Thunderbird/C2/Address-Book/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:01, 28 June 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
00.00 | મોઝિલા થન્ડર બર્ડ માં અડ્રેસ બુક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00.06 | આ ટ્યુટોરીયલ માં આપણે અડ્રેસ બુકમાંથી સંપર્કોને કેવી રીતે ઉમેરવું, જોવું, સુધારવું અને રદ કરવું તે શીખીશું. |
00.14 | આપણે આ પણ શીખીશું કે કેવી રીતે: |
00.16 | નવી અડ્રેસ બુક બનાવવી. |
00.18 | હાલની અડ્રેસ બુક રદ કરવી . |
00.20 | અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરવું. |
00.24 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00.32 | અડ્રેસ બુક શું છે? |
00.34 | અડ્રેસ બુક તમારા મોબાઇલ ફોનમાં આવેલ Contacts લક્ષણ સમાન જ કામ કરે છે. |
00.39 | તમે સંપર્કો બનાવવા અને જાળવવા માટે અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો. |
00.45 | થન્ડરબર્ડમાં અડ્રેસ બુકના બે પ્રકારો છે: |
00.48 | પર્સનલ અડ્રેસ બુક નવા સંપર્કો બનાવવા માટેની પરવાનગી આપે છે. |
00.53 | કલેક્ટેડ અડ્રેસ બુક આપમેળે આઉટગોઇંગ અથવા સેન્ટ મેલ્સમાંથી ઇમેઇલ અડ્રેસ એકત્રિત કરે છે. |
00.59 | લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો. |
01.02 | Thunderbird વિન્ડો ખૂલે છે. |
01.05 | હવે, ચાલો પર્સનલ અડ્રેસ બુકમાં સંપર્કો ઉમેરતા શીખીએ. |
01.10 | મુખ્ય મેનુ માંથી, Tools અને Address Book પર ક્લિક કરો. |
01.14 | Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
01.17 | ડાબી પેનલમાં, તમે પર્સનલ અને કલેક્ટેડ અડ્રેસ બુક્સ બંને જોઈ શકો છો. |
01.23 | મૂળભૂત રીતે પર્સનલ અડ્રેસ બુક ડાબી પેનલમાં પસંદ થયેલ છે. |
01.28 | જમણી પેનલ બે ભાગમાં વિભાજિત થયેલ છે. |
01.31 | ટોચનો અડધો ભાગ સંપર્કો દર્શાવે છે. |
01.34 | તળિયેનો અડધો ભાગ ટોચના ભાગમાં પસંદ કરાયેલ સંપર્કની સંપૂર્ણ વિગતો દર્શાવે છે. |
01.40 | ચાલો એક નવો સંપર્ક બનાવીએ. |
01.44 | ટૂલબાર માં, New Contact પર ક્લિક કરો. |
01.47 | New Contact સંવાદ બોક્સ દેખાય છે. |
01.50 | Contact ટેબને ક્લિક કરો. |
01.53 | ચાલો First માટે AMyNewContact દાખલ કરીએ. |
01.57 | ઇમેઇલ USERONE at GMAIL dot COM તરીકે દાખલ કરો. |
02.02 | નોંધ લો કે Display Name ફિલ્ડ આપમેળે First Name સાથે બદલાયેલ છે. |
02.10 | Private ટેબ ઉપર ક્લિક કરો. સંપર્ક માટે સંપૂર્ણ પોસ્ટલ અડ્રેસ સંગ્રહવા માટે આ ટેબનો ઉપયોગ કરો. |
02.18 | તમે સંબંધિત માહિતી અને સંપર્કનો ફોટોગ્રાફ સંગ્રહ કરવા માટે Work, Other અને Photo ટેબો વાપરી શકો છો. |
02.26 | OK ઉપર ક્લિક કરો. |
02.29 | સંપર્ક ઉમેરાયેલ છે અને જમણી પેનલમાં પ્રદર્શિત થાય છે. |
02.34 | એ જ રીતે બે વધુ સંપર્કો ઉમેરો. VMyNewContact અને ZMyNewContact. |
02.48 | ધારો કે આપણે નામ દ્વારા સંપર્કો સૉર્ટ કરવા ઈચ્છીએ છીએ. |
02.52 | મુખ્ય મેનુ માંથી, View, Sort by અને Name પર ક્લિક કરો. |
02.58 | નોંધ લો કે, સંપર્કો મૂળભૂત રીતે, ચડતા ક્રમમાં સૉર્ટ થયા છે. |
03.04 | ચડતા ક્રમમાં સૉર્ટ કરવા માટે, મુખ્ય મેનુ માંથી, View, Sort by, અને Ascending ઉપર ક્લિક કરો. |
03.13 | વૈકલ્પિક રીતે, Address Book સંવાદ બૉક્સમાં, જમણી પેનલ માંથી, ફક્ત Name પર ક્લિક કરો. |
03.19 | નામો હવે ઉતરતા ક્રમમાં સૉર્ટ થયા છે! |
03.24 | હવે, સંપર્ક માટે શોધો. |
03.27 | આપણે નેમ અથવા ઇમેઇલની મદદથી સંપર્ક માટે શોધી શકો છો. |
03.33 | ચાલો AMyNewContact નામ શોધીએ. |
03.37 | Address Book સંવાદ બોક્સ પર જાઓ. |
03.40 | સર્ચ ફિલ્ડમાં, AMyNewContact દાખલ કરો. |
03.45 | સર્ચ ફિલ્ડની નોંધ લો. |
03.47 | મેગ્નીફાઈંગ ગ્લાસ આઇકોનના બદલે, એક નાનું ક્રોસ આઇકોન પ્રદર્શિત થાય છે. |
03.54 | ફક્ત AMyNewContact સંપર્ક જમણી ટોચ પેનલ પર પ્રદર્શિત થાય છે. |
04.01 | હવે, સર્ચ ફિલ્ડમાં, ક્રોસ આઇકોન પર ક્લિક કરો. |
04.05 | બધા સંપર્કો હવે ઉપર જમણી પેનલમાં દેખાય છે. |
04.09 | ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
04.13 | Subject દ્વારા ઇમેઇલ્સ માટે શોધો. |
04.16 | ધારો કે ZMyContact સંપર્ક માટે માહિતી બદલાઈ ગયેલ છે. |
04.21 | શું આપણે આ માહિતીમાં ફેરફાર કરી શકીએ છીએ? હા, તમે કરી શકો છો! |
04.26 | જમણી પેનલમાંથી, ZMyNewContact પસંદ કરીએ. |
04.30 | હવે, કોન્ટેકક્ષ મેનુ માટે જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો. |
04.36 | Edit Contact For ZMyNewContact સંવાદ બોક્સ દેખાય છે. |
04.42 | ચાલો નેમ MMyNewContact સાથે બદલીએ. |
04..46 | હવે, ચાલો Display Name ફિલ્ડને MMyNewContact થી બદલીએ. |
04.53 | આપણે Work Title અને Department પણ ઉમેરવું પડશે. |
04.57 | Work ટેબ ઉપર ક્લિક કરો. |
04.59 | Title માં Manager દાખલ કરો અને Department માં HR દાખલ કરો. OK પર ક્લિક કરો. |
05.06 | તળિયે જમણી પેનલમાં સંપર્ક વિગતો જુઓ. તે સુધરાયેલ છે. |
05.13 | હવે, થન્ડરબર્ડ માં બિનજરૂરી સંપર્કો કેવી રીતે રદ કરવા? |
05.18 | પ્રથમ, સંપર્ક પસંદ કરો. |
05.20 | કોન્ટેકક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Delete પર ક્લિક કરો. |
05.25 | Confirmation સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. |
05.30 | સંપર્ક રદ થયેલ છે અને સંપર્ક યાદીમાં પ્રદર્શિત થતું નથી. |
05.37 | થન્ડરબર્ડ તમને તમારી પોતાની અડ્રેસ બુક બનાવવા માટેની પરવાનગી પણ આપે છે. |
05.41 | બે મૂળભૂત બુક્સ, જે પર્સનલ અડ્રેસ બુક અને કલેક્ટેડ અડ્રેસ બુક છે તેમાં આ વધારો કરશે. |
05.50 | ચાલો એક નવી અડ્રેસ બુક બનાવીએ. |
05.53 | યાદ રાખો, તમારે Address Book સંવાદ બોક્સ ખુલ્લું રાખવું પડશે. |
05.58 | મુખ્ય મેનુ માંથી, File પર જાઓ, New પર ક્લિક કરો અને Address Book પસંદ કરો. |
06.04 | New Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
06.08 | Address Book Name ફિલ્ડમાં, Office Contacts ટાઇપ કરો. OK પર ક્લિક કરો |
06.16 | આપણે બનાવેલ અડ્રેસ બુક ડાબી પેનલમાં દર્શાવવામાં આવે છે. |
06.20 | તમે મૂળભૂત અડ્રેસ બુક વાપરો છો તે જ રીતે આ અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો. |
06.28 | આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
06.31 | નવી અડ્રેસ બુક બનાવો અને તે અંદર સંપર્કો ઉમેરો. |
06.36 | આગળ, અડ્રેસ બુક રદ કવા માટે શીખીશું. |
06.41 | યાદ રાખો, જયારે તમે અડ્રેસ બુક રદ કરો છો તો તેની સાથે સંકળાયેલ બધા સંપર્કો પણ રદ થશે. |
06.50 | ડાબી પેનલમાંથી અડ્રેસ બુક Office Contacts રદ કરવા માટે તેને પસંદ કરો. |
06.56 | કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Delete પસંદ કરો. |
07.01 | ડીલીટ ક્રિયા માટે ખાતરી કરવા માટેનું એક સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. |
07.10 | અડ્રેસ બુક રદ કરવામાં આવેલ છે. |
07.14 | ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
07.17 | Additional Office Contacts નામની નવી અડ્રેસ બુક બનાવો. |
07.22 | Address Book ટૂલબાર માં Edit વિકલ્પ વાપરો. |
07.27 | આ અડ્રેસ બુક રદ કરો. |
07.30 | Address Book સંવાદ બોક્સમાં મુખ્ય મેનુ માંથી, Edit અને Search Addresses પસંદ કરો . |
07.37 | સરનામાં શોધવા માટે Advanced Search વિકલ્પનો ઉપયોગ કરો. |
07.43 | થન્ડરબર્ડ આપણને અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો આયાત કરવા માટેની પરવાનગી આપે છે. |
07.48 | આ રીતે આપણે સંપર્ક ગુમાવ્યા વગર સંપર્ક માહિતી અપડેટ કરી શકીએ છીએ. |
07.55 | ચાલો આપણા જીમેઈલ એકાઉન્ટ ના સંપર્કો ઈમ્પોર્ટ કરીએ. |
07.59 | પ્રથમ આપણે જીમેઇલ એકાઉન્ટ ખોલીશું. |
08.02 | નવું બ્રાઉઝર ખોલો અને url માં www.gmail.com ટાઇપ કરો. Enter દબાવો. |
08.12 | જીમેઇલ હોમ પેજ દેખાય છે. |
08.15 | યુઝરનેમ STUSERONE at gmail dot com તરીકે દાખલ કરો. પાસવર્ડ દાખલ કરો. |
08.24 | Sign In પર ક્લિક કરો. જીમેઇલ વિન્ડો દેખાય છે. |
08.29 | આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે જીમેઇલમાં ચાર સંપર્કો બનાવ્યા છે. |
08.35 | જીમેઇલ વિન્ડોની ઉપર ડાબી બાજુમાંથી, Gmail અને Contacts પર ક્લિક કરો. |
08.41 | Contacts ટેબ દેખાય છે. |
08.44 | More પર ક્લિક કરો અને Export પસંદ કરો. |
08.48 | Export contacts સંવાદ બોક્સ દેખાય છે. |
08.51 | Which contacts do you want to export? ફિલ્ડમાં, All contacts પસંદ કરો. |
08.58 | Which export format? ફિલ્ડમાં, Outlook CSV ફોરમેટ પસંદ કરો. Export પસંદ કરો. |
09.06 | Opening contacts.csv સંવાદ બોક્સ દેખાય છે. |
09.11 | Save File પસંદ કરો. OK પર ક્લિક કરો. |
09.15 | Downloads સંવાદ બોક્સ દેખાય છે. |
09.18 | આ મૂળભૂત ફોલ્ડર છે જેમાં ડોક્યુમેન્ટ સંગ્રહાય છે. |
09.23 | આ ફાઇલ મૂળભૂત Downloads ફોલ્ડરમાં contacts.csv તરીકે સંગ્રહાય છે. |
09.30 | Downloads સંવાદ બોક્સ બંધ કરો. |
09.34 | મુખ્ય મેનુ માંથી, Tools પર ક્લિક કરો અને Import પસંદ કરો. |
09.39 | Import સંવાદ બોક્સ દેખાય છે. |
09.42 | Address Books પસંદ કરો. Next પર ક્લિક કરો. |
09.47 | Select type of file list માંથી, Text file પર ક્લિક કરો. Next પર ક્લિક કરો. |
09.54 | Downloads ફોલ્ડર બ્રાઉઝ કરો. |
09.57 | Select which types of files are shown બટન ઉપર ક્લિક કરો અને All Files પસંદ કરો. |
10.04 | Contacts.csv પસંદ કરો. Open પર ક્લિક કરો. |
10.10 | Import Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
10.14 | ખાતરી કરો કે First record contains field names ચેક થયેલ છે. |
10.20 | આ ટ્યુટોરીયલ માં, આપણે માત્ર First Name, Last Name અને Primary Email ફીલ્ડોને જોઈશું અને મેચ કરીશું. |
10.28 | અને ડાબી બાજુ માંથી બીજા બધા ફીલ્ડો અનચેક કરો. |
10.33 | ડાબી બાજુનું First Name જમણી બાજુના First Name સાથે પહેલાથી જ ગોઠવાયેલ છે. |
10.39 | તમે ડાબી કૉલમમાં Mozilla Thunderbird Address Book ના ફિલ્ડને જમણી બાજુ પરના Gmail Record data to import column સાથે મેચ કરવા માટે Move Up |
10.47 | Move Down બટનોનો ઉપયોગ કરી શકો છો. |
10.52 | ડાબી બાજુ પર Last Name ફિલ્ડ પસંદ કરો અને Move Down બટન પર ક્લિક કરો. |
10.58 | નોંધ લો કે, Address Book ફિલ્ડનું Last Name અને Record data to import કોલમનું Last Name હવે ગોઠવાયેલ છે. |
11.07 | હવે, Primary Email પસંદ કરો, અને ઇમેલ અડ્રેસ પર ન ગોઠવાય ત્યાં સુધી Move Down બટન પર ક્લિક કરો. OK પર ક્લિક કરો. |
11.17 | અડ્રેસ બુક ઈમ્પોર્ટ થઇ ગયી છે તે પ્રદર્શિત કરતો મેસેજ દેખાય છે. Finish પર ક્લિક કરો. |
11.24 | થન્ડરબર્ડમાં આ GMAIL અડ્રેસ બુક ઈમ્પોર્ટ થયેલ છે. |
11.28 | Address Book સંવાદ બોક્સની ડાબી પેનલમાં, એક નવું ફોલ્ડર contacts ઉમેરાયું છે. |
11.36 | contacts ઉપર ક્લિક કરો. |
11.38 | ઇમેઇલ અડ્રેસ સાથે First Names દર્શાવવામાં આવે છે. |
11.43 | આપણે Gmail અડ્રેસ બુક થન્ડરબર્ડમાં ઈમ્પોર્ટ કરી છે! |
11.48 | સંવાદ બોક્સની ટોચ ઉપર ડાબા ખૂણામાં પર આવેલ લાલ ક્રોસ પર ક્લિક કરી અડ્રેસ બુક બંધ કરો. |
11.55 | અંતે, થંડરબર્ડમાંથી લૉગ આઉટ કરો. મુખ્ય મેનુ માંથી, File અને Quit પર ક્લિક કરો. |
12.02 | અહીં થન્ડરબર્ડ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
12.06 | આ ટ્યુટોરીયલ માં આપણે સંપર્કો ઉમેરતા, જોતા, બદલતા અને રદ કરતા શીખ્યા. આપણે: |
12.17 | નવી અડ્રેસ બુક બનાવતા, |
12.19 | હાલની અડ્રેસ બુક રદ કરતા, |
12.21 | અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરતા પણ શીખ્યા. |
12.25 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
12.27 | નવી અડ્રેસ બુક બનાવો. |
12.29 | સંપર્કો ઉમેરો અને જુઓ |
12.32 | તમારી વ્યક્તિગત ઇમેઇલ ID થી તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ પર સંપર્કો ઈમ્પોર્ટ કરો. |
12.38 | અડ્રેસ બુક ઈમ્પોર્ટ કરતી વખતે તમામ ફીલ્ડો પસંદ કરો અને મેચ કરો. |
12.43 | નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
12.46 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
12.50 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
12.54 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12.56 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
12.59 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
13.03 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
13.10 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
13.14 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
13.22 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-ઇન્ત્રો |
13.32 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |