-tutorial.org)
| ||
00:42 | Constructor is used to initialize the instance variables.
| ||
00:46 | It is called at the creation of new object.
| ||
00:50 | Let us now see how constructor is defined in java.
| ||
00:55 | So in the eclipse, I have already created a java file, Student.java | ||
01:02 | In the Student class we will declare two variables.
| ||
01:07 | So type int roll_number semi-colon and String name semi-colon. | ||
01:20 | Now let us create a method. | ||
01:22 | So type void studentDetail() | ||
01:33 | Within curly brackets type System dot out dot println roll_number | ||
01:50 | Then System dot out dot println name | ||
02:03 | Now in Main method we will call this method. | ||
02:08 | So let us create an object and call the method.
| ||
02:14 | So type Student object name stu equal to new Student | ||
02:28 | Then stu dot method name i.estudentDetail | ||
02:41 | Save and Run the program. | ||
02:46 | We see the output zero and null. | ||
02:49 | So, the int variable roll_number has been initialized to its default value zero. | ||
02:56 | And the String name has been initialized to its default value null.
| ||
03:02 | If we do not define a constructor then a default constructor is created.
| ||
03:08 | Default constructor has no parameters. | ||
03:11 | It initializes the instance variables to their default value.
| ||
03:16 | Now let us define a constructor. | ||
03:18 | So type Student parenthesis and curly brackets.
| ||
03:30 | Remember the Constructor has the same name as the class name to which it belongs.
| ||
03:38 | Constructors are also similar to methods but there are some important differences. | ||
03:44 | Save and Run the program. | ||
03:48 | We see the same output. | ||
03:51 | This is because the constructor, that we defined is same as having no constructor. | ||
03:58 | But here no default constructor is created because we have defined a constructor. | ||
04:06 | Now lets give values to our variables. | ||
04:11 | So inside the constructor type roll_number equal to ten semicolon. | ||
04:25 | And name equal to within double quotes Raman | ||
04:35 | Now Save and Run the program. | ||
04:43 | We see in the output that the roll_number value is ten and name is Raman. | ||
04:50 | So the constructor initializes the instance field. | ||
04:55 | Now let us see some difference between method and a constructor. | ||
05:01 | Constructor does not have a return type. | ||
05:05 | Whereas Method has a return type. | ||
05:10 | Constructor is called using the new operator. | ||
05:16 | Whereas the Method is called using the dot operator. | ||
05:21 | So this were some differences between constructor and method. | ||
05:29 | So in this tutorial, we have learnt | ||
05:32 | About the default constructor. | ||
05:34 | To define a contructor. | ||
05:36 | And Differences between method and constructor.
| ||
05:41 | For self assessment, | ||
05:42 | Create a class Employee with variables and a method to display variables. | ||
05:47 | And Create a constructor for the class Employee. | ||
05:52 | To know more about the Spoken Tutorial Project | ||
05:54 | Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial | ||
06:00 | It summarizes the Spoken Tutorial project | ||
06:03 | If you do not have good bandwidth, you can download and watch it
| ||
06:06 | The Spoken Tutorial Project Team | ||
06:08 | Conducts workshops using spoken tutorials | ||
06:11 | Gives certificates to those who pass an online test | ||
06:14 | For more details, please write to contact@spoken-tutorial.org | ||
06:20 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project | ||
06:24 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India | ||
06:29 | More information on this Mission is available at
http://spoken-tutorial.org/NMEICT-Intro
| ||
06:38 | This brings us tothe end of the tutorial. | ||
06:40 | Thanks for joining. | ||
06:42 | This is Prathamesh Salunke signing off. Jai Hind. |