Avogadro/C3/Stereoisomerism/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:11, 7 December 2017 by PoojaMoolya (Talk | contribs)
|
|
00:01 | સૌને નમસ્તે! Stereoisomerism ના આ ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે Conformational isomerism Geometrical isomerism અને R-S configurations વિશે ઉદાહરણો સાથે શીખીશું. |
00:18 | અહીં હું ઉપયોગ કરી રહ્યો Ubuntu Linux OS version. 14.04 ,Avogadro version 1.1.1. |
00:28 | આ ટ્યુટોરીયલને અનુસરવા માટે, તમે Avogadro ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ. જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:39 | આ ટ્યુટોરીઅલમાં ઉપયોગમાં લેવાતી ઉદાહરણ ફાઈલો કોડ ફાઇલો તરીકે પ્રદાન કરવામાં આવે છે. |
00:45 | આ ટ્યુ્ટોરીઅલમાં આપણે Avogadro નો ઉપયોગ કરીને stereoisomers બનાવવાનું શીખીશું. |
00:51 | હું stereoiosmersism વિશે સંક્ષિપ્ત પરિચય આપીશ. |
00:56 | પરમાણુની અવકાશી ગોઠવણીમાં તફાવત હોવાને કારણે Stereoisomersism ઉદભવે છે. |
01:03 | Isomersસમાન સ્ટ્રક્ટચર ધરાવે છે અને તેથી ગુણધર્મોમાં ઘણો તફાવત નથી. |
01:09 | અહીં એક સ્લાઇડ છે જે isomers નું વર્ગીકરણ દર્શાવે છે. |
01:16 | હું Conformational isomerism થી શરૂઆત કરીશ. |
01:21 | તે સ્ટીરિઓઆઇસોમેરીસમનું સ્વરૂપ છે. |
01:23 | આમાં, isomersએક બોન્ડ વિશે પરિભ્રમણ દ્વારા ઇન્ટરકવર્ટ (inter-converted)કરી શકાય છે. |
01:30 | એક બોન્ડ વિશે પરિભ્રમણ rotational energy barrier દ્વારા પ્રતિબંધિત છે. |
01:36 | ચાલો 1,2-dichloroethane ના અનુગામી સાથે શરૂ કરીએ. |
01:41 | 1,2-dichloroethaneત્રણ conformersમાં અસ્તિત્વમાં છે: Eclipsed, GaucheઅનેAnti. |
01:50 | મેં એક એવોગાડ્રો 'વિંડો ખોલી છે. |
01:53 | Draw ટૂલ પર ક્લિક કરો. |
01:55 | Adjust Hydrogens ચેક બૉક્સ અનચેક કરો. |
01:59 | Panel પર ક્લિક કરો અને બે પરમાણુઓ દોરવા માટે ડ્રેગ કરો.. |
02:04 | Elementડ્રોપ ડાઉનમાંથી Chlorine પસંદ કરો. |
02:08 | દરેક carbon પર બોન્ડ દોરો. |
02:11 | Build મેનૂ પર જાઓ અને Add Hydrogens પર ક્લિક કરો. |
02:15 | 1,2-dichloroethaneએ Panelપર દોરવામાં આવ્યું છે. |
02:19 | ચાલો સ્ટ્રક્ચર ઑપ્ટિમાઇઝ કરીએ. |
02:22 | Auto Optimization ટૂલ પર ક્લિક કરો. |
02:25 | Force Field ડ્રોપ ડાઊનમાં , MMFF94 પસંદ કરો અને Start બટન પર ક્લિક કરો. |
02:35 | optimization પ્રક્રિયા રોકવા માટે Stop પર ક્લિક કરો. |
02:40 | યોગ્ય અભિગમ માટે સ્ટ્રક્ચરને ફેરવવા Navigation ટૂલ પર ક્લિક કરો. |
02:45 | Panelપર આપણી પાસે Gauche conformer છે. |
02:49 | 1,2-dichloroethaneના conformersને બતાવવા માટે, હું રોટેશન ના પ્લેનને ઠીક કરું છું. |
02:55 | Bond Centric Manipulation ટૂલ પર ક્લિક કરો. |
02:59 | બે carbon પરમાણુઓ વચ્ચેના બોન્ડ પર ક્લિક કરો |
03:03 | પરમાણુઓ વચ્ચેનો પ્લેન (plan)વાદળી અથવા પીળા રંગમાં દેખાય છે. |
03:08 | કર્સરને Chlorineપરમાણુ પર મૂકો. |
03:10 | બોન્ડને ઘડિયાળ મુજબની દિશામાં ફેરવો. |
03:14 | Navigation ટૂલ પર ક્લિક કરો અને સ્ટ્રક્ચર ફેરવો. |
03:18 | Panelપર આપણી પાસે Anti conformer છે. |
03:21 | ફરીથી C-C bond ફેરવવા માટે Bondcentric Manipulation ટૂલનો ઉપયોગ કરો. |
03:25 | Panelપર આપણી પાસે Eclipsed conformer' છે. |
03:30 | હવે હું Cyclohexane ના વિવિધ conformersદર્શાવીશ. |
03:35 | એક નવી વિંડો ખોલો. |
03:38 | Draw settingsમેનુમાં, Carbon ડિફૉલ્ટ ઘટક તરીકે પસંદ કરવામાં આવે છે. |
03:44 | Adjust Hydrogensચેકબોક્સ અનચેક કરો. |
03:48 | ચાલો આપણે cyclohexane સ્ટ્રક્ચર boat formમાં દોરીએ. |
03:53 | Panel પર cyclohexaneના boat conformerદોરવા માટે ક્લીક કરો અને ડ્રેગ કરો. |
04:01 | પરમાણુઓ લેબલ કરવા માટે, Display Typesમેનુમાં Labelચેક બૉક્સ પર ક્લિક કરો. |
04:07 | કૃપા કરી નોંધ લો કે લેબલીંગ હંમેશાં એ જ ન પણ હોઈ શકે. |
04:11 | ચાલો આપણી જરૂરિયાત મુજબ conformers લેબલ કરીએ. |
04:16 | Selectionટૂલ પર ક્લિક કરો, પછી પ્રથમ carbon પરમાણુ પર જમણું-ક્લિક કરો. |
04:21 | મેનૂ ખુલે છે Change label પસંદ કરો. |
04:25 | Change label of the atomટેક્સ્ટ બૉક્સ ખુલે છે. |
04:30 | New Labelફિલ્ડમાં 1 ટાઇપ કરો અને OK ક્લિક કરો. |
04:35 | આગળ બીજા પરમાણુ પર જમણું ક્લિક કરો અને લેબલ ને 2 માં બદલો. |
04:41 | એ જ રીતે, હું પરમાણુઓના લેબલ્સને 3, 4, 5 અને 6 માં બદલીશ. |
04:50 | આપણે boat ને twist boat conformer માં રૂપાંતરિત કરીશું. |
04:54 | Manipulationટૂલ પર ક્લિક કરો. 2 પર ક્લિક કરો અને ઉપર તરફ ડ્રેગ કરો. |
04:57 | 5 પર ક્લિક કરો અને ઉપર તરફ ડ્રેગ કરો. 3 પર ક્લિક કરો અને ઉપર તરફ ડ્રેગ કરો. |
05:08 | Panel પર આપણી પાસે twist boat છે. |
05:10 | હવે આપણે twist boat ને half chair conformerમાં રૂપાંતરિત કરીશું. |
05:16 | 2 પર ક્લિક કરો અને તેને નીચે તરફ ડ્રેગ કરો. |
05:19 | 5 પર ક્લિક કરો અને તેને નીચે તરફ ડ્રેગ કરો. |
05:23 | 4 પર ક્લિક કરો અને તેને આડી સ્થિતિ પર ડ્રેગ કરો. |
05:27 | યોગ્ય સ્ટ્રક્ચર મેળવવા માટે જો જરૂરી હોય તો બધા carbonપરમાણુઓની સ્થિતિને વ્યવસ્થિત કરો. |
05:33 | Panel પર આપણી પાસે half chairછે. |
05:36 | હવે આપણેhalf chair ને chair conformerમાં રૂપાંતરિત કરીશું. |
05:41 | 4 પર ક્લિક કરો અને તેને નીચે તરફ ડ્રેગ કરો. |
05:44 | 1 પર ક્લિક કરો અને તેને નીચે તરફ ડ્રેગ કરો. |
05:47 | યોગ્ય સ્ટ્રક્ચર મેળવવા માટે જો જરૂરી હોય તો બધા carbonપરમાણુઓની સ્થિતિને વ્યવસ્થિત કરો. |
05:53 | Panel પર આપણી પાસે chair conformer છે. |
05:56 | એક અસાઇનમેન્ટ તરીકે, Butane અને Cyclopentane ના વિવિધ conformers દોરો. |
06:03 | હવે હું geometrical isomerismદર્શાવવા માટે સ્ટ્રક્ચર દોરીશ. |
06:09 | Geometrical isomerism એ double-bondની આસપાસના અણુઓની જુદી જુદી અવકાશી ગોઠવણીના કારણે ઉદભવે છે. |
06:17 | અહીં double-bonded carbonની આસપાસના અણુ અથવા જૂથોનું પરિભ્રમણ પ્રતિબંધિત છે. |
06:24 | નિદર્શન માટે, હું diammine-dichloro-platinum(II) સ્ટ્રક્ચર દોરીશ જે cisplatin તરીકે પણ ઓળખાય છે. |
06:33 | એક નવી વિંડો ખોલો. |
06:36 | Draw settingsમેનૂમાં, Element ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Other પસંદ કરો.
Periodic table વિન્ડો ખુલે છે. |
06:44 | ટેબલમાંથી Platinum(Pt) પસંદ કરો. Periodic table વિન્ડો બંધ કરો. |
06:50 | Panel પર ક્લિક કરો. |
06:53 | Element ડ્રોપ ડાઉનમાંથી Chlorine પસંદ કરો. |
06:55 | સમાન બાજુએ Platinum પરમાણુ પર બે chlorine bonds દોરો. |
07:00 | Element ડ્રોપ ડાઉનમાંથી Nitrogen પસંદ કરો. બે nitrogen bonds પહેલાંની જેમ દોરો. |
07:07 | સ્ટ્રક્ચર પૂર્ણ કરવા માટે આપણે નાઇટ્રોજન પરમાણુ પર ત્રણ જોડાયેલ હાઇડ્રોજનની જરૂર છે. |
07:13 | Element ડ્રોપ ડાઉનમાંથી Hydrogen પસંદ કરો. |
07:16 | ત્રીજા બોન્ડને દોરવા માટે દરેક 'nitrogen પરમાણુ પર ક્લિક કરો. |
07:21 | ચાલો સ્ટ્રક્ચર ઑપ્ટિમાઇઝ કરીએ. |
07:24 | Auto Optimization ટૂલ પર ક્લિક કરો. |
07:27 | Force Field માં, UFF 'પસંદ કરો અને Start બટન પર ક્લિક કરો. |
07:35 | ઑપ્ટિમાઇઝેશન પ્રક્રિયાને રોકવા માટે Stop પર ક્લિક કરો. |
07:39 | નિદર્શન માટે મને બે સ્ટ્રક્ચર્સની જરૂર પડશે. |
07:43 | હું સ્ટ્રક્ચર્સ કોપી અને પેસ્ટ કરીશ. |
07:46 | સ્ટ્રક્ટચર પસંદ કરવા માટે Selection ટૂલ પર ક્લીક કરો. |
07:50 | કોપી કરવા માટે CTRL+C અને પેસ્ટ કરવા માટે CTRL+V દબાવો. પેસ્ટ કરેલા સ્ટ્રક્ટચરને જમણે ડ્રેગ કરો. |
07:57 | અનુકૂળતા માટે હું પરમાણુને લેબલ કરીશ. |
08:00 | Display Types મેનુમાં Label ચેકબોક્સ પર ક્લિક કરો. |
08:05 | Hydrogens કાઢવા માટે, Buildમેનૂ પર જાઓ અને Remove Hydrogens પસંદ કરો. |
08:11 | Panel પર આપણી પાસે cisplatin ના બે આઇસોમર્સ ( isomers) છે. |
08:16 | હું બીજા cis isomerને trans isomer માં રૂપાંતરિત કરીશ. |
08:21 | Manipulation ટૂલ પર ક્લીક કરો. |
08:24 | 'Cl4 ને ક્લીક કરી ડાબી બાજુએ ડ્રેગ કરો. N4ને ક્લીક કરી જમણી બાજુ તરફ ડ્રેગ કરો. |
08:32 | પછી યોગ્ય દિશા નિર્દેશ બતાવવા માટે તમામ બોન્ડ્સની સ્થિતિને વ્યવસ્થિત કરો. |
08:38 | Buildમેનૂ પર જાઓ અને Add Hydrogens પસંદ કરો. |
08:43 | પહેલાની જેમ દરેક nitrogen પાસે બે જોડાયેલ પરમાણુઓ છે. |
08:48 | Draw ટૂલમાંથી Hydrogen નો ઉપયોગ કરીને ત્રીજા Hydrogenને ઉમેરો. |
08:53 | ચાલો સ્ટ્રક્ચરને ઑપ્ટિમાઇઝ કરીએ. |
08:55 | Auto Optimization ટૂલ પર ક્લિક કરો. |
08:59 | Force Field માં, UFF 'પસંદ કરો અને Start બટન પર ક્લિક કરો. |
09:05 | ઑપ્ટિમાઇઝેશન પ્રક્રિયા રોકવા માટે Stop પર ક્લિક કરો. |
09:09 | હવે Panel પર આપણી પાસે diamminedichloroplatinum(II)ના બે geometrical isomers છે. |
09:17 | તેવી જ રીતે, આપણી પાસે diamminetetracyanoferrate(III)ion ના geometrical isomers છે. |
09:25 | આગળ આપણે R-S configuration વિશે ચર્ચા કરીશું. |
09:29 | Chiral centreની હાજરીને કારણે R-S configurations ઉદભવે છે. |
09:35 | Chiral centreચાર અલગ અલગ ઉપસ્રોત સાથે સંકળાયેલ એક પરમાણુ છે. |
09:41 | કોન્ફીગ્રેશન એકબીજાના non-superimposable mirror images છે. |
09:47 | R-S configurations ના નિદર્શન માટે, હું amino acid - Alanine નો ઉપયોગ કરીશ. |
09:53 | નવી વિન્ડો ખોલો. |
09:56 | હું Fragment libraryમાંથી Alanine સ્ટ્રક્ચર ઉમેરીશ.. |
10:01 | Fragment libraryમાં ઉપલબ્ધ બધા amino acids એ optically active છે. |
10:07 | તમે તમારી પોતાની રીતે ઉમેરી અને અન્વેષણ કરી શકો છો. |
10:11 | ના પસંદ કરવા માટે એકસાથે 'CTRL, SHIFT' અને A કી દબાવો. |
10:15 | યોગ્ય અભિગમ માટે સ્ટ્રક્ચરને ફેરવવા Navigation ટૂલ પર ક્લિક કરો. |
10:22 | કેન્દ્રીય carbon પરમાણુ chiral છે, જે 4 જુદા જુદા જૂથો સાથે જોડાયેલ છે. |
10:26 | R S configuration ઉપસ્રોત ને ઘડિયાળની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં આપવામાં આવેલ અગ્રતા પર આધારિત છે. |
10:35 | પ્રાધાન્યતા એ પરમાણુ ક્રમાંક પર આધારીત છે. |
10:40 | ઉચ્ચ પરમાણુ ક્રમાંક ની સાથેના ઉપસ્રોત ને પ્રથમ અગ્રતા મળે છે. |
10:45 | હવે આપણે પ્રાધાન્યને ઘડિયાળની દિશામાં જોઈશું. |
10:49 | આ સ્ટ્રક્ચરમાં, nitrogen' ને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે. |
10:53 | oxygens સાથે જોડાયેલ Carbon ને બીજી અગ્રતા આપવામાં આવે છે. અને 'મિથાઈલ' 'ને ત્રીજી અગ્રતા આપવામાં આવે છે. |
11:02 | સ્ટ્રકચર R configuration ધરાવે છે. |
11:05 | હું chiral carbon સાથે જોડાયેલા જૂથોની સ્થિતિ બદલીશ. |
11:10 | Buildમેનૂ પર જાઓ અને Remove Hydrogens પસંદ કરો. |
11:15 | મેનિપ્યુલેશન ટૂલ પર ક્લિક કરો. |
11:17 | carbon જમણી બાજુએ ખસેડો. |
11:20 | oxygens સાથે જોડાયેલ Carbon ને ડાબી બાજુએ ખસેડો. |
11:25 | Buildમેનૂ પર જાઓ અને Add Hydrogens પસંદ કરો. |
11:29 | હવે આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપેલી અગ્રતા જોશું. |
11:33 | Nitrogen ને પહેલી અગ્રતા છે. oxygen સાથે જોડાયેલ Carbon ને બીજી અગ્રતા આપવામાં આવે છે.અને Methyl ને ત્રીજી અગ્રતા આપવામાં આવે છે. |
11:45 | સ્ટ્રકચર S configuration ધરાવે છે. |
11:48 |
એ જ રીતે, આપણી પાસે Panel' પર Glyceraldehyde ના R અને S configurations છે. |
11:55 | ચાલો સારાંશ કરીએ. |
11:57 | આ ટ્યુટોરીયલમાં આપણે દોરતા શીખ્યા:1,2-dichloroethane ના Conformations,cyclohexane ના Conformations,cisplatin ના Geometrical isomers,amino acid Alanine ના R-S configurations. |
12:15 | અસાઇનમેન્ટ તરીકે -,2-buteneઅને 1,2-dichloroethene ના જોમેટ્રીકલ isomers દોરો. bromochloroiodomethaneના R-S configurations દોરો. |
12:29 | આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
12:37 | અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને સર્ટફિકેટ્સ આપીએ છીએ. અમારો સંપર્ક કરો. |
12:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD Government of India દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે |
12:51 | આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું સંદીપ સોલંકી વિદાય લવું છું.જોડાવા બદલ આભાર. |