Java/C2/Creating-object/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:34, 19 August 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration
00:01 Creating objects પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 Iઆ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:

* સંદર્ભિત વેરીએબલો

* ઘટકોનું બંધારણ અને

* ઘટકો માટે મેમરીની ફાળવણીcts


00:13 અહીં, આપણે વાપરી રહ્યા છીએ

* ઉબુન્ટુ ૧૧.૧૦

* જેડીકે ૧.૬ અને

* એક્લીપ્સ IDE ૩.૭.૦

00:23 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લીપ્સ નાં ઉપયોગ વડે સાદું ક્લાસ બનાવવું.
00:29 જો નથી તો કૃપા કરી spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.
00:38 આપણે જાણીએ છીએ કે વેરીએબલો' અને મેથડો બંને સાથે મળીને ક્લાસનાં મેમ્બરો બનાવે છે.
00:43 ક્લાસનાં મેમ્બરોને એક્સેસ કરવા માટે, આપણને ક્લાસ માટે ઓબજેક્ટ બનાવવાની જરૂર છે.
00:48 હવે ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે.


00:52 ઓબજેક્ટ એ ક્લાસનું દ્રષ્ટાંત છે.


00:55 દરેક ઓબજેક્ટ state અને behavior થી બનેલો છે.


00:58 human being class નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી.


01:04 ઓબજેક્ટ તેની સ્થિતિને ફીલ્ડો અથવા વેરીએબલો માં સંગ્રહીત કરે છે.
01:08 તે તેના વર્તનને methods દ્વારા ખુલ્લું કરે છે.
01:11 હવે ચાલો રેફરેન્સ વેરીએબલો વિશે શીખીએ.


01:15 આપણે જાવામાનાં 8 પ્રાથમિક કક્ષાનાં ડેટા પ્રકારો વિશે જાણીએ છીએ.


01:19 પ્રાથમિક કક્ષા શિવાયનાં તમામ બીજા અન્ય પ્રકારો ઓબજેક્ટો ને સંદર્ભ કરે છે.


01:23 વેરીએબલો જે ઓબજેક્ટને સંદર્ભ કરે છે તે રેફરેન્સ વેરીએબલો છે.
01:28 ચાલો Student ક્લાસ પર પાછા જઈએ જેને આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે.


01:37 હવે ચાલો હું આ ક્લાસ માંથી મુખ્ય મેથડ ને રદ્દ કરું.


01:49 હવે Control અને S કી એકસાથે દાબીને ફાઈલને સંગ્રહીત કરો.


01:55 હવે એજ પ્રોજેક્ટની અંદર TestStudent નામનો બીજો એક ક્લાસ બનાવો.


02:00 મેં તે પહેલાથી જ બનાવ્યો છે.


02:03 ક્લાસ માં મારી પાસે main મેથડ છે.
02:06 હવે main મેથડ ની અંદર હું Student ક્લાસ નું ઓબજેક્ટ બનાવીશ.


02:11 તે માટે main મેથડ ની અંદર, ટાઈપ કરો


02:17 'Student સ્પેસ stud1 બરાબર new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ, અર્ધવિરામ'.
02:34 આ રીતે આપણે Student ક્લાસ નું ઓબજેક્ટ બનાવી લીધું છે.


02:37 Here, Student is the name of the class for which the object is to be created.


02:47 stud1 is a reference variable referring to one object of the Student class.


02:53 And the new keyword allocates space for the new object to be created.


02:59 Please note that stud1 is not the object of the Student class.


03:03 It only holds the reference of the new object created.



03:09 Now, let us see what stud1 contains.


03:13 So next line type System dot out dot println within brackets and double quotes stud1 contains space plus stud1 and then semicolon.


03:44 Now, save and run the file TestStudent dot java.
03:53 We get the output as follows.


03:56 So here Student is the name of the class of the new object created.


04:03 The second part is the memory address of the new object created.


04:08 We can access the fields and methods of the Student class using stud1.


04:15 We will learn about these in the coming tutorials.
04:18 Now, I will create one more object of the Student class.


04:24 So, I will type Student space stud2 equal to new space Student opening and closing brackets semi-colon.
04:47 Now type next line System dot out dot println within brackets and double quotes stud2 contains space plus stud2 and then semicolon.


05:19 Now, let us save and run this file.
05:25 We can see that here stud1 and stud2 refers to two different objects.


05:31 That is, stud1 and stud2 are referring to two different students.


05:37 They have different roll numbers and names.
05:44 Now, we can make a change here.


05:51 Here type Student stud2 equal to stud1.


06:01 Now, save and run this file.



06:06 We can see that here both stud1 and stud2 refers to the same object.


06:12 That means both stud1 and stud2 are referring to the same object with a roll number and name.
06:31 So in this tutorial we learnt about
06:34 Reference variables
06:35 Creating object using new operator
06:38 And Assigning references


06:41 For self assessment
06:43 create another class named TestEmployee.
06:46 Create an object of the Employee class with reference variable as emp1.


06:52 To know more about the spoken tutorial project.
06:55 Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
06:58 It summarises the Spoken Tutorial project
07:01 If you do not have good bandwidth, you can download and watch it


07:05 The Spoken Tutorial Project Team
07:07 Conducts workshops using spoken tutorials
07:10 Gives certificates for those who pass an online test
07:14 For more details, please write to contact@spoken-tutorial.org


07:20 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
07:24 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
07:31 More information on this Mission is available at
 http://spoken-tutorial.org/NMEICT-Intro 


07:40 Thus we have come to the end of this tutorial.
07:43 This is Arya Ratish from IIT Bombay signing off.
07:46 Thanks for joining us.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble