CellDesigner/C2/Overview-of-CellDesigner/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:35, 15 January 2018 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 નમસ્તે અને સ્પોકન ટ્યૂટોરિઅલ માં CellDesigner ના આ ઓવરવ્યૂ પર સ્વાગત છે.
00:08 આ 'ટ્યુટોરીયલ' માં, આપણે 'સેલડિઝાઈનર શ્રેણી અને આ 'સીરિઝ' હેઠળ 'વિવિધ' ટ્યુટોરિયલ્સ માં ઉપલબ્ધ કંટેટ વિશે શીખીશું .
00:21 'સીરિઝ' માં મેં વર્જન 4.3 નો ઉપયોગ કર્યો છે.
00:27 આ 'ટ્યુટોરીયલ' શ્રેણી બનાવતી વખતે આ નવીનતમ ઉપલબ્ધ વર્જન હતું.
00:36

વર્જન 4.3' અને તેની ઉપરની આવૃત્તિ આ 'ટ્યુટોરીયલ્સ' અભ્યાસ કરવા માટે ભલામણ કરવામાં આવે છે.

00:45 જો તમે 'સેલ ડીઝાઇનર' નો પહેલી વખત ઉપયોગકર્તા છો તો કૃપા કરીને 'સ્ટાર્ટઅપ ગાઇડ વર્ઝન 4.3' નો સંદર્ભ લો.
00:56 આ ટૂલબાર ને ઉપયોગ કરવા ક્રમશ સૂચનો ધરાવે છે.
01:03 માર્ગદર્શન માટે "" લિંક"" અહીં બતાવ્યા પ્રમાણે છે.
01:08 હવે ટૂંકમાં આપણે આ 'સીરિઝ' માં વ્યક્તિગત 'ટ્યુટોરિયલ્સ' 'મારફતે જઇશું.' '
01:16 આ શ્રેણીમાં પ્રથમ ટ્યુટોરીયલ Windows machine. પર CellDesigner ને ઇન્સ્ટોલ કરવાનું સમજાવે છે.
01:27 અહીં 'ટ્યુટોરીયલ' ની ઝાંખી છે.
01:43 આગામી 'ટ્યુટોરીયલ' આપણને મેનુ અને ટૂલબાર સમજવા માટે મદદ કરશે.
01:50 સેલ 'ડીઝાઇનર' માં વિસ્તાર અને સેલ 'ડીઝાઇનર' માં 'કોમ્પોનન્ટ્સ' .
01:59 'ટ્યુટોરીયલ' 'Windows OS' પર રિકોર્ડ કરવામાં આવ્યું હતું.
02:05 જો કે, તેમાં જે બધી વિશેષતાઓ સમજાવવામાં આવી છે, તે Linux OS' પર પણ સમાન રીતે કામ કરશે.
02:17 લિનક્સ વાપરનારા એ આ 'ટ્યુટોરીયલ' અવગણવા જોઈએ નહીં.
02:23 ચાલો આ 'ટ્યુટોરીયલ' પર એક નજર કરીએ.
02:40 આગામી 'ટ્યુટોરીયલ' Installation of CellDesigner on Linux. છે.
02:47 અહીં 'ટ્યુટોરીયલ' ની ઝાંખી છે.
03:00 આગામી 'ટ્યુટોરીયલ ‘Create and Edit Components’ છે.
03:07 આ આપણને પહેલાથી સંગ્રહિત '.xml ફાઇલ' કેવી રીતે ખોલવી તે જાણવા મદદ કરશે.
03:17 'કમ્પાર્ટમેન્ટ' ('Compartment) માં કિનારી નું કદ, આકાર, રંગ અને જાડાઈ કેવી રીતે બદલવી.
03:26 CellDesigner. માં ' મલ્ટિપલ ફાઈલ' બનાવતા.
03:30 Species ના start-point અને end-point વિષે શીખવું .
03:37 'Species ' 'અને' Reaction. નું ઓળખ બદલતા.
03:41 ચાલો હું આ 'ટ્યુટોરીયલ' ચાલુ કરું છું.
03:52 આગામી ટ્યુટોરીયલ માં મેક્રોઝ ' (Macros)નો ઉપયોગ 'કેવી રીતે કરવો તે સમજાવશે'.
03:59 draw area ની બીજી બાજુ માં બધા components ને ખસેડો.
04:04 CellDesigner. નો ઉપયોગ કરીને Reaction line ને સંરેખિત કરો, Reaction line વિસ્તૃત કરો અને Process diagram ને બનાવો.
04:16 ચાલો આ ટ્યુટોરીયલને જોઈએ.
04:30 આગામી ટ્યૂટૉરિઅલ ‘Customizing Diagram Layout’ માં કેવીરીતે Reaction lineનું રંગ, આકાર અને પહોળાઈ બદલવી તે સમજાવશે.
04:44 Reaction line. માં Anchor points ઉમેરો.Components. ને ગોઠવો.
04:50 Reaction ids ને બતાવો / છુપાવો Components માટે નોટ્સ ઉમેરો.
04:57 Edit Protein Edit information અને bird’s eye view મેળવો.
05:06 અહીં 'ટ્યુટોરીયલ' ની ઝાંખી છે.
05:18 ચાલો સારાંશ કરીએ:
05:20 'ટ્યુટોરીયલ' માં 'અમે' સેલડેઝિનર શ્રેણીના Overviewવિશે શીખ્યા.
05:29 દરેક વિષય પર વિગતવાર ટ્યુટોરિયલ્સ માટે 'http://spoken-tutorial.org' નો સંદર્ભ લો.
05:39 નીચેની લિંક પર વિડીઓ જુઓ તે 'સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ' નો સારાંશ આપે છે.

જો તમારી પાસે 'સારી' 'બેન્ડવિડ્થ' ન હોય તો કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ.

05:52 'સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ' ટીમ 'વર્કશૉપ્સ'નું સંચાલન કરે છે 'અને જે 'ઓનલાઇન' ટેસ્ટ પાસ કરે છે તેને 'પ્રમાણપત્રો' 'આપે છે. વધુ વિગતો માટે,contact@spoken-tutorial.org પાર લખો.
06:10 'સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ 'ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટ' 'નો એક ભાગ છે.' ' તે એનએમઈઆઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ અંગે વધુ માહિતી મિશન આપેલ લિંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
06:27 આઈ આઈ ટી બોમ્બે માં બનેલા આ ટ્યુટોરીયલ નું ભાષાંતર કરનાર હું વિનય જોશી વિદાય લઉ છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya