Koha-Library-Management-System/C2/Set-Currency/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:22, 14 February 2019 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 How to Set Currency. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Koha માં Currency સેટ કરતા..
00:13 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux Operating System 16.04 અને

Koha version 16.05.

00:26 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને ' Library Science. નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:33 આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.

અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ.

00:42 વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો.
00:49 Superlibrarian username Bella અને તેનાં password. સાથે શરુ કરીએ.
00:58 ત્યારબાદ Koha Administration. છે.
01:03 એક નવું પેજ ખુલે છે .
01:06 Acquisition parameters, વિભાગ અંદર Currencies and exchange rates. પર ક્લિક કરો.
01:15 નોંધ લો કે આ ડેટા પોતેથી અપડેટ નથી થતો.
01:20 માટે ડેટા ને અપડેટ કરવું મહત્વપૂર્ણ છે. આનાથી યોગ્ય accounting વિગતો રાખવામાં મદદ પણ મળશે.
01:30 હવે plus New currency. પર ક્લિક કરો.
01:35 ખુલવા વાળા નવા પેજમાં ફરજીયાત વિગતો ભરો જેમકે -

Currency:, Rate: અને Symbol:.

01:47 કારણકે મારી લાઈબ્રેરી ભારતમાં છે માટે હું ચલણ ના લીધે Rupee ઉમેરીશ.
 Rate  માટે 1  અને 
Rupee (₹) symbol.
02:00 આગળ ISO code: તરીકે INR. ઉમરો.
02:05 ચલણને એક્ટિવ કરવા માટે ચેકબોક્સ પર ક્લિક કરો, Last updated ચલણ સેટ અપ ની તારીખ બતાડે છે.
02:14 પેજના નીચે Submit બટન પર ક્લિક કરો.
02:20 ખુલવા વાળા નવા પેજમાં કરન્સી ટેબમાં ની Rupee વિગતો દ્રશ્યમાન થાય છે.
02:27 જરૂરિયાત હોય તો આને એડિટ પણ કરી શકાય છે.
02:32 Assignment: તરીકે.

પોતાની જરૂરિયાત મુજબ કોઈપણ ચલણને સેટ કરો પણ તેને સક્રિય ન કરો.

02:41 ચાલો Koha interface. પર પાછા જઈએ.
02:45 સમાન પેજ પર Column visibility. ટેબ પર ક્લીક કરો.
02:50 વિકલ્પો માં થી ISO code ટેબ પર ક્લીક કરો.
02:55 Rupee ના માટે ISO column ટેબલ માં દ્રશ્યમાન થાય છે.
03:00 નોંધ લો કે ઉમેરાયેલા ISO code ત્યારે ઉપયોગ થાય છે જ્યારે MARC filesstaging ટુલ ના માધ્યમ થી ઉમેરાય છે.
03:09 ટુલ વર્તમાનમાં સક્રિય ચલણની કીમત ને શોધવા અને ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. The
03:16 Currency, ને એડિટ કરવા માટે તે ચોક્કસ કરન્સી માટે Edit પર ક્લીક કરો. હું ચલણ USD. ના માટે Edit પર ક્લિક કરીશ.
03:29 Modify currency પેજ ખુલે છે.
03:32 તમે રેટ અને સિમ્બોલ ની વેલ્યુ બદલી શકો છો હું આને છોડી દઈશ.
03:40 નોંધ લો કે હું ‘Active’ ફિલ્ડના માટે ચેકબોક્સને ક્લિક નહીં કરીશ.
03:46 લાઇબ્રેરીમાં ઉપયોગ કરવા માટે active currency એક મુખ્ય ચલણ છે.
03:51 જોકે મારી લાઈબ્રેરી ભારતમાં છે Rupee નો active currency. ના રૂપમાં ઉપયોગ થશે.
03:57 આગળ , પેજના નીચે Submit બટન પર ક્લીક કરો.
04:02 સમાન પેજ Currencies and exchange rates ફરી ખુલે છે.
04:08 હવે તમારા Koha Superlibrarian અકાઉંટ થી Log out. કરો .
04:13 આવું કરવા માટે સૌપ્રથમ ઉપર જમણા ખૂણા પર જાઓ અને Spoken Tutorial Library. '

પર ક્લિક કરો.

04:21 ત્યારબાદ ડ્રોપ-ડાઉન થી Log out. પસંદ કરો.
04:26 આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે.
04:30 સારાંશ માં ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા Currency ને કેવી રીતે સેટ કરવી .
04:36 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
04:44 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

04:54 તમારી ક્વેરી આ ફરોમમાં પોસ્ટ કરો.
04:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
05:05 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
05:10 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya